• About
  • Privacy Policy
  • Advertisement
  • Corona
  • Contact Us
Wednesday, September 16, 2026
  • Login
Submit Your Article
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    મચ્છર

    મચ્છર

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    કુંભના મેળા ને કાકી …

    કુંભના મેળા ને કાકી …

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    રસોડામાં રંધાયેલું

    રસોડામાં રંધાયેલું

    લહેર પડી ગઈ, યાર!

    લહેર પડી ગઈ, યાર!

    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    ઊંઘ કેમ જરૂરી?

    ઊંઘ કેમ જરૂરી?

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result

ADVERTISEMENT

ગેડીનો વીર વાઘો બારી

સૌજન્ય - અમર કથાઓ

iGujju by iGujju
in i - ગુજ્જુ, પ્રૌઢ વિશેષ, યુવા વિશેષ, વાર્તા અને લેખ, સત્ય ઘટના
Reading Time: 3 mins read
18 0
A A
0
20
SHARES
75
VIEWS
Share on WhatsappShare on Facebook
પાળિયાની દુનિયામાં વાઘા બારીનું સ્થાન અનોખુ છે. ‘બારી’ એ રાજપૂતોની ‘મકવાણા’ પેટા શાખા છે.કચ્છના રાપર તાલુકાની સરહદ ઉપર પ્રાચીન(ધૃતપદી) હાલનું ગેડી નામે ગામ છે.ગેડીમાં અનેક શાખાના રાજપૂતો આવીને વસ્યા છે.વાઘેલાઓ ત્યાંના રાજકર્તા હતા.રાજપૂતો તેમને દિલોજાનથી મદદ કરતાં.સંવતનો સત્તરમો સૈકો વીતી ગયો હતો. અઢારમાં સૈકાની શરૂઆત થઈ ગઈ હતી.વાઘેલા રાણા પચાણજીનો રાજઅમલ ગેડી ઉપર તપતો હતો.વાઘો બારી એમનો માનીતો હતો. પાંચ હાથ પુરો, હાથીની સુઢ જેવી ભુજાઓ ધરાવતો વાઘો તેની શક્તિ અને સાહસ માટે રાજપૂતોમાં પણ જાણીતો હતો.

એક વખત વાઘાની પત્ની તલના તેલની ધાણી કઢાવવા બાજુના ગામમાં ગઈ.ઘાંચીએ તલ લઈ પીલવાનું શરૂ કર્યું. બાઈ ખાલી સુડલો તેલનો ગાડવો અને કપડાનો એક ટુકડો લઈ દૂર બેસી ઘાણીમાંથી બહાર આવતા તેલને નીરખી રહી હતી. તાજા તેલની સુવાસ આસપાસના વાતાવરણમાં ફેલાઈ રહી હતી.તલ લગભગ પિલાઈ જવા આવ્યા હતા. બાઈ ઊભી થઈ. ઘાંચીએ ઘાણી ઊભી રાખી તેલનું ઠામ લેવા એ નીચો વળ્યો ત્યાં બારણાંમાંથી ત્યાંના વણોલ શાખાના રાજપૂત વજાએ કહ્યું(વણોલ એ ગોહિલોની પેટા શાખા છે) “આ ઘોડાનો તોબરો એ તેલમાં બોળી દે”.
ઘાંચી ચમકી ગયો. વજો એનો પરિચત હતો. ગામમાં એની રાડ બોલતી હતી ભલભલા શૂરવીરો તેનાથી છેટા ભાગતાં. આવા માણસને ના પાડવાનું જોખમ એ જાણતો હતો, તો સામે વાઘા બારીનો પણ તેને ખ્યાલ હતો, બારીના તેલમાં વણોલ પોતાના ઘોડાનો તોબરો બોળી જાય એ બારી સહન કરી લે એમ ન હતું. એની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી હતી. હાથ જોડીને એ બોલ્યો “વજાભા, આ તેલ તો વાઘા બારીનું છે. એને ખબર પડે તો મારું તો ચામડું ચીરી નાખે. તમારે પણ ઉપાધિ થાય લાવો હું એ તોબરાને બીજા તેલમાં બોળી રાખીશ પછી લઈ જજો.”
“બારીનું હોય કે એના બાપનું હોય, મારો તોબરો તો એ તેલમાં જ બોળીશ, બારીની માએ જ રાજપૂત જણ્યા છે તે બીજા રાજપૂત મરી ગયા છે ?

