• About
  • Privacy Policy
  • Advertisement
  • Corona
  • Contact Us
Wednesday, September 16, 2026
  • Login
Submit Your Article
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    મચ્છર

    મચ્છર

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    કુંભના મેળા ને કાકી …

    કુંભના મેળા ને કાકી …

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    રસોડામાં રંધાયેલું

    રસોડામાં રંધાયેલું

    લહેર પડી ગઈ, યાર!

    લહેર પડી ગઈ, યાર!

    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    ઊંઘ કેમ જરૂરી?

    ઊંઘ કેમ જરૂરી?

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result

ADVERTISEMENT

એન એક્સિડેન્ટલ રિલેશનશિપ: ભાગ ૨ પ્રકરણ ૭

“જ્યારે કોઈ સવાલનો જવાબ ના મળે ને ત્યારે, પોતાની સાથે વાર્તાલાપ કરવો ખૂબ જ અગત્યનું બની જાય છે. હું ભૂતકાળમાં તો પહોંચી ગઈ હતી, હવે મારા માટે એ જરૂરી હતું કે વાતની ઊંડાણમાં જવું. અને તેથી જ મેં સ્વયં સાથે સંવાદ રચવાનું શરૂ કર્યું.”

iGujju by iGujju
in i - ગુજ્જુ, કલા-સાહિત્ય, યુવા વિશેષ, વાર્તા અને લેખ
26 0
A A
0
49
SHARES
108
VIEWS
Share on WhatsappShare on Facebook

અત્યાર સુધી….
પૂરા અઢાર દિસ પછી સ્વીકૃતિના આવેલા ફોન એ અંજામની તમામ નારાજગી, એનો ગુસ્સો, એની કટુતા બધું જ નિચોવી નાખ્યું હતું. અઢાર દિવસની દૂરીએ બંનેને તાના પ્રેમનો એકરાર કરવા મજબૂર કરી દીધા હતા અને હવે એ મજબૂરી તેમની નિકટતાનું કારણ હતી તેમ છતાં એ સાંજની અધૂરી વાતો અને આટલી મૌનભરી રાતોનું કારણ અંજામ માટે જાણવું જરૂરી હતું. હવે આગળ….

