• About
  • Privacy Policy
  • Advertisement
  • Corona
  • Contact Us
Wednesday, September 16, 2026
  • Login
Submit Your Article
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    મચ્છર

    મચ્છર

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    કુંભના મેળા ને કાકી …

    કુંભના મેળા ને કાકી …

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    રસોડામાં રંધાયેલું

    રસોડામાં રંધાયેલું

    લહેર પડી ગઈ, યાર!

    લહેર પડી ગઈ, યાર!

    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    ઊંઘ કેમ જરૂરી?

    ઊંઘ કેમ જરૂરી?

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result

ADVERTISEMENT

પ્રધાનમંત્રીનો પત્ર

iGujju by iGujju
in i - ગુજ્જુ, સમાચાર
Reading Time: 1 min read
16 0
A A
0
18
SHARES
68
VIEWS
Share on WhatsappShare on Facebook

મારા પ્રિય સ્નેહીજન,

આજથી એક વર્ષ અગાઉ ભારતીય લોકશાહીના ઇતિહાસમાં એક નવું સુવર્ણ પ્રકરણ જોડાઈ ગયું હતું. દેશમાં દાયકાઓ પછી કોઈ પણ સરકારને સતત બીજી વાર સંપૂર્ણ બહુમતી આપીને જનતા જનાર્દને દેશની ધૂરા સંભાળવવાની જવાબદારી  સુપરત કરી હતી. આ પ્રકરણમાં તમારી બહુ મોટી ભૂમિકા રહી છે. આ સ્થિતિસંજોગોમાં આ દિવસ મારા માટે, આ પ્રસંગ મારા માટે તમને નમન કરવાનો છે, ભારત અને ભારતીય લોકતંત્ર પ્રત્યે તમારી આ નિષ્ઠાને પ્રણામ કરવાનો.

જો સ્થિતિસંજોગો સામાન્ય હોત, તો મને તમારી વચ્ચે આવીને તમારા દર્શન કરવાનું સૌભાગ્ય મળ્યું હોત. પણ વૈશ્વિક રોગચાળા કોરોનાને કારણે જે પરિસ્થિતિ ઊભી થઈ છે, એ પરિસ્થિતિઓમાં હું તમને આ પત્ર દ્વ્રારા તમારા ચરણોમાં પ્રણામ કરું છું અને તમારા આશીર્વાદ લેવા આવ્યો છું.

ગયા વર્ષે તમારા સ્નેહ, શુભાશિષ અને તમારા સક્રિય સહયોગે મને સતત એક નવી ઊર્જા, નવી પ્રેરણા આપી છે. આ દરમિયાન તમે લોકશાહીની જે સામૂહિક શક્તિના દર્શન કરાવ્યા અને અત્યારે સંપૂર્ણ વિશ્વ માટે એક દ્રષ્ટાંત બની ગયું છે.

વર્ષ 2014માં તમે, દેશની જનતાએ, દેશમાં એક મોટા પરિવર્તન માટે મતદાન કર્યું હતું, દેશની નીતિ અને રીતિ બદલવા માટે મતદાન કર્યું હતું. વીતેલા પાંચ વર્ષમાં દેશને જડ વ્યવસ્થાઓ અને ભ્રષ્ટાચારના કાદવમાંથી બહાર નીકળતા જોયો છે. આ પાંચ વર્ષ દરમિયાન દેશમાં અંત્યોદયની ભાવનાની સાથે ગરીબોનું જીવન સરળ બનાવવા માટે વહીવટી વ્યવસ્થામાં પરિવર્તન જોયું છે, લોકોએ એને અનુભવ્યું છે.

આ સમયગાળા દરમિયાન એક તરફ વિશ્વમાં ભારતની આન-બાન-શાનમાં વધારો થયો, બીજી તરફ અમે ગરીબોના બેંક ખાતા ખોલીને, તેમને મફત ગેસ કનેક્શન આપીને, વીજળીનું મફત કનેક્શન આપીને, શૌચાલય બનાવીને, ઘર બનાવીને, ગરીબોની ગરિમા પણ વધારી. આ સમયગાળામાં  સર્જિકલ સ્ટ્રાઇક થઈ હતી, એર સ્ટ્રાઇક થઈ  હતી, તો અમે વન રેન્ક વન પેન્શન, વન નેશન, વન ટેક્સ – GST, ખેડૂતોના લઘુતમ ટેકાના ભાવ (MSP) વધારવાની માંગણીઓ પણ પૂરી કરવા માટે કામ કર્યું. એ કાર્યકાળ દેશની અનેક જરૂરિયાતો પૂર્ણ કરવા માટે સમર્પિત રહ્યો હતો.