ઘાંચી ગભરાયો પણ હિંમત રાખી બોલ્યો, “તમારી વાત સાચી વજાભા. પણ હું રહયો નાનો માણસ. મારાથી એવો મોટાનો હદડો ખમી શકાય નહીં. મે તો મારી ફરજ બજાવી હવે તમને એમ લાગતું હોય કે બારી કરતાં તમે સવાયા રાજપૂત છો તોય મને વાંધો નથી. મારે તો બેય કોર નુકશાન છે માટે તમારે તોબરો બોળવો જ હોય તો જાતે જ બોળો, જેથી મારો કાંઈ વાંક ગણાય નહિ.”

વજાભા ઘોડાથી નીચે ઊતર્યા. ખોંખારો ખાઈ મુંશે વળ દીધો અને પોતાના હાથે જ તલના ફોરમ મારતા તેલમાં બોળી થોડીવાર તેલ ડખોડી ચાલતો થયો. તોબરામાંથી ટપકતું તેલ તેની નિશાની મુકતું ગયું. ઘાંચી અવાસક શો ઉભો રહ્યો. મહામહેનતે એણે પોતાની સ્વસ્થતા પાછી મેળવી. બોલ્યો”

“બા, હવે જે થવાનું હતું તે થઈ ગયું. લાવો મારા તેલમાંથી તમારૂં ઠામ ભરી આપું. મેં તો મારાથી બનતા બધા પ્રયત્નો કર્યો પણ મારે તો તળાવમાં રેહવું ને મગરમચ્છ સાથે વેર બાંધવા જેવું છે. જરાક આડું પડે તો હું ગરીબ માણસ માર્યો જાઉ.”
બાઈએ કહ્યું એમાં તમારો વાંક નથી ભાઈ જે થવાનું હતું તે થઈ ગયું હવે તો બારી જાણે ને તારા વજાભા જાણે તું તારે આનંદ કર. તારૂં તેલ મારે ન ખપે.”

બાઈએ ખાલી સુડલો,ગાડવો અને કપડું ઉપાડી લીધાં ને ઝડપથી ઘાણી બહાર નીકળી ગઈ તેનું રૂપાળું મોં ગંભીર થઈ ગયું હતું. આખો અગ્નિ જેવી ધખીને લાલ થઈ ગઈ હતી. છાતી ધમણની જેમ હાંફતી હતી.ઓરડામાં આવી એણે સુડલો બાજુ પર ફેંક્યો. બારણાં બંધ કરી તે ટૂંટિયું વાળી એક તરફ પડી રહી.

