• About
  • Privacy Policy
  • Advertisement
  • Corona
  • Contact Us
Wednesday, September 16, 2026
  • Login
Submit Your Article
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    મચ્છર

    મચ્છર

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    કુંભના મેળા ને કાકી …

    કુંભના મેળા ને કાકી …

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    રસોડામાં રંધાયેલું

    રસોડામાં રંધાયેલું

    લહેર પડી ગઈ, યાર!

    લહેર પડી ગઈ, યાર!

    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    ઊંઘ કેમ જરૂરી?

    ઊંઘ કેમ જરૂરી?

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result

ADVERTISEMENT

પ્રેમનું પારસમણિ – પ્રકરણ : ૧૩

દીપ ગુર્જર

iGujju by iGujju
in i - ગુજ્જુ, યુવા વિશેષ, વાર્તા અને લેખ
Reading Time: 1 min read
23 0
A A
0
26
SHARES
96
VIEWS
Share on WhatsappShare on Facebook

(૫ વર્ષો પછી..)

“યાર પાર્થ, કંપનીમાં નવા કારીગરોની ખૂબ જરૂર છે અને આપણે સ્ટાફ પણ ઘટે છે તો બધે છાપામાં અને બીજી જગ્યાઓ ઉપર તું જાહેરાત આપી દેજે ને.”

“હા પર્વ, બસ જો હું એ જ વિચારતો હતો કે કામ બહુ ઝાઝું છે પણ એની સામે હાથ બહુ ઓછા પડે છે. હું આજે જ જાહેરાત બહાર પાડી દઉં અને ૧૦ દિવસ પછી આપણે ઇન્ટરવ્યૂ પણ ગોઠવી દઈએ.”

“ઓકે, એ બધું અરેંજમેંટ તું કરી નાખજે. હું ક્લાયન્ટના બાકી રહેલા બધા ચેક જોઈ લઉં છું.”

૧૦ દિવસ પછી..

“કેટલાં રીઝ્યુમ આવ્યા છે ?” પર્વ એ પાર્થને પૂછ્યું.

“પર્વ, કુલ ૧૫ રિઝ્યુમ આવ્યા છે અને જેમાંથી આપણે ૫ વ્યક્તિને ઓફિસના સ્ટાફ માટે પસંદ કરવાના છે.

“ઓકે વાંધો નહિ, હું થોડું કામ પતાવીને આવું ત્યાં સુધીમાં તું બધું સેટ કરી રાખ એટલે ઇન્ટરવ્યુનો સમય પણ થઈ જાય.”

પાંચ છ વ્યક્તિઓના ઇન્ટરવ્યુ પત્યા બાદ..

“નેક્સ્ટ..” કેબીનની બહાર બેઠેલી સ્ત્રી પછીના ઉમેદવારને ઇન્ટરવ્યુ માટે બોલાવે છે.

“કમ ઇન સર..” એક સુંદર યુવતી ઓફિસમાં પ્રવેશ કરવા માટે પર્વને પૂછે છે.

પર્વને આ અવાજ કંઇક ઓળખીતો લાગે છે અને તે તેનું મોં ફાઈલમાંથી ઊંચું કરે છે.

સામે ઉભેલી યુવતીને જોતા જ પર્વ ખુદનું અસ્તિત્વ ભૂલી જાય છે. જાણે કે, આટલા વર્ષોનો જે ભાર હૃદય ઉપર બેઠેલો છે એ આજે સામે ઉભેલી સ્ત્રીને જોઈને એક ઝટકામાં જ ઉતરી ગયો હોય એવું લાગે છે. પર્વ નિઃશબ્દ બની જાય છે. બાજુમાં બેઠેલ પાર્થ પણ કંઈ બોલી શકતો નથી. પાર્થ અને પર્વ બંને એ સ્ત્રીને જોઈને પોતાની આસપાસની દુનિયા ભૂલી જાય છે.

“સર કમ ઈન ?” કેબિનના દરવાજે ઉભેલી સ્ત્રીએ ફરી એકવાર પૂછ્યું..

પાર્થે અંદર આવવા પોતાની ડોકી હલાવી અને કહ્યું, “જી… અહીંયા બેસો.”

