Imp Dates
તા-૩/૭/૨૦ શુક્રવારે – જયાપાર્વતી વ્રત પ્રારંભ
તા-૭/૭/૨૦ મંગળવારે – જયાપાર્વતી વ્રત જાગરણ
તા-૨૦/૭/૨૦ સોમવારે – સોમવતી અમાસ
તા-૨૧/૭/૨૦ મંગળવારે શિવપૂજન શરૂ – શ્રાવણ સુદ-૧
તા-૩/૮/૨૦ સોમવારે – પૂનમ – રક્ષાબંધન
તા-૮/૮/૨૦ શનિવારે – નાગ પંચમી
તા-૧૨/૮/૨૦ બુધવારે – ૫૨૪૬ મો – શ્રીકૃષ્ણ જન્મોઉત્સવ જયંતી – (આઠમ)
તા-૧૫/૮/૨૦ શનીવારે -(સ્વતંત્ર દિવસ)-
તારીખ – ૨૧/૮/૨૦૨૦ શુક્રવારે – કેવડા – ત્રીજ
તા-૨૨/૮/૨૦ શનીવારે – ગણેશ ચતુર્થી ભાદરવા સુદ – ૧
તા-૧/૯/૨૦ મંગળવારે – અનંત ચૈદશ (ગણેશજી વીસજૅન)
તા-૨/૯/૨૦ બુધવારે – શ્રાદ્ધ પારંભ
તા-૧૮/૯/૨૦ શુક્રવારે – અધિક માસ શરૂ અધિક આસો સુદ-૧
તા-૧૬/૧૦/૨૦ શુક્રવારે – અધિક માસ સમાપ્ત – અમાસ
તા-૧૭/૧૦/૨૦ શનીવારે – નવારાત્રી શરૂ આસો સુદ – ૧
તા-૨૬/૧૦/૨૦ સોમવારે – દશેરા
તા-૩૧/૧૦/૨૦ શનીવારે – સરદાર પટેલ જયંતી ને શરદપૂનમ
તા-૧૧/૧૧/૨૦ બુધવારે – એકાદશી
તા-૧૨/૧૧/૨૦ ગુરૂવારે – વાધબારસ
તા-૧૩/૧૧/૨૦ શુક્રવારે – ધનતેરસ
તા-૧૪/૧૧/૨૦ શનિવારે દિવાળી અને લક્ષ્મીપૂજન અને ચોપડા પૂજન
તા-૧૫/૧૧/૨૦ રવિવારે – ગોવધન પૂજન
તા-૧૬/૧૧/૨૦ સોમવારે – નૂતન વર્ષ અને ભાઈબીજ


















































