i-ગુજ્જુનાં તમામ મુસ્લિમ પાઠકોને પુરી iGujju ટિમ તરફ થી ઈદ મુબારક !! ચાલો આજના આ પવન પર્વ પર એક થઇ અને દેશને આગળ વધારવા માટેની પ્રતિજ્ઞા કરીયે અને અલ્લાહ ના ચીંધેલા માર્ગ ઉપર પ્રેમ અને ભાઈચારા પૂર્વક આગેળ વાધીયે !!
પરિણામ
ક્યાંક ખુશી તો ક્યાંક ઉદાસી પણ હશે પરિણામ ની આજે ક્યાંક આવી અસર પણ હશે ક્યાંક સપનાઓ સાકાર તો ક્યાંક આજે નિરાશા પણ હશે કોઈક મહેનત કરવામાં માં સફળ થયું તો કોઈક નિષ્ફળ થયું હશે આજ પરિણામ આવી અસર પણ હશે યાદ રાખજો દરેક આજે આ એક પરિણામ જીવન નું કોઈ પરિણામ ન બંને આતો એક પરિણામ છે આજે ખરાબ તો કાલે સારુ પણ હશે જિંદગી છે તો તકો પણ અપાર મળશે ભૂલી પરિણામ ને આગળ વધી જજે એ વિદ્યાર્થી તારા માટે તો જીવન ની એક તક તને ફરી મળશે મહેનત કરી છે તો સફળતા પણ મળશે ફરી જીવન ના...