વર્ષ 2019માં તમારા આશીર્વાદ, દેશની જનતાના આશીર્વાદ, દેશના વિરાટ સ્વપ્નો માટે હતો, આશા-આકાંક્ષાઓની પૂર્તિ માટે હતો. આ એક વર્ષમાં સરકારે કરેલા નિર્ણયો આ જ વિરાટ સ્વપ્નોની ઉડાનના છે. અત્યારે જન-જન સાથે જોડાયેલી જનમનની જનશક્તિ, રાષ્ટ્રશક્તિની ચેતનાને પ્રજ્જવલિત કરી રહી છે. ગયા એક વર્ષ દરમિયાન દેશે સતત નવા સ્વપ્નો જોયા છે, નવો સંકલ્પ કર્યો છે અને આ જ સંકલ્પનો સિદ્ધ કરવા માટે સતત નિર્ણય લઈને એક પછી એક પગલાં પણ લીધા છે. ભારતની આ ઐતિહાસિક સફરમાં દેશનો દરેક સમાજ, દરેક વર્ગ અને દરેક વ્યક્તિએ પોતાની જવાબદારી સપેરે અદા કરી છે. ‘સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા વિશ્વાસ’ આ મંત્રને લઈને અત્યારે દેશ સામજિક કહો કે આર્થિક, વૈશ્વિક કે આંતરિક – દરેક દેશમાં આગેકૂચ કરી રહ્યો છે.

પ્રિય સ્નેહીજન,

છેલ્લાં એક વર્ષમાં કેટલાંક મહત્ત્વપૂર્ણ નિર્ણયો વધારે ચર્ચાસ્પદ રહ્યાં છે અને આ કારણે આ ઉપલબ્ધિઓ યાદ રહે એ બહુ સ્વાભાવિક છે. રાષ્ટ્રીય એકતા-અખંડિતતા માટે કલમ 370ની વાત હોય, સદીઓ જૂનાં સંઘર્ષના સુખદ પરિણામ – રામમંદિરના નિર્માણની વાત હોય, આધુનિક સમાજ વ્યવસ્થામાં અવરોધરૂપ બનેલી ટ્રિપલ તલાકની કુપ્રથાની વાત હોય, કે પછી ભારતની કરુણાનું પ્રતીક નાગરિકતા સંશોધન કાયદો હોય – આ તમામ ઉપલબ્ધિઓ તમને બધાને યાદ છે.

એક પછી એક ઐતિહાસિક નિર્ણયો વચ્ચે અનેક નિર્ણયો, અનેક પરિવર્તનો એવા પણ થયા છે, જેણે ભારતની વિકાસયાત્રાને નવી ગતિ આપી છે, નવા લક્ષ્યાંકો આપ્યાં છે, લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરી છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના પદની રચનાએ સેના વચ્ચે સમન્વયને વધાર્યો છે, તો મિશન ગગનયાન માટે પણ ભારતે પોતાની તૈયારીઓને વેગ આપ્યો છે.

આ દરમિયાન ગરીબોને, ખેડૂતોને, મહિલાઓને, યુવાનોને સશક્ત કરવા અમારી પ્રાથમિકતા રહી છે. અત્યારે પીએમ કિસાન સમ્માન ભંડોળનો લાભ દેશના દરેક ખેડૂતને મળે છે. છેલ્લાં એક વર્ષમાં આ યોજના અંતર્ગત 9 કરોડ 50 લાખથી વધારે ખેડૂતોના ખાતામાં 72 હજાર કરોડ રૂપિયાથી વધારે રકમ જમા કરવામાં આવી છે. દેશના 15 કરોડથી વધારે ગ્રામીણ ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી પાઇપથી મળે એ માટે જલ જીવન મિશન શરૂ કરવામાં આવ્યું છે. આપણા 50 કરોડથી વધારે પશુધનનું સ્વાસ્થ્ય સુધારવા માટે મફત રસી આપવાનું મોટું અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે.

