• About
  • Privacy Policy
  • Advertisement
  • Corona
  • Contact Us
Wednesday, September 16, 2026
  • Login
Submit Your Article
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    મચ્છર

    મચ્છર

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    કુંભના મેળા ને કાકી …

    કુંભના મેળા ને કાકી …

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    રસોડામાં રંધાયેલું

    રસોડામાં રંધાયેલું

    લહેર પડી ગઈ, યાર!

    લહેર પડી ગઈ, યાર!

    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    ઊંઘ કેમ જરૂરી?

    ઊંઘ કેમ જરૂરી?

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    મચ્છર

    મચ્છર

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    કુંભના મેળા ને કાકી …

    કુંભના મેળા ને કાકી …

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    રસોડામાં રંધાયેલું

    રસોડામાં રંધાયેલું

    લહેર પડી ગઈ, યાર!

    લહેર પડી ગઈ, યાર!

    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    ઊંઘ કેમ જરૂરી?

    ઊંઘ કેમ જરૂરી?

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
No Result
View All Result
ADVERTISEMENT

પ્રધાનમંત્રીનું રાષ્ટ્રને સંબોધન – ગુજરાતી વર્ઝન

iGujju by iGujju
in પ્રૌઢ વિશેષ, મહિલા વિશેષ, યુવા વિશેષ, સમાચાર
Reading Time: 1 min read
19 0
A A
0
22
SHARES
81
VIEWS
Share on WhatsappShare on Facebook

તમામ દેશવાસીઓને આદર પૂર્વકના નમસ્કાર,

કોરોના સંક્રમણનો સામનો કરતા કરતા વિશ્વને અત્યારે ચાર મહિનાથી વધુ સમય થઇ ગયો છે. આ દરમિયાન તમામ દેશોના 42 લાખથી વધુ લોકો કોરોનાની ચેપગ્રસ્ત બન્યા છે. પોણા ત્રણ લાખથી વધુ લોકોના દુઃખદ અવસાન થયા છે. ભારતમાં પણ લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. હું તે તમામની પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું.

સાથીઓ,

એક વાયરસે આખી દુનિયાને ઉથલ પુથલ કરી નાખી છે. આખા વિશ્વમાં કરોડો જિંદગીઓ સંકટનો સામનો કરી રહી છે. આખી દુનિયા જિંદગી બચાવવાના જંગમાં લાગેલી છે. આપણે આવું સંકટ ના તો જોયું છે, ના તો સાંભળ્યું છે. નિશ્ચિતપણે માનવ જાતિ માટે આ બધું જ અકલ્પનીય છે, આ સંકટ અભૂતપૂર્વ છે.

પરંતુ થાકવું, હારવું, તૂટી જવું, વિખેરાઈ જવું એ માનવીને મંજૂર નથી. સતર્ક રહીને, આવા જંગના તમામ નિયમોનું પાલન કરીને, હવે આપણે બચવાનું પણ છે અને આગળ પણ વધવાનું છે. આજે જ્યારે દુનિયા સંકટમાં છે ત્યારે આપણે આપણો સંકલ્પ વધુ મજબૂત કરવો પડશે. આપણો સંકલ્પ આ સંકટ કરતા પણ વિરાટ હશે.

સાથીઓ,

 

આપણે ગઈ સદીથી જ સાંભળતા આવ્યા છીએ કે 21મી સદી હિન્દુસ્તાનની છે. આપણને કોરોનાની પહેલાની દુનિયાને, વૈશ્વિક વ્યવસ્થાઓને વિસ્તૃત રીતે જોવા સમજવાનો અવસર મળ્યો છે. કોરોના સંકટ પછી પણ વિશ્વમાં જે સ્થિતિઓ બની રહી છે, તેને પણ આપણે સતત જોઈ રહ્યા છીએ. જ્યારે આપણે આ બંને કાળખંડોને ભારતની દ્રષ્ટિએ જોઈએ છીએ તો લાગે છે કે 21મી સદી ભારતની હોય એ આપણું સપનું નથી પણ તે આપણા સૌની જવાબદારી છે. પરંતુ તેનો માર્ગ કયો હશે? વિશ્વની વર્તમાન પરિસ્થિતિ આપણને શીખવાડે છે કે તેનો માર્ગ એક જ છે – “આત્મનિર્ભર ભારત”.

સાથીઓ,

 

એક રાષ્ટ્રના રૂપમાં આજે આપણે એક મહત્વના પડાવ પર ઉભા છીએ. આટલી મોટી આપત્તિ, ભારત માટે એક સંકેત લઈને આવી છે, એક સંદેશ લઈને આવી છે, એક અવસર લઈને આવી છે. હું એક ઉદાહરણની સાથે મારી વાત રજૂ કરીશ. જ્યારે કોરોના સંકટ શરુ થયું, ત્યારે ભારતમાં એક પણ પીપીઈ કીટ બનતી નહોતી. એન-95 માસ્કનું ભારતમાં નામનું જ ઉત્પાદન થતું હતું. આજે સ્થિતિ એવી છે કે ભારતમાં જ દરરોજ 2 લાખ PPE અને 2 લાખ એન-95 માસ્ક બનાવવામાં આવી રહ્યા છે. આ આપણે એટલા માટે કરી શક્યા છીએ કારણ કે ભારતે આપત્તિને અવસરમાં પરિવર્તિત કરી દીધી છે. આપત્તિને અવસરમાં બદલવાની ભારતની આ દ્રષ્ટિ, આત્મનિર્ભર ભારતની માટે આપણા સંકલ્પની માટે એટલી જ પ્રભાવક સાબિત થવાની છે.