સૂરજના દાઝતા અજવાળા સકેલાઈ આછી ચાંદની રેલાઈ પણ બાઈ એમને એમ પડી રહી. એને સમયનું ભાન નહોતું.મોડે મોડે વાઘો બારી ઘેર આવ્યો. ઘરમાં અંધારૂં જોયું.ઓરડામાં ખંખોળતો એ પત્ની પાસે આવ્યો. ” કેમ આજે અંધારૂં છે. ?” તેણે પૂછ્યું પણ બાઈએ કાંઈ જવાબ આપ્યો નહિ.
“નથી સંભળાતું ?” બારીનો ઘોઘરો અવાજ ઓરડામાં પડઘા પાડી રહ્યો.બાઈ રડી પડી.
“કોણ મરી ગયું છે ?” બાઈને રડતી જોઈ વાઘાએ ઠેબુ મારતા પૂછ્યું.
બાઈએ કહ્યું ; ” મારો ધણી મરી ગયો છે એનું મોં વાળું છું. “
વાઘાના રૂંવાડા અવળા થઈ ગયા. એનો હાથ તલવાર પર ગયો. “મીધુ બોલે છે કે આ વળગાડું ?” વાઘાએ ત્રાડ નાંખતા કહ્યું.
“નબળો ધણી બૈયર પર શુરો.” બાઈએ ફરી મહેણું માર્યું. મને મારશો તો તમારી બહાદુરી જોઈ વણોલ ખુશ થઈ જશે.”
વાઘાને લાગ્યું કે નક્કી વણોલ રાજપૂતો તરફથી પોતાની પત્નીનું કાંઈક અપમાન થયું છે. નહિતર રાજપુતાણી આમ ન બોલે એણે ધીમે ધીમે બધી વાત જાણી લીધી. વજાએ પોતાનું ભયંકર અપમાન કર્યું છે તે જાણતાં જ તેણે તલવાર બહાર કાઢતાં કહ્યું. રોવાનું છોડ. જો અત્યારે જ વજાનું માથું કાપી તારી પાસે ન લાવું તો મારા નામનું નાહી નાખજે. ” બાઈ રડવાનું બંધ કરી ઘોડા પર ચાલ્યા જતા પતિ પાછળ જોઈ રહી. શંકા આશંકાથી એનું હૃદય ધ્રૂજી ઊઠ્યું.

મધરાતનો ગજર ભાંગ્યો ત્યાં ઘોડાના ડાબલા સંભળાયા.ફટાક કરતાં કમાંડ ઊઘડી ગયાં, લે તારા બળતાં કાળજાને ઠાર. આ તારું અપમાન કરનાર વજાનું માથું કહી વાઘા બારીએ અંધારામાં બાઈ તરફ માથું ફેંક્યું. બાઈ ઊભી થઈ દીવો સળગાવ્યો. માથા તરફ જોયું અને સંતોષથી પતિ સામે જોયું માથામાંથી ટપકતું લોહી આંગળીએ લઈ કપાળે ચાંદલો કર્યો અને પતિના ચરણમાં ઢળી પડી.
આમ વાઘા બારીની ધાક વણોલ રાજપૂતો ઉપર બેસી ગઈ. સમય સરવા લાગ્યો વિક્રમની 1715ની સાલ બેઠી. લોકોએ દિવાળી આનંદભેર ઊજવી ન ઊજવી ત્યાં વાવ-થરાદના રાણા ચાંદોજી પોતાની સાથે જાડેજા મૂળવાજીને કોળી જોસાની મદદ લઈ ગેડી પર ચડી આવ્યાં. જોસો કોળી ખુબ બહાદુર ગણાતો.તેની પાંચસો કોળીની ફોજ હતી.આ ફોજની વચ્ચે સોનાંની પાલખીમાં બેસી કોળી જોસો ગામમાંથી પસાર થતો ત્યારે ભલભલા દરબારોની મૂછના પાણી ઉતરી જતા.

ગેડીના રાણાઓએ રાજપૂતોનો સાથ લીધો.લડાઈ પૂરજોશમાં ચાલી અતુલ પરાક્રમ દાખવી યોધ્ધાઓ સ્વર્ગ સિધાવ્યા પણ હારજીતનો ફેંસલો થયો નહિ.
રાણા લખધીરજીએ વાઘા બારીને બોલાવ્યો. આમ જો ચાલતું રહેશે તો ગેડીને નીચુ જોવું પડશે તેની વાત કરી. કોળી જો રાજપૂતોથી વધી જાય તો રાજપૂતોનું નાક જાય. વાઘા બારીએ બધી વાત સાંભળી લીધી પણ કાંઈ બોલ્યો નહિ. લખધીરજી નિરાશ થયા.
બીજા દિવસે યુધ્ધમાં વાઘા બારીએ અપૂર્વ વીરતા બતાવી અનેક સૈનિકોનો ધાણ કાઢ્યો, કોળી જોસા પાસે જઈ તેનું માથું ઉતારી લીધું. લશ્કરમાં હાહાકાર છવાઈ ગયો. વાઘેલા ચાંદોજી તેના પર તૂટી પડ્યા. વાઘો ખૂબ બહાદુરીથી લડ્યો. ચાંદોજી રણમેદાન ઉપર જ કામ આવી ગયા. અનેક ઘાથી વેતરાયેલો વાઘો લખધીરજી પાસે પોહચ્યો ત્યારે તેની નસેનસ તુટતી હતી.ચારે તરફ લાગેલા ઘામાંથી લોહી વહી રહ્યું હતું. આંખે અંધારા આવતા જતા હતા. જોસા કોળીનું મસ્તક લખધીરજીના ખોળામાં ફેંકી તેણે હાથ જોડ્યા. પળવારમાં જ તેનું પ્રાણપંખી સ્વર્ગની સીડી તરફ ઊડી ગયું. લખધીરજીની આંખ ભીની થઈ ગઈ.