પર્વ પોતાની નજરને એ સ્ત્રી પરથી એક ક્ષણ પૂરતી પણ આઘી ખસેડી શકતો ના હતો.

ટેબલની બીજી બાજુ ખુરશી ઉપર બેઠેલી સ્ત્રીએ પોતાની ફાઈલ પર્વ તરફ કરતા કહ્યું, “સર, આ મારી ફાઈલ છે.”

પાર્થે જે તે પ્રશ્નો પૂછી લીધા અને બાદમાં એ સ્ત્રીને નોકરી માટેના જવાબની રાહ જોવા કહ્યું. એ સ્ત્રી કેબિનમાંથી ચાલી તો જાય છે પણ પર્વ અને પાર્થની નજર સામેથી ખસી શકતી નથી.

“પાર્થ, આ તો શ્રીયા…” આટલું બોલીને પર્વનો અવાજ ગળે જ અટકી જાય છે.

પાર્થ પર્વ સામે ફરીને બોલે છે, “હા.. પર્વ એ શ્રીયા જ હતી. પણ મને એ નથી સમજાતું કે આટલા વર્ષો પછી અચાનક એ કેમ પ્રગટ થઈ ગઈ ! આટલા બધા વર્ષો વીત્યા પણ એ આપણને કોઈ પણ જગ્યાએ ના મળી કે કોઈ વખત વાત પણ ના થઈ અને આજે તે આપણી કંપનીમાં નોકરી લેવા માગે છે.”

“પાર્થ, એક વાત મગજમાં બેસાડી લે. આ શ્રીયાને આપણે નોકરી માટે સિલેક્ટ નથી કરવાની એને મે ખૂબ પ્રેમ કરેલો પણ એણે પણ બધાની જેમ મને પરાયો કરી દીધો.”

“અરે પર્વ, તું થોડુક સમજ તો ખરા. શું ઉતાવળમાં નિર્ણય કરી લે છે. એ શ્રીયા સાથે કંઇક થયું હશે બાકી એ થોડું કંઈ આવું કરે. આજે એ આપણી પાસે આવી એની પાછળ પણ કંઇક કારણ હશે. તું એમ કર એને શાંતિથી મળ અને બધી વાતો કર. તારા મનમાં જે પ્રશ્નો હોય એ પૂછી લે અને પછી તને જે યોગ્ય લાગે એ નિર્ણય લેજે. હું પ્યુનને કહી દઉં છું એને સાંજે કેફેમાં બોલાવી લે.”

પર્વ, પાર્થની આ વાતમાં હામી પુરે છે.

(સાંજે.. કેફેમાં..)

“હાય.. સર..”

પર્વ શ્રીયાનું હાય સાંભળીને ફક્ત પોતાની ડોકી હલાવે છે અને પોતાની અંદર પડેલા પ્રશ્નોના થપ્પાને થોડીક વાર એમ ના એમ જ પડ્યા રહેવાનું કહે છે.

“સર, શું હું અહીંયા બેસી શકું !” શ્રીયા પર્વની આંખોમા આંખો પોરવીને પર્વને પૂછે છે. પર્વ કંઈ પણ બોલ્યા વગર, ફક્ત પોતાની ડોક હલાવે છે અને શ્રીયાને બેસવા માટે હા કહે છે. વેઇટર આવે છે અને ઓર્ડર માગે છે ત્યારે પર્વ બે કોફી લાવવાનું કહે છે.

“પર્વ, આજે પણ તું કોફી ભૂલ્યો નથી! ” શ્રીયા પર્વ સામે જોઈને બોલે છે. પર્વ વિચારમાં પડી જાય છે કે, સરમાંથી પર્વ ઉપર કેમ આવી ગઈ આ!

“ઓય તને જ પૂછું છું, હજુ પણ કોફીને ભૂલ્યો નથી શું?” પર્વ કંઈ પણ બોલતો નથી.

“સોરી યાર. મને ખબર છે મેં કરેલી ભૂલ માફ કરવા લાયક નથી પણ હું પણ ખૂબ દુઃખી થઈ છું.” પર્વ પોતાની ડોકી ઊંચી કરે છે અને શ્રીયાની આંખોમા પોતાની આંખો મિલાવે છે.