સાથીઓ,

 

આજે વિશ્વમાં આત્મનિર્ભર શબ્દના આયામો બદલાઈ ગયા છે, ગ્લોબલ વિશ્વમાં આત્મનિર્ભરતાની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. અર્થકેન્દ્રિત વૈશ્વિકરણ વિ માનવ કેન્દ્રિત વૈશ્વિકરણની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. વિશ્વ સમક્ષ ભારતનું મૂળભૂત ચિંતન, આશાની કિરણ જોવા મળે છે. ભારતની સંસ્કૃતિ, ભારતના સંસ્કાર, તે આત્મનિર્ભરતાની વાતો કરે છે જેની આત્મા વસુધૈવ કુટુંબકમ છે. ભારત જ્યારે આત્મનિર્ભરતાની વાત કરે છે તો આત્મકેન્દ્રિત વ્યવસ્થાની વકીલાત નથી કરતું.

ભારતની આત્મનિર્ભરતામાં સંસારના સુખ, સહયોગ અને શાંતિની ચિંતા થાય છે. જે સંસ્કૃતિ જય જગતમાં વિશ્વાસ ધરાવતી હોય, જે જીવ માત્રનું કલ્યાણ ઇચ્છતી હોય, જે સંપૂર્ણ વિશ્વને પરિવાર સમજતી હોય, જે પોતાની આસ્થામાં ‘માતા ભૂમિ: પુત્રો અહમ્ પૃથિવ્ય:’ની વિચારધારા ધરાવતી હોય, જે પૃથ્વીને માં માનતી હોય, તે સંસ્કૃતિ, તે ભારતભૂમિ, જ્યારે આત્મનિર્ભર બને છે, ત્યારે તેનાથી એક સુખી સમૃદ્ધ વિશ્વની સંભાવના પણ સુનિશ્ચિત થાય છે.

ભારતની પ્રગતિમાં તો હંમેશા વિશ્વની પ્રગતિ સમાહિત રહી જ છે. ભારતના લક્ષ્યોનો પ્રભાવ, ભારતના કાર્યોનો પ્રભાવ, વિશ્વ કલ્યાણ પર પડે છે. જ્યારે ભારત ખુલ્લામાં શૌચથી મુક્ત થાય છે તો દુનિયાનું ચિત્ર બદલાઈ જાય છે. ટીબી હોય, કુપોષણ હોય, પોલિયો હોય, ભારતના અભિયાનોની અસર વિશ્વ ઉપર પડે જ છે. આંતરરાષ્ટ્રીય સોલર એલાયન્સ, ગ્લોબલ વોર્મિંગની વિરુદ્ધ ભારતની ભેટ છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પહેલ, માનવ જીવનને તણાવથી મુક્તિ અપાવવા માટે ભારતની ભેટ છે. જિંદગી અને મોતની લડાઈ લડી રહેલ દુનિયામાં આજે ભારતની દવાઓ એક નવી આશા લઇને પહોંચી છે. આ પગલાઓ વડે આખી દુનિયામાં ભારતની ખૂબ ખૂબ પ્રશંસા થાય છે તો દરેક ભારતીય ગર્વ કરે છે. દુનિયાને વિશ્વાસ થવા લાગ્યો છે કે ભારત ખૂબ સારું કરી શકે છે, માનવ જાતિના કલ્યાણ માટે ઘણું બધું સારું આપી શકે છે. પ્રશ્ન એ છે કે – આખરે કઈ રીતે? આ સવાલનો પણ જવાબ છે – 130 કરોડ દેશવાસીઓનો આત્મનિર્ભર ભારતનો સંકલ્પ.

સાથીઓ,

 

આપણો સદીઓનો ગૌરવપૂર્ણ ઈતિહાસ રહ્યો છે. બહ્ર્ત જ્યારે સમૃદ્ધ હતું, સોનેરી પંખી તરીકે ઓળખાતું હતું, સંપન્ન હતું, ત્યારે હંમેશાથી વિશ્વના કલ્યાણની રાહ પર જ ચાલ્યું. સમય બદલાઈ ગયો, દેશ ગુલામીની સાંકળોમાં જકડાઈ ગયો, આપણે વિકાસની માટે ટળવળતા રહ્યા. આજે ભારત વિકાસ તરફ સફળતાપૂર્વક પગલા માંડી રહ્યું છે, ત્યારે પણ વિશ્વ કલ્યાણની રાહ પર અટલ છે. યાદ કરો, આ સદીની શરૂઆતના સમયમાં Y2K સંકટ આવ્યું હતું. ભારતના ટેકનોલોજી નિષ્ણાતોએ વિશ્વને આ સંકટમાંથી બહાર કાઢ્યું હતું. આજે આપણી પાસે સાધન છે, આપણી પાસે સામર્થ્ય છે, આપણી પાસે વિશ્વની સૌથી શ્રેષ્ઠ પ્રતિભા છે, આપણે શ્રેષ્ઠતમ ઉત્પાદનો બનાવીશું, આપણી ગુણવત્તા હજુ વધુ સારી બનાવીશું, પુરવઠા શ્રુંખલાને વધારે આધુનિક બનાવીશું, આ આપણે કરી શકીએ છીએ અને આપણે જરૂરથી કરીશું.