યુદ્ધ બંધ થઈ ગયું. રાણાશ્રી ચાંદોજી તથા કોળી જોસા જેવા વિરવરોના મૃત્યુંથી નાસીપાસ થઈ મૂળવોજી નાસી ગયા. ગેડીની જીત થઈ પણ તે માટે વાઘા બારી જેવા મોંઘાંમુલા શૂરવીરનો ભોગ આપવો પડ્યો. ગેડીથી આથમણે આવેલા મીઠા તળાવમાં વાઘા બારીનો પાળિયો તેના અદભૂત શૂરાતનની વાતો કરતો આજે પણ ઊભો છે.

TYIP÷ નરેશસિંહજી ગોહિલ(વાગડ)
સૌજન્ય – અમર કથાઓ

Related

Tags: Amar Kathao
SendShare8Tweet5Scan
ADVERTISEMENT
Previous Post

જીવનને શ્રેષ્ઠ બનાવો. એક ઉત્તમ વ્યક્તિ કેવી રીતે બનવું ?

Next Post

હૈયે પ્રેમની છોળો

Related Posts

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

by iGujju
0
488
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર
કવિતા

કીટલી ને કાફેમાં છે ફેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર બંનેની પોતાની લ્હેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર અસલની કીટલી પર પ્યાલા રકાબી અને બેસવાને મૂડા ને પાટલી પાણી પીવાને કાજ મુકી હો બાજુમાં હોય નાનકડી ઢોચકી કે માટલી આખી ને અડધી હવે એની પણ અડધી તોય એવી મજા ન આવે ઘેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર કીટલી પર politics discuss થતું પણ ચૂસકીમાં પૂરો થાય ખેલ ચર્ચા પછી હાથ ખંખેરી ઊભા મુકી issue ને એના ઉકેલ કોઇ ગાંઠે ન બાંધે વેરઝેર , ઓ Bro મારા કીટલી ને...

Read moreDetails

ખુશી ક્યાં મળે છે?

by iGujju
0
255
ખુશી ક્યાં મળે છે?
કલા-સાહિત્ય

ઘણા લોકો માને છે કે ખુશ રહેવા માટે પૈસા,આલિશાન મકાન,મોટી ગાડી, મોંઘો ફોન કે નામ,પદ -પ્રતિષ્ઠા જરૂરી છે. પરંતુ હકીકતમાં સાચી ખુશી બહારની વસ્તુઓમાં નહીં, પરંતુ આપણા મનની અંદર વસેલી હોય છે. ખુશ રહેવા માટે સૌથી પહેલાં માણસે પોતાની જાતને સ્વીકારવી જોઈએ. દરેક વખતે પોતાની તુલના બીજાઓ સાથે કરવાથી માણસ ક્યારેય સાચી ખુશી મેળવી શકતો નથી, કારણ કે દુનિયામાં હંમેશા કોઈ ને કોઈ આપણાથી આગળ કે પાછળ હશે જ. તેથી બીજાઓ સાથેની તુલના કરતાં પોતાના જીવનની પ્રગતિ પર ધ્યાન આપવું વધુ જરૂરી છે. નાની નાની બાબતોમાં આનંદ શોધવો એ પણ જીવનની મોટી કળા છે—પરિવાર સાથે પ્રેમથી બેસવું, મનપસંદ કામ કરવું,...