“માફ કરી દે યાર..” શ્રીયા ફરીવાર પર્વ પાસે માફી માગે છે. પર્વ શ્રીયા સામે જોઇને એનો હાથ પકડી લે છે અને પૂછે છે, “શ્રીયા, તે આવું કેમ કર્યું ! કોલેજ પછી તારો ફોન જ બદલી ગયો અને તે મારો કોન્ટેક્ટ કરવાની પણ કોશિશ ના કરી. શું આને જ દોસ્તી કહેવાય? કોલેજમાં તો બહુ મોટી મોટી વાતો કરીને છૂટા પડ્યા હતા આપણે બંને, પણ તે એ કંઈ કર્યું? ક્યાં ગાયબ હતી તું આટલા વર્ષો સુધી? શું તને હું યાદ આવ્યો જ નહિ?”

પર્વના આટલા બધા પ્રશ્નોના ઢગ વચાળે શ્રીયા ખુદના મનની વાત રાખવા માગતી હતી પણ પહેલા પર્વની અંદર જે ભાર છે એ બહાર નીકળી જાય એવું એને વિચાર્યું.

“પૂરું.. તારું પૂરું થયું ! હવે હું પણ કંઈ બોલું?” શ્રીયાએ પર્વને કીધું. પર્વએ પોતાની ડોકી ઊંચી નીચી કરીને ગળેથી હ.. એવો અવાજ કાઢ્યો. “પર્વ, કોલેજ પૂરી થઈ એટલે મારા લગ્ન નક્કી થયા અને પપ્પાની તબિયત પણ દિવસે ને દિવસે વધારે બગડતી હતી. એવામાં હું એના બધા સપના પૂરા કરવા માગતી હતી એટલે મેં એના કહ્યા પ્રમાણે લગ્ન પણ કરી લીધાં પણ લગ્ન પછી મારી જે હાલત થઈ છે, ભગવાન કરે એવી કોઈની ના થાય.” આટલું બોલીને શ્રીયા રડવા લાગે છે.

પર્વ, ફરીવાર શ્રીયાનો હાથ પકડે છે અને બોલે છે, “શ્રીયા, હું હંમેશા તારી સાથે જ રહ્યો છું. તું ભલે મારાથી દુર હતી પણ હું તારી સાથે જ હતો. દોસ્તી એને તો કહેવાય જે યાદોમાં પણ સાથે હોય અને સાચા દોસ્ત છીએ એટલે તો આજે ફરી આપણે બંને આટલા વર્ષો પછી ભેગા થયા. તું રડ નહિ..”

શ્રીયા પોતાની વાતને આગળ વધારતા બોલે છે, “પર્વ.. લગ્ન પછી થોડાક મહિના વીત્યા એટલે મારા પપ્પા અવસાન પામ્યા અને મમ્મી ખૂબ ઊંડા સદમામા ચાલી ગઈ. પપ્પાના અવસાન બાદ એક વર્ષ થયું કે મમ્મીનું પણ અવસાન થયું અને હું સાવ એકલી પડી ગઈ. મારી પાસે હવે ખુદના પતિ સિવાય કોઈ હતું જ નહિ.પણ પતિ વિશે પણ હું અને શું વાત કરું? એ મને જરા પણ પ્રેમ નહોતો કરતો.”

શ્રીયાની વાતને અઘ્ધવચ્ચેથી કાપીને પર્વ બોલ્યો, “નહોતો કરતો એટલે તારો શું મતલબ છે?”

