ચોકોલેટ માં સ્વાદની સાથે આજના યુગમાં માર્કેટિંગ માટે તેની ડિઝાઇન, લુક અને ફીલ ખુબજ અગત્યતા ધરાવે છે.
એક ચોકીઓલેટ કંપની “રિકોલા “દ્વારા આવું રેપર બનાવવામાં આવ્યું જેમાં તમને એવો અનુભવ થશે કે તમે કોઈને ગળામાંથી બંધનમુક્ત કરી રહ્યા છો !!
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર
કીટલી ને કાફેમાં છે ફેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર બંનેની પોતાની લ્હેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર અસલની કીટલી પર પ્યાલા રકાબી અને બેસવાને મૂડા ને પાટલી પાણી પીવાને કાજ મુકી હો બાજુમાં હોય નાનકડી ઢોચકી કે માટલી આખી ને અડધી હવે એની પણ અડધી તોય એવી મજા ન આવે ઘેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર કીટલી પર politics discuss થતું પણ ચૂસકીમાં પૂરો થાય ખેલ ચર્ચા પછી હાથ ખંખેરી ઊભા મુકી issue ને એના ઉકેલ કોઇ ગાંઠે ન બાંધે વેરઝેર , ઓ Bro મારા કીટલી ને...


















