 

સાથીઓ,

મેં મારી સગી આંખે કચ્છ ભૂકંપના તે દિવસો જોયા છે. બધી બાજુએ માત્ર કાટમાળ જ કાટમાળ. બધું જ ધ્વસ્ત થઇ ગયું હતું. એવું લાગતું હતું કે જાણે કચ્છ, મોતની ચાદર ઓઢીને સુઇ ગયું હોય. તે પરિસ્થિતિમાં કોઈ વિચારી પણ નહોતું શકતું કે ક્યારેય હવે પરિસ્થિતિ બદલાઈ શકે છે. પરંતુ જોત જોતામાં કચ્છ ઉઠીને ઉભું થઇ ગયું, કચ્છ ચાલી નીકળ્યું, કચ્છ આગળ નીકળી ગયું. આ જ આપણા ભારતીયોની સંકલ્પશક્તિ છે. આપણે નક્કી કરી લઈએ તો કોઈ લક્ષ્ય અશક્ય નથી, કોઈ રસ્તો મુશ્કેલ નથી. અને આજે તો ઈચ્છા પણ છે અને માર્ગ પણ છે. તે છે ભારતને આત્મનિર્ભર બનાવવાની. ભારતની સંકલ્પશક્તિ એવી છે કે ભારત આત્મનિર્ભર બની શકે છે.

 

સાથીઓ,

આત્મનિર્ભર ભારતની આ ભવ્ય ઈમારત, પાંચ સ્તંભો ઉપર ઉભી થશે. પહેલો સ્તંભ અર્થતંત્ર – એક એવું અર્થતંત્ર કે જે વૃદ્ધિ આધારિત પરિવર્તન નહી પરંતુ હરણફાળ છલાંગ લગાવે. બીજો સ્તંભ ઈન્ફ્રાસ્ટ્રક્ચર – એક એવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર કે જે આધુનિક ભારતની ઓળખ બને. ત્રીજો સ્તંભ – આપણી વ્યવસ્થા – એક એવું તંત્ર કે જે વીતેલી સદીની રીતી નીતિ નહી પરંતુ 21મી સદીના સપનાઓને સાકાર કરનારી ટેકનોલોજી સંચાલિત વ્યવસ્થાઓ પર આધારિત હોય. ચોથો સ્તંભ – આપણી વસ્તી – વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં આપણી ગતિશીલ વસ્તી એ આપણી તાકાત છે, આત્મનિર્ભર ભારતની માટે આપણી ઉર્જાનો સ્ત્રોત છે. પાંચમો સ્તંભ – માંગ – આપણી અર્થવ્યવસ્થામાં માંગ અને પુરવઠાની શ્રુંખલાનું જે ચક્ર છે, જે તાકાત છે, તેને સંપૂર્ણ ક્ષમતા સાથે ઉપયોગમાં લેવાની જરૂર છે.

 

દેશમાં માંગ વધારવા માટે, માંગને પૂરી કરવા માટે, આપણી પુરવઠા શ્રુંખલાના દરેક હિતધારકનું સશક્ત હોવું ખૂબ જરૂરી છે. આપણી પુરવઠા શ્રુંખલા, આપણી પુરવઠાની તે વ્યવસ્થાને આપણે મજબૂત કરીશું જેમાં મારા દેશની માટીની મહેક હોય, આપણા મજૂરોના પરસેવાની સુગંધ હોય.

 

સાથીઓ,

કોરોના સંકટનો સામનો કરીને, નવા સંકલ્પની સાથે હું આજે એક વિશેષ પેકેજની જાહેરાત કરી રહ્યો છું. આ આર્થિક પેકેજ,  ‘આત્મનિર્ભર ભારત અભિયાન’ની મહત્વની કડી તરીકે કામ કરશે.

સાથીઓ,

હમણાં તાજેતરમાં સરકારે કોરોના સંકટને લગતી જે આર્થિક જાહેરાતો કરી હતી, જે રીઝર્વ બેંકના નિર્ણયો હતા અને આજે જે આર્થિક પેકેજની જાહેરાત થવા જઈ રહી છે, તેને જોડી દેવામાં આવે તો તે લગભગ લગભગ 20 લાખ કરોડ રૂપિયાની છે. આ પેકેજ ભારતની જીડીપીના લગભગ લગભગ 10 ટકા છે.

તે દરેકના માધ્યમથી દેશના જુદા જુદા વર્ગોને, આર્થિક વ્યવસ્થાની કડીઓને, 20 લાખ કરોડ રૂપિયાનું બળ મળશે, ટેકો મળશે. 20 લાખ કરોડ રૂપિયાનું આ પેકેજ, 2020માં દેશની વિકાસ યાત્રાને, આત્મનિર્ભર ભારત અભિયાનને એક નવી ગતિ આપશે. આત્મનિર્ભર ભારતના સંકલ્પને સિદ્ધ કરવા માટે આ પેકેજમાં જમીન, શ્રમિકો, પ્રવાહિતા અને કાયદા, આ તમામ ઉપર ભાર મુકવામાં આવ્યો છે.