Read moreDetails

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

by iGujju
0
60
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર
સ્વાસ્થ્ય અને ફિટનેસ

વરસાદી મોસમમાં ભેજ, તાપમાનમાં ફેરફાર અને વાયરસનો ફેલાવો વધે છે, તેથી ઠંડી–સર્દી, ખાંસી તેમજ ગળાનું ઇન્ફેક્શન સામાન્ય બની જાય છે. થોડા સરળ દૈનિક પગલાં લઈને આપણે આ જોખમને ઘણી હદે ઘટાડીને સ્વસ્થ રહી શકીએ છીએ. શરીર સુકું અને ગરમ રાખવું: વરસાદમાં ભીંજાયા પછી તરત જ સુકા કપડાં પહેરો, વાળ સારી રીતે સૂકવો અને ગરમ પાણીથી સ્નાન કરો. લાંબા સમય સુધી ભીંજાયેલા કપડાં, શૂઝ અથવા મોજાંથી દૂર રહો. સ્વચ્છતા અને હેલ્થ હેજીન: હાથને વારંવાર સાબુ અને પાણીથી ધુઓ, ખાસ કરીને ખાંસી–છીંક પછી, બહારથી આવીને, ખાવા પહેલાં અને ટોયલેટ પછી. મુખ, નાક અને આંખને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો. ખોરાક અને પાણીનું ધ્યાન:...

Read moreDetails

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

by iGujju
0
64
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો
ધર્મ અને આધ્યાત્મિકતા

અમદાવાદ, ૨ મે ૨૦૨૬: Manas,  iGujju.com માનવ સેવા સંગ દ્વારા સંચાલિત "આનંદ નિકેતન, ભાડજ કેમ્પસે" પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં તેનો વાર્ષિક કાર્યક્રમ ભારે ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવ્યો. આ વર્ષની થીમ “સારથી – જીવનના પાઠ, માધવના સાથ” રહી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવન અને તેમની શિક્ષાઓની આજના સમયમાં પ્રાસંગિકતા રજૂ કરવામાં આવી. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતાએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને જીવંત અને યાદગાર બનાવી દીધો. કાર્યક્રમમાં નૃત્ય, નાટ્ય અને સંગીતમય પ્રસ્તુતિઓની મનમોહક શ્રેણી રજૂ કરવામાં આવી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવનના મહત્વપૂર્ણ પ્રસંગોને સુંદર રીતે દર્શાવવામાં આવ્યા. દરેક પ્રસ્તુતિએ કર્તવ્ય, ધર્મ, ધૈર્ય અને આંતરિક શક્તિ જેવા જીવન મૂલ્યોનો સંદેશ આપ્યો....

Read moreDetails

હવે તારે જે કરવું હોય તે કર

by iGujju
0
78
હવે તારે જે કરવું હોય તે કર
વાર્તા અને લેખ

"હવે તારે જે કરવું હોય તે કર." મને તને પસંદ કરવાની કોઈ ઈચ્છા નહોતી. ખરેખર, હું તો કોઈ પ્રયત્ન પણ ન્હતો કરી રહ્યો. આ કોઈ યોજના નો ભાગ નહોતો—એવું ન્હોતું કે હું સવારે ઉઠીને વિચારું કે હા, આજે તો લાગણીઓ વિકસાવવાનો દિવસ છે અને મારી જિંદગીને થોડી વધુ જટિલ બનાવવાની તક. નહીં, આ તો પતંગિયાં જેમ આવ્યું. એટલું શાંતિથી કે મને શરૂઆતમાં ધ્યાન પણ આવ્યું નહીં—જેમ કોઈ ધીમો ગુંજારવ હોય—પણ પછી જાણે એ જ એક અવાજ બની ગયો, જે સતત સંભળાતો રહે... મને લાગે છે કે આ નાની નાની બાબતોથી શરૂ થયું હશે. આવી લાગણીઓ એકદમ પૂરતી તૈયાર થઈને નથી...