પ્રકરણ – 7

“તે છેલ્લી સાંજ મારા માટે ખૂબ જ કપરી રહી હતી. કદાચ તેનું કારણ તું હજી સુધી નહિ જાણી શક્યો હોય. અંહીથી નીકળ્યા પછી, હું ઘરે જવા સુધીની હાલતમાં ન હતી. અહી તારી સામે જે રુદન દબાવી રાખ્યું હતું, ઘરે પહોંચતાની સાથે ધડાકાભેર તૂટી પડયું. તે રાતની એક એક ક્ષણ આંસુની નદીમાં વહી હતી. અંધકાર હવે ફક્ત તે રાત પૂરતું જ સીમિત નહોતું રહ્યું, પરંતુ તે પછીનું મારું પૂરું જીવન અંધકારમય બની ચૂક્યું હતું, માત્ર તે જ રાત્રિ નહીં, તે પછીની લગભગ બધી જ રાત્રિ, મારા માટે કાળરાત્રિ સમાન બની રહી હતી. હું સાચે જ હારી ગઈ હતી. દિવસ રાત રૂમમાં જ પુરાઈ રહેતી અને માત્ર રડ્યા કરતી, ના કોઇને મળતી, બસ ખુદને તારી ગુનેગાર ઠેરવ્યા કરતી અને તે પછી જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તેમ મારા મનમાં નવા નવા પ્રશ્નો ઉદભવતાં ગયા. તે દિવસની સાંજે જે કઈ પણ થયું, તે દ્રશ્ય હવે મને ભૂતકાળમાં જવા પ્રેરી રહ્યું હતું, કે જ્યાંથી આપણી કહાનીની શરૂઆત થઈ હતી.”, સ્વીકૃતિ હજી પણ સજલ આંખે અને રડમસ અવાજે પોતાની લાગણી શબ્દોમાં રજૂ કરી રહી હતી અને હજી પણ એ રજૂઆત ચાલુ જ હતી.
“હાં, એ તારું લખાણ કે જે સેતુ બંધ હતો, તારા અને મારા સંબંધ વચ્ચેનો. કે પછી કારણ એક આકર્ષણનું, મારા મનમાં તારા પ્રત્યેનું. અને તે પછીની આપણી મુલાકાત, તથાગતમાં મારું જોડાણ, આપણો એકબીજાં સાથે વધારે ને વધારે સમય વિતાવવો, એ દરરોજની મુલાકાતોથી તારા તરફનું મારું આકર્ષણ ગાઢ બનતું ગયું. કારણ, હું તારા લખાણથી આકર્ષાઈ હતી, અને તે તારા સ્વભાવ માં વણાયેલું હતું. જે મને તારી તરફ ખેંચી રહ્યું હતું. અને પછી જો સાચું કહું કે જે હું અત્યારે સમજી શકી છું, તે છે, મારા કે પછી આપણા મનમાં પ્રેમના બીજ રોપનાર આપણા મિત્રો, હાં, જાણે અજાણે તેઓએ મારા આકર્ષણને એક નામ આપ્યું હતું, અને મેં પણ તેને સહર્ષ સ્વીકાર્યું હતું. તે સમયે તો હું મનોમન ધારી બેઠી હતી કે, (એક ઉંડો શ્વાસ અને મીઠા સ્મિત સાથે) હાં, હું તને પ્રેમ કરું છું પણ શું એ સાચું છે? (શાંત અને ધીર ગંભીર સ્વરે) જે પ્રશ્ન મને હવે થયો. સાચે એ પ્રેમ હતો? જો હા, અર્થાત્, આકર્ષણનું બીજું નામ પ્રેમ છે તો પણ મને પ્રશ્ન એ થાય છે કે, જો, આ સત્ય છે તો પ્રેમ નું પણ બીજું નામ આકર્ષણ થયું કહેવાય ને.”
“અને જો હાં, તો આ આકર્ષણ મને મારા વડીલો, કે ભાઈ બહેન પ્રત્યે કેમ નથી?”
“કેફેમાં તારી સાથે જે સમય વિતાવ્યો હતો, તેટલો સમય તે જ જગ્યાએ મારા ભાઈ સાથે શા માટે નથી વિતાવ્યો?”
“તારા વિચારોમાં હું રાત દિવસ ખોવાયેલી રહું છું, તો શું કારણ છે કે, આટલા વિચારો મેં ક્યારેય મારા માતા પિતા ના નથી કર્યા? પ્રેમ તો હું તેમને પણ કરું જ છું ને, અને આ તો કોઈ આજકાલનો પ્રેમ નથી, મારા જન્મથી જોડાયેલો છે. તો પછી આ આકર્ષણ મારા મનમાં મારા માતા પિતા પ્રત્યે કેમ નથી?”
“હજારો સવાલ હતાં મારા મનમાં, અને જવાબ એકપણ નહીં”, સ્વીકૃતિની વાતોથી એ સ્પષ્ટ જણાઇ આવતું હતું કે, હવે તેની પાસે જવાબ છે, પણ શું?
“જ્યારે કોઈ સવાલનો જવાબ ના મળે ને ત્યારે, પોતાની સાથે વાર્તાલાપ કરવો ખૂબ જ અગત્યનું બની જાય છે. હું ભૂતકાળમાં તો પહોંચી ગઈ હતી, હવે મારા માટે એ જરૂરી હતું કે વાતની ઊંડાણમાં જવું. અને તેથી જ મેં સ્વયં સાથે સંવાદ રચવાનું શરૂ કર્યું.”

