• About
  • Privacy Policy
  • Advertisement
  • Corona
  • Contact Us
Wednesday, September 16, 2026
  • Login
Submit Your Article
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    મચ્છર

    મચ્છર

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    કુંભના મેળા ને કાકી …

    કુંભના મેળા ને કાકી …

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    રસોડામાં રંધાયેલું

    રસોડામાં રંધાયેલું

    લહેર પડી ગઈ, યાર!

    લહેર પડી ગઈ, યાર!

    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    ઊંઘ કેમ જરૂરી?

    ઊંઘ કેમ જરૂરી?

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    મચ્છર

    મચ્છર

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    કુંભના મેળા ને કાકી …

    કુંભના મેળા ને કાકી …

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    રસોડામાં રંધાયેલું

    રસોડામાં રંધાયેલું

    લહેર પડી ગઈ, યાર!

    લહેર પડી ગઈ, યાર!

    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    ઊંઘ કેમ જરૂરી?

    ઊંઘ કેમ જરૂરી?

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
No Result
View All Result
ADVERTISEMENT

આકર્ષણ, અણસમજ, લાલચ કે પછી શોખ

અંકિતા મુલાણી

iGujju by iGujju
in વાર્તા અને લેખ, i - ગુજ્જુ, કલા-સાહિત્ય, યુવા વિશેષ
Reading Time: 1 min read
56 0
A A
0
63
SHARES
234
VIEWS
Share on WhatsappShare on Facebook

બારે બુદ્ધિ, સોળે સાન અને વિસે વાન,
આવ્યું તો આવ્યું નહીં તો પછી થાઓ હેરાન.

અમુક વાતને અણસમજ કહેવાય, ઘેલછા કહેવાય કે પછી મનની મરજી એ તો જે તે વ્યક્તિ જ કહી શકે, અમુક ઉંમરે પહોંચ્યા પછી આપણા માં સાચા ખોટાના ભેદભાવને પારખવાની બુદ્ધિ આવી જાય છે, એક સ્ત્રી કે પુરુષ માટે પરણ્યા પછી પતિ/પત્ની, પરિવાર અને બાળકોથી વિશેષ મહત્વનું કંઈ જ નથી હોતું, સ્ત્રી ને આજનો સમાજ સન્માનથી બોલાવવાની વાત કરે છે, પણ કેવી સ્ત્રી ને સન્માન આપવું? જે સન્માનને લાયક હોય તેવી સ્ત્રી ને સન્માન આપવું, આજે પણ આપણા સમાજમાં અમુક એવી સ્ત્રીઓ જીવે છે જે સિક્કાની બે બાજુ જેવી હોય છે, પરિવાર સામે અલગ, સમાજ સામે અલગ અને પોતાની વ્યક્તિગત જીવનમાં અલગ. અમુક સ્ત્રીઓ આજે સમાજ માં એવી ઉદાહરણરૂપ બની જાય છે કે જેના કારણે આજનો સમાજ લગ્ન પછી સ્ત્રીને તેની સ્વતંત્રતા આપતા ખચકાય છે, એવી જ એક વર્ષ અગાઉ બનેલી સ્વતંત્ર સ્ત્રી ની સત્ય હકીકત આપની સમક્ષ વર્ણવું છું, વાંચીને તમે વિચારી પણ નહીં શકો કે ખુદ સર્જનહારે ઘડેલા સ્ત્રી ના પાત્રનું આવું ભયંકર રૂપ પણ હોઈ શકે.

નીતિન છોકરો ખૂબ ડાહ્યો, દેખાવે પણ નાજુક અને ખૂબ નમણો, સંસ્કારી અને સૌને આજ્ઞાકારી. ભણેલો ગણેલો અને ગાંધીનગર સચિવાલયમાં અંદાજીત પાસઠેક હજારનો પગાર, ઘર પરિવારમાં એક પોતાનાથી બે’ક વર્ષ નાની બહેન હેમાલી, મમ્મી ગયાયત્રીબેન અને પપ્પા રમેશભાઈ પુરો પરિવાર અમદાવાદ સ્થાયી થયો હતો.

પરિવારમાં ખૂબ સંપ હતો, અને એકબીજાને સ્વતંત્રતા પણ એટલી, નીતિન ઉંમર લાયક થતા રમેશભાઈ તેના માટે એક તેને યોગ્ય દીકરી શોધવા લાગ્યા, ઘણા વર્ષો પછી પરિવારમાં પ્રસંગ આવતો હોવાથી સૌ નિતીનના લગ્નની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા, એવામાં રામેશભાઈનાં મિત્રએ નીતિનને યોગ્ય એવી દીકરીની વાત ચલાવી, નીતિન પોતાના જીવનમાં પ્રથમ પોતાની જીવનસંગીની ને જોવા જઈ રહ્યો હતો,

દીકરી નમ્રતા અનુસ્નાતક થયેલી, પરિવારની સૌથી નાની દીકરી એટલે સૌની લાડકી પણ હતી અને એના પરિવાર માટે પણ નમ્રતાના લગ્નનો પ્રસંગ એ છેલ્લો પ્રસંગ હતો, ભણવાની સાથે સાથે નમ્રતા રમતગમતમાં પણ ખૂબ આગળ પડતી હતી, દોડમાં મળેલા અસંખ્ય મેડલો અને સર્ટિફિકેટનો તો કબાટ ભરેલો હતો, તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાએ ઘણી રમતો રમેલી અને શાળા તેમજ પરિવારનું નામ ખૂબ જ રોશન કરેલું, તેથી તેને સ્પોર્ટ્સક્વોટામાં પોસ્ટઓફિસમાં સરકારી નોકરી પણ મળેલી, નમ્રતાએ સમાજમાં એક અલગ વ્યક્તિત્વ અને એક અલગ જ ઓળખ ઉભી કરેલી.