“હા, પર્વ.. કહું તને બધું.. લગ્ન પછી પોતાના જીવનસાથી પાસેથી જે પ્રેમ મળવો જોઈએ એ મને મળી ના શક્યો. બે વર્ષ વીત્યા એટલે મારે બાળક થયું અને ગયા વર્ષે અમે પરિવાર સૌ બહાર ફરવા નીકળ્યા હતા. ત્યારે એક દુર્ઘટના બની અને મારો પતિ એમાં અવસાન પામ્યો. આ બધું જોઈને હું સાવ હારી ગઈ. પતિના અવસાન બાદ મારા સાસુ સસરા મને માન આપતા ના હતા એટલે હું કુશને (શ્રીયાનો છોકરો) લઈને શહેર ચાલી આવી અને નાની કંપનીમાં જોબ કરવા લાગી. થોડા દિવસો પહેલા એક મેગેઝિનમાં તારો ફોટો જોયો અને તારા વિશે વાંચ્યું. તારી સફળતા વાંચીને હું ખૂબ ખુશ થઈ અને ભગવાનની દયાથી થોડા દિવસો પહેલા તારી કંપનીમાં નોકરી માટે જગ્યા ખાલી છે એવી જાહેરાત મે વાંચી.એટલે મેં એના માટે ફોર્મ ભર્યું પણ તારી સામે આવવાની મારી હિંમત નહોતી પણ ગમે તેમ કરીને મેં હિંમત ભેગી કરી અને ઇન્ટરવ્યુ માટે તારી કેબિનમાં આવી.” પર્વ શ્રીયાની આંખોમા ખુદ પ્રત્યે પ્રેમને જોઈ રહ્યો હતો.

શ્રીયાએ ખુદ સાથે વીતેલી તમામ ઝીણી મોટી વાતો પર્વને કરી અને પોતાને નોકરી આપવા ખૂબ આજીજી કરી બાદમાં પર્વનો હાથ થામીને ડૂસકે ને ડૂસકે રડવા લાગી. અને બોલી ઉઠી કે, “પર્વ, તારા સિવાય આ જગતમાં મારું બીજુ કોઈ નથી. મારાથી જે ભૂલો થઈ એ બદલ મને માફી આપી દે.”

પર્વ, શ્રીયાની આંખોમા આંખો પરોવી બોલ્યો, “શ્રીયા, શુ તું મારી જીવનસાથી બનીશ?”

શ્રીયા આ સાંભળીને એકદમ દંગ રહી ગઈ અને પર્વને પ્રશ્ન કરી બેઠી.. “તું મારા વિશે બધું જાણીને પણ મને આવો પ્રશ્ન પૂછે છે !” પર્વ એ શ્રીયાને ખુદ વિશે પણ વાત કરી અને કહ્યું કે, “શ્રીયા હું તને કોલેજના અંતિમ દિવસે જ જીવનસાથી બનવાનું પૂછવાનો હતો પણ તારા પરિવારની સ્થિતિ સમજીને મે ના પૂછ્યું. એનો અફસોસ મને અત્યાર સુધી રહ્યો છે.”

“પર્વ, મારે એક બાળક છે. અને હું વિધવા છું !”

શ્રીયાને આટલી વાતે જ પર્વ એ ચૂપ કરાવી દીધી અને ઊભો થઈને શ્રીયાને ગળે વળગી પડ્યો. જાણે કે પ્રેમની નદી આટલું લાંબુ અંતર કાપીને સમુદ્રને મળતી હોય એવું વાતાવરણ ઉભુ થઈ ગયું. બંને એકબીજાને ભેટીને ખુશીના આંસુ રડે છે અને બાકી વધેલા જીવનને એક બની જીવવાનું નક્કી કરે છે.

——–

જોયું ને, પ્રેમ કેટલી અમર વસ્તુ છે! એને ક્યાં કોઇ વર્ષોની સીમા નડે છે. ભગવાન પણ સમજે છે કે સાચા પ્રેમીઓને જો ભેગા નહિ કરે તો ખુદને પણ પાપ લાગશે. એટલે સાચા પ્રેમીને ભગવાન પણ કોઈ દિવસ છૂટા પડવા દેતો નથી. બસ વાત રાહ જોવાની છે. હા, વાત ખાલી રાહ જોવાની જ નથી.. વિશ્વાસ પણ બહુ મોટી વાત છે. શ્રીયા અને પાર્થ અંદર ને અંદર થી એકબીજાને પ્રેમ કરતા હતા પણ બંનેના પરિવારની પરિસ્થિતિ અલગ હોવાને લીધે અને એકબીજાને દુઃખ ના પહોંચે એટલે એકબીજાથી દૂર તો થઈ ગયા. પણ વર્ષો પછી, અંતે તો એકબીજાના બનીને રહી ગયા. ખરેખર પ્રેમ એક પારસમણિ છે. બસ ફક્ત વિશ્વાસ રાખવાની વાત છે.

