તારા વિના જિવાય નહીં, એવું કંઈ નથી,
તારા વિના જિવાય નહીં, એવું કંઈ નથી, જીવ્યા છતાં મરાય નહીં, એવું કંઈ નથી. ટેકો લઈને બેઠો છું, તૂટેલી ભીંતનો; ...
તારા વિના જિવાય નહીં, એવું કંઈ નથી, જીવ્યા છતાં મરાય નહીં, એવું કંઈ નથી. ટેકો લઈને બેઠો છું, તૂટેલી ભીંતનો; ...
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ એવું કાંઈ નહીં ! હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને ...
હો ભલેને ક્ષણજીવી, આંખે તો ચડવું જોઈએ, હોય ઝાકળ તો ફૂલો પર એ ટપકવું જોઈએ. કાગદી ફૂલોય અત્તરથી મહેકતાં હોય ત્યાં, જે ખીલે છે ડાળ પર, એણે પમરવું જોઈએ. આભ હો કે આંખ, ભીનાં હોય કે ના હોય પણ, બેઉ કોરાં હો છતાં સ્નેહે વરસવું જોઈએ. તેજ દીવાએ કે હૈયાએ પ્રગટ કરવાં બધે, બેઉએ અંધારમાં ચૂપચાપ બળવું જોઈએ. માત્ર હૈયાથી હમેશાં જીવવું બનતું નથી, એક હૈયાએ બીજે હૈયે ધબકવું જોઈએ. ગર્વનું એવું ગમે ત્યારે એ માથું ઊંચકે, હો ભલેને સૂર્ય એ, એણેય ઢળવું જોઈએ. હો દિશાઓ ભીંત, ઘરની, કોઈને વાંધો નથી, પણ હવા આવે તો બારીએ ખખડવું જોઈએ. ...
ઈચ્છા હું તારી એમ કૈં હસ્તક નહીં કરું, તારા ઉપર હું કોઈ હવે હક નહીં કરું. આંસુ નથી જે આંખમાં ...
અમે આંધી વચ્ચે તણખલાંના માણસ; પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ. ફટાણાંના માણસ, મરસિયાના માણસ; અમે વારસાગત સમસ્યાના માણસ. ‘કદી’થી ‘સદી’ની ...
© 2023 MediaHives - All Right Reserved by iGujju.
© 2023 MediaHives - All Right Reserved by iGujju.