અંજામ પ્રશ્નાર્થ ભરી નજરે, સસ્મિત ચહેરે અને અચંબિત મને બધું જ સંભાળી રહ્યો હતો.
“તારું લખાણ, મારું વાંચન, તેમાંથી ઉદ્ભવેલું આકર્ષણ, તે પછીની મૈત્રી, આપણી નિકટતા, એ બધીજ વાતો, એ બધી જ પળો ફરી મેં ઊંડાણપૂર્વક માણી અને આખરે હું એ નિષ્કર્ષ પર આવી કે, (એક ખૂબ ઊંડા શ્વાસ સાથે) અંજામ, આ તારા પ્રત્યેનું એક પ્રકારનું મારું આકર્ષણ તો હતું, કારણ મને તારો સાથ ગમતો હતો, મને તારો સહકાર ગમતો હતો. હું તારી સાથે જેટલો પણ સમય રહેતી આનંદિત અને પ્રફુલ્લિત રહેતી અને તેને હું પ્રેમ સમજી બેઠી હતી. તમે કોઈ વ્યક્તિ સાથે દરરોજ વાત કરતા હોવ, તમારો મોટા ભાગનો સમય પણ તમે તેની સાથે વિતાવતા હોવ, તો તેની કેટલીક આદતો હોય કે પછી અમુક સ્વભાવ જે તમને પસંદ હોય અને તે તે વ્યક્તિમાં જોવા મળે, તો શક્ય છે કે તમે તેનો સાથ પસંદ કરવા લાગો, તમને તેની કંપની ગમવા લાગે, પણ આ પસંદગી પ્રેમ ના કહેવાય. આ વાત સમજી ગઈ છું.”
“હા અંજામ હું સમજી ગઈ છું કે, દરેક પસંદગી પ્રેમ હોય તે જરૂરી નથી.”
*** *** ***
“ઓહ.. તો ખરેખર, તમારી કોફી શોપમાં શરૂ થયેલી આ કહાની કોફીશોપમાં સમાઈ ગઈ એમ ને..” સ્નેહાએ નિરાશા સાથે કહ્યું.
“મેં તને કહ્યું હતું ને મારા જીવનમાં કોઈ પણ વ્યક્તિનું કિરદાર માત્ર અમુક સમય પૂરતો જ સીમિત હોય છે. હું તો પહેલેથી જ માનસિક રીતે તૈયાર હતો અને આ રીતનો ઘાવ મળવો એ મારા માટે કોઈ નવી વાત ન હતી. જૂનો ઘાવ જે મારા માટે જીવલેણ હતો તેની સમકક્ષમાં આ તો ફક્ત ઉઝરડો પડવા બરાબર હતું. દરેક વ્યક્તિ તમારા જીવનમાં અમુક કારણોસર જ આવે છે. કુદરત ફક્ત એને નિમિત્ત બનાવીને તમારી પાસે મોકલે છે. યા તો એના લેખ સાચા પડાવવા યા તો તમને કઈંક શીખવવા. પણ એ આપણી મૂર્ખાઈ હોય છે કે આપણે એને પ્રેમ સમજી લઈએ છીએ. સ્વીકૃતિ પહેલા મારી જિંદગીમાં જે વ્યક્તિ હતી એ મારા માટે નિમિત્ત હતી અને સ્વીકૃતિ માટે હું નિમિત્ત હતો. અને ભૂલ અમે બંનેએ કરી હતી, એ નિમિત્તને પ્રેમ સમજી લેવાની. મેં એના પહેલા અને એણે મારા પછી. અમારી આ કથિત રિલેશનશિપમાંમે ઘણી વાર મારી રીતે તેને અરીસો બતાવવાનો પ્રયાસ કર્યો પણ કદાચ એ વખતે તે એ અરીસો જોવા સક્ષમ ન હતી અથવા જોવા માંગતી ન હતી. જો આવા સમયે હું એને સચ્ચાઈ બતાવતો તો કદાચ એ ફરી એ જ તકલીફમાં મૂકાઈ જતી જેમાંથી બહાર નીકળવા માટે એણે મારા તરફ હાથ લંબાવ્યો હતો. બીજી તરફ રાજશ્રીના કટાક્ષોએ મને પણ ક્યાંક ને ક્યાંક એ વિચારવા મજબૂર કરી દીધેલો કે શુ હું ખરેખર જીવી રહ્યો છું કે કેમ. આથી મેં પણ ધીમે ધીમે પણ મારી જાતને એ તરફ વાળી પણ સાથે એ સાવધાની પણ રાખી કે કોઈ ઘટના કે પગલું ઘટિત ન થાય જેના લીધે તેના ભવિષ્ય પર ખરાબ અસર પડે. એકબીજાની નજીક આવ્યા પછી પણ દૂરી રાખી જાણવી એ જરૂરી છે. આજકાલની યુવાપેઢી માટે રિલેશનશિપ કરતાં સેક્સ બહું મહત્વનું પાસુ બની જાય છે અને એને જ તેઓ તેમના સંબંધનો આધાર ગણે છે, જે અમારા સંબંધમાં ના પ્રસરે એનું અમે બંનેએ ખૂબ ધ્યાન રાખ્યું હતું. આખરે એ સમય પણ આવી ગયો જ્યારે એણે સ્વયં એ અરીસો જોઈ લીધો. એ અમારી અંતિમ મુલાકાત રહી હતી અને બસ…. એ ઘડી અને આજનો દિન… તથાગત સિવાય ક્યાંય જતો નથી, તથાગત સિવાય કોઈને મળતો નથી.”
“સ્વીકૃતિના કોઈ સમાચાર… ???”, સ્નેહાએ સવાલ કર્યો.
“સમાચાર તો નથી પણ એક દીકરો છે એને, જેનું નામ એણે તથાગત પાડ્યું છે.”
“પણ તમે તો એમના સંપર્કમાં હતા જ નહી તો તમને કઈ રીતે ખબર…???”
અંજામે એક બેલ વગાડી અને અંદર તથાગતની આખી ટીમ આવી પહોંચી અને અંજામને ઘેરી લીધો.
“બસ, આ જ મારો પરિવાર છે ને એ લોકો જાણકારી ક્યારેક આપી દે છે.”
“આવું ના ચાલે હો… આ બધા પરિવાર અને હું…???. હું પણ ઈન્ટર્ન છું અહીંની…” સ્નેહાએ બચ્ચાવેડા ચાલુ કર્યા.
“તું ઈન્ટર્ન નહી…તુ તો અમારું લિન્ટર્ન છે, ચાલ આવી જા આવી જા….”
…. અને ખડખડાટ હસતી સ્નેહા પણ તથાગતના પરિવારમાં સામેલ થઈ ગઈ.

