પોપટલાલ રાત્રે બે વાગે પરફ્યુમ છાંટી અને દિવાળીકામ કરવા બેઠો હતો ત્યાં એક જૂનો દીવો સાફ કરવા ગયો, તેમાંથી એક જીન બહાર આવ્યું, “વાહ સરસ સુગંધ છે ! હુ ખુશ છુ, કંઇપણ માગી લે”
“જીનભાઇ, મને ઘરવાળી આપો”
જીને ખૂણામાંથી સાવરણી લઇ આખુ ઘર વાળી દીધુ ને તુરત જ અલોપ થઇ ગયો ને પોપટલાલ પાછો ઘરવાળી વગરનો રહી ગયો ….
ક્યારે, કયો શબ્દ કેવીરીતે બોલવો તે તમારું ભવિષ્ય નક્કી કરી શકે છે


















