આ આર્થિક પેકેજ આપણા કુટીર ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો, આપણા લઘુ મધ્યમ ઉદ્યોગો, આપણા MSMEની માટે છે, જે કરોડો લોકોની આજીવિકાનું સાધન છે, જે આત્મનિર્ભર ભારતના અમારા સંકલ્પનો મજબૂત આધાર છે. આ આર્થિક પેકેજ દેશના તે શ્રમિકની માટે છે, દેશના તે ખેડૂતની માટે છે જે દરેક સ્થિતિ, દરેક ઋતુમાં દેશવાસીઓની માટે દિવસ રાત પરિશ્રમ કરી રહ્યો છે. આ આર્થિક પેકેજ આપણા દેશના મધ્યમ વર્ગની માટે છે, જે ઈમાનદારીથી કર આપે છે, દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે છે. આ આર્થિક પેકેજ ભારતીય ઉદ્યોગ જગતની માટે છે જે બહ્ર્તના આર્થિક સામર્થ્યને ઉંચાઈ આપવા માટે સંકલ્પિત છે. આવતીકાલથી લઈને આવનારા કેટલાક દિવસો સુધી નાણા મંત્રીજી દ્વારા આપ સૌને ‘આત્મનિર્ભર ભારત અભિયાન’ વડે પ્રેરિત આ આર્થિક પેકેજ અંગે વિસ્તારથી માહિતી આપવામાં આવશે.

 

સાથીઓ,

 

આત્મનિર્ભર ભારત બનાવવા માટે સાહસિક સુધારાઓની પ્રતિબદ્ધતાની સાથે હવે દેશનું આગળ વધવું અનિવાર્ય છે. તમે પણ અનુભવ કર્યો છે કે વીતેલા 6 વર્ષોમાં જે સુધારાઓ થયા છે તેમના કારણે આજે સંકટના આ સમયમાં પણ ભારતની વ્યવસ્થાઓ વધુ સક્ષમ, વધુ સમર્થ જોવા મળી છે. નહિતર કોણ વિચારી શકતું હતું કે ભારત સરકાર જે પૈસા મોકલશે, તે પૂરે પુરા ગરીબના ખિસ્સામાં, ખેડૂતના ખિસ્સામાં પહોંચી શકશે. પરંતુ આમ થયું. તે પણ ત્યારે થયું જ્યારે તમામ સરકારી કચેરીઓ બંધ હતી, ટ્રાન્સપોર્ટના સાધનો બંધ હતા. જનધન-આધાર-મોબાઇલ JAMની ત્રિશક્તિ સાથે જોડાયેલ આ માત્ર એક જ સુધારો હતો, જેની અસર આપણે હમણાં જ જોઈ છે. હવે સુધારાની તે હદને વિસ્તૃત કરવાની છે, નવી ઉંચાઈ આપવાની

છે.

 

આ સુધારાઓ કૃષિ સાથે જોડાયેલ પુરવઠા શ્રુંખલામાં હશે જેથી ખેડૂત પણ સશક્ત બને અને ભવિષ્યમાં કોરોના જેવા કોઈ બીજા સંકટમાં કૃષિ ઉપર ઓછામાં ઓછી અસર થાય. આ સુધારાઓ, રેશનલ ટેક્સ સિસ્ટમ, સરળ અને સ્પષ્ટ નિયમ કાયદાઓ, શ્રેષ્ઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સમર્થ અને સક્ષમ માનવ સંસાધન, અને મજબૂત નાણાકીય વ્યવસ્થાના નિર્માણ માટે હશે. આ સુધારાઓ ઉદ્યોગને પ્રોત્સાહિત કરશે, રોકાણને આકર્ષિત કરશે અને મેક ઇન ઇન્ડિયાના આપણા સંકલ્પને સશક્ત કરશે.

 

સાથીઓ,

 

આત્મનિર્ભરતા એ આત્મબળ અને આત્મવિશ્વાસ દ્વારા જ શક્ય છે. આત્મનિર્ભરતા, વૈશ્વિક પુરવઠા શ્રુંખલામાં મુશ્કેલ સ્પર્ધા માટે પણ દેશને તૈયાર કરે છે. અને આજે તે સમયની માંગ છે કે ભારત દરેક સ્પર્ધામાં જીતે, વૈશ્વિક પુરવઠા શ્રુંખલામાં મોટી ભૂમિકા નિભાવે. તેને સમજીને પણ આર્થિક પેકેજમાં અનેક જોગવાઈઓ કરવામાં આવી છે. તેનાથી આપણા તમામ ક્ષેત્રોની અસરકારકતા વધશે અને ગુણવત્તાની પણ ખાતરી થશે.

 

સાથીઓ,

 

આ સંકટ એટલું મોટું છે કે મોટામાં મોટી વ્યવસ્થાઓ હલી ગઈ છે. પરંતુ આ જ પરિસ્થિતિઓમાં આપણે, દેશે આપણા ગરીબ ભાઈઓ બહેનોની સંઘર્ષ શક્તિ, તેમની સંયમ-શક્તિના પણ દર્શન કર્યા છે. ખાસ કરીને આપણા જે લારીઓવાળા ભાઈ બહેનો છે, ઠેલા નાંખનારાઓ છે, ફૂટપાથ પર સામાન વેચવાવાળાઓ છે, જે આપણા શ્રમિક સાથીઓ છે, જેઓ ઘરોમાં કામ કરનારા ભાઈ બહેનો છે, તેમણે આ દરમિયાન ઘણી તપસ્યા કરી છે, ત્યાગ કર્યો છે. એવું કોણ હશે કે જેમણે તેમની ગેરહાજરીનો અનુભવ નહી કર્યો હોય.

