“…પાગલ શેનો…”
ઉમળકાભેર તું નિકળ્યો તો છેઙે થી,
ઠોકર નાં પચાવી જાણે તો તું પથિક શેનો…?
કર્યો જ છે તે પ્રેમ તો પછી આ વ્હેમ શેનો,
એ ખૂદા તે આપીજ છે સજા તો પછી આ રહેમ શેનો…?
સત્ય પ્રેમ ને જ મળે છે દગો સદાંય,(2)
કાંચ નાં તોય તૂટ્યું આ હદય આ અણધાર્યો સિતમ શેનો…?
ને ગર નાં થયો નૈન એ તીર નો તીરછો પ્રહાર,
તોય આ નાહક નો અદ્રશ્ય જખમ શેનો…?
કલ્પના નાં દરિયામાં ડુબકી લગાવું મરજીવો બની હું,
એક જન્મ માં સો જન્મ ન જીવું તો….?
“…પાગલ શેનો…”
“…પાગલ શેનો…”
“…પાગલ શેનો…”
-” પાગલ “-
-“Kedariya AVINASH P “-


















































