• About
  • Privacy Policy
  • Advertisement
  • Corona
  • Contact Us
Wednesday, September 16, 2026
  • Login
Submit Your Article
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    મચ્છર

    મચ્છર

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    કુંભના મેળા ને કાકી …

    કુંભના મેળા ને કાકી …

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    રસોડામાં રંધાયેલું

    રસોડામાં રંધાયેલું

    લહેર પડી ગઈ, યાર!

    લહેર પડી ગઈ, યાર!

    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    ઊંઘ કેમ જરૂરી?

    ઊંઘ કેમ જરૂરી?

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result

ADVERTISEMENT

ગામડાની પ્રેમકહાની : ભાગ-૮

સુજલ પટેલ

iGujju by iGujju
in યુવા વિશેષ, વાર્તા અને લેખ
23 0
A A
0
26
SHARES
95
VIEWS
Share on WhatsappShare on Facebook

ડીનર પતાવી ત્રણેય ઘરે આવવા નીકળ્યા. આરવ સુમનને કંઈક પૂછવા માંગતો હતો. પણ પૂછતાં તેને ખચકાટ થતો હતો. આરવ સુમન અને મનનની બધી હરકતો નોટિસ કરી રહ્યો હતો. મનનનુ વારંવાર સુમન સામે જોવું, સુમનનુ હળવું સ્મિત કરવું, બંનેની નજરો મળવી, નજરોથી જ વાતો કરવી, આ બધું આરવ જાણી ગયો હતો. બસ હવે વાર હતી તો સુમનના મોંઢે પોતે મનન વિશે શું વિચારે છે, એ જાણવાની…

રાણપુર પહોંચતા જ મનન તેના ઘરે જતો રહ્યો. હવે આરવ માટે સુમન સાથે વાત કરવાનો રસ્તો ખુલ્લો થઈ ગયો હતો. મનનને જોતાં જ આરવના મનમાં એક વિચાર સ્ફુર્યો હતો. જે તેને પોતાનાં કાર્યમાં બહું કામ આવે એમ હતો.

આરવ સુમન સાથે વાત કરવાનું વિચારી જ રહ્યો હતો. ત્યાં જ સુમનને કોઈકનો કોલ આવી ગયો. સુમન તેની સાથે વાત કરવામાં વ્યસ્ત થઈ ગઈ. ઘર આવી ગયું. પણ આરવને વાત કરવાનો મોકો જ ના મળ્યો. ઘરે આવતાં જ સુમન પોતાનાં રૂમમાં જતી રહી. ઘરે આવતાં સુધીમાં બાર વાગી ગયાં હતાં. હવે આરવ માટે સુમન સાથે વાત કરવી શક્ય નહોતી.

ધનજીભાઈની તો ઉંઘ જ ઉડી ગઈ હતી. આરવના આવ્યાંને પૂરો એક દિવસ વિતી ગયો હતો. છતાંય હજું સુધી આરવે કોઈ પગલું ભર્યું નહોતું. કે જેમાં ધનજીભાઈ સુમન પ્રત્યે નિશ્વિત થઈ શકે.

સુશિલાબેન આરવ સાથે વાત કરવાનાં બહાનાં શોધી રહ્યાં હતાં. પણ તેમને એ વાતની ખબર નહોતી, કે પોતાનાં જ દિકરા સાથે વાત કરવા બહાનાં નાં શોધવાનાં હોય. કોઈ પણ કાર્ય કરતી વખતે એકવાર પણ વિચાર નાં કરનારાં સુશિલાબેનને આજે પોતાનાં જ દિકરા સાથે વાત કરવા વિચારવું પડતું હતું. એનાંથી મોટાં દુઃખની વાત કોઈ હોઈ જ નાં શકે. સુશિલાબેન બારી પાસે ઉભાં ઉભાં વિચારોમાં ખોવાયેલાં હતાં. એ સમયે તેમને રસોડામાંથી કંઈક સળવળાટ સંભળાયો. સુશિલાબેન તરત જ રસોડાં તરફ ગયાં. સામે જે દ્રશ્ય હતું, એ જોતાં તેમની આંખો ભીની થઈ ગઈ. આરવ સુશિલાબેનના હાથે બનાવેલ હલવો ખાતો હતો. ખાતાં ખાતાં તેનાં ચહેરા પર ગજબની ખુશી છલકાતી હતી. સુશિલાબેન એ બધું જોઈને જ ખુશ થયાં, પણ આરવ સાથે વાત કરવાની હિંમત નાં કરી શક્યાં.