 

હવે આપણી જવાબદારી છે તેમને શક્તિશાળી બનાવવાની, તેમના આર્થિક હિતોની માટે કેટલાક મોટા પગલાઓ લેવાની. તેને ધ્યાનમાં રાખીને ગરીબ હોય, શ્રમિક હોય, સ્થળાંતર કરનારા મજૂર હોય, પશુપાલક હોય, આપણા માછીમાર સાથીઓ હોય, સંગઠિત ક્ષેત્રના હોય કે પછી અસંગઠિત ક્ષેત્રના, દરેક વર્ગની માટે આર્થિક પેકેજમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયોની જાહેરાત કરવામાં આવશે.

 

સાથીઓ,

 

કોરોના સંકટે આપણને સ્થાનિક ઉત્પાદન, સ્થાનિક બજાર, સ્થાનિક પુરવઠા શ્રુંખલાનું પણ મહત્વ સમજાવ્યું છે. સંકટના સમયમાં, સ્થાનિકે જ આપણી માંગ પૂરી કરી છે, આપણને આ સ્થાનિકે જ બચાવ્યા છે. સ્થાનિક એ માત્ર જરૂરિયાત જ નહી પરંતુ આપણી જવાબદારી પણ છે. સમયે આપણને શીખવાડ્યું છે કે સ્થાનિકને આપણે આપણા જીવનનો મંત્ર બનાવવો જ પડશે.

 

તમને આજે જે વૈશ્વિક બ્રાંડ લાગી રહ્યા છે તે પણ એક સમયે બિલકુલ આવા જ સ્થાનિક હતા. પરંતુ જ્યારે ત્યાંના લોકોએ તેમનો ઉપયોગ કરવાનું શરુ કર્યું, તેમનો પ્રચાર કરવાનો શરુ કર્યો, તેમની બ્રાન્ડીંગ કરી, તેમની ઉપર ગર્વ કર્યો, તો તે ઉત્પાદનો, સ્થાનિકમાંથી વૈશ્વિક બની ગયા. એટલા માટે આજથી દરેક ભારતવાસીએ પોતાના સ્થાનિક ઉત્પાદન માટે અવાજ ઉઠાવવાનો છે, માત્ર સ્થાનિક ઉત્પાદનો ખરીદવાના જ નથી પરંતુ તેનો ગૌરવપૂર્ણ રીતે પ્રચાર પણ કરવાનો છે.

મને પુરેપૂરો વિશ્વાસ છે કે આપણો દેશ આવું કરી શકે તેમ છે. તમારા પ્રયાસોએ તો દર વખતે તમારા પ્રત્યેની મારી શ્રદ્ધાને વધારેમાં વધારે ઉમેરો કર્યો છે. હું ગર્વ સાથે એક વાતનો અનુભવ કરું છું, યાદ કરું છું. જ્યારે મેં તમને, દેશમાંથી ખાદી ખરીદવાનો આગ્રહ કર્યો હતો. તે પણ કહ્યું હતું કે દેશના હાથશાળના કારીગરોને ટેકો આપો. તમે જુઓ, કેટલા થોડા સમયમાં ખાદી અને હેન્ડલુમ, બંનેની માંગ અને વેચાણ રેકોર્ડ સ્તર પર પહોંચી ગયું છે. એટલું જ નહી, તેને તમે મોટા બ્રાંડ પણ બનાવી દીધા છે. બહુ નાનો અમથો પ્રયાસ હતો પરંતુ પરિણામ મળ્યું, ઘણું સારું પરિણામ મળ્યું.

સાથીઓ,

બધા જ નિષ્ણાતો જણાવે છે, વૈજ્ઞાનિકો જણાવે છે કે કોરોના લાંબા સમય સુધી આપણા જીવનનો ભાગ બનીને રહેશે. પરંતુ સાથે સાથે જ આપણે એવું પણ નથી થવા દઈ શકતા કે આપણી જિંદગી માત્ર કોરોનાની આસપાસ જ સમેટાઈને રહી જાય. આપણે માસ્ક પહેરીશું, બે ગજના અંતરનું પાલન કરીશું પરંતુ આપણા લક્ષ્યોને દુર નહી થવા દઈએ.

એટલા માટે લોકડાઉનનો ચોથો તબક્કો, લોકડાઉન 4, સંપૂર્ણ રીતે નવા રૂપ રંગવાળો હશે, નવા નિયમોવાળો હશે. રાજ્યો પાસેથી અમને જે સૂચનો મળી રહ્યા છે તેમના આધાર પર લોકડાઉન 4 સાથે સંકળાયેલ માહિતી પણ તમને 18 મે પહેલા આપી દેવામાં આવશે. મને પૂરો વિશ્વાસ છે કે નિયમોનું પાલન કરીને, આપણે કોરોના સામે લડીશું અને આગળ પણ વધીશું.