**** *** ****

લેખકની કલમે…..
આ વાર્તા અર્ધસત્યઘટના આધારિત છે એમ કહી શકાય કારણ કે આ ઘટનાના અમુક અંશો મારી અને મારા ખાસ મિત્ર શુભમના અંગત જીવન સાથે જોડાયેલા છે.
સ્નેહા મારા માટે એક એવું કાલ્પનિક પાત્ર બની રહી જેણે વાંચન દરમ્યાન વાસ્તવિકતા ઊભી કરવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો.
જાન્વી, નૈનેષ, ચિરાગ, નેહા, ખાન – આ તમામ મારા રોજના લોહી પીનારા મિત્રો છે જેઓ ક્યાંય મને અટકવા નથી દેતા.
સ્વીકૃતિ…. એક એવું વાસ્તવિક પાત્ર, જે વાર્તા અને જીવન બંનેમાં કાલ્પનિક સ્વરૂપે શામેલ છે. એક ઘણી સારી મિત્ર, સુરતી મિત્ર (ખાસ કહેવા માંગીશ) જે આજે પણ ક્યાંક ને ક્યાંક અંજામના પાત્ર સાથે ગહન રીતે જોડાયેલ છે
અને અંતે રાજશ્રી, જેનો હું આ કોલમનું સંપાદન કરવા બદલ દિલથી આભાર માનું છું. મારા વ્યસ્ત શિડ્યૂલને કમ્ફર્ટેબલ બનાવવા બદલ કોટિ કોટિ વંદન…
થેંક્સ અ લોટ ટુ ટીમ આઈગુજ્જુ આને વિઝન સર… સહયોગ બદલ અને સમયસર પબ્લિશ કરતા રહેવા બદલ ખૂબ ખૂબ આભાર….
વાચકોને તેમના અવિરત પ્રેમ અને પ્રતિભાવ આપવા બદલ આભાર.