ખેડૂતો, ખેતમજૂરો, નાના દુકાનદારો અને અસંગઠિત ક્ષેત્રના શ્રમિત સાથીદારો – આ તમામ માટે 60 વર્ષની વય પછી નિયમિત રીતે રૂ. 3,000નાં માસિક પેન્શનની સુવિધા સુનિશ્ચિત થઈ છે. આવું દેશના ઇતિહાસમાં પહેલી વાર થયું છે. માછીમારોની સુવિધા વધારવા માટે તેમને મળતી સુવિધાઓ વધારવા અને બ્લૂ ઇકોનોમીને મજબૂત કરવા માટે વિશેષ યોજનાઓની સાથે સાથે અલગથી વિભાગ પણ બનાવવામાં આવ્યો છે. આ જ રીતે વેપારીઓની સમસ્યાઓનું સમયસર સમાધાન કરવા માટે વેપારી કલ્યાણ મંડળનું નિર્માણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્વયંસહાયતા સમૂહો સાથે જોડાયેલી લગભગ 7 કરોડ બહેનોને પણ અત્યારે વધારે નાણાકીય સહાયતા આપવામાં આવે છે. તાજેતરમાં સ્વયંસહાયતા સમૂહો માટે ગેરેન્ટી વિના ઋણને 10 લાખથી વધારીને બે ગણું એટલે કે 20 લાખ કરવામાં આવ્યું છે.

આદિવાસી બાળકોના શિક્ષણને ધ્યાનમાં રાખીને દેશમાં 450થી વધારે નવા એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલોના નિર્માણનું અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે. સામાન્ય જનના હિત સાથે જોડાયેલો શ્રેષ્ઠ કાયદો બને એ માટે પણ વીતેલા વર્ષમાં ઝડપથી કાર્ય થયું છે. આપણી સંસદે પોતાના કામકાજથી દેશનો જૂનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. એના પરિણામે ઉપભોક્તા સંરક્ષણનો કાયદો હોય, ચિટ ફંડ કાયદામાં સંશોધન હોય, દિવ્યાંગો, મહિલાઓ અને બાળકોને વધારે સુરક્ષા આપવાનો કાયદો હોય – આ બધા ઝડપથી બન્યાં છે.

સરકારની નીતિઓ અને નિર્ણયોને કારણે શહેરો અને ગામડાઓ વચ્ચેનો ફરક ઓછો થઈ રહ્યો છે. પહેલી વાર એવું બન્યું છે, જેમાં ગામડાઓમાં ઇન્ટરનેટનો વપરાશ કરતા યુઝરની સંખ્યા શહેરમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરતા યુઝરથી 10 ટકા વધી ગઈ છે. દેશહિતમાં કરેલા આ પ્રકારના ઐતિહાસિક કાર્યો અને નિર્ણયોની યાદી બહુ લાંબી છે. આ પત્રમાં તમામ કાર્યોને સવિસ્તાર જણાવવાનું સંભવ નથી. પણ હું એટલું જરૂર કહીશ કે એક વર્ષના કાર્યકાળના દરેક દિવસના 24 કલાક સંપૂર્ણ સજાગતા સાથે કામ થયું છે, સંવેદનશીલતા સાથે કામ થયું છે, નિર્ણય લેવામાં આવ્યાં છે.

પ્રિય સ્નેહીજન,

દેશવાસીઓની આશા-આકાંક્ષાઓ પૂર્ણ કરીને અમે ઝડપથી આગળ વધી રહ્યાં હતાં કે કોરોના નામના વૈશ્વિક રોગચાળાએ ભારતને ઘેરી લીધો. એક તરફ, જ્યાં અત્યાધુનિક સ્વાસ્થ્ય સેવાઓ અને વિશાળ અર્થતંત્ર ધરાવતી વિશ્વની મહાશક્તિઓ છે, તો બીજી તરફ આટલી મોટી વસ્તી અને અનેક પડકારોથી ઘેરાયલું આપણું ભારત છે. ઘણા લોકોએ શંકા વ્યક્ત કરી હતી કે, જ્યારે ભારત પર કોરોનાનો કહેર વરસશે, ત્યારે ભારત આખી દુનિયા માટે સંકટ બની જશે. પણ આજે તમામ દેશવાસીઓએ ભારતને જોવાનો દ્રષ્ટિકોણ બદલી નાંખ્યો છે. તમે સાબિત કરી દીધું છે કે, વિશ્વના શક્તિશાળી અને સંપન્ન દેશોની સરખામણીમાં ભારતવાસીઓનું સામૂહિક સામર્થ્ય અને ક્ષમતા અભૂતપૂર્વ છે.