નીતિન નમ્રતાને જોવા આવ્યો, બંને એકબીજાને ગમી ગયા તેથી પરિવારની સહમતીથી બંનેના ખૂબ જ ધામધૂમથી લગ્ન થયા, નમ્રતા ગામડું છોડીને અમદાવાદ શહેરમાં આવી, પોતાની સરકારી નોકરી અલગ શહેરમાં લાગી હોવાથી થોડો સમય પરિવારથી એકલું રહેવું પડયું પરંતુ તે શહેરમાં થોડા-થોડા સમયે ગાયત્રીબેન અને હેમાલી નમ્રતાને એકલું ના લાગે તે માટે આવ-જા કર્યા કરતા. દોઢેક વર્ષના અંતરાલ પછી નમ્રતાની નોકરી અમદાવાદ લાગી ગઈ એટલે નમ્રતા સસરાના ઘરે આવીને રહેવા લાગી, નીતિન અને નમ્રતા બંનેને ખૂબ બનતું, નમ્રતા અમદાવાદ આવી એટલે સૌ સગાસંબંધીઓ ગાયત્રીબેનને કહેવા લાગ્યા કે વહુને લઈ ને ઘરે ચા-પાણી પીવા અને જમવા આવો.

સૌના આગ્રહથી સહપરિવાર સગાસબંધીને ત્યાં જવા લાગ્યો, ગાયત્રીબેન નમ્રતાને સૌની ઓળખ કરાવતા જાય, નમ્રતા પણ સૌની સાથે આદરથી વાતચીત કરતી, એક દિવસ ગાયત્રીબેનની નાની બહેનના ખૂબ આગ્રહને લીધે સહપરિવાર ત્યાં જમવા ગયો, નાની બહેનને ત્યાં કરોડોની જાહોજલાલી હતી, પાણી માંગો’ને દૂધ મળે, લાખ માંગો’ને કરોડો મળે, સૌ સાથે જમ્યા અંગત વાતચિતો કરી એવામાં નમ્રતાના ડ્રેસ પર જમતા જમતા શાક ઢોળાયું, નાનીબેન ને ત્યાં પણ દીકરાની વહુ આવી ગયેલી એટલે નમ્રતાને પોતાના કપડાં ની એક જોડ આપીને ઉપર બેડરૂમમાં બદલવા જવાનું કહ્યું, નમ્રતા ઉપર ગઈ, થોડી વાર પછી નાનીબેનના પતિ પરેશભાઈ પણ ફોન પર વાત કરતા કરતા ઉપર રૂમ તરફ ગયા.

કપડાં બદલાવી રહેલી નમ્રતાનું એક અલગ રૂપ પરેશભાઈને મોહી ગયું, બારી માંથી નમ્રતાની નજર પણ પરેશભાઈ સાથે એક થઈ, નમ્રતાએ જાણે પોતાની મૌન ભાષામાં પરેશભાઈને પોતાની તરફ બોલાવતી હોય એમ પરેશભાઈ ખેંચાઈને રૂમમાં ગયા બારી દરવાજો બંધ કરીને નમ્રતાએ પહેરેલા અર્ધવસ્ત્રમાં જ પોતાની બાહોમાં જકડી લીધી, અને નમ્રતાને પણ જાણે પરેશભાઈનું આલિંગન ગમ્યું હોય તેમ તેણે પણ તેનો સાથ આપ્યો આશરે વીસેક મિનિટ બંને આ જ અવસ્થામાં રહ્યા ત્યારબાદ હોઠથી હોઠ મેળવી બંને વારાફરતી નીચે હોલમાં આવ્યા, કોઈ ગાર્ડનમાં હતું તો કોઈ રસોડામાં, કોઈ ટીવી જોતું હતું તો કોઈ હિંડોળે હીંચકતું હતું સૌ પોતપોતાનામાં વ્યસ્ત હતા તેથી નમ્રતા અને પરેશભાઈ પ્રત્યે કોઈનું ખાસ ધ્યાનના ખેંચાયું. પરિવાર સાથે રહેતી નમ્રતાનું એક અલગ જ સ્વરૂપ આજે જોવા મળ્યું, મોડે સુધી સૌ સાથે બેઠા પછી ગાયત્રીબેન અને સૌ પરિવાર પોતાના ઘરે પરત ફર્યો.

પેલી બાજુ પરેશભાઈ અને આ બાજુ નમ્રતા પુરી રાત ઊંઘી ના શક્યા, કારણ કે બંનેએ સાથે વિતાવેલી અંગત ક્ષણો એકબીજાને ઊંઘવા જ નહોતી દેતી, નમ્રતાએ પરેશભાઈને નિતીનને ખ્યાલ ન આવે તેમ રાત્રે બાલ્કની માં જઈ ને ત્રણેક વાગ્યે ફોન કર્યો, પરેશભાઈ પણ જાગતા જ હતા તેથી એક બે રિંગ વાગે ત્યાં જ ફોન ઉપાડી લીધો, નમ્રતાએ પૂછ્યું: “હજુ જાગતા જ હતા?” પરેશભાઈ બોલ્યા: “તું એવી માયા લગાડીને ગઈ છે કે હવે તો તારાથી દૂર રહેવું પણ જરાયે નથી ગમતું!” બંને હસી પડ્યા, થોડી વાતો કરી નમ્રતા ફરી પાછી હળવેકથી નીતિનની બાજુમાં આવીને ઊંઘી ગઈ, નમ્રતા નો પગાર પણ ઘણો સારો હતો સવારે દસ થી પાંચનો સમય અને પિસ્તાલીસ હજાર માસિક પગાર, છતાં પણ નમ્રતા ક્યાં કારણે પરેશભાઈની નજીક જઈ રહી હતી એ સમજવું ખૂબ મુશ્કેલ હતું.

