લો બોલો, આ ભેજાબાજ કલાકારે તો લોકડાઉનના સમયનો સંપૂર્ણ ઉપીયોગ કરી અને આ દેશને ક્રિયેટિવિટી પૂર્વક શણગારી છે અને મેસેજ પણ ખાદ્ય પદાર્થો દ્વારા અભિવ્યક્ત કર્યો છે !! ધન્ય છે આ ધાન્યવીર ને। …. આઇગુજજુ તરફથી સલામ !!
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર
કીટલી ને કાફેમાં છે ફેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર બંનેની પોતાની લ્હેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર અસલની કીટલી પર પ્યાલા રકાબી અને બેસવાને મૂડા ને પાટલી પાણી પીવાને કાજ મુકી હો બાજુમાં હોય નાનકડી ઢોચકી કે માટલી આખી ને અડધી હવે એની પણ અડધી તોય એવી મજા ન આવે ઘેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર કીટલી પર politics discuss થતું પણ ચૂસકીમાં પૂરો થાય ખેલ ચર્ચા પછી હાથ ખંખેરી ઊભા મુકી issue ને એના ઉકેલ કોઇ ગાંઠે ન બાંધે વેરઝેર , ઓ Bro મારા કીટલી ને...


















