તાળી-થાળી વગાડીને અને દીપ પ્રકટાવવાથી લઈને ભારતની સેના દ્વારા કોરોના વોરિયર્સનું સમ્માન હોય, જનતા કરફ્યૂ હોય કે રાષ્ટ્રવ્યાપી લોકડાઉન દરમિયાન નિયમોનું નિષ્ઠાપૂર્વક પાલન હોય – દરેક પ્રસંગે તમે સાબિત કર્યું છે કે એક ભારત જ શ્રેષ્ઠની ગેરેન્ટી છે.

ચોક્કસ, આટલા મોટા સંકટમાં કોઈ આ દાવો ન કરી શકે કે કોઈને કશી તકલીફ પડી નથી, કોઈને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નથી. આપણા શ્રમિક સાથીદારો, પ્રવાસી મજબૂત ભાઇબહેનો, નાનાં-નાનાં ઉદ્યોગોમાં કામ કરતા કારીગરો, રેલવે સ્ટેશન પર ચીજવસ્તુઓનુ વેચાણ કરતા ફેરિયાઓ, લારી-ગલ્લાં ચલાવતા, આપણા દુકાનદાર ભાઇબહેનો, લઘુ ઉદ્યોગસાહસિકો – આ તમામ દેશવાસીઓને ઘણી મુશ્કેલી પડી છે. એમની સમસ્યાઓનું સમાધાન કરવા તમામ મળીને પ્રયાસ કરી રહ્યાં છીએ.

પણ આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે જીવનમાં અસુવિધા આફતમાં ન બદલાઈ જવી જોઈએ. આ માટે દરેક ભારતીયો માટે દરેક સૂચનાઓનું પાલન કરવું જરૂરી છે. જેમ અત્યાર સુધી અમે ધૈર્ય અને ખંતને જાળવી રાખ્યું છે, એ જ રીતે એને આગળ પણ જાળવી રાખવાનું છે. આ એક મોટું કારણ છે કે અત્યારે ભારત અન્ય દેશોની સરખામણીમાં વધારે સારી સ્થિતિમાં છે. આ લડાઈ લાંબી ચાલવાની છે, પણ આપણે વિજયપથ પર આગેકૂચ કરી રહ્યાં છીએ અને સફળતા મળવવી આપણો બધાનો સામૂહિક સંકલ્પ છે. તાજેતરમાં પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં આવેલા અમ્ફાન ચક્રવાત દરમિયાન જે અદમ્ય સાહસ સાથે ત્યાંના લોકોએ સ્થિતિસંજોગોનો સામનો કર્યો, ચક્રવાતથી થનાર નુકસાનને ઓછું કર્યું, એ પણ આપણા માટે પ્રેરણાદાયક છે.

પ્રિય સ્નેહીજન,

આ સ્થિતિસંજોગોમાં અત્યારે એ ચર્ચા બહુ વ્યાપક રીતે થઈ રહી છે કે ભારત સહિત તમામ દેશોની અર્થવ્યવસ્થા કોરોનાવાયરસની માઠી અસરમાંથી કેવી રીતે બેઠા થશે? પણ બીજી તરફ એ વિશ્વાસ પણ છે કે, જેમ ભારતે પોતાની એકતા સાથે કોરોના સામેની લડાઈમાં દુનિયાને ચકિત કરી દીધી છે, એ જ રીતે આર્થિક ક્ષેત્રમાં પણ આપણે નવું ઉદાહરણ સ્થાપિત કરીશું. 130 કરોડ ભારતીય પોતાના સામર્થ્ય સાથે આર્થિક ક્ષેત્રમાં પણ વિશ્વને ચકિત કરવાની સાથે પ્રેરિત પણ કરી શકે છે. હવે આપણે સ્વનિર્ભર થવાનો સમય આવી ગયો છે. આપણે સ્વનિર્ભર થવું જ પડશે અને આ માટે એક જ માર્ગ છે – આત્મનિર્ભર ભારત.

થોડા દિવસ અગાઉ આત્મનિર્ભર ભારત અભિયાનમાં 20 લાખ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર થયું છે, જે આ દિશામાં ઉઠાવેલું એક મોટું પગલું છે. આ અભિયાન દરેક દેશાવાસી માટે, આપણા ખેડૂત, આપણા શ્રમિક, આપણા લઘુ ઉદ્યોગસાહસિકો, આપણા સ્ટાર્ટઅપ્સ સાથે જોડાયેલા નવયુવાનો – તમામ માટે નવી તકોનું સર્જન કરશે. ભારતીયોના પરિશ્રમથી અને તેમની પ્રતિભા સાથે બનેલા સ્થાનિક ઉત્પાદનોના બળે ભારત આયાત પર પોતાની નિર્ભરતા ઘટાડશે અને સ્વનિર્ભરતા તરફ અગ્રેસર થશે.