Related

Tags: Aadit Shah AnjaamRajshree Sagar
SendShare32Tweet7Scan
ADVERTISEMENT
Previous Post

જનતા કર્ફ્યૂ

Next Post

ચૈત્રી નવરાત્રિ 2020 – ઘટ સ્થાપન મુહૂર્ત અને પૂજનવિધિ

Related Posts

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

by iGujju
0
488
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર
કવિતા

કીટલી ને કાફેમાં છે ફેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર બંનેની પોતાની લ્હેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર અસલની કીટલી પર પ્યાલા રકાબી અને બેસવાને મૂડા ને પાટલી પાણી પીવાને કાજ મુકી હો બાજુમાં હોય નાનકડી ઢોચકી કે માટલી આખી ને અડધી હવે એની પણ અડધી તોય એવી મજા ન આવે ઘેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર કીટલી પર politics discuss થતું પણ ચૂસકીમાં પૂરો થાય ખેલ ચર્ચા પછી હાથ ખંખેરી ઊભા મુકી issue ને એના ઉકેલ કોઇ ગાંઠે ન બાંધે વેરઝેર , ઓ Bro મારા કીટલી ને...

Read moreDetails

ખુશી ક્યાં મળે છે?

by iGujju
0
255
ખુશી ક્યાં મળે છે?
કલા-સાહિત્ય

ઘણા લોકો માને છે કે ખુશ રહેવા માટે પૈસા,આલિશાન મકાન,મોટી ગાડી, મોંઘો ફોન કે નામ,પદ -પ્રતિષ્ઠા જરૂરી છે. પરંતુ હકીકતમાં સાચી ખુશી બહારની વસ્તુઓમાં નહીં, પરંતુ આપણા મનની અંદર વસેલી હોય છે. ખુશ રહેવા માટે સૌથી પહેલાં માણસે પોતાની જાતને સ્વીકારવી જોઈએ. દરેક વખતે પોતાની તુલના બીજાઓ સાથે કરવાથી માણસ ક્યારેય સાચી ખુશી મેળવી શકતો નથી, કારણ કે દુનિયામાં હંમેશા કોઈ ને કોઈ આપણાથી આગળ કે પાછળ હશે જ. તેથી બીજાઓ સાથેની તુલના કરતાં પોતાના જીવનની પ્રગતિ પર ધ્યાન આપવું વધુ જરૂરી છે. નાની નાની બાબતોમાં આનંદ શોધવો એ પણ જીવનની મોટી કળા છે—પરિવાર સાથે પ્રેમથી બેસવું, મનપસંદ કામ કરવું,...

Read moreDetails

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

by iGujju
0
60
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર
સ્વાસ્થ્ય અને ફિટનેસ

