લાગણીનું સીંચન
મૌન રહીને પણ સમજણ આપી શકો છો, ગજબ કસબ તમે વારે વારે કરી જાણો છો. સવારે સવારે ગરમ ચા સાથે ...
મૌન રહીને પણ સમજણ આપી શકો છો, ગજબ કસબ તમે વારે વારે કરી જાણો છો. સવારે સવારે ગરમ ચા સાથે ...
મંઝિલ પછી પણ અહીં નવી મંઝિલ હોય, આ કદમ માટે આખરી મંઝિલ હોય નહી. અન્ય પર ભરોસો ચોક્કસ નકામો જ ...
નીરખી પતંગને, ડોલતું આકાશ. સંબંધે થોડી ઢીલ, જરુરી અને ખાસ. થોડી ખેંચ ને તાણ, છતાં સંવાદે આશ. પડતી ગૂંચને ઉકેલવા, ...
તેજ હો રફતાર, અથડાવાનું બને. વિના સમાધાન, ઝઘડવાનું બને. ઇચ્છાઓ ભારે, તડપવાનું બને. ધન વર્ષા પછી, બહેકવાનું બને. પોતાનાં સામે, ...
શમણે આવી વાતો ગજબ કરો છો, કરી રાતવાસો સંવાદે મળો તો કેવુ! આવું છું કહીને વારે વારે છળો છો, રુબરુ ...
સુંદર વિશ્વની હવે તો કામના રહે, માણસ માણસ વચ્ચે ચાહના રહે. એકબીજા પ્રત્યે માન કાયમ રહે, મનમાં સૌની ઉમદા ભાવના ...
તું રહીશ ને સાથે તો જીવી જવાશે, જીવતરની આ લડત લડી જવાશે. હું અને તું રહીશું હંમેશા સંગ સંગ, સફરના ...
ક્યારેક કહેર ને ક્યારેક મહેર કરે છે, કુદરત કાયમ આવી કમાલ કરે છે. આપે આમ તો અઢળક માનવને એ, તોય ...
© 2023 MediaHives - All Right Reserved by iGujju.
© 2023 MediaHives - All Right Reserved by iGujju.