ચાણક્યે કહ્યું છે કે પુત્રને સારી શીખ ન મળે તો તે સંસ્કાર ભૂલી જાય. એવું થાય તો તે પોતાના મા-બાપને સમ્માન પણ ન દે. આ વાત તેઓએ એક ઉદાહરણ દ્વારા સમજાવી છે. ચાલો જાણીએ.
જેમ ગાય જો દૂધ ન આપી શકે તો તે કંઈ કામની નથી એવી જ રીતે જો બાળકમાં સારા સંસ્કાર ન હોય અને તે મા-બાપની સેવા ન કરી શકે તો એવો પુત્ર કંઈ કામનો નથી.
તેથી સારા સંસ્કાર આપવા એ મા-બાપની ફરજ છે અને મા-બાપની સેવા કરવી એ બાળકની ફરજ છે.
VR Niti Sejpal


















