દેવરાજભાઈએ ઘણો સમય વિચાર કર્યા પછી રાણપુર જવાનો નિર્ણય કરી લીધો હતો. વર્ષો પછી પોતે સુશિલાબેનનો સામનો કરવા તૈયાર થયાં હતાં. પોતે બધી વાતથી બેખબર હતાં. રાણપુર જઈને પોતે શું કરશે?? એ તેમણે વિચાર્યું નહોતું. પણ આરવના ગયાં પછી તેમણે એક મિનિટ પણ નિરાંતનો શ્વાસ લીધો નહોતો. વારેવારે આરવ સાથે શું થતું હશે?? એ વિચાર કરવા કરતાં રાણપુર જઈને તેની સાથે રહેવું જ યોગ્ય લાગતાં, દેવરાજભાઈએ રાણપુર જવાની બધી તૈયારી કરી લીધી.

“અરે, આ બેગ પેક કરીને તમારે ક્યાં જવું છે??”મનિષાબેને પૂછ્યું.

“રાણપુર.” દેવરાજભાઈએ કહ્યું.

“શું વાત કરો છો?? હું તમને એકલાં નહીં જવાં દવ. આપણે બંને સાથે જાશું. હું પણ‌ મારો સામાન પેક કરી લઉં.”

“નહીં… તું ક્યાંય નહીં આવે. ત્યાં સુશિલા તને કાંઈ આડાં અવળું કહે, એ મારાથી સહન નહીં થાય.”

“આરવ ત્યાં છે. તમે પણ ત્યાં જાવ છો. તો હું એકલી અહીં નહીં રહું. સુશિલા કાંઈ કહેશે તો હું સહન કરી લઈશ.”

“ઠીક છે ત્યારે.. કરો‌ સામાન પેક.. બંને સાથે જ જાશું.”

દેવરાજભાઈની હાં મળતાં જ મનિષાબેન પોતાનો સામાન પેક કરવા લાગ્યાં. પણ મનમાં એક સવાલ જરૂર ઉઠ્યો હતો. આરવ… એક જ છત નીચે બે માઁની વચ્ચે આરવ બધું કેવી રીતે સંભાળશે. ઈતિહાસ પોતાને દોહરાવી રહ્યો હતો. કાનુડાને પણ દેવકી અને યશોદા બે માતાઓ હતી. એક જન્મ આપનારી, બીજી પાલનપોષણ કરનારી.. મનિષાબેનના ગયાં પછી આરવ સાથે પણ એવી જ પરિસ્થિતિનું નિર્માણ થવાનું હતું. બસ ફરક એટલો પાડવાનો હતો, કે મનિષાબેને તો યશોદા મૈયાની બધી ફરજ નિભાવી હતી. પણ સુશિલાબેન દેવકીજીની જેમ મજબૂર નહોતાં. છતાંય તેમણે આરવને પોતાનાથી દૂર કરી દીધો હતો.

મનિષાબેન પોતાનું બેગ પેક કરીને બેડ પર આડાં પડ્યાં. દેવરાજભાઈ તો હજું પણ જાગતાં જ હતાં. આરવને મળ્યાં વગર તેમને ચેન પડે એમ નહોતું. મનિષાબેન પણ થોડાં ચિંતિત હતાં. પણ દેવરાજભાઈને વધું ચિંતા ના થાય, એટલે પોતે સુવાનો ડોળ કરવાં લાગ્યાં. અડધી રાત એમ જ પસાર થઈ ગઈ. ચિંતા અને વિચારોનાં વાદળમાં રાતની ઠંડક પ્રસરતાં એક વાગ્યે બંને દંપતીની આંખ મળી ગઈ. દેવરાજભાઈ સોફા પર જ ઊંઘી ગયાં.

વહેલી સવારે સુરજનો કુમણો તડકો રૂમની અંદર પડતાં જ મનિષાબેન ઉઠ્યાં. ઉઠીને સામે જોયું, તો દેવરાજભાઈ સોફા પર જ સૂતાં હતાં. તેમને ભર નિદ્રામાં જોઈને, મનિષાબેન નાહીને પોતાનાં પૂજાપાઠમા લાગી ગયાં. સવારનાં આઠ વાગતાં પૂજા પૂરી કરી, નાસ્તો બનાવીને મનિષાબેન દેવરાજભાઈને જગાડવા ગયાં.

