સૌથી વધુ સંપત્તિવાન વ્યક્તિઓની યાદી હાલમાં જાહેર કરવામાં આવી, ચાલો જોઈએ કે આ યાદીમાં કોણ કોણ શામેલ છે અને ભારતીય કયા ક્રમ ઉપર આવે છે
1. જૈફ બેજાસ ૧૨૫ (અબજ ડોલર)
2. બર્નાર્ડ અર્નાલ્ટ ૧૦૮ (અબજ ડોલર)
3. બિલ ગેટ્સ ૧૦૭ (અબજ ડોલર)
4. વારેન બફેટ ૮૩.૯ (અબજ ડોલર)
5. માર્ક ઝકરબર્ગ ૭૯.૫ (અબજ ડોલર)
6. અમેન્સયો આર્ટેગા ૬૭.૨ (અબજ ડોલર)
7. લૈરી એલિસન ૬૧.૮ (અબજ ડોલર)
8. લૈરી પેજ ૫૬.૬ (અબજ ડોલર)
9. કાર્લોસ સ્લીમ ૫૬.૪ (અબજ ડોલર)
10.બેટેનકોર્ટ ૫૬.૩ (અબજ ડોલર)
11. ડેવિડ કોચ ૫૪.૩ (અબજ ડોલર)
12.ચાર્લ્સ કોચ ૫૩.૩ (અબજ ડોલર)
13.મુકેશ અંબાણી ૫૧.૮(અબજ ડોલર)
આમ તેરમું સ્થાન અપશુકનિયાળ માનવામાં આવે છે પરંતુ જો તે ધનાઢ્યની યાદીમાં હોય તો શુકનિયાળ બની જાય છે !!


















































