મોભી by iGujju 0 71 ઘરમાં પેસતાવેત જ નીરવને ઘરની આ શાંતિ એક થપ્પડની જેમ ચચરી. પણ એ કોઈની સામે જોયા વગર સીધો નહાવા ગયો. ...