મનિષાબેન તેમને જગાડે એ પહેલાં જ દેવરાજભાઈ જાગીને, નાહીને, હાથમાં બેગ લઈને ઉભાં હતાં.

“આ શું?? તમારે નાસ્તો નથી કરવો??” મનિષાબેને પૂછ્યું.

“નાં, હવે બધું રાણપુર જઈને જ કરીશું.”દેવરાજભાઈએ કહ્યું.

“મેં બધું તૈયાર રાખ્યું છે, પહેલાં નાસ્તો કરી લો. પછી તરત જ આપણે નીકળીશુ.”

દેવરાજભાઈ મનિષાબેનની કોઈ વાત ટાળી ના શકતાં. તેમનાં એકવાર કહેવાથી જ દેવરાજભાઈ બેગ મૂકીને નાસ્તો કરવા બેઠાં. આમ તો મનિષાબેન દેવરાજભાઈને રાણપુર જવાથી પણ‌ રોકી શકતાં હતાં. પણ તેમને ખુદને આરવ ત્યાં ગયો, એ વાત પરેશાન કરતી હતી. તો તેમણે દેવરાજભાઈને નાં રોકીને, પોતે તેમની સાથે જ જવાનો નિર્ણય કરી લીધો.

નાસ્તો કરીને બંને દંપતી રાણપુર જવા નીકળી ગયાં. આ વાતથી અજાણ એવો આરવ, સુમન અને સુમનનો પરિવાર પોતાનાં કામોમાં વ્યસ્ત હતો. સુમન રોજની ટેવ મુજબ હોસ્પિટલ જવાં નીકળી ગઈ. આરવ પોતાની કસરત કરતો હતો.

“તે કાંઈ વિચાર્યું?? એક રાત વીતી ગઈ છે.” એક એક પળનો હિસાબ રાખનારા ધનજીભાઈને આરવ ક્યારે કોઈ પગલુ ભરશે, એ વાતની જ ઉતાવળ હતી.

“મેં કહ્યું ને, કે બધું થઈ જાશે. તમે ચિંતા નાં કરો.” આરવ જાણે બધું વિચારીને બેઠો હોય, એટલાં આત્મવિશ્વાસ સાથે બોલ્યો. આરવના આ આત્મવિશ્વાસ સામે જ ધનજીભાઈ ક્યારેય કાંઈ બોલી નાં શકતાં.

આરવના રૂમ પર એક હળવી નજર કરીને ધનજીભાઈ નીચે જતાં રહ્યાં. આરવ સ્માઈલ કરતો કરતો તેમની પાછળ ગયો. સુશિલાબેન પોતાનાં કામમાં વ્યસ્ત હતાં. આરવને જોતાં જ એ વેજીટેબલ સેન્ડવિચ લઈને ડાઇનિંગ ટેબલ પર મૂકી ગયાં.
“આજ સાવ આવો નાસ્તો મળશે?? થેપલાં નહીં મળે??”
આરવના મોઢે થેપલાનુ નામ સાંભળી સુશિલાબેન હસતાં હસતાં રસોડાં તરફ ગયાં. ફટાફટ થેપલાનો લોટ બાંધી આરવ માટે ગરમગરમ થેપલા બનાવીને‌ લાવ્યાં. આરવ થેપલાં ખાઈને કાર લઈને જતો રહ્યો. સુશિલાબેનનો તો હરખ સમાતો નહોતો. આગલી રાતે હલવો અને આજ થેપલાં ખાઈને સંતોષ મેળવતાં આરવનો ચહેરો તેમને અપાર ખુશીઓ આપી રહ્યો હતો.

“સુમન, મારે તને એક વાત કહેવી છે.” મનને પોતાની કેબિનમાં બેઠેલી સુમનને કહ્યું.

“હાં, બોલ ને..”સુમને ઉંચી નજર કરીને કહ્યું.