સવાર પડતા ઘરનું કામકાજ પતાવી નમ્રતા તૈયાર થઈ નોકરીએ ઉપડી ગઈ, નોકરીના સમય દરમિયાન બંનેની વાતો સતત ચાલુ રહેતી, બંને એ બીજે જ દિવસે ફરી મળવાની તૈયારી દર્શાવી, પોતાના વિસ્તારથી દૂર એક હોટેલમાં મળવાનું નક્કી કર્યું, નમ્રતા નોકરી પરથી વહેલી નીકળી અને ઘરે જાણ કરી કે પોતાની ઓફિસમાં થોડું વધુ કામકાજ છે તેથી તેને થોડું મોડું થશે, પરિવારમાં ખૂબ સ્વતંત્રતા હતી માટે નમ્રતા ગમે તેટલા વાગ્યે ઘરે જાય તો પણ કોઈ તેને પૂછે તેમ નહોતું કે તે ક્યાં ગયેલી! પોતાની ગાડી લઈને બંને એ નિયત કરેલા સમયે નિયત કરેલી હોટેલમાં પહોંચ્યા. જાણે બંને વર્ષોની તરસ બુઝાવી રહ્યા હોય એમ રૂમમાં પહોંચી બંને એકબીજાને ગળે વળગી પડ્યા, બંને માંથી એક ને પણ એવું નહોતું લાગતું કે બંને સમાજને પરિવારને વિરુદ્ધ એવું કૃત્ય કરી રહ્યા છે બસ બંને એકબીજામાં ખોવાઈને ના ઓળંગવાની મર્યાદા ઓળંગી ગયા, પરેશભાઈ સંબંધથી તો તેના માસા-જી થાય પરંતુ નમ્રતા માટે નીતિનથી પણ વધુ ખાસ બની ગયા.

સાંજે સાડા સાતના સમયે નમ્રતા ઘરે પહોંચી, ગાયત્રીબેને રસોઈ બનાવી રાખેલી એટલે આવીને ફ્રેશ થઈને પરિવાર સાથે જમવા બેસી ગઈ, જમ્યા બાદ સહપરિવાર હોલમાં સાથે બેસતો પરંતુ આજે નમ્રતા પોતાના રૂમમાં ચાલી ગઈ, નિતીનને લાગ્યુ તે કામથી થાકી હશે માટે રૂમમાં જતી રહી, ધીરે ધીરે સમય વીતતો ગયો, નમ્રતા અને નિતીનના લગ્નના ચાર વર્ષ વીતી ગયા, નિતીનની ઈચ્છા હતી કે હવે બાળકનો વિચાર કરીએ એટલે તેણે પોતાની વાત નમ્રતા સમક્ષ રજુ કરી, થોડી વાર તો નમ્રતા ગુસ્સે થઈ ગઈ અને પોતાનું કરિયર બનાવવું છે એવું બહાનું કાઢી નિતીનની વાતને ટાળી દીધી, પરેશભાઈ અને નમ્રતાના સંબંધો ગાઢ બનતા ગયા, નમ્રતાએ બાળક વિશેની વાત પરેશભાઈને કરી તો પરેશભાઈ એ કહ્યું મળવા માટે તો જિંદગી પડી છે એક બાળક આવી જાય પછી તું છુટ્ટી અને એના બહાને મળવાનું વધશે, એટલે સાંજે નમ્રતાએ નિતીનને પોતે બાળક માટે તૈયાર છે એવી સહમતી દર્શાવી.

નમ્રતાને હરવું ફરવું, મુવી જોવા, હોટેલમાં જમવા જવું ખૂબ ગમતું પરંતુ પરેશભાઈના સંપર્કમાં આવ્યા બાદ તેણે નીતિન સાથે રહેવાનું ઓછું કરી દીધું, નીતિન ક્યારેક સામેથી ક્યાંય જવાનું કહેતો તો પણ ના કોઈને કોઈ બહાનું બનવું દેતી, થોડા જ મહિનામાં નમ્રતાને ગર્ભ રહ્યો, પરિવારમાં સૌ એક નવા મહેમાનના આગમનની તૈયારી કરવા લાગ્યા, સૌના હરખનો પાર નહોતો, ક્યાંથી હોય? વર્ષો પછી ઘરમાં બાળકની કિલકારીઓ ગુંજવાની હતી, ગર્ભાવસ્થાની અવધિ પૂર્ણ થતાં નમ્રતાએ દીકરાને જન્મ આપ્યો જેનું નામ આલોક રાખ્યું, આલોક ડાઉન સિન્ડ્રોમ (મંદબુદ્ધિ) સાથે જન્મ્યો હતો, નીતિને તેની સારવાર કરવામાં દિનરાત એક કરી દીધા હતા, અને તેની સારવાર પાછળ આશરે પંદરેક લાખ ખર્ચી નાખ્યા હતા, હેમાલીએ તો પોતાના માસિક વિસ હજારની નોકરી પણ છોડી દીધી કે પોતે આલોકની સંભાળ રાખી શકે, પોતે લગ્ન નહીં કરે અને પોતાનું જીવન આલોક પાછળ વિતાવશે એટલો મોટો નિર્ણય પણ લઈ લીધો, દવાખાનાને બહાને આલોક માંડ એક મહિનાનો થયો હશે ત્યાં નમ્રતા ફરી પરેશભાઈ ને છુપી રીતે ક્યાંકને ક્યાંક મળવા લાગી. અને આલોક ચાર મહિનાનો થયો ત્યાં જ નમ્રતાએ ફરી નોકરી શરૂ કરી દીધી, પરિવાર ખૂબ જ આલોકને સાચવાતો,

