દૂધપાક
1) દૂધ.
2) બદામ.
3) એલચી.
4) કેસર.
5) ભાત.
બનાવવાની રીત:-
સૌ પહેલા બદામને 1 કલાક પાણીમાં રાખો. બીજી બાજુ દૂધને ખૂબ ઉકાળો. થોડી વાર પછી તેમાં બદામ નાખો. એલચી અને ખાંડ ઉમેરો. ભાત પણ તેમાં નાખી દો. થોડી વાર માટે ઠંડુ થવા દો. તમારી સ્વાદિષ્ટ રેસિપી તૈયાર છે. લગભગ દરેક ગુજરાતીને ભાવતી વાનગી છે.
VR Niti Sejpal.


















































