નમાં પ્રેમ-લાગણીની શાહી ભરી છે,
છેવટે આપણા વચ્ચેની મિત્રતા વધી છે.
એકાંત ઓરડે કાયમ બેઠો એમ એકલો,
વિચાર આવે તારો તો તારી છબી બની છે.
યાદ આવે છે આજે એ પ્રથમ મુલાકાત,
કરી રોક-ટોક ‘ને આખરે તું મને મળી છે.
વિરહ-વ્યથા પણ એવી કસોટીઓ કરે,
તારીએ મોહ-માયા જ ખૂબ ખરી છે.
લાગણીના સંબંધોમાં શું ખોટ બેસી?
આજ તારી-મારી નીંદર આમ પતી છે.
©️ મયુર રાઠોડ ‘દુશ્મન’


















