-સમાપ્ત-

દીપ ગુર્જર

Related

Tags: Deep Gurjar
SendShare10Tweet7Scan
ADVERTISEMENT
Previous Post

શ્રી ચિદાનંદ સ્વામી પ્રવચનમાળા – 198 થી 200

Next Post

મહિલા – સમાજનું આભૂષણ

Related Posts

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

by iGujju
0
488
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર
કવિતા

કીટલી ને કાફેમાં છે ફેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર બંનેની પોતાની લ્હેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર અસલની કીટલી પર પ્યાલા રકાબી અને બેસવાને મૂડા ને પાટલી પાણી પીવાને કાજ મુકી હો બાજુમાં હોય નાનકડી ઢોચકી કે માટલી આખી ને અડધી હવે એની પણ અડધી તોય એવી મજા ન આવે ઘેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર કીટલી પર politics discuss થતું પણ ચૂસકીમાં પૂરો થાય ખેલ ચર્ચા પછી હાથ ખંખેરી ઊભા મુકી issue ને એના ઉકેલ કોઇ ગાંઠે ન બાંધે વેરઝેર , ઓ Bro મારા કીટલી ને...

Read moreDetails

ખુશી ક્યાં મળે છે?

by iGujju
0
255
ખુશી ક્યાં મળે છે?
કલા-સાહિત્ય

ઘણા લોકો માને છે કે ખુશ રહેવા માટે પૈસા,આલિશાન મકાન,મોટી ગાડી, મોંઘો ફોન કે નામ,પદ -પ્રતિષ્ઠા જરૂરી છે. પરંતુ હકીકતમાં સાચી ખુશી બહારની વસ્તુઓમાં નહીં, પરંતુ આપણા મનની અંદર વસેલી હોય છે. ખુશ રહેવા માટે સૌથી પહેલાં માણસે પોતાની જાતને સ્વીકારવી જોઈએ. દરેક વખતે પોતાની તુલના બીજાઓ સાથે કરવાથી માણસ ક્યારેય સાચી ખુશી મેળવી શકતો નથી, કારણ કે દુનિયામાં હંમેશા કોઈ ને કોઈ આપણાથી આગળ કે પાછળ હશે જ. તેથી બીજાઓ સાથેની તુલના કરતાં પોતાના જીવનની પ્રગતિ પર ધ્યાન આપવું વધુ જરૂરી છે. નાની નાની બાબતોમાં આનંદ શોધવો એ પણ જીવનની મોટી કળા છે—પરિવાર સાથે પ્રેમથી બેસવું, મનપસંદ કામ કરવું,...

Read moreDetails

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

by iGujju
0
60
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર
સ્વાસ્થ્ય અને ફિટનેસ

વરસાદી મોસમમાં ભેજ, તાપમાનમાં ફેરફાર અને વાયરસનો ફેલાવો વધે છે, તેથી ઠંડી–સર્દી, ખાંસી તેમજ ગળાનું ઇન્ફેક્શન સામાન્ય બની જાય છે. થોડા સરળ દૈનિક પગલાં લઈને આપણે આ જોખમને ઘણી હદે ઘટાડીને સ્વસ્થ રહી શકીએ છીએ. શરીર સુકું અને ગરમ રાખવું: વરસાદમાં ભીંજાયા પછી તરત જ સુકા કપડાં પહેરો, વાળ સારી રીતે સૂકવો અને ગરમ પાણીથી સ્નાન કરો. લાંબા સમય સુધી ભીંજાયેલા કપડાં, શૂઝ અથવા મોજાંથી દૂર રહો. સ્વચ્છતા અને હેલ્થ હેજીન: હાથને વારંવાર સાબુ અને પાણીથી ધુઓ, ખાસ કરીને ખાંસી–છીંક પછી, બહારથી આવીને, ખાવા પહેલાં અને ટોયલેટ પછી. મુખ, નાક અને આંખને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો. ખોરાક અને પાણીનું ધ્યાન:...