પ્રિય સ્નેહીજન,

છેલ્લાં છ વર્ષની આ સફરમાં તમે સતત મને આશીર્વાદ આપ્યા છે, તમારો પ્રેમ વધાર્યો છે. તમારા આશીર્વાદની શક્તિથી જ દેશ છેલ્લાં એક વર્ષમાં ઐતિહાસિક નિર્ણયો અને વિકાસની અભૂતપૂર્વ પ્રગતિ સાથે આગળ વધ્યો છે. છતાં હું જાણું છું કે, હજુ લાંબી મજલ કાપવાની છે, હજુ ઘણા કાર્યો કરવાના બાકી છે. દેશની સામે અનેક પડકારો છે, ભાતભાતની સમસ્યાઓ છે. હું રાતદિવસ પ્રયાસ કરી રહ્યો છું. મારામાં પણ ખામી હોઈ શકે છે, મારી કામગીરી પણ શ્રેષ્ઠ ન હોય એવું બની શકે છે, પણ દેશ પ્રત્યેની ભાવનામાં કોઈ ખામી નથી. એટલે મને મારા કરતા તમારાં પર વિશ્વાસ વધારે છે, તમારી શક્તિમાં, તમારા સામર્થ્ય પર. મારો સંકલ્પ તમારી ઊર્જા, તમારું સમર્થન, તમારા આશીર્વાદ, તમારો પ્રેમ જ છે. વૈશ્વિક  રોગચાળાને કારણે અત્યારે સંકટની ઘડી છે, પણ આપણે દેશવાસીઓ માટે આ સંકલ્પનો પણ સમય છે.

આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે, 130 કરોડ ભારતીયોનું વર્તમાન અને ભવિષ્ય કોઈ આપત્તિ કે વિપત્તિ કરી ન શકે.

આપણે આપણું વર્તમાન અને ભવિષ્ય સ્વબળે ઘડવાનું છે.

આપણે આગળ વધીશું, આપણે પ્રગતિના પથ પર દોડીશું, આપણે વિજયી થઈશું.

આપણે ત્યાં કહેવાય છે –  ‘कृतम्मेदक्षिणेहस्ते, जयोमेसव्यआहितः’॥

એટલે કે આપણા એક હાથમાં કર્મ અને કર્તવ્ય છે, તો બીજા હાથમાં સફળતા સુનિશ્ચિત છે.

દેશની સતત સફળતાની કામના સાથે હું તમને ફરી નમન કરું છું.

તમને અને તમારા પરિવારને મારી હાર્દિક શુભેચ્છા.

સ્વસ્થ રહો, સુરક્ષિત રહો !!!

જાગૃત રહો, જાગૃત કરો !!!

તમારો પ્રધાનસેવક

નરેન્દ્ર મોદી

Related

Tags: MODIPMO
SendShare7Tweet5Scan
ADVERTISEMENT
Previous Post

થાય સરખામણી તો

Next Post

લોકડાઉં 5 અને અનલોક 1 ની 24 મહત્વની જાહેરાત

Related Posts

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

by iGujju
0
488
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર
કવિતા

કીટલી ને કાફેમાં છે ફેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર બંનેની પોતાની લ્હેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર અસલની કીટલી પર પ્યાલા રકાબી અને બેસવાને મૂડા ને પાટલી પાણી પીવાને કાજ મુકી હો બાજુમાં હોય નાનકડી ઢોચકી કે માટલી આખી ને અડધી હવે એની પણ અડધી તોય એવી મજા ન આવે ઘેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર કીટલી પર politics discuss થતું પણ ચૂસકીમાં પૂરો થાય ખેલ ચર્ચા પછી હાથ ખંખેરી ઊભા મુકી issue ને એના ઉકેલ કોઇ ગાંઠે ન બાંધે વેરઝેર , ઓ Bro મારા કીટલી ને...

