એક વાર બોલું કે બે વાર બોલું કે
એક વાર બોલું કે બે વાર બોલું કે ત્રણ વાર બોલું ઓ મા, મા તમે ગરબે રમવા આવજો... ગરબે રમવા ...
એક વાર બોલું કે બે વાર બોલું કે ત્રણ વાર બોલું ઓ મા, મા તમે ગરબે રમવા આવજો... ગરબે રમવા ...
રંગ જામ્યો છે નવલી નવરાતનો, મારા હૈયે આનંદ અપાર હરખાતો. મળ્યો છે સાથ સરખી સહિયરોનો, માના ચાચર ચોકમાં ગરબો ગવાતો. ...
માડી તારા હોય કાયમી રખવાળા જીવતરમાં અમારે હોય પછી અજવાળા. બધા જ બંધ દરવાજે આવતી તું જ એક દ્વારે એકવાર ...
વા વાયા ને વાદળ ઊમટ્યા ગોકુળમાં ટહુક્યા મોર મળવા આવો સુંદિરવર શામળિયા તમે મળવા ન આવો શા માટે તમે મળવા ...
છોકરીઓ ઘેર ઘેર ગરબા ગાવા જતી એ પ્રથા હવે લુપ્ત થઈ ગઈ છે. મને ગરબામાં તેલ પુરવાના ગીતો યાદ આવ્યાં અને ...
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના; ઘરમાં સૂતી સાંભળું રે બોલ વાલમના. ગામને પાદર ઘૂઘરા વાગે, ઊંઘમાંથી મારાં સપનાં જાગે, ...
સોળે શણગાર સજી નિસર્યા માં અંબિકા,આવ્યા રે ચાંચરના ચોકમાંમાડી, ઉતર્યો અજવાસ ચૌદલોકમાંમાટીનું કોડિયું આ દિપક થઇ જાયજ્યારે જગમગતી જ્યોતે સોહાયદીવે ...
© 2023 MediaHives - All Right Reserved by iGujju.
© 2023 MediaHives - All Right Reserved by iGujju.