ચિરીપાલ મિર્ચી ગ્રીન યોદ્ધા” વૃક્ષારોપણ અભિયાન શાંતિ બિઝનેસ સ્કૂલ ખાતે વૃક્ષારોપણ સાથે ભવ્ય કાર્યક્રમમાં પરિણમ્યું
પર્યાવરણના સંવર્ધન પ્રત્યેની પ્રતિબદ્ધતાના નોંધપાત્ર પ્રદર્શનમાં, ચિરિપાલ ગ્રૂપ અને મિર્ચીએ અમદાવાદમાં એક ભવ્ય કાર્યક્રમ સાથે “ચિરીપાલ મિર્ચી ગ્રીન યોદ્ધા” અભિયાનને ...




