વરસાદી મોસમમાં ભેજ, તાપમાનમાં ફેરફાર અને વાયરસનો ફેલાવો વધે છે, તેથી ઠંડી–સર્દી, ખાંસી તેમજ ગળાનું ઇન્ફેક્શન સામાન્ય બની જાય છે. થોડા સરળ દૈનિક પગલાં લઈને આપણે આ જોખમને ઘણી હદે ઘટાડીને સ્વસ્થ રહી શકીએ છીએ. શરીર સુકું અને ગરમ રાખવું: વરસાદમાં ભીંજાયા પછી તરત જ સુકા કપડાં પહેરો, વાળ સારી રીતે સૂકવો અને ગરમ પાણીથી સ્નાન કરો. લાંબા સમય સુધી ભીંજાયેલા કપડાં, શૂઝ અથવા મોજાંથી દૂર રહો. સ્વચ્છતા અને હેલ્થ હેજીન: હાથને વારંવાર સાબુ અને પાણીથી ધુઓ, ખાસ કરીને ખાંસી–છીંક પછી, બહારથી આવીને, ખાવા પહેલાં અને ટોયલેટ પછી. મુખ, નાક અને આંખને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો. ખોરાક અને પાણીનું ધ્યાન:...

Read moreDetails

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

by iGujju
0
64
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો
ધર્મ અને આધ્યાત્મિકતા

અમદાવાદ, ૨ મે ૨૦૨૬: Manas,  iGujju.com માનવ સેવા સંગ દ્વારા સંચાલિત "આનંદ નિકેતન, ભાડજ કેમ્પસે" પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં તેનો વાર્ષિક કાર્યક્રમ ભારે ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવ્યો. આ વર્ષની થીમ “સારથી – જીવનના પાઠ, માધવના સાથ” રહી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવન અને તેમની શિક્ષાઓની આજના સમયમાં પ્રાસંગિકતા રજૂ કરવામાં આવી. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતાએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને જીવંત અને યાદગાર બનાવી દીધો. કાર્યક્રમમાં નૃત્ય, નાટ્ય અને સંગીતમય પ્રસ્તુતિઓની મનમોહક શ્રેણી રજૂ કરવામાં આવી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવનના મહત્વપૂર્ણ પ્રસંગોને સુંદર રીતે દર્શાવવામાં આવ્યા. દરેક પ્રસ્તુતિએ કર્તવ્ય, ધર્મ, ધૈર્ય અને આંતરિક શક્તિ જેવા જીવન મૂલ્યોનો સંદેશ આપ્યો....

Read moreDetails

હવે તારે જે કરવું હોય તે કર

by iGujju
0
78
હવે તારે જે કરવું હોય તે કર
વાર્તા અને લેખ

"હવે તારે જે કરવું હોય તે કર." મને તને પસંદ કરવાની કોઈ ઈચ્છા નહોતી. ખરેખર, હું તો કોઈ પ્રયત્ન પણ ન્હતો કરી રહ્યો. આ કોઈ યોજના નો ભાગ નહોતો—એવું ન્હોતું કે હું સવારે ઉઠીને વિચારું કે હા, આજે તો લાગણીઓ વિકસાવવાનો દિવસ છે અને મારી જિંદગીને થોડી વધુ જટિલ બનાવવાની તક. નહીં, આ તો પતંગિયાં જેમ આવ્યું. એટલું શાંતિથી કે મને શરૂઆતમાં ધ્યાન પણ આવ્યું નહીં—જેમ કોઈ ધીમો ગુંજારવ હોય—પણ પછી જાણે એ જ એક અવાજ બની ગયો, જે સતત સંભળાતો રહે... મને લાગે છે કે આ નાની નાની બાબતોથી શરૂ થયું હશે. આવી લાગણીઓ એકદમ પૂરતી તૈયાર થઈને નથી...

Read moreDetails

મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

by iGujju
0
80
મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?
ધર્મ અને આધ્યાત્મિકતા