સાથીઓ,

આપણે ત્યાં કહેવામાં આવે છે કે – ‘સર્વમ આત્મ વશં સુખમ’ અર્થાત, જે આપણા હાથમાં છે, જે આપણા નિયંત્રણમાં છે તે જ સુખ છે. આત્મનિર્ભરતા આપણને સુખ અને સંતોષ આપવાની સાથે સાથે સશક્ત પણ કરે છે. 21મી સદી, ભારતની સદી બનાવવાની આપણી જવાબદારી, આત્મનિર્ભર ભારતના પ્રણ સાથે જ પૂરી થશે. આ જવાબદારીને 130 કરોડ દેશવાસીઓની પ્રાણશક્તિ દ્વારા જ ઉર્જા મળશે. આત્મનિર્ભર ભારતનો આ યુગ, દરેક ભારતવાસીની માટે નૂતન પ્રણ પણ હશે, નૂતન પર્વ પણ હશે.

હવે એક નવી પ્રાણશક્તિ, નવી સંકલ્પશક્તિની સાથે આપણે આગળ વધવાનું છે. જ્યારે આચાર વિચાર કર્તવ્ય ભાવથી તરબોળ હોય, કર્મઠતાની પરાકાષ્ઠા હોય, કૌશલ્યની પુંજી હોય તો આત્મનિર્ભર ભારતને બનતા કોણ રોકી શકે તેમ છે? આપણે ભારતને આત્મનિર્ભર ભારત બનાવી શકીએ છીએ. આપણે ભારતને આત્મનિર્ભર બનાવીને જ રહીશું. એ જ સંકલ્પની સાથે, એ જ વિશ્વાસની સાથે, હું તમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.

તમે તમારા સ્વાસ્થ્યનું, તમારા પરિવારનું, તમારા નજીકનાઓનું ધ્યાન રાખો.

ખૂબ ખૂબ આભાર !!

Related

SendShare9Tweet6Scan
ADVERTISEMENT
Previous Post

પોઝિટિવિટી અને ઈશ્વર

Next Post

પ્રેમ- love

Related Posts

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

by iGujju
0
488
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર
કવિતા

કીટલી ને કાફેમાં છે ફેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર બંનેની પોતાની લ્હેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર અસલની કીટલી પર પ્યાલા રકાબી અને બેસવાને મૂડા ને પાટલી પાણી પીવાને કાજ મુકી હો બાજુમાં હોય નાનકડી ઢોચકી કે માટલી આખી ને અડધી હવે એની પણ અડધી તોય એવી મજા ન આવે ઘેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર કીટલી પર politics discuss થતું પણ ચૂસકીમાં પૂરો થાય ખેલ ચર્ચા પછી હાથ ખંખેરી ઊભા મુકી issue ને એના ઉકેલ કોઇ ગાંઠે ન બાંધે વેરઝેર , ઓ Bro મારા કીટલી ને...

Read moreDetails

ખુશી ક્યાં મળે છે?

by iGujju
0
255
ખુશી ક્યાં મળે છે?
કલા-સાહિત્ય

ઘણા લોકો માને છે કે ખુશ રહેવા માટે પૈસા,આલિશાન મકાન,મોટી ગાડી, મોંઘો ફોન કે નામ,પદ -પ્રતિષ્ઠા જરૂરી છે. પરંતુ હકીકતમાં સાચી ખુશી બહારની વસ્તુઓમાં નહીં, પરંતુ આપણા મનની અંદર વસેલી હોય છે. ખુશ રહેવા માટે સૌથી પહેલાં માણસે પોતાની જાતને સ્વીકારવી જોઈએ. દરેક વખતે પોતાની તુલના બીજાઓ સાથે કરવાથી માણસ ક્યારેય સાચી ખુશી મેળવી શકતો નથી, કારણ કે દુનિયામાં હંમેશા કોઈ ને કોઈ આપણાથી આગળ કે પાછળ હશે જ. તેથી બીજાઓ સાથેની તુલના કરતાં પોતાના જીવનની પ્રગતિ પર ધ્યાન આપવું વધુ જરૂરી છે. નાની નાની બાબતોમાં આનંદ શોધવો એ પણ જીવનની મોટી કળા છે—પરિવાર સાથે પ્રેમથી બેસવું, મનપસંદ કામ કરવું,...

Read moreDetails

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

by iGujju
0
60
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર
સ્વાસ્થ્ય અને ફિટનેસ

વરસાદી મોસમમાં ભેજ, તાપમાનમાં ફેરફાર અને વાયરસનો ફેલાવો વધે છે, તેથી ઠંડી–સર્દી, ખાંસી તેમજ ગળાનું ઇન્ફેક્શન સામાન્ય બની જાય છે. થોડા સરળ દૈનિક પગલાં લઈને આપણે આ જોખમને ઘણી હદે ઘટાડીને સ્વસ્થ રહી શકીએ છીએ. શરીર સુકું અને ગરમ રાખવું: વરસાદમાં ભીંજાયા પછી તરત જ સુકા કપડાં પહેરો, વાળ સારી રીતે સૂકવો અને ગરમ પાણીથી સ્નાન કરો. લાંબા સમય સુધી ભીંજાયેલા કપડાં, શૂઝ અથવા મોજાંથી દૂર રહો. સ્વચ્છતા અને હેલ્થ હેજીન: હાથને વારંવાર સાબુ અને પાણીથી ધુઓ, ખાસ કરીને ખાંસી–છીંક પછી, બહારથી આવીને, ખાવા પહેલાં અને ટોયલેટ પછી. મુખ, નાક અને આંખને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો. ખોરાક અને પાણીનું ધ્યાન:...