મનન મક્કમ નિર્ધાર કરીને આવ્યો હતો. આજ સુમનને પોતાનાં દિલની વાત કહી જ દેશે. છતાંય સુમનને સામે જોતાં જ તેનાં બધાં શબ્દો વિખેરાઈ ગયાં. શું બોલવું, કેવી રીતે બોલવું,બધી સમજણ હવામાં ઉડી ગઈ. સુમન પોતાની વાત જેટલી સહજતાથી બધાની સામે રાખતી. સામે મનન એટલો જ ગુંચવાઈ જતો.

“શું યાર, કામ…કામ…કામ… ક્યારેક તો ક્યાંક ફરો, એન્જોય કરો.” મનન ફરી પોતાનાં શબ્દો ગોઠવે, ને સુમનને કહે એ પહેલાં જ આરવ હોસ્પિટલમાં આવી પહોંચ્યો.

“કાલે જ તો ડીનર પર ગયાં હતાં. મારે તારી જેમ‌ બિઝનેસ નથી. હોસ્પિટલમાં રોજ દર્દી હોય. તો રોજ કામ‌ કરવું જ પડે.”સુમને કહ્યું.

“કાલ તો રવિવાર છે. રવિવારે તો હોસ્પિટલ પણ બંધ રહે. તો કાલ સાપુતારા જઈએ??” આરવે પૂછ્યું.

“ના..”સુમને કહ્યું.

“મારે કાંઈ સાંભળવું નથી. બસ જવું છે, એ નક્કી છે. મનન તારે પણ અમારી સાથે આવવાનું છે.” આરવ મનન સામે એક સ્માઈલ કરીને, સાપુતારા જવાનું ફરમાન જાહેર કરી જતો‌ રહ્યો.

સુમનને એક દર્દી આવતાં એ તેમાં વ્યસ્ત થઈ ગઈ. મનન સુમનની ઓફિસમાં જ અડગ ઉભો રહી ગયો. આ બધું જાણે તેની આદત બની ગઈ હતી. અત્યાર સુધી સુમનને કાંઈ કહી નાં શકતો. હવે હિંમત કરીને કહેવા જાય, તો‌ કોઈને કોઈ અડચણ આવી જતી. પણ મનને હિંમત તો ક્યારેય હારી જ નહોતી. ગરીબાઈમાં જીવન જીવવા છતાં ડોક્ટર બનીને ઘરનો‌ અડધો બોઝ હવે તેણે‌ પોતાની માથે લઈ લીધો હતો.

નાનપણથી જ અનેક મુસીબતોનો સામનો કરી મોટો થયો હોય, તેની સામે આવી નાની મુસીબત તો કાંઈ નહોતી.
સુમનના ગયાં પછી ફરી એક દ્રઢ નિશ્ચય સાથે મનન પોતાનાં કામે વળગ્યો.

(ક્રમશઃ)

Related

Tags: સુજલ પટેલ
SendShare10Tweet7Scan
ADVERTISEMENT
Previous Post

સપ્તમાતૃકા – કૌમારી દેવી

Next Post

ગામડાની પ્રેમકહાની : ભાગ-૯

Related Posts

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

by iGujju
0
488
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર
કવિતા

કીટલી ને કાફેમાં છે ફેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર બંનેની પોતાની લ્હેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર અસલની કીટલી પર પ્યાલા રકાબી અને બેસવાને મૂડા ને પાટલી પાણી પીવાને કાજ મુકી હો બાજુમાં હોય નાનકડી ઢોચકી કે માટલી આખી ને અડધી હવે એની પણ અડધી તોય એવી મજા ન આવે ઘેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર કીટલી પર politics discuss થતું પણ ચૂસકીમાં પૂરો થાય ખેલ ચર્ચા પછી હાથ ખંખેરી ઊભા મુકી issue ને એના ઉકેલ કોઇ ગાંઠે ન બાંધે વેરઝેર , ઓ Bro મારા કીટલી ને...