આવી રીતે આલોક મોટો થવા લાગ્યો, અને ફેબ્રુઆરી 2019 માં આલોક 3 વર્ષનો પૂર્ણ થઈ ગયો, એક વાર પરેશભાઈ અને નમ્રતા મળ્યા હશે ત્યારે નમ્રતા આલોકના ભવિષ્યને લઈ ને પરેશભાઈ આગળ રડી પડેલી, તે જ રાત્રે નમ્રતા ફ્રેશ થવા ગઈ ત્યારે મોબાઈલમાં મેસેજ આવ્યો, દિકુ આપણો આલોક ખૂબ જલ્દી સારો થઈ જશે તું ખોટી ચિંતા ના કરતી, મેસેજ નીતિને જોયો તો પરેશભાઈનો હતો, પરેશભાઈના આવા મેસેજથી નીતિન તો આકુળ વ્યાકુળ બની ગયો, પરેશભાઈના ઉપરા ઉપર મેસેજ આવવા લાગ્યા કે આલોકને હું દુનિયા ની સારામાં સારી સારવાર અપાવીશ, તું દુઃખી થાય તો મને પણ જમવું નથી ભાવતું, તારાથી વિશેષ મારા માટે કંઈ પણ નથી, ફોનને લોક હતો તેથી સ્ક્રીન પર આવી રહેલા મેસેજ નીતિન વાંચી શકતો હતો, અંતે પરેશભાઈનો છેલ્લો મેસેજ આવ્યો કદાચ તું વ્યસ્ત છે એટલે મને જવાબ નથી આપતી પણ ચિંતા ના કરતી શાંતિથી સુઈ જજે, Love You Namrata. આવા મેસેજથી નીતિન અંદરથી જાણે ઉનાળે બરફનો પહાડ તૂટી પડે તેમ તૂટી પડ્યો, આજ પહેલા ક્યારેય આટલા વર્ષોમાં નીતિને નમ્રતાનો ફોન નહોતો જોયો, થોડી વારમાં નમ્રતા ફ્રેશ થઈને આવી જોયું તો પોતાનો ફોન નિતીનના હાથમાં હતો, ખૂબ ગુસ્સે થઈ ગઈ અને પોતાનો ફોન નીતિન પાસેથી છીનવી લીધો, અને બોલી આજ પછી ક્યારેય મારો ફોન ના અડતા. નીતિને નમ્રતાને પરેશભાઈ વિશે વાત કરી તો પોતે રૂમમાંથી બહાર આવી ઘરમાં સૌને કહેવા લાગી કે નીતિન પોતાના પર શંકા કરે છે, એટલે ગાયત્રીબેન અને રમેશભાઈ નિતીનને ખીજવા લાગ્યા, પરંતુ નીતિન સાચો સાબિત ના થઇ શક્યો.

એ રાત નીતિને કેમ પસાર કરી એ નીતિન જ જાણતો હતો, આખરે આ વિશે નીતિન વાત કોને કરે તે નહોતું સમજાતું, નીતિન સવારે તૈયાર થઈને ઘરની બહાર તો ગયો પરંતુ પોતાની નોકરીએ ના જઈ શક્યો, નમ્રતા જેવી ઓફીસ જવા નીકળી પછી પોતે ઘરે આવી ગયો અને રૂમમાં જઈ સુઈ ગયો, કેટલાયે વિચારોની વચ્ચે ઘેરાયેલો નીતિન આખરે શું સત્ય હશે તે સમજી નહોતો શકતો, બપોર પછીના ચાર વાગ્યા ત્યાં ગાયત્રીબેનના ફોનમાં નમ્રતાનો ફોન આવ્યો કે મારે આવવામાં થોડું મોડું થશે ઓફિસે થોડું કામ છે એટલે,  ગાયત્રીબેને કહ્યું કંઇ વાંધો નહીં બેટા શાંતિથી આવજે, નીતિન સાડા પાંચે આલોકને દવાખાને લઈ જવાનું બહાનું બતાવી નમ્રતાની ઓફિસે ગયો, ત્યાં જોયું તો નમ્રતા નહોતી એટલે ઓફીસ સ્ટાફને પૂછ્યું તો જાણવા મળ્યું કે નમ્રતા કોઈ કામથી આજે વહેલી નીકળી ગઈ છે, ત્યાંના પત્તાવાળાને પૂછ્યું તો ખબર પડી કે મેડમ અઠવાડીયે એક બે વાર કોઈ કામથી વહેલા જતા રહે છે, નીતિને નમ્રતાને ફોન કર્યો અને પૂછ્યું કે કયા છે આજે મેં આલોકની અપોઈમેન્ટ લઈ રાખી છે દવાખાને જવું છે, તો નમ્રતાએ કહ્યું કે પોતે ઓફિસે જ છે અને કામ છે એટલે મોડું થશે, દવાખાને કાલ જશું, નિતીનને શંકા ગઈ કે નમ્રતા પોતાનાથી ખોટું બોલીને ક્યાં ગઈ હશે?

ઘરે આવીને નીતિને નમ્રતાની વાત ગયાત્રીબેન ને કરવાનું વિચાર્યું, હજુ તો નીતિન કંઈ બોલે એ પહેલા જ ગયાયત્રીબેન બોલ્યા નીતિન તું બોવ બદલાઈ ગયો છે જ્યારે હોય ત્યારે નમ્રતા જોડે ઝગડો જ કરતો હોય, બિચારીને કામનું ખૂબ ભારણ રહે છે, સરકારી નોકરી છે તો પણ કેટલીયે વાર ઓવરટાઈમ કામ કરવું પડે છે ઉપરથી થાકીપાકી ઘરે આવે ત્યાં તું ઝગડો કરે, પણ નીતિન અને ગાયત્રીબેન ક્યાં જાણતા જ હતા કે કોની સાથે નમ્રતા ઓવરટાઈમ કરી રહી છે!

નીતિને નમ્રતા જે ગાડી લઈને ઓફીસ જતી તેમા જીપીએસ સિસ્ટમ મૂકી દીધી, બે ચાર દિવસ વીત્યા ત્યાં નમ્રતા ફરી ઓફિસેથી વહેલી નીકળી પરેશભાઈ સાથે હોટેલમાં મળવા નીકળી, નીતિન ગાંધીનગરથી તાત્કાલિક અમદાવાદ આવવા નીકળ્યો, ચાર વાગ્યાથી લઈ ને સાંજના સાત વાગ્યા સુધી નમ્રતાનું લોકેશન એક હોટેલ પર જ બતાવ્યું, અમદાવાદ પહોંચી નીતિન લોકેશનના સ્થળે પહોંચ્યો, ત્યાં તેણે પાર્કિંગમાં નમ્રતા અને પરેશભાઈની ગાડી જોઈ, પોતે અંદર ગયો અને રૂમ બુક કરવાના બહાને રિસેપ્શન પર ગયો, ત્યાં જ ચાર એન્ટ્રી ઉપર પોતે પરેશભાઈના નામથી રૂમ બુક જોયો, આ જોવા માટે જ નીતિન રૂમબુક કરાવવા ગયો હતો, નીતિને ફોન કાઢીને એમજ કોઈ જોડે વાત કરવા લાગ્યો અને બોલ્યો હા હું બસ પહોંચું જ છું, એટલે રિસેપ્શન પર પોતાને રૂમ બુક નથી કરાવવો એવું કહી ત્યાંથી નીકળી ગયો, થોડી વારમાં નમ્રતા અને પરેશભાઈને બહાર નીકળતા જોયા, નીતિને ત્યાંના પત્તાવાળાને પાંચ હજાર રૂપિયા આપી બંને નો ફોટો બતાવીને પૂછ્યું આ બંનેને અહીં આવતા અગાઉ પણ જોયા છે? પટ્ટાવાળા એ કહ્યું હા સાહેબ આ મેડમ અને આ સાહેબ ચાર પાંચ દિવસે અહીં અલગ અલગ ગાડીમાં આવે છે.