Read moreDetails

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

by iGujju
0
64
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો
ધર્મ અને આધ્યાત્મિકતા

અમદાવાદ, ૨ મે ૨૦૨૬: Manas,  iGujju.com માનવ સેવા સંગ દ્વારા સંચાલિત "આનંદ નિકેતન, ભાડજ કેમ્પસે" પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં તેનો વાર્ષિક કાર્યક્રમ ભારે ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવ્યો. આ વર્ષની થીમ “સારથી – જીવનના પાઠ, માધવના સાથ” રહી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવન અને તેમની શિક્ષાઓની આજના સમયમાં પ્રાસંગિકતા રજૂ કરવામાં આવી. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતાએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને જીવંત અને યાદગાર બનાવી દીધો. કાર્યક્રમમાં નૃત્ય, નાટ્ય અને સંગીતમય પ્રસ્તુતિઓની મનમોહક શ્રેણી રજૂ કરવામાં આવી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવનના મહત્વપૂર્ણ પ્રસંગોને સુંદર રીતે દર્શાવવામાં આવ્યા. દરેક પ્રસ્તુતિએ કર્તવ્ય, ધર્મ, ધૈર્ય અને આંતરિક શક્તિ જેવા જીવન મૂલ્યોનો સંદેશ આપ્યો....

Read moreDetails

હવે તારે જે કરવું હોય તે કર

by iGujju
0
78
હવે તારે જે કરવું હોય તે કર
વાર્તા અને લેખ

"હવે તારે જે કરવું હોય તે કર." મને તને પસંદ કરવાની કોઈ ઈચ્છા નહોતી. ખરેખર, હું તો કોઈ પ્રયત્ન પણ ન્હતો કરી રહ્યો. આ કોઈ યોજના નો ભાગ નહોતો—એવું ન્હોતું કે હું સવારે ઉઠીને વિચારું કે હા, આજે તો લાગણીઓ વિકસાવવાનો દિવસ છે અને મારી જિંદગીને થોડી વધુ જટિલ બનાવવાની તક. નહીં, આ તો પતંગિયાં જેમ આવ્યું. એટલું શાંતિથી કે મને શરૂઆતમાં ધ્યાન પણ આવ્યું નહીં—જેમ કોઈ ધીમો ગુંજારવ હોય—પણ પછી જાણે એ જ એક અવાજ બની ગયો, જે સતત સંભળાતો રહે... મને લાગે છે કે આ નાની નાની બાબતોથી શરૂ થયું હશે. આવી લાગણીઓ એકદમ પૂરતી તૈયાર થઈને નથી...

Read moreDetails

મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

by iGujju
0
80
મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?
ધર્મ અને આધ્યાત્મિકતા

મનુષ્ય માત્રને જીવનમાં અનેક પ્રશ્નો સતાવતા હોય છે જેમ કે એક જેવા મનુષ્યોમાં કોઈ અમીર તો કોઈ ગરીબ કેમ? કોઈ જ્ઞાની તો કોઈ મૂર્ખ કેમ? કોઈ તંદુરસ્ત તો કોઈ રોગી કેમ? કોઈ સુંદર તો કોઈ કદરૂપું કેમ? કોઈ ગોરું તો કોઈ કાળું કેમ? કોઈ સફળ તો કોઈ અસફળ કેમ? જેનો જવાબ માત્ર કર્મ અને તેના સિધ્ધાંતને સમજવાથી જ મેળવી શકાય છે. લગભગ બધા જ ધર્મોએ કર્મની મહત્તાને સ્વીકારી છે કારણ કે સંસારમાં પ્રવર્તતી અસમાનતાને સમજવા કર્મને સ્વીકાર્યા વગર છૂટકો જ નથી. કર્મ એ ધર્મની જેમ શ્રદ્ધાનો વિષય નથી. કર્મનુ તો પદ્ધતિસરનું વિજ્ઞાન છે તર્કબદ્ધ અને ક્રમબદ્ધ, જેમ વિજ્ઞાનને પોતાના સિદ્ધાંતો...

Read moreDetails

એ અફવાહ છે…

by iGujju
0
119
એ અફવાહ છે…
ગઝલ

રીતસરની કોઈ એ અફવાહ છે, આંખ એની રોઈ એ અફવાહ છે, એણે લીધા છે હવે તો રિસામણા, રાહ જોતાં જોઈ એ અફવાહ છે, એ વિચારીને ભરે છે ડગલાં બધા, સૂઝ એણે ખોઈ એ અફવાહ છે, આંખમાં બેશરમી તો દેખાય છે, આંસુથી એ ધોઈ એ અફવાહ છે, ને વિરહમાં જાગરણ આખી રાતનું, આંખ સુખમાં સોઈ એ અફવાહ છે. હિંમતસિંહ ઝાલા

Read moreDetails

સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

by iGujju
0
84
સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા
મહિલા વિશેષ

By - Urvisha Vadodariya હું જ્યારે મારા શૈક્ષણિક જીવન તરફ પાછું નજર કરું છું, ત્યારે મને લાગે છે કે દરેક વિદ્યાર્થીની જેમ મારી પણ એક એવી સફર છે, જે માત્ર ડિગ્રી મેળવવા પૂરતી નથી, પરંતુ જીવનને સમજવા, સમાજને નજીકથી જોવાની અને પોતાની જવાબદારી ઓળખવાની પ્રક્રિયા છે. મારી આ સફરનું સૌથી મહત્વપૂર્ણ અને નિર્ણાયક અધ્યાય છે Gujarat University સાથે સંકળાયેલી MDC College (Mass Media and Communication). અહીં મેં માત્ર જર્નાલિઝમનો અભ્યાસ કર્યો નથી, પરંતુ વિચારવાની દિશા, પ્રશ્ન પૂછવાની હિંમત અને સમાજ માટે કંઈક કરવાનું સ્વપ્ન પણ વિકસાવ્યું છે. માસ મીડિયા અને જર્નાલિઝમ પસંદ કરવાની પ્રેરણા નાનપણથી જ મને આસપાસના સમાજને જોવાની,...

