‘વૃક્ષ કાપી કુદરત સાથે ચેડાં કરશો,
આત્મજનને હૉસ્પિટલ ભેળા કરશો.’
‘પ્રેમથી વૃક્ષ વાવશે જો આજની પેઢી,
સારા ફળ ખાશે તો જ આપની પેઢી.’
‘સોશિયલ મિડીયામાં જ ચારેકોર વૃક્ષ છે આજે,
એ જ તો અફસોસ ભારોભાર વૃક્ષને છે આજે.’
માનવ ચોક્કસ વાવ તું, કા વૃક્ષ કા વેલ,
નહીંતર સહેવા પડશે કુદરતનાં આકરા ખેલ.’
જાગૃતિ કૈલા



















