મનુષ્ય માત્રને જીવનમાં અનેક પ્રશ્નો સતાવતા હોય છે જેમ કે એક જેવા મનુષ્યોમાં કોઈ અમીર તો કોઈ ગરીબ કેમ? કોઈ જ્ઞાની તો કોઈ મૂર્ખ કેમ? કોઈ તંદુરસ્ત તો કોઈ રોગી કેમ? કોઈ સુંદર તો કોઈ કદરૂપું કેમ? કોઈ ગોરું તો કોઈ કાળું કેમ? કોઈ સફળ તો કોઈ અસફળ કેમ? જેનો જવાબ માત્ર કર્મ અને તેના સિધ્ધાંતને સમજવાથી જ મેળવી શકાય છે. લગભગ બધા જ ધર્મોએ કર્મની મહત્તાને સ્વીકારી છે કારણ કે સંસારમાં પ્રવર્તતી અસમાનતાને સમજવા કર્મને સ્વીકાર્યા વગર છૂટકો જ નથી. કર્મ એ ધર્મની જેમ શ્રદ્ધાનો વિષય નથી. કર્મનુ તો પદ્ધતિસરનું વિજ્ઞાન છે તર્કબદ્ધ અને ક્રમબદ્ધ, જેમ વિજ્ઞાનને પોતાના સિદ્ધાંતો...

Read moreDetails

એ અફવાહ છે…

by iGujju
0
119
એ અફવાહ છે…
ગઝલ

રીતસરની કોઈ એ અફવાહ છે, આંખ એની રોઈ એ અફવાહ છે, એણે લીધા છે હવે તો રિસામણા, રાહ જોતાં જોઈ એ અફવાહ છે, એ વિચારીને ભરે છે ડગલાં બધા, સૂઝ એણે ખોઈ એ અફવાહ છે, આંખમાં બેશરમી તો દેખાય છે, આંસુથી એ ધોઈ એ અફવાહ છે, ને વિરહમાં જાગરણ આખી રાતનું, આંખ સુખમાં સોઈ એ અફવાહ છે. હિંમતસિંહ ઝાલા

Read moreDetails

સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

by iGujju
0
84
સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા
મહિલા વિશેષ

By - Urvisha Vadodariya હું જ્યારે મારા શૈક્ષણિક જીવન તરફ પાછું નજર કરું છું, ત્યારે મને લાગે છે કે દરેક વિદ્યાર્થીની જેમ મારી પણ એક એવી સફર છે, જે માત્ર ડિગ્રી મેળવવા પૂરતી નથી, પરંતુ જીવનને સમજવા, સમાજને નજીકથી જોવાની અને પોતાની જવાબદારી ઓળખવાની પ્રક્રિયા છે. મારી આ સફરનું સૌથી મહત્વપૂર્ણ અને નિર્ણાયક અધ્યાય છે Gujarat University સાથે સંકળાયેલી MDC College (Mass Media and Communication). અહીં મેં માત્ર જર્નાલિઝમનો અભ્યાસ કર્યો નથી, પરંતુ વિચારવાની દિશા, પ્રશ્ન પૂછવાની હિંમત અને સમાજ માટે કંઈક કરવાનું સ્વપ્ન પણ વિકસાવ્યું છે. માસ મીડિયા અને જર્નાલિઝમ પસંદ કરવાની પ્રેરણા નાનપણથી જ મને આસપાસના સમાજને જોવાની,...

Read moreDetails

દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

by iGujju
0
106
દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ
સામાજિક કર્યો

પત્રકારત્વના અભ્યાસના ભાગરૂપે અમારા વિભાગમાંથી (ગુજરાત યુનિવર્સિટી) સેમેસ્ટર-3ના વિદ્યાર્થીઓને 7 દિવસની ફરજીયાત ઇન્ટર્નશિપ માટે મોકલવામાં આવે છે. આ અંતર્ગત અમને દાંતા તાલુકાના કેટલાક અંતરિયાળ ગામોમાં મોકલવામાં આવ્યા હતા. અમારા વિભાગના કુલ 25 વિદ્યાર્થીઓ માંથી 12 વિદ્યાર્થીઓ દાંતા તાલુકામાં ઇન્ટર્નશિપ માટે ગયા હતા. ત્યાં ‘જનપથ’ સંસ્થા સ્થાનિક ગરીબ લોકો માટે કાર્ય કરે છે. અમને આપવામાં આવેલ કામ મુજબ ત્યાં રહેતા લોકોના બાળકો કેટલા પ્રમાણમાં કુપોષણનો શિકાર છે તેની માહિતી એકત્ર કરવાની હતી અને ત્યારબાદ ઘરે-ઘરે જઈ તપાસ કરવાની હતી. કે હાલમાં તેઓ કેટલા પ્રમાણમાં કુપોષણમાં છે અને જો કુપોષણમાં છે તો તેના પાછળના કારણો શું છે. દાંતા (ગુજરાત):- ભારતમાં બાળકમાં કુપોષણ...

