“હા..હા..હા.. પારણીયુ બંધાય જશોદાજી ગાય, ઘનશ્યામ મારા પારણીયામાં ક્યારે પોઢી જાય..! હા..હા..હા.. સુઈ જા બેટા.. હા..હા..હા.. સુઈ જા ને દીકા બઉ ડાયો મારો લાલ સુઈ જા.. હા..હા..હા.. હાલ હવે સુઈ જા તો, સુઈ જા નહીં તો અંધારાની મા આવશે.. જો..જો.. આવી અંધારાની મા.. સુઈ જા..”
“પપ્પા..પપ્પા તમે મમ્મીને જ લઈ આવો ને, અંધારાની માથી બાબુ કંઈ સુતો તો છે નહીં.” બાજુમાં બેઠેલી ધાર્મીએ મમ્મીના ફોટા પર હાથ ફેરવતાં ફેરવતાં કહ્યુ.
સુનિલ ગોહિલ “માસ્તર”


















