પટ્ટાવાળાની આ વાત સાબિત કરવા પોતે પંદર દિવસની રાહ જોઈ, પંદર દિવસમાં નમ્રતાનું જીપીએસનું લોકેશન ચાર વાર તે જ હોટેલમાં જોવા મળ્યું, નિતીન પાસે હવે નમ્રતાની સાબિતી પણ હતી, નિતીનને યાદ આવ્યું કે એક વાર પરેશભાઈ નો એવો મેસેજ આવેલો કે આપણો આલોક ખૂબ જલ્દી સારો થઈ જશે, નિતીનને શંકા ગઈ કે આલોક પોતાનો અને નમ્રતાનો જ દીકરો છે કે નહીં? માટે ઉત્તરાયણની રજામાં નમ્રતાને અમદાવાદથી બહાર પોતાના મિત્રના ફાર્મ પર લઈ ગયો અને એના મિત્રને નીતિને દિલ ખોલીને વાત કરી, નીતિન તેના જીવનમાં કદી આટલું નહીં રડ્યો હોય એટલું આજે તેના મિત્રની સામે રડ્યો, તેનો મિત્ર લેબોરેટરી ચલાવતો હતો તેથી તેણે DNA ટેસ્ટ કરાવવાની સલાહ આપી, નીતિન, આલોક અને નમ્રતાના શરીરની કોઈને કોઈ વસ્તુ આપી નીતિને DNA ટેસ્ટ કરાવ્યો.

નીતિન નમ્રતાના ફોનમાં વાંચેલા મેસેજ પછી અંદાજીત છએક મહિના સુધી તેનું સત્ય સાબિત કરવા મહેનત કરતો હતો, બે દિવસ પછી મિત્રનો ફોન આવ્યો કે નીતિન તારા DNA આલોક સાથે મેચ નથી થતા, નિતીન અંદરથી એટલો તૂટી ગયો હતો કે એની વેદના એ એકલો જ સમજી શકતો હતો,

નીતિને આ રિપોર્ટ ઘરે મમ્મી ગાયત્રીબેન અને પપ્પા રમેશભાઈને બતાવ્યા, અને નમ્રતાની હોટેલ વાળી વાત પણ કહી પૂરા પરિવારને ખૂબ મોટો ઝટકો લાગ્યો, થોડી વાર તો કોઈ સ્વીકારવા જ તૈયાર નહોતું કે નમ્રતા અને પરેશભાઈ આવું ના કરી શકે, નમ્રતા ઓફિસેથી સાંજે ઘરે આવી કોઈ તેની સાથે બોલ્યું નહીં, એટલે નમ્રતા બોલી નીતિન પણ રોજ ઝગડો કરે હવે તમને બધાને શુ થઈ ગયું? કેમ કોઈ બોલતું નથી? એટલે નીતિને પેલા DNA ટેસ્ટ ના રિપોર્ટ નમ્રતાના હાથમાં મુક્યા અને બોલ્યો આલોક કોનો દીકરો છે, આજે તારું સત્ય અમે સૌ જાણીએ છીએ છુપાવીને કોઈ ફાયદો નથી, જે હોય તે સત્ય કહી દે હું અને પૂરો પરિવાર તને માફ કરી દઈશું.

નમ્રતા જે સત્યને જીવનભર ઘર પરિવારથી છુપાવીને મોજથી જીવવા માંગતી હતી તે સત્ય આજે સૌની સમક્ષ હતું, નમ્રતા બોલી, હા આલોક તમારો અને મારો છોકરો નથી, આલોક મારો અને……. નિતીન બોલ્યો, પરેશકાકા નો છોકરો છે. નમ્રતાને ખૂબ સમજાવી કે પોતે જે કરી રહી છે તે શા માટે? પરંતુ એનો જવાબ તો કદાચ નમ્રતા પાસે પણ નહોતો, એટલે જ આવું અક્ષમ્ય કૃત્ય કર્યું તેણે. નમ્રતા ઉંચા સ્વરમાં બોલી ઉઠી તમારે છૂટાછેડા આપવા હોય તો આપી દો, પણ હું પરેશથી દુર નહીં રહી શકું, મને એ ગમે છે અને એને હું, અમે એકબીજા સાથે ખુશ છીએ, અને હું એનાથી દૂર નથી રહેવા માંગતી, નમ્રતાના આવા જવાબથી પૂરો પરિવાર સ્તબ્ધ બની ગયો, રમેશભાઈ એ નમ્રતાના પિતાને ફોન કરી તમામ હકીકત જણાવી, અને નીતિને નિર્ણય કર્યો કે નમ્રતાને જેવી જિંદગી જીવવી હોય તેવી તે જીવી શકે છે આજ પછી પોતાની અને નમ્રતાની વચ્ચે કોઈ સંબંધ નથી, તેણે નમ્રતાને એક મોકો આપ્યો હતો આલોક માટે પરંતુ નમ્રતાના આવા જવાબથી તેને આલોક પ્રત્યેની માયા પણ દૂર થઈ ગઈ.

