વરસાદી સીઝન માં થતા શરદી, ખાંસી, તાવ, એલર્જી, બાળકો ના રોગ માં અસરકારક.
ઘરે બનાવવાની રીત:
(બે વ્યક્તિ માટે)
- ચાર કપ પાણી
- એક ચમચી હળદર
- સ્વાદ અનુસાર નમક
- છીણેલું આદુ (અંદાજે એક ઇંચ)
- સાત મરી
- સાત લવિંગ
- સાત તુલસી પાન
- ત્રણ પાન અજમા optional
- પાંચ પાન ફુદીનો optional
બધુજ મિક્સ કરી ને ધીમા તાપે પાણી અડધું (૨ કપ) રહે ત્યાં સુધી ઉકાળો. ત્યાર બાદ સ્વાદ અનુસાર લીંબુ ઉમેરો.
અમૃત ઉકાળો તૈયાર છે.
√ સવારે ખાલી પેટ લો.
√ ચા બંધ કરો.
√ દિવસ માં 3-4 વખત લઇ શકાય.
√ બાળકો ને ખુબ લાભ થાય છે.
√ તાવ, શરદી, ખાંસી, એલર્જી, ગેસ, અપચો, વગેરે માં 100% લાભપ્રદ.
√ એક વર્ષ ની આયુ ના બાળક ને એક ચમચી આપી શકાય. દિવસ માં ત્રણ કે ચાર વખત.
√ પહેલા દિવસ થી જ ફાયદો થાય છે.
અત્યારે સૂર્યનારાયણ ની ગેરહાજરી માં જરૂર પ્રયોગ કરો.


















