Read moreDetails

ખુશી ક્યાં મળે છે?

by iGujju
0
255
ખુશી ક્યાં મળે છે?
કલા-સાહિત્ય

ઘણા લોકો માને છે કે ખુશ રહેવા માટે પૈસા,આલિશાન મકાન,મોટી ગાડી, મોંઘો ફોન કે નામ,પદ -પ્રતિષ્ઠા જરૂરી છે. પરંતુ હકીકતમાં સાચી ખુશી બહારની વસ્તુઓમાં નહીં, પરંતુ આપણા મનની અંદર વસેલી હોય છે. ખુશ રહેવા માટે સૌથી પહેલાં માણસે પોતાની જાતને સ્વીકારવી જોઈએ. દરેક વખતે પોતાની તુલના બીજાઓ સાથે કરવાથી માણસ ક્યારેય સાચી ખુશી મેળવી શકતો નથી, કારણ કે દુનિયામાં હંમેશા કોઈ ને કોઈ આપણાથી આગળ કે પાછળ હશે જ. તેથી બીજાઓ સાથેની તુલના કરતાં પોતાના જીવનની પ્રગતિ પર ધ્યાન આપવું વધુ જરૂરી છે. નાની નાની બાબતોમાં આનંદ શોધવો એ પણ જીવનની મોટી કળા છે—પરિવાર સાથે પ્રેમથી બેસવું, મનપસંદ કામ કરવું,...

Read moreDetails

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

by iGujju
0
60
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર
સ્વાસ્થ્ય અને ફિટનેસ

વરસાદી મોસમમાં ભેજ, તાપમાનમાં ફેરફાર અને વાયરસનો ફેલાવો વધે છે, તેથી ઠંડી–સર્દી, ખાંસી તેમજ ગળાનું ઇન્ફેક્શન સામાન્ય બની જાય છે. થોડા સરળ દૈનિક પગલાં લઈને આપણે આ જોખમને ઘણી હદે ઘટાડીને સ્વસ્થ રહી શકીએ છીએ. શરીર સુકું અને ગરમ રાખવું: વરસાદમાં ભીંજાયા પછી તરત જ સુકા કપડાં પહેરો, વાળ સારી રીતે સૂકવો અને ગરમ પાણીથી સ્નાન કરો. લાંબા સમય સુધી ભીંજાયેલા કપડાં, શૂઝ અથવા મોજાંથી દૂર રહો. સ્વચ્છતા અને હેલ્થ હેજીન: હાથને વારંવાર સાબુ અને પાણીથી ધુઓ, ખાસ કરીને ખાંસી–છીંક પછી, બહારથી આવીને, ખાવા પહેલાં અને ટોયલેટ પછી. મુખ, નાક અને આંખને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો. ખોરાક અને પાણીનું ધ્યાન:...

Read moreDetails

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

by iGujju
0
64
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો
ધર્મ અને આધ્યાત્મિકતા

અમદાવાદ, ૨ મે ૨૦૨૬: Manas,  iGujju.com માનવ સેવા સંગ દ્વારા સંચાલિત "આનંદ નિકેતન, ભાડજ કેમ્પસે" પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં તેનો વાર્ષિક કાર્યક્રમ ભારે ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવ્યો. આ વર્ષની થીમ “સારથી – જીવનના પાઠ, માધવના સાથ” રહી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવન અને તેમની શિક્ષાઓની આજના સમયમાં પ્રાસંગિકતા રજૂ કરવામાં આવી. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતાએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને જીવંત અને યાદગાર બનાવી દીધો. કાર્યક્રમમાં નૃત્ય, નાટ્ય અને સંગીતમય પ્રસ્તુતિઓની મનમોહક શ્રેણી રજૂ કરવામાં આવી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવનના મહત્વપૂર્ણ પ્રસંગોને સુંદર રીતે દર્શાવવામાં આવ્યા. દરેક પ્રસ્તુતિએ કર્તવ્ય, ધર્મ, ધૈર્ય અને આંતરિક શક્તિ જેવા જીવન મૂલ્યોનો સંદેશ આપ્યો....

Read moreDetails

હવે તારે જે કરવું હોય તે કર

by iGujju
0
78
હવે તારે જે કરવું હોય તે કર
વાર્તા અને લેખ

"હવે તારે જે કરવું હોય તે કર." મને તને પસંદ કરવાની કોઈ ઈચ્છા નહોતી. ખરેખર, હું તો કોઈ પ્રયત્ન પણ ન્હતો કરી રહ્યો. આ કોઈ યોજના નો ભાગ નહોતો—એવું ન્હોતું કે હું સવારે ઉઠીને વિચારું કે હા, આજે તો લાગણીઓ વિકસાવવાનો દિવસ છે અને મારી જિંદગીને થોડી વધુ જટિલ બનાવવાની તક. નહીં, આ તો પતંગિયાં જેમ આવ્યું. એટલું શાંતિથી કે મને શરૂઆતમાં ધ્યાન પણ આવ્યું નહીં—જેમ કોઈ ધીમો ગુંજારવ હોય—પણ પછી જાણે એ જ એક અવાજ બની ગયો, જે સતત સંભળાતો રહે... મને લાગે છે કે આ નાની નાની બાબતોથી શરૂ થયું હશે. આવી લાગણીઓ એકદમ પૂરતી તૈયાર થઈને નથી...