Read moreDetails

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

by iGujju
0
64
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો
ધર્મ અને આધ્યાત્મિકતા

અમદાવાદ, ૨ મે ૨૦૨૬: Manas,  iGujju.com માનવ સેવા સંગ દ્વારા સંચાલિત "આનંદ નિકેતન, ભાડજ કેમ્પસે" પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં તેનો વાર્ષિક કાર્યક્રમ ભારે ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવ્યો. આ વર્ષની થીમ “સારથી – જીવનના પાઠ, માધવના સાથ” રહી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવન અને તેમની શિક્ષાઓની આજના સમયમાં પ્રાસંગિકતા રજૂ કરવામાં આવી. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતાએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને જીવંત અને યાદગાર બનાવી દીધો. કાર્યક્રમમાં નૃત્ય, નાટ્ય અને સંગીતમય પ્રસ્તુતિઓની મનમોહક શ્રેણી રજૂ કરવામાં આવી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવનના મહત્વપૂર્ણ પ્રસંગોને સુંદર રીતે દર્શાવવામાં આવ્યા. દરેક પ્રસ્તુતિએ કર્તવ્ય, ધર્મ, ધૈર્ય અને આંતરિક શક્તિ જેવા જીવન મૂલ્યોનો સંદેશ આપ્યો....

Read moreDetails

હવે તારે જે કરવું હોય તે કર

by iGujju
0
78
હવે તારે જે કરવું હોય તે કર
વાર્તા અને લેખ

"હવે તારે જે કરવું હોય તે કર." મને તને પસંદ કરવાની કોઈ ઈચ્છા નહોતી. ખરેખર, હું તો કોઈ પ્રયત્ન પણ ન્હતો કરી રહ્યો. આ કોઈ યોજના નો ભાગ નહોતો—એવું ન્હોતું કે હું સવારે ઉઠીને વિચારું કે હા, આજે તો લાગણીઓ વિકસાવવાનો દિવસ છે અને મારી જિંદગીને થોડી વધુ જટિલ બનાવવાની તક. નહીં, આ તો પતંગિયાં જેમ આવ્યું. એટલું શાંતિથી કે મને શરૂઆતમાં ધ્યાન પણ આવ્યું નહીં—જેમ કોઈ ધીમો ગુંજારવ હોય—પણ પછી જાણે એ જ એક અવાજ બની ગયો, જે સતત સંભળાતો રહે... મને લાગે છે કે આ નાની નાની બાબતોથી શરૂ થયું હશે. આવી લાગણીઓ એકદમ પૂરતી તૈયાર થઈને નથી...

Read moreDetails

મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

by iGujju
0
80
મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?
ધર્મ અને આધ્યાત્મિકતા

મનુષ્ય માત્રને જીવનમાં અનેક પ્રશ્નો સતાવતા હોય છે જેમ કે એક જેવા મનુષ્યોમાં કોઈ અમીર તો કોઈ ગરીબ કેમ? કોઈ જ્ઞાની તો કોઈ મૂર્ખ કેમ? કોઈ તંદુરસ્ત તો કોઈ રોગી કેમ? કોઈ સુંદર તો કોઈ કદરૂપું કેમ? કોઈ ગોરું તો કોઈ કાળું કેમ? કોઈ સફળ તો કોઈ અસફળ કેમ? જેનો જવાબ માત્ર કર્મ અને તેના સિધ્ધાંતને સમજવાથી જ મેળવી શકાય છે. લગભગ બધા જ ધર્મોએ કર્મની મહત્તાને સ્વીકારી છે કારણ કે સંસારમાં પ્રવર્તતી અસમાનતાને સમજવા કર્મને સ્વીકાર્યા વગર છૂટકો જ નથી. કર્મ એ ધર્મની જેમ શ્રદ્ધાનો વિષય નથી. કર્મનુ તો પદ્ધતિસરનું વિજ્ઞાન છે તર્કબદ્ધ અને ક્રમબદ્ધ, જેમ વિજ્ઞાનને પોતાના સિદ્ધાંતો...