અને અંતે પ્રથમ ફેબ્રુઆરી 2020 ના રોજ નીતિન અને નમ્રતાના છૂટાછેડા થયા, નમ્રતાના પપ્પાએ તેને સ્વીકારવાની ના પાડી દીધી, તેથી તેણે બંને પરિવાર સાથે સબંધ કાપી નાખ્યા, અને એકલી પોતાનો સમાન લઈને ત્યાં જ નજીકના એરિયામાં મંદબુદ્ધિના ચાર વર્ષના આલોકને લઈ ને રહેવા જતી રહી, આલોકને ડે-કેર માં મૂકીને આજે પણ પોતાની નોકરી કરે છે, ગાયત્રીબેને પરેશભાઈને લીધે પોતાની બેન સાથે સબંધ કાપી નાખ્યો, આજે પણ નમ્રતા પરેશભાઈ સાથે શારીરિક સંબંધથી દુનિયાથી છુપીરીતે જોડાયેલી છે.    નમ્રતાને કોઈ અફસોસ નથી કે પરિવારથી દૂર થયાનું દુઃખ નથી! આજે પણ પોતે કેટલીયે રાતો પરેશભાઈની સાથે વિતાવે છે, જે સ્ત્રી રાજ્યકક્ષા સુધી સન્માનિત થયેલી તે સ્ત્રી આજે એકલી પોતાનું જીવન જીવે છે, આજે એનું જેટલું માન હતું એ તમામ પાણી માં વહી ગયું, પોસ્ટઓફિસમાં સ્પોર્ટ્સલેડીથી સન્માનિત થઈ એવોર્ડ જીતેલી નમ્રતાને આજે પટ્ટાવાળા પણ સલામ નથી કરતા.                               આખરે નમ્રતાના જીવનમાં શુ ખોટ હતી કે તેને પરેશભાઈ જોડે આવા સંબંધો બાંધ્યા આ સવાલ તમારા મનને પણ વિચલિત કરી દેતો હશે! મારા મતે કહું તો અણસમજ, લાલચ, આકર્ષણ કે પછી શોખ જ હોઈ શકે.

નમ્રતા જેવી સ્ત્રીઓ આજે સમાજમાં સન્માનને પાત્ર નથી, આજે આવી સ્ત્રીઓને લીધે કેટલાયે પરિવાર પોતાની બેન દીકરી કે વહુને સ્વતંત્રતા આપતા ડરે છે, સ્ત્રી જ્યારે ઘરનું ઉંબર ઓળંગે ત્યારે જ તેને વિચારવું જોઈએ કે પોતે શુ કરવા જઈ રહી છે? કારણ કે એક સ્ત્રી સાથે બે પરિવારની મર્યાદા જોડાયેલી હોય છે.

પરિવારે આપેલી સ્વતંત્રતાનો દુરુપયોગ થાય જ કેમ? વ્હાલા લગ્નમાં સપ્તપદીએ લીધેલા વચન આપણે એક સ્ત્રી કે પુરુષ તરીકે ના નિભાવી શકીએ, પોતાની પત્ની/ પતિ, બાળકો અને પરિવાર પ્રત્યે વફાદાર ના બની શકીએ તો વ્યર્થ છે સંપૂર્ણ જીવન. ઘણીવાર ફોન માં કોઈ સાથે થયેલી વાતને ડીલીટ કરવી પડે છે, પતિ/ પત્ની એકબીજાના ફોન નથી અડી શકતા! શા માટે? કારણ કે મનમાં પાપ ભર્યું છે, એકબીજાથી વફાદાર નથી એટલા માટે, વ્હાલા જીવન એવી ખુલ્લી કિતાબ જેવુ હોવું જોઈએ કે જેને જે પાનું ખોલવું હોય તે ખોલે પરંતુ દરેક પાને માત્ર વફાદારી જ નીકળે.

કોઈ પણ કાર્ય કરતા પહેલા જો તેના પરિણામ વિશે એક વાર વિચાર આવે તો ખોટું કાર્ય થાય જ નહીં, તમારા એક કાર્યને લીધે કેટલાયેની જિંદગી વેરવિખેર થઈ જાય છે, વ્હાલા દુનિયાની સામે તમે ગમે તેવા બનીને રહો પરંતુ પરિવાર, બાળકો અને પતિ/ પત્ની સામે તો જીવનપર્યંત વફાદાર જ રહો………A+

જો મારી આ વાત આપને પ્રેરણાત્મક લાગી હોય તો શેર કરજો જેથી ઘણા  પોતાના માર્ગથી ભટકેલા હોય તે પોતાના સાચા માર્ગ તરફ વળી જાય.

~ અંકિતા મુલાણી
રિચ થીંકર

Related

Tags: અંકિતા મુલાણી
SendShare25Tweet16Scan
ADVERTISEMENT
Previous Post

મેં સહજ મૂક્યો ભરોસો પણ પછી

Next Post

તમને કોઈ શીખવતું નથી…

Related Posts

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

by iGujju
0
488
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર
કવિતા

કીટલી ને કાફેમાં છે ફેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર બંનેની પોતાની લ્હેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર અસલની કીટલી પર પ્યાલા રકાબી અને બેસવાને મૂડા ને પાટલી પાણી પીવાને કાજ મુકી હો બાજુમાં હોય નાનકડી ઢોચકી કે માટલી આખી ને અડધી હવે એની પણ અડધી તોય એવી મજા ન આવે ઘેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર કીટલી પર politics discuss થતું પણ ચૂસકીમાં પૂરો થાય ખેલ ચર્ચા પછી હાથ ખંખેરી ઊભા મુકી issue ને એના ઉકેલ કોઇ ગાંઠે ન બાંધે વેરઝેર , ઓ Bro મારા કીટલી ને...

Read moreDetails

ખુશી ક્યાં મળે છે?

by iGujju
0
255
ખુશી ક્યાં મળે છે?
કલા-સાહિત્ય

ઘણા લોકો માને છે કે ખુશ રહેવા માટે પૈસા,આલિશાન મકાન,મોટી ગાડી, મોંઘો ફોન કે નામ,પદ -પ્રતિષ્ઠા જરૂરી છે. પરંતુ હકીકતમાં સાચી ખુશી બહારની વસ્તુઓમાં નહીં, પરંતુ આપણા મનની અંદર વસેલી હોય છે. ખુશ રહેવા માટે સૌથી પહેલાં માણસે પોતાની જાતને સ્વીકારવી જોઈએ. દરેક વખતે પોતાની તુલના બીજાઓ સાથે કરવાથી માણસ ક્યારેય સાચી ખુશી મેળવી શકતો નથી, કારણ કે દુનિયામાં હંમેશા કોઈ ને કોઈ આપણાથી આગળ કે પાછળ હશે જ. તેથી બીજાઓ સાથેની તુલના કરતાં પોતાના જીવનની પ્રગતિ પર ધ્યાન આપવું વધુ જરૂરી છે. નાની નાની બાબતોમાં આનંદ શોધવો એ પણ જીવનની મોટી કળા છે—પરિવાર સાથે પ્રેમથી બેસવું, મનપસંદ કામ કરવું,...