Read moreDetails

ખુશી ક્યાં મળે છે?

by iGujju
0
255
ખુશી ક્યાં મળે છે?
કલા-સાહિત્ય

ઘણા લોકો માને છે કે ખુશ રહેવા માટે પૈસા,આલિશાન મકાન,મોટી ગાડી, મોંઘો ફોન કે નામ,પદ -પ્રતિષ્ઠા જરૂરી છે. પરંતુ હકીકતમાં સાચી ખુશી બહારની વસ્તુઓમાં નહીં, પરંતુ આપણા મનની અંદર વસેલી હોય છે. ખુશ રહેવા માટે સૌથી પહેલાં માણસે પોતાની જાતને સ્વીકારવી જોઈએ. દરેક વખતે પોતાની તુલના બીજાઓ સાથે કરવાથી માણસ ક્યારેય સાચી ખુશી મેળવી શકતો નથી, કારણ કે દુનિયામાં હંમેશા કોઈ ને કોઈ આપણાથી આગળ કે પાછળ હશે જ. તેથી બીજાઓ સાથેની તુલના કરતાં પોતાના જીવનની પ્રગતિ પર ધ્યાન આપવું વધુ જરૂરી છે. નાની નાની બાબતોમાં આનંદ શોધવો એ પણ જીવનની મોટી કળા છે—પરિવાર સાથે પ્રેમથી બેસવું, મનપસંદ કામ કરવું,...

Read moreDetails

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

by iGujju
0
60
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર
સ્વાસ્થ્ય અને ફિટનેસ

વરસાદી મોસમમાં ભેજ, તાપમાનમાં ફેરફાર અને વાયરસનો ફેલાવો વધે છે, તેથી ઠંડી–સર્દી, ખાંસી તેમજ ગળાનું ઇન્ફેક્શન સામાન્ય બની જાય છે. થોડા સરળ દૈનિક પગલાં લઈને આપણે આ જોખમને ઘણી હદે ઘટાડીને સ્વસ્થ રહી શકીએ છીએ. શરીર સુકું અને ગરમ રાખવું: વરસાદમાં ભીંજાયા પછી તરત જ સુકા કપડાં પહેરો, વાળ સારી રીતે સૂકવો અને ગરમ પાણીથી સ્નાન કરો. લાંબા સમય સુધી ભીંજાયેલા કપડાં, શૂઝ અથવા મોજાંથી દૂર રહો. સ્વચ્છતા અને હેલ્થ હેજીન: હાથને વારંવાર સાબુ અને પાણીથી ધુઓ, ખાસ કરીને ખાંસી–છીંક પછી, બહારથી આવીને, ખાવા પહેલાં અને ટોયલેટ પછી. મુખ, નાક અને આંખને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો. ખોરાક અને પાણીનું ધ્યાન:...

Read moreDetails

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

by iGujju
0
64
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો
ધર્મ અને આધ્યાત્મિકતા

અમદાવાદ, ૨ મે ૨૦૨૬: Manas,  iGujju.com માનવ સેવા સંગ દ્વારા સંચાલિત "આનંદ નિકેતન, ભાડજ કેમ્પસે" પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં તેનો વાર્ષિક કાર્યક્રમ ભારે ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવ્યો. આ વર્ષની થીમ “સારથી – જીવનના પાઠ, માધવના સાથ” રહી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવન અને તેમની શિક્ષાઓની આજના સમયમાં પ્રાસંગિકતા રજૂ કરવામાં આવી. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતાએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને જીવંત અને યાદગાર બનાવી દીધો. કાર્યક્રમમાં નૃત્ય, નાટ્ય અને સંગીતમય પ્રસ્તુતિઓની મનમોહક શ્રેણી રજૂ કરવામાં આવી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવનના મહત્વપૂર્ણ પ્રસંગોને સુંદર રીતે દર્શાવવામાં આવ્યા. દરેક પ્રસ્તુતિએ કર્તવ્ય, ધર્મ, ધૈર્ય અને આંતરિક શક્તિ જેવા જીવન મૂલ્યોનો સંદેશ આપ્યો....

Read moreDetails

હવે તારે જે કરવું હોય તે કર

by iGujju
0
78
હવે તારે જે કરવું હોય તે કર
વાર્તા અને લેખ

"હવે તારે જે કરવું હોય તે કર." મને તને પસંદ કરવાની કોઈ ઈચ્છા નહોતી. ખરેખર, હું તો કોઈ પ્રયત્ન પણ ન્હતો કરી રહ્યો. આ કોઈ યોજના નો ભાગ નહોતો—એવું ન્હોતું કે હું સવારે ઉઠીને વિચારું કે હા, આજે તો લાગણીઓ વિકસાવવાનો દિવસ છે અને મારી જિંદગીને થોડી વધુ જટિલ બનાવવાની તક. નહીં, આ તો પતંગિયાં જેમ આવ્યું. એટલું શાંતિથી કે મને શરૂઆતમાં ધ્યાન પણ આવ્યું નહીં—જેમ કોઈ ધીમો ગુંજારવ હોય—પણ પછી જાણે એ જ એક અવાજ બની ગયો, જે સતત સંભળાતો રહે... મને લાગે છે કે આ નાની નાની બાબતોથી શરૂ થયું હશે. આવી લાગણીઓ એકદમ પૂરતી તૈયાર થઈને નથી...