Read moreDetails

મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

by iGujju
0
80
મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?
ધર્મ અને આધ્યાત્મિકતા

મનુષ્ય માત્રને જીવનમાં અનેક પ્રશ્નો સતાવતા હોય છે જેમ કે એક જેવા મનુષ્યોમાં કોઈ અમીર તો કોઈ ગરીબ કેમ? કોઈ જ્ઞાની તો કોઈ મૂર્ખ કેમ? કોઈ તંદુરસ્ત તો કોઈ રોગી કેમ? કોઈ સુંદર તો કોઈ કદરૂપું કેમ? કોઈ ગોરું તો કોઈ કાળું કેમ? કોઈ સફળ તો કોઈ અસફળ કેમ? જેનો જવાબ માત્ર કર્મ અને તેના સિધ્ધાંતને સમજવાથી જ મેળવી શકાય છે. લગભગ બધા જ ધર્મોએ કર્મની મહત્તાને સ્વીકારી છે કારણ કે સંસારમાં પ્રવર્તતી અસમાનતાને સમજવા કર્મને સ્વીકાર્યા વગર છૂટકો જ નથી. કર્મ એ ધર્મની જેમ શ્રદ્ધાનો વિષય નથી. કર્મનુ તો પદ્ધતિસરનું વિજ્ઞાન છે તર્કબદ્ધ અને ક્રમબદ્ધ, જેમ વિજ્ઞાનને પોતાના સિદ્ધાંતો...

Read moreDetails

એ અફવાહ છે…

by iGujju
0
119
એ અફવાહ છે…
ગઝલ

રીતસરની કોઈ એ અફવાહ છે, આંખ એની રોઈ એ અફવાહ છે, એણે લીધા છે હવે તો રિસામણા, રાહ જોતાં જોઈ એ અફવાહ છે, એ વિચારીને ભરે છે ડગલાં બધા, સૂઝ એણે ખોઈ એ અફવાહ છે, આંખમાં બેશરમી તો દેખાય છે, આંસુથી એ ધોઈ એ અફવાહ છે, ને વિરહમાં જાગરણ આખી રાતનું, આંખ સુખમાં સોઈ એ અફવાહ છે. હિંમતસિંહ ઝાલા

Read moreDetails

મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

by iGujju
0
98
મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”
મહિલા વિશેષ

ગુજરાત યુનિવર્સિટીની તરફથી માઉન્ટ આબુ ખાતે આયોજિત ફોરેસ્ટ કેમ્પમાં જવાની પસંદગી થઈ ત્યારે મને અપાર ખુશી થઈ. આ માત્ર કોલેજની એક્ટિવિટી નહોતી, તે યુનિવર્સિટી લેવલની એવી તક હતી જ્યાં ક્લાસ અને બુકથી બહાર શીખવાનું હતું. માઉન્ટ આબુ પહોંચતાં જ લીલાછમ, પહાડો અને તાજી હવાએ ઘેરી લીધું. મને ઉત્સાહ સાથે થોડી ઘબરાટ પણ થઈ. અંદરથી મને લાગ્યું કે આ પાંચ દિવસ શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે મને પડકારશે. અને એવું જ થયું પણ. કેમ્પ પાંચ દિવસનો, પ્રત્યેક દિવસ તાલીમ, સાહસ અને શિસ્તથી ભરપૂર હતો. દરેક દિવસની શરૂઆત સવારે જલ્દી ઉઠીને વ્યાયામ, દોડ અને વોર્મ-અપથી થતી. શરૂઆતમાં અઘરું લાગ્યું, પણ ધીમે ધીમે...