Read moreDetails

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

by iGujju
0
60
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર
સ્વાસ્થ્ય અને ફિટનેસ

વરસાદી મોસમમાં ભેજ, તાપમાનમાં ફેરફાર અને વાયરસનો ફેલાવો વધે છે, તેથી ઠંડી–સર્દી, ખાંસી તેમજ ગળાનું ઇન્ફેક્શન સામાન્ય બની જાય છે. થોડા સરળ દૈનિક પગલાં લઈને આપણે આ જોખમને ઘણી હદે ઘટાડીને સ્વસ્થ રહી શકીએ છીએ. શરીર સુકું અને ગરમ રાખવું: વરસાદમાં ભીંજાયા પછી તરત જ સુકા કપડાં પહેરો, વાળ સારી રીતે સૂકવો અને ગરમ પાણીથી સ્નાન કરો. લાંબા સમય સુધી ભીંજાયેલા કપડાં, શૂઝ અથવા મોજાંથી દૂર રહો. સ્વચ્છતા અને હેલ્થ હેજીન: હાથને વારંવાર સાબુ અને પાણીથી ધુઓ, ખાસ કરીને ખાંસી–છીંક પછી, બહારથી આવીને, ખાવા પહેલાં અને ટોયલેટ પછી. મુખ, નાક અને આંખને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો. ખોરાક અને પાણીનું ધ્યાન:...

Read moreDetails

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

by iGujju
0
64
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો
ધર્મ અને આધ્યાત્મિકતા

અમદાવાદ, ૨ મે ૨૦૨૬: Manas,  iGujju.com માનવ સેવા સંગ દ્વારા સંચાલિત "આનંદ નિકેતન, ભાડજ કેમ્પસે" પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં તેનો વાર્ષિક કાર્યક્રમ ભારે ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવ્યો. આ વર્ષની થીમ “સારથી – જીવનના પાઠ, માધવના સાથ” રહી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવન અને તેમની શિક્ષાઓની આજના સમયમાં પ્રાસંગિકતા રજૂ કરવામાં આવી. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતાએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને જીવંત અને યાદગાર બનાવી દીધો. કાર્યક્રમમાં નૃત્ય, નાટ્ય અને સંગીતમય પ્રસ્તુતિઓની મનમોહક શ્રેણી રજૂ કરવામાં આવી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવનના મહત્વપૂર્ણ પ્રસંગોને સુંદર રીતે દર્શાવવામાં આવ્યા. દરેક પ્રસ્તુતિએ કર્તવ્ય, ધર્મ, ધૈર્ય અને આંતરિક શક્તિ જેવા જીવન મૂલ્યોનો સંદેશ આપ્યો....

Read moreDetails

હવે તારે જે કરવું હોય તે કર

by iGujju
0
78
હવે તારે જે કરવું હોય તે કર
વાર્તા અને લેખ

"હવે તારે જે કરવું હોય તે કર." મને તને પસંદ કરવાની કોઈ ઈચ્છા નહોતી. ખરેખર, હું તો કોઈ પ્રયત્ન પણ ન્હતો કરી રહ્યો. આ કોઈ યોજના નો ભાગ નહોતો—એવું ન્હોતું કે હું સવારે ઉઠીને વિચારું કે હા, આજે તો લાગણીઓ વિકસાવવાનો દિવસ છે અને મારી જિંદગીને થોડી વધુ જટિલ બનાવવાની તક. નહીં, આ તો પતંગિયાં જેમ આવ્યું. એટલું શાંતિથી કે મને શરૂઆતમાં ધ્યાન પણ આવ્યું નહીં—જેમ કોઈ ધીમો ગુંજારવ હોય—પણ પછી જાણે એ જ એક અવાજ બની ગયો, જે સતત સંભળાતો રહે... મને લાગે છે કે આ નાની નાની બાબતોથી શરૂ થયું હશે. આવી લાગણીઓ એકદમ પૂરતી તૈયાર થઈને નથી...

Read moreDetails

મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

by iGujju
0
80
મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?
ધર્મ અને આધ્યાત્મિકતા

મનુષ્ય માત્રને જીવનમાં અનેક પ્રશ્નો સતાવતા હોય છે જેમ કે એક જેવા મનુષ્યોમાં કોઈ અમીર તો કોઈ ગરીબ કેમ? કોઈ જ્ઞાની તો કોઈ મૂર્ખ કેમ? કોઈ તંદુરસ્ત તો કોઈ રોગી કેમ? કોઈ સુંદર તો કોઈ કદરૂપું કેમ? કોઈ ગોરું તો કોઈ કાળું કેમ? કોઈ સફળ તો કોઈ અસફળ કેમ? જેનો જવાબ માત્ર કર્મ અને તેના સિધ્ધાંતને સમજવાથી જ મેળવી શકાય છે. લગભગ બધા જ ધર્મોએ કર્મની મહત્તાને સ્વીકારી છે કારણ કે સંસારમાં પ્રવર્તતી અસમાનતાને સમજવા કર્મને સ્વીકાર્યા વગર છૂટકો જ નથી. કર્મ એ ધર્મની જેમ શ્રદ્ધાનો વિષય નથી. કર્મનુ તો પદ્ધતિસરનું વિજ્ઞાન છે તર્કબદ્ધ અને ક્રમબદ્ધ, જેમ વિજ્ઞાનને પોતાના સિદ્ધાંતો...