Read moreDetails

મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

by iGujju
0
80
મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?
ધર્મ અને આધ્યાત્મિકતા

મનુષ્ય માત્રને જીવનમાં અનેક પ્રશ્નો સતાવતા હોય છે જેમ કે એક જેવા મનુષ્યોમાં કોઈ અમીર તો કોઈ ગરીબ કેમ? કોઈ જ્ઞાની તો કોઈ મૂર્ખ કેમ? કોઈ તંદુરસ્ત તો કોઈ રોગી કેમ? કોઈ સુંદર તો કોઈ કદરૂપું કેમ? કોઈ ગોરું તો કોઈ કાળું કેમ? કોઈ સફળ તો કોઈ અસફળ કેમ? જેનો જવાબ માત્ર કર્મ અને તેના સિધ્ધાંતને સમજવાથી જ મેળવી શકાય છે. લગભગ બધા જ ધર્મોએ કર્મની મહત્તાને સ્વીકારી છે કારણ કે સંસારમાં પ્રવર્તતી અસમાનતાને સમજવા કર્મને સ્વીકાર્યા વગર છૂટકો જ નથી. કર્મ એ ધર્મની જેમ શ્રદ્ધાનો વિષય નથી. કર્મનુ તો પદ્ધતિસરનું વિજ્ઞાન છે તર્કબદ્ધ અને ક્રમબદ્ધ, જેમ વિજ્ઞાનને પોતાના સિદ્ધાંતો...

Read moreDetails

એ અફવાહ છે…

by iGujju
0
119
એ અફવાહ છે…
ગઝલ

રીતસરની કોઈ એ અફવાહ છે, આંખ એની રોઈ એ અફવાહ છે, એણે લીધા છે હવે તો રિસામણા, રાહ જોતાં જોઈ એ અફવાહ છે, એ વિચારીને ભરે છે ડગલાં બધા, સૂઝ એણે ખોઈ એ અફવાહ છે, આંખમાં બેશરમી તો દેખાય છે, આંસુથી એ ધોઈ એ અફવાહ છે, ને વિરહમાં જાગરણ આખી રાતનું, આંખ સુખમાં સોઈ એ અફવાહ છે. હિંમતસિંહ ઝાલા

Read moreDetails

સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

by iGujju
0
84
સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા
મહિલા વિશેષ

By - Urvisha Vadodariya હું જ્યારે મારા શૈક્ષણિક જીવન તરફ પાછું નજર કરું છું, ત્યારે મને લાગે છે કે દરેક વિદ્યાર્થીની જેમ મારી પણ એક એવી સફર છે, જે માત્ર ડિગ્રી મેળવવા પૂરતી નથી, પરંતુ જીવનને સમજવા, સમાજને નજીકથી જોવાની અને પોતાની જવાબદારી ઓળખવાની પ્રક્રિયા છે. મારી આ સફરનું સૌથી મહત્વપૂર્ણ અને નિર્ણાયક અધ્યાય છે Gujarat University સાથે સંકળાયેલી MDC College (Mass Media and Communication). અહીં મેં માત્ર જર્નાલિઝમનો અભ્યાસ કર્યો નથી, પરંતુ વિચારવાની દિશા, પ્રશ્ન પૂછવાની હિંમત અને સમાજ માટે કંઈક કરવાનું સ્વપ્ન પણ વિકસાવ્યું છે. માસ મીડિયા અને જર્નાલિઝમ પસંદ કરવાની પ્રેરણા નાનપણથી જ મને આસપાસના સમાજને જોવાની,...