Read moreDetails

મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

by iGujju
0
80
મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?
ધર્મ અને આધ્યાત્મિકતા

મનુષ્ય માત્રને જીવનમાં અનેક પ્રશ્નો સતાવતા હોય છે જેમ કે એક જેવા મનુષ્યોમાં કોઈ અમીર તો કોઈ ગરીબ કેમ? કોઈ જ્ઞાની તો કોઈ મૂર્ખ કેમ? કોઈ તંદુરસ્ત તો કોઈ રોગી કેમ? કોઈ સુંદર તો કોઈ કદરૂપું કેમ? કોઈ ગોરું તો કોઈ કાળું કેમ? કોઈ સફળ તો કોઈ અસફળ કેમ? જેનો જવાબ માત્ર કર્મ અને તેના સિધ્ધાંતને સમજવાથી જ મેળવી શકાય છે. લગભગ બધા જ ધર્મોએ કર્મની મહત્તાને સ્વીકારી છે કારણ કે સંસારમાં પ્રવર્તતી અસમાનતાને સમજવા કર્મને સ્વીકાર્યા વગર છૂટકો જ નથી. કર્મ એ ધર્મની જેમ શ્રદ્ધાનો વિષય નથી. કર્મનુ તો પદ્ધતિસરનું વિજ્ઞાન છે તર્કબદ્ધ અને ક્રમબદ્ધ, જેમ વિજ્ઞાનને પોતાના સિદ્ધાંતો...

Read moreDetails

એ અફવાહ છે…

by iGujju
0
119
એ અફવાહ છે…
ગઝલ

રીતસરની કોઈ એ અફવાહ છે, આંખ એની રોઈ એ અફવાહ છે, એણે લીધા છે હવે તો રિસામણા, રાહ જોતાં જોઈ એ અફવાહ છે, એ વિચારીને ભરે છે ડગલાં બધા, સૂઝ એણે ખોઈ એ અફવાહ છે, આંખમાં બેશરમી તો દેખાય છે, આંસુથી એ ધોઈ એ અફવાહ છે, ને વિરહમાં જાગરણ આખી રાતનું, આંખ સુખમાં સોઈ એ અફવાહ છે. હિંમતસિંહ ઝાલા

Read moreDetails

સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

by iGujju
0
84
સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા
મહિલા વિશેષ

By - Urvisha Vadodariya હું જ્યારે મારા શૈક્ષણિક જીવન તરફ પાછું નજર કરું છું, ત્યારે મને લાગે છે કે દરેક વિદ્યાર્થીની જેમ મારી પણ એક એવી સફર છે, જે માત્ર ડિગ્રી મેળવવા પૂરતી નથી, પરંતુ જીવનને સમજવા, સમાજને નજીકથી જોવાની અને પોતાની જવાબદારી ઓળખવાની પ્રક્રિયા છે. મારી આ સફરનું સૌથી મહત્વપૂર્ણ અને નિર્ણાયક અધ્યાય છે Gujarat University સાથે સંકળાયેલી MDC College (Mass Media and Communication). અહીં મેં માત્ર જર્નાલિઝમનો અભ્યાસ કર્યો નથી, પરંતુ વિચારવાની દિશા, પ્રશ્ન પૂછવાની હિંમત અને સમાજ માટે કંઈક કરવાનું સ્વપ્ન પણ વિકસાવ્યું છે. માસ મીડિયા અને જર્નાલિઝમ પસંદ કરવાની પ્રેરણા નાનપણથી જ મને આસપાસના સમાજને જોવાની,...

