કોમિક કોન દ્વારા અમદાવાદમાં 22મી અને 23મી માર્ચે કોમિક્સ, કોસ્પ્લે, ગેમિંગ અને પૉપ – કલ્ચર સાથે અવિસ્મરણીય વિકેન્ડનું આયોજન
~ અમદાવાદ કોમિક કોન ટોચના ભારતીય અને આંતરરાષ્ટ્રીય કલાકારો, ઇન્ટરેક્ટિવ ઝોન અને રોમાંચક પ્રવૃત્તિઓ સાથે એક્શનથી ભરપૂર સપ્તાહાંતનું વચન આપે ...




































