આજે સવારથીજ વાયુ વાવાજોડાનો વાયરો શોશિયલ મીડિયા ઉપર ચાલુ થઇ ગયો હતો… ચાલો જોઈએ કેટલીક વાયુવેગી રમૂજ
1…
હં..અ.. લે.. એમ કાંઇ ચાલે…!!??
બીજા બધાંને “કેટરીના” અને “ફૅની” આવે
અને
ગુજરાતને
“વાયુ…” ? ?
ગુજરાતી ખાય
થેપલાં અને ઢોકળાં, પછી વાયુ? જ આવે ને….!!
2…
હું શું કહું છુ.””
આપણે આ sheth brothers ને કહી ને
દરિયામાં 250-300 કિલો ‘કાયમ ચૂર્ણ ‘નાખી દઈ
તો “વાયુ” ઓછો નો થઇ જાય???????????????
? ?
3…
જે ઘેરે સોમનાથનું કહી દીવ ગુડાણા છો
એ ઘર ભેગા થઈ જજો..
#વાયુ
4…
કેલેન્ડરમાં ભીમ અગિયારસની રજા જાહેર ન થતા ભીમ ગુસ્સે…
વાવાઝોડા સ્વરૂપે રજા જાહેર કરાવી..
ભીમ?એટલે ભીમ હો????
5…
ભાઈ તમારે ઘરે જવાનું નથી… વાયુ ને કારણે
ના ભાઈ, મારે ઘરે બાયું અને ઑફિસે વાયુ…
કઈ ફરક ના પડે, એક જેવું જ કહેવાય