Read moreDetails

દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

by iGujju
0
106
દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ
સામાજિક કર્યો

પત્રકારત્વના અભ્યાસના ભાગરૂપે અમારા વિભાગમાંથી (ગુજરાત યુનિવર્સિટી) સેમેસ્ટર-3ના વિદ્યાર્થીઓને 7 દિવસની ફરજીયાત ઇન્ટર્નશિપ માટે મોકલવામાં આવે છે. આ અંતર્ગત અમને દાંતા તાલુકાના કેટલાક અંતરિયાળ ગામોમાં મોકલવામાં આવ્યા હતા. અમારા વિભાગના કુલ 25 વિદ્યાર્થીઓ માંથી 12 વિદ્યાર્થીઓ દાંતા તાલુકામાં ઇન્ટર્નશિપ માટે ગયા હતા. ત્યાં ‘જનપથ’ સંસ્થા સ્થાનિક ગરીબ લોકો માટે કાર્ય કરે છે. અમને આપવામાં આવેલ કામ મુજબ ત્યાં રહેતા લોકોના બાળકો કેટલા પ્રમાણમાં કુપોષણનો શિકાર છે તેની માહિતી એકત્ર કરવાની હતી અને ત્યારબાદ ઘરે-ઘરે જઈ તપાસ કરવાની હતી. કે હાલમાં તેઓ કેટલા પ્રમાણમાં કુપોષણમાં છે અને જો કુપોષણમાં છે તો તેના પાછળના કારણો શું છે. દાંતા (ગુજરાત):- ભારતમાં બાળકમાં કુપોષણ...

Read moreDetails

મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

by iGujju
0
98
મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”
મહિલા વિશેષ

ગુજરાત યુનિવર્સિટીની તરફથી માઉન્ટ આબુ ખાતે આયોજિત ફોરેસ્ટ કેમ્પમાં જવાની પસંદગી થઈ ત્યારે મને અપાર ખુશી થઈ. આ માત્ર કોલેજની એક્ટિવિટી નહોતી, તે યુનિવર્સિટી લેવલની એવી તક હતી જ્યાં ક્લાસ અને બુકથી બહાર શીખવાનું હતું. માઉન્ટ આબુ પહોંચતાં જ લીલાછમ, પહાડો અને તાજી હવાએ ઘેરી લીધું. મને ઉત્સાહ સાથે થોડી ઘબરાટ પણ થઈ. અંદરથી મને લાગ્યું કે આ પાંચ દિવસ શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે મને પડકારશે. અને એવું જ થયું પણ. કેમ્પ પાંચ દિવસનો, પ્રત્યેક દિવસ તાલીમ, સાહસ અને શિસ્તથી ભરપૂર હતો. દરેક દિવસની શરૂઆત સવારે જલ્દી ઉઠીને વ્યાયામ, દોડ અને વોર્મ-અપથી થતી. શરૂઆતમાં અઘરું લાગ્યું, પણ ધીમે ધીમે...

Read moreDetails
Load More
Next Post
હૈયે પ્રેમની છોળો

હૈયે પ્રેમની છોળો

મુકામ એનું દાંડી….

મુકામ એનું દાંડી....

Please login to join discussion

Horoscope

Advertisement Banner
ADVERTISEMENT
  • Trending
  • Comments
  • Latest
શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

રાજરાજેશ્વરી શ્રી ખોડીયાર માતાજી – પ્રાગટ્ય

રાજરાજેશ્વરી શ્રી ખોડીયાર માતાજી – પ્રાગટ્ય

મહામાયા શ્રી મેલડી માતાજી

મહામાયા શ્રી મેલડી માતાજી

જોળી માં હોય જેને જાગીર, એને આંબે નહીં કોઈ અમીર…

જોળી માં હોય જેને જાગીર, એને આંબે નહીં કોઈ અમીર…

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

0
ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

0
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

0
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

0
હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

0
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

Popular

  • ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    132 shares
    Share 53 Tweet 33
  • ખુશી ક્યાં મળે છે?

    69 shares
    Share 28 Tweet 17
  • વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    16 shares
    Share 6 Tweet 4
  • Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    17 shares
    Share 7 Tweet 4
  • હવે તારે જે કરવું હોય તે કર

    21 shares
    Share 8 Tweet 5
ADVERTISEMENT

We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.

Visit our Poem Blog

Follow Us :

Follow Us :
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2023 MediaHives - All Right Reserved by iGujju.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: iGujju Content is protected !!
  • Login
No Result
View All Result
  • i – Gujju
    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
  • મસ્તી કાર્ડ

© 2023 MediaHives - All Right Reserved by iGujju.