Read moreDetails

એ અફવાહ છે…

by iGujju
0
119
એ અફવાહ છે…
ગઝલ

રીતસરની કોઈ એ અફવાહ છે, આંખ એની રોઈ એ અફવાહ છે, એણે લીધા છે હવે તો રિસામણા, રાહ જોતાં જોઈ એ અફવાહ છે, એ વિચારીને ભરે છે ડગલાં બધા, સૂઝ એણે ખોઈ એ અફવાહ છે, આંખમાં બેશરમી તો દેખાય છે, આંસુથી એ ધોઈ એ અફવાહ છે, ને વિરહમાં જાગરણ આખી રાતનું, આંખ સુખમાં સોઈ એ અફવાહ છે. હિંમતસિંહ ઝાલા

Read moreDetails

સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

by iGujju
0
84
સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા
મહિલા વિશેષ

By - Urvisha Vadodariya હું જ્યારે મારા શૈક્ષણિક જીવન તરફ પાછું નજર કરું છું, ત્યારે મને લાગે છે કે દરેક વિદ્યાર્થીની જેમ મારી પણ એક એવી સફર છે, જે માત્ર ડિગ્રી મેળવવા પૂરતી નથી, પરંતુ જીવનને સમજવા, સમાજને નજીકથી જોવાની અને પોતાની જવાબદારી ઓળખવાની પ્રક્રિયા છે. મારી આ સફરનું સૌથી મહત્વપૂર્ણ અને નિર્ણાયક અધ્યાય છે Gujarat University સાથે સંકળાયેલી MDC College (Mass Media and Communication). અહીં મેં માત્ર જર્નાલિઝમનો અભ્યાસ કર્યો નથી, પરંતુ વિચારવાની દિશા, પ્રશ્ન પૂછવાની હિંમત અને સમાજ માટે કંઈક કરવાનું સ્વપ્ન પણ વિકસાવ્યું છે. માસ મીડિયા અને જર્નાલિઝમ પસંદ કરવાની પ્રેરણા નાનપણથી જ મને આસપાસના સમાજને જોવાની,...

Read moreDetails

દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

by iGujju
0
106
દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ
સામાજિક કર્યો

પત્રકારત્વના અભ્યાસના ભાગરૂપે અમારા વિભાગમાંથી (ગુજરાત યુનિવર્સિટી) સેમેસ્ટર-3ના વિદ્યાર્થીઓને 7 દિવસની ફરજીયાત ઇન્ટર્નશિપ માટે મોકલવામાં આવે છે. આ અંતર્ગત અમને દાંતા તાલુકાના કેટલાક અંતરિયાળ ગામોમાં મોકલવામાં આવ્યા હતા. અમારા વિભાગના કુલ 25 વિદ્યાર્થીઓ માંથી 12 વિદ્યાર્થીઓ દાંતા તાલુકામાં ઇન્ટર્નશિપ માટે ગયા હતા. ત્યાં ‘જનપથ’ સંસ્થા સ્થાનિક ગરીબ લોકો માટે કાર્ય કરે છે. અમને આપવામાં આવેલ કામ મુજબ ત્યાં રહેતા લોકોના બાળકો કેટલા પ્રમાણમાં કુપોષણનો શિકાર છે તેની માહિતી એકત્ર કરવાની હતી અને ત્યારબાદ ઘરે-ઘરે જઈ તપાસ કરવાની હતી. કે હાલમાં તેઓ કેટલા પ્રમાણમાં કુપોષણમાં છે અને જો કુપોષણમાં છે તો તેના પાછળના કારણો શું છે. દાંતા (ગુજરાત):- ભારતમાં બાળકમાં કુપોષણ...

Read moreDetails

મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

by iGujju
0
98
મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”
મહિલા વિશેષ

ગુજરાત યુનિવર્સિટીની તરફથી માઉન્ટ આબુ ખાતે આયોજિત ફોરેસ્ટ કેમ્પમાં જવાની પસંદગી થઈ ત્યારે મને અપાર ખુશી થઈ. આ માત્ર કોલેજની એક્ટિવિટી નહોતી, તે યુનિવર્સિટી લેવલની એવી તક હતી જ્યાં ક્લાસ અને બુકથી બહાર શીખવાનું હતું. માઉન્ટ આબુ પહોંચતાં જ લીલાછમ, પહાડો અને તાજી હવાએ ઘેરી લીધું. મને ઉત્સાહ સાથે થોડી ઘબરાટ પણ થઈ. અંદરથી મને લાગ્યું કે આ પાંચ દિવસ શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે મને પડકારશે. અને એવું જ થયું પણ. કેમ્પ પાંચ દિવસનો, પ્રત્યેક દિવસ તાલીમ, સાહસ અને શિસ્તથી ભરપૂર હતો. દરેક દિવસની શરૂઆત સવારે જલ્દી ઉઠીને વ્યાયામ, દોડ અને વોર્મ-અપથી થતી. શરૂઆતમાં અઘરું લાગ્યું, પણ ધીમે ધીમે...

Read moreDetails
Load More
Next Post
તમને કોઈ શીખવતું નથી…

તમને કોઈ શીખવતું નથી...

સંપ ત્યાં જંપ (Story)

છેવટે આપણા વચ્ચેની મિત્રતા વધી છે

Please login to join discussion

Horoscope

Advertisement Banner
ADVERTISEMENT
  • Trending
  • Comments
  • Latest
શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

ચિંતા મુક્ત રહેવા માટે જીવનના કેટલાક સરળ ઉપાય, જે માનસિક તણાવથી તમને કેવી રીતે બચાવશે?

ચિંતા મુક્ત રહેવા માટે જીવનના કેટલાક સરળ ઉપાય, જે માનસિક તણાવથી તમને કેવી રીતે બચાવશે?

જાણો પ્રેગ્રેન્સીમાં કેમ થાય છે સ્ટ્રેચ માર્ક્સ ?

જાણો પ્રેગ્રેન્સીમાં કેમ થાય છે સ્ટ્રેચ માર્ક્સ ?

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

0
ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

0
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

0
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

0
હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

0
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

Popular

  • ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    132 shares
    Share 53 Tweet 33
  • ખુશી ક્યાં મળે છે?

    69 shares
    Share 28 Tweet 17
  • વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    16 shares
    Share 6 Tweet 4
  • Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    17 shares
    Share 7 Tweet 4
  • હવે તારે જે કરવું હોય તે કર

    21 shares
    Share 8 Tweet 5
ADVERTISEMENT


We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.

Visit our Poem Blog

Follow Us :

Follow Us :
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2023 MediaHives - All Right Reserved by iGujju.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: iGujju Content is protected !!
  • Login
No Result
View All Result
  • i – Gujju
    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
  • મસ્તી કાર્ડ

© 2023 MediaHives - All Right Reserved by iGujju.