Read moreDetails

મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

by iGujju
0
98
મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”
મહિલા વિશેષ

ગુજરાત યુનિવર્સિટીની તરફથી માઉન્ટ આબુ ખાતે આયોજિત ફોરેસ્ટ કેમ્પમાં જવાની પસંદગી થઈ ત્યારે મને અપાર ખુશી થઈ. આ માત્ર કોલેજની એક્ટિવિટી નહોતી, તે યુનિવર્સિટી લેવલની એવી તક હતી જ્યાં ક્લાસ અને બુકથી બહાર શીખવાનું હતું. માઉન્ટ આબુ પહોંચતાં જ લીલાછમ, પહાડો અને તાજી હવાએ ઘેરી લીધું. મને ઉત્સાહ સાથે થોડી ઘબરાટ પણ થઈ. અંદરથી મને લાગ્યું કે આ પાંચ દિવસ શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે મને પડકારશે. અને એવું જ થયું પણ. કેમ્પ પાંચ દિવસનો, પ્રત્યેક દિવસ તાલીમ, સાહસ અને શિસ્તથી ભરપૂર હતો. દરેક દિવસની શરૂઆત સવારે જલ્દી ઉઠીને વ્યાયામ, દોડ અને વોર્મ-અપથી થતી. શરૂઆતમાં અઘરું લાગ્યું, પણ ધીમે ધીમે...

Read moreDetails

નિર્ણય વગરનું માતૃત્વ

by iGujju
0
87
નિર્ણય વગરનું માતૃત્વ
મહિલા વિશેષ

નિર્ણય વગરનું માતૃત્વ: જ્યારે સ્ત્રીની પસંદગી સમાજ નક્કી કરે.પરંપરાની સાંકળોમાં બંધાયેલું માતૃત્વ નિર્ણય વગરની માતા બનેલી લતાબેન અને એક આખા સમાજની ચુપ્પીપરંપરા, અજ્ઞાન અને સતત ગર્ભધારણ વચ્ચે દબાતી સ્ત્રી   “બાળક જન્મ્યા પછી છ દિવસમાં હું ફરી ચૂલ્હા પાસે હતી… કારણ કે અહીં સ્ત્રીને માતા બનવાનો અધિકાર છે, પરંતુ આરામ કરવાનો નથી.” લતાબેન—ઉંમર માત્ર 30 વર્ષ. પરંતુ આ ઉંમરે તેઓ આઠ બાળકોની માતા છે. પ્રથમ બાળક 12 વર્ષનું છે અને સૌથી નાનું માત્ર 2 વર્ષનું. આ આંકડા માત્ર ગણતરી નથી; એ એક સ્ત્રીના શરીર, મન અને જીવન ઉપર લાદાયેલા સતત દબાણની સાક્ષી છે. લતાબેનની વાર્તા એક વ્યક્તિ પૂરતી સીમિત નથી....

Read moreDetails
Load More
Next Post
પ્રેમ- love

પ્રેમ- love

ઈચ્છા શક્તિ

ઈચ્છા શક્તિ

Please login to join discussion

Horoscope

Advertisement Banner
ADVERTISEMENT
  • Trending
  • Comments
  • Latest
શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

ચિંતા મુક્ત રહેવા માટે જીવનના કેટલાક સરળ ઉપાય, જે માનસિક તણાવથી તમને કેવી રીતે બચાવશે?

ચિંતા મુક્ત રહેવા માટે જીવનના કેટલાક સરળ ઉપાય, જે માનસિક તણાવથી તમને કેવી રીતે બચાવશે?

જાણો પ્રેગ્રેન્સીમાં કેમ થાય છે સ્ટ્રેચ માર્ક્સ ?

જાણો પ્રેગ્રેન્સીમાં કેમ થાય છે સ્ટ્રેચ માર્ક્સ ?

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

0
ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

0
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

0
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

0
હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

0
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

Popular

  • ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    132 shares
    Share 53 Tweet 33
  • ખુશી ક્યાં મળે છે?

    69 shares
    Share 28 Tweet 17
  • વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    16 shares
    Share 6 Tweet 4
  • Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    17 shares
    Share 7 Tweet 4
  • હવે તારે જે કરવું હોય તે કર

    21 shares
    Share 8 Tweet 5
ADVERTISEMENT


We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.

Visit our Poem Blog

Follow Us :

Follow Us :
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2023 MediaHives - All Right Reserved by iGujju.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: iGujju Content is protected !!
  • Login
No Result
View All Result
  • i – Gujju
    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
  • મસ્તી કાર્ડ

© 2023 MediaHives - All Right Reserved by iGujju.