Read moreDetails

એ અફવાહ છે…

by iGujju
0
119
એ અફવાહ છે…
ગઝલ

રીતસરની કોઈ એ અફવાહ છે, આંખ એની રોઈ એ અફવાહ છે, એણે લીધા છે હવે તો રિસામણા, રાહ જોતાં જોઈ એ અફવાહ છે, એ વિચારીને ભરે છે ડગલાં બધા, સૂઝ એણે ખોઈ એ અફવાહ છે, આંખમાં બેશરમી તો દેખાય છે, આંસુથી એ ધોઈ એ અફવાહ છે, ને વિરહમાં જાગરણ આખી રાતનું, આંખ સુખમાં સોઈ એ અફવાહ છે. હિંમતસિંહ ઝાલા

Read moreDetails

સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

by iGujju
0
84
સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા
મહિલા વિશેષ

By - Urvisha Vadodariya હું જ્યારે મારા શૈક્ષણિક જીવન તરફ પાછું નજર કરું છું, ત્યારે મને લાગે છે કે દરેક વિદ્યાર્થીની જેમ મારી પણ એક એવી સફર છે, જે માત્ર ડિગ્રી મેળવવા પૂરતી નથી, પરંતુ જીવનને સમજવા, સમાજને નજીકથી જોવાની અને પોતાની જવાબદારી ઓળખવાની પ્રક્રિયા છે. મારી આ સફરનું સૌથી મહત્વપૂર્ણ અને નિર્ણાયક અધ્યાય છે Gujarat University સાથે સંકળાયેલી MDC College (Mass Media and Communication). અહીં મેં માત્ર જર્નાલિઝમનો અભ્યાસ કર્યો નથી, પરંતુ વિચારવાની દિશા, પ્રશ્ન પૂછવાની હિંમત અને સમાજ માટે કંઈક કરવાનું સ્વપ્ન પણ વિકસાવ્યું છે. માસ મીડિયા અને જર્નાલિઝમ પસંદ કરવાની પ્રેરણા નાનપણથી જ મને આસપાસના સમાજને જોવાની,...

Read moreDetails

દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

by iGujju
0
106
દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ
સામાજિક કર્યો

પત્રકારત્વના અભ્યાસના ભાગરૂપે અમારા વિભાગમાંથી (ગુજરાત યુનિવર્સિટી) સેમેસ્ટર-3ના વિદ્યાર્થીઓને 7 દિવસની ફરજીયાત ઇન્ટર્નશિપ માટે મોકલવામાં આવે છે. આ અંતર્ગત અમને દાંતા તાલુકાના કેટલાક અંતરિયાળ ગામોમાં મોકલવામાં આવ્યા હતા. અમારા વિભાગના કુલ 25 વિદ્યાર્થીઓ માંથી 12 વિદ્યાર્થીઓ દાંતા તાલુકામાં ઇન્ટર્નશિપ માટે ગયા હતા. ત્યાં ‘જનપથ’ સંસ્થા સ્થાનિક ગરીબ લોકો માટે કાર્ય કરે છે. અમને આપવામાં આવેલ કામ મુજબ ત્યાં રહેતા લોકોના બાળકો કેટલા પ્રમાણમાં કુપોષણનો શિકાર છે તેની માહિતી એકત્ર કરવાની હતી અને ત્યારબાદ ઘરે-ઘરે જઈ તપાસ કરવાની હતી. કે હાલમાં તેઓ કેટલા પ્રમાણમાં કુપોષણમાં છે અને જો કુપોષણમાં છે તો તેના પાછળના કારણો શું છે. દાંતા (ગુજરાત):- ભારતમાં બાળકમાં કુપોષણ...

Read moreDetails

મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

by iGujju
0
98
મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”
મહિલા વિશેષ

ગુજરાત યુનિવર્સિટીની તરફથી માઉન્ટ આબુ ખાતે આયોજિત ફોરેસ્ટ કેમ્પમાં જવાની પસંદગી થઈ ત્યારે મને અપાર ખુશી થઈ