Read moreDetails

દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

by iGujju
0
106
દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ
સામાજિક કર્યો

પત્રકારત્વના અભ્યાસના ભાગરૂપે અમારા વિભાગમાંથી (ગુજરાત યુનિવર્સિટી) સેમેસ્ટર-3ના વિદ્યાર્થીઓને 7 દિવસની ફરજીયાત ઇન્ટર્નશિપ માટે મોકલવામાં આવે છે. આ અંતર્ગત અમને દાંતા તાલુકાના કેટલાક અંતરિયાળ ગામોમાં મોકલવામાં આવ્યા હતા. અમારા વિભાગના કુલ 25 વિદ્યાર્થીઓ માંથી 12 વિદ્યાર્થીઓ દાંતા તાલુકામાં ઇન્ટર્નશિપ માટે ગયા હતા. ત્યાં ‘જનપથ’ સંસ્થા સ્થાનિક ગરીબ લોકો માટે કાર્ય કરે છે. અમને આપવામાં આવેલ કામ મુજબ ત્યાં રહેતા લોકોના બાળકો કેટલા પ્રમાણમાં કુપોષણનો શિકાર છે તેની માહિતી એકત્ર કરવાની હતી અને ત્યારબાદ ઘરે-ઘરે જઈ તપાસ કરવાની હતી. કે હાલમાં તેઓ કેટલા પ્રમાણમાં કુપોષણમાં છે અને જો કુપોષણમાં છે તો તેના પાછળના કારણો શું છે. દાંતા (ગુજરાત):- ભારતમાં બાળકમાં કુપોષણ...

Read moreDetails

મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

by iGujju
0
98
મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”
મહિલા વિશેષ

ગુજરાત યુનિવર્સિટીની તરફથી માઉન્ટ આબુ ખાતે આયોજિત ફોરેસ્ટ કેમ્પમાં જવાની પસંદગી થઈ ત્યારે મને અપાર ખુશી થઈ. આ માત્ર કોલેજની એક્ટિવિટી નહોતી, તે યુનિવર્સિટી લેવલની એવી તક હતી જ્યાં ક્લાસ અને બુકથી બહાર શીખવાનું હતું. માઉન્ટ આબુ પહોંચતાં જ લીલાછમ, પહાડો અને તાજી હવાએ ઘેરી લીધું. મને ઉત્સાહ સાથે થોડી ઘબરાટ પણ થઈ. અંદરથી મને લાગ્યું કે આ પાંચ દિવસ શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે મને પડકારશે. અને એવું જ થયું પણ. કેમ્પ પાંચ દિવસનો, પ્રત્યેક દિવસ તાલીમ, સાહસ અને શિસ્તથી ભરપૂર હતો. દરેક દિવસની શરૂઆત સવારે જલ્દી ઉઠીને વ્યાયામ, દોડ અને વોર્મ-અપથી થતી. શરૂઆતમાં અઘરું લાગ્યું, પણ ધીમે ધીમે...

Read moreDetails
Load More
Next Post
લોકડાઉં 5 અને અનલોક 1 ની 24 મહત્વની જાહેરાત

લોકડાઉં 5 અને અનલોક 1 ની 24 મહત્વની જાહેરાત

લોકડાઉન 5 માટે સરકારે ગાઇડલાઇન જાહેર કરી

Please login to join discussion

Horoscope

Advertisement Banner
ADVERTISEMENT
  • Trending
  • Comments
  • Latest
શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

ચિંતા મુક્ત રહેવા માટે જીવનના કેટલાક સરળ ઉપાય, જે માનસિક તણાવથી તમને કેવી રીતે બચાવશે?

ચિંતા મુક્ત રહેવા માટે જીવનના કેટલાક સરળ ઉપાય, જે માનસિક તણાવથી તમને કેવી રીતે બચાવશે?

જાણો પ્રેગ્રેન્સીમાં કેમ થાય છે સ્ટ્રેચ માર્ક્સ ?

જાણો પ્રેગ્રેન્સીમાં કેમ થાય છે સ્ટ્રેચ માર્ક્સ ?

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

0
ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

0
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

0
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

0
હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

0
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

Popular

  • ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    132 shares
    Share 53 Tweet 33
  • ખુશી ક્યાં મળે છે?

    69 shares
    Share 28 Tweet 17
  • વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    16 shares
    Share 6 Tweet 4
  • Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    17 shares
    Share 7 Tweet 4
  • હવે તારે જે કરવું હોય તે કર

    21 shares
    Share 8 Tweet 5
ADVERTISEMENT

We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.

Visit our Poem Blog

Follow Us :

Follow Us :
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2023 MediaHives - All Right Reserved by iGujju.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: iGujju Content is protected !!
  • Login
No Result
View All Result
  • i – Gujju
    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
  • મસ્તી કાર્ડ

© 2023 MediaHives - All Right Reserved by iGujju.