Read moreDetails

મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

by iGujju
0
98
મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”
મહિલા વિશેષ

ગુજરાત યુનિવર્સિટીની તરફથી માઉન્ટ આબુ ખાતે આયોજિત ફોરેસ્ટ કેમ્પમાં જવાની પસંદગી થઈ ત્યારે મને અપાર ખુશી થઈ. આ માત્ર કોલેજની એક્ટિવિટી નહોતી, તે યુનિવર્સિટી લેવલની એવી તક હતી જ્યાં ક્લાસ અને બુકથી બહાર શીખવાનું હતું. માઉન્ટ આબુ પહોંચતાં જ લીલાછમ, પહાડો અને તાજી હવાએ ઘેરી લીધું. મને ઉત્સાહ સાથે થોડી ઘબરાટ પણ થઈ. અંદરથી મને લાગ્યું કે આ પાંચ દિવસ શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે મને પડકારશે. અને એવું જ થયું પણ. કેમ્પ પાંચ દિવસનો, પ્રત્યેક દિવસ તાલીમ, સાહસ અને શિસ્તથી ભરપૂર હતો. દરેક દિવસની શરૂઆત સવારે જલ્દી ઉઠીને વ્યાયામ, દોડ અને વોર્મ-અપથી થતી. શરૂઆતમાં અઘરું લાગ્યું, પણ ધીમે ધીમે...

Read moreDetails
Load More
Next Post
ચૈત્રી નવરાત્રિ 2020 – ઘટ સ્થાપન મુહૂર્ત અને પૂજનવિધિ

ચૈત્રી નવરાત્રિ 2020 - ઘટ સ્થાપન મુહૂર્ત અને પૂજનવિધિ

પ્રેમ – એક મીઠો‌ અહેસાસ

સંસ્મરણો

Please login to join discussion

Horoscope

Advertisement Banner
ADVERTISEMENT
  • Trending
  • Comments
  • Latest
શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

ચિંતા મુક્ત રહેવા માટે જીવનના કેટલાક સરળ ઉપાય, જે માનસિક તણાવથી તમને કેવી રીતે બચાવશે?

ચિંતા મુક્ત રહેવા માટે જીવનના કેટલાક સરળ ઉપાય, જે માનસિક તણાવથી તમને કેવી રીતે બચાવશે?

જાણો પ્રેગ્રેન્સીમાં કેમ થાય છે સ્ટ્રેચ માર્ક્સ ?

જાણો પ્રેગ્રેન્સીમાં કેમ થાય છે સ્ટ્રેચ માર્ક્સ ?

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

0
ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

0
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

0
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

0
હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

0
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

Popular

  • ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    132 shares
    Share 53 Tweet 33
  • ખુશી ક્યાં મળે છે?

    69 shares
    Share 28 Tweet 17
  • વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    16 shares
    Share 6 Tweet 4
  • Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    17 shares
    Share 7 Tweet 4
  • હવે તારે જે કરવું હોય તે કર

    21 shares
    Share 8 Tweet 5
ADVERTISEMENT

We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.

Visit our Poem Blog

Follow Us :

Follow Us :
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2023 MediaHives - All Right Reserved by iGujju.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: iGujju Content is protected !!
  • Login
No Result
View All Result
  • i – Gujju
    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
  • મસ્તી કાર્ડ

© 2023 MediaHives - All Right Reserved by iGujju.