Read moreDetails

નિર્ણય વગરનું માતૃત્વ

by iGujju
0
87
નિર્ણય વગરનું માતૃત્વ
મહિલા વિશેષ

નિર્ણય વગરનું માતૃત્વ: જ્યારે સ્ત્રીની પસંદગી સમાજ નક્કી કરે.પરંપરાની સાંકળોમાં બંધાયેલું માતૃત્વ નિર્ણય વગરની માતા બનેલી લતાબેન અને એક આખા સમાજની ચુપ્પીપરંપરા, અજ્ઞાન અને સતત ગર્ભધારણ વચ્ચે દબાતી સ્ત્રી   “બાળક જન્મ્યા પછી છ દિવસમાં હું ફરી ચૂલ્હા પાસે હતી… કારણ કે અહીં સ્ત્રીને માતા બનવાનો અધિકાર છે, પરંતુ આરામ કરવાનો નથી.” લતાબેન—ઉંમર માત્ર 30 વર્ષ. પરંતુ આ ઉંમરે તેઓ આઠ બાળકોની માતા છે. પ્રથમ બાળક 12 વર્ષનું છે અને સૌથી નાનું માત્ર 2 વર્ષનું. આ આંકડા માત્ર ગણતરી નથી; એ એક સ્ત્રીના શરીર, મન અને જીવન ઉપર લાદાયેલા સતત દબાણની સાક્ષી છે. લતાબેનની વાર્તા એક વ્યક્તિ પૂરતી સીમિત નથી....

Read moreDetails

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

by iGujju
0
451
જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?
ધર્મ અને આધ્યાત્મિકતા

કર્મના સિધ્ધાંત અનુસાર દરેક વ્યક્તિએ પોતાના કર્મના ફળ સુખ-દુઃખરૂપે જન્મ-મરણના ફેરા ફરી ભોગવવા પડતા હોય છે અર્થાત એવું માનવામાં આવે છે કે જીવનના દરેક દુઃખ કે જન્મ પાછળ કર્મ જવાબદાર છે, તો સ્વાભાવિક પ્રશ્ન થાય કે પ્રથમ કર્મ થયું કેવી રીતે કે જેના ફળ રૂપે આજે પણ જીવ દુઃખી છે અને ભોગવી રહ્યો છે, જીવાત્માનો કર્મ સાથેનો સહયોગ કેટલો પ્રાચીન છે? જેમ આ દુનિયાના સર્જન સંદર્ભે વિચારતા એક પ્રશ્ન હરહંમેશ થાય કે સર્જન કર્યું કોણે? ને કેવી રીતે? અર્થાત બાયોલોજીના નિયમ અનુસાર પ્રથમ કોણ આવ્યું? મરઘી કે ઈંડુ કેમકે ઈંડા વગર મરઘી શક્ય નથી અને મરઘી વગર ઈંડુ આવે ક્યાંથી,...

Read moreDetails
Load More
Next Post
એની “ના” હતી

ગામડાની પ્રેમકહાની : ભાગ-૯

ક્ષિતિજનું મૃગજળ

રળિયામણી રાત

Please login to join discussion

Horoscope

Advertisement Banner
ADVERTISEMENT
  • Trending
  • Comments
  • Latest
શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

રાજરાજેશ્વરી શ્રી ખોડીયાર માતાજી – પ્રાગટ્ય

રાજરાજેશ્વરી શ્રી ખોડીયાર માતાજી – પ્રાગટ્ય

મહામાયા શ્રી મેલડી માતાજી

મહામાયા શ્રી મેલડી માતાજી

જોળી માં હોય જેને જાગીર, એને આંબે નહીં કોઈ અમીર…

જોળી માં હોય જેને જાગીર, એને આંબે નહીં કોઈ અમીર…

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

0
ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

0
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

0
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

0
હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

0
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

Popular

  • ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    132 shares
    Share 53 Tweet 33
  • ખુશી ક્યાં મળે છે?

    69 shares
    Share 28 Tweet 17
  • વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    16 shares
    Share 6 Tweet 4
  • Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    17 shares
    Share 7 Tweet 4
  • હવે તારે જે કરવું હોય તે કર

    21 shares
    Share 8 Tweet 5
ADVERTISEMENT

We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.

Visit our Poem Blog

Follow Us :

Follow Us :
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2023 MediaHives - All Right Reserved by iGujju.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: iGujju Content is protected !!
  • Login
No Result
View All Result
  • i – Gujju
    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
  • મસ્તી કાર્ડ

© 2023 MediaHives - All Right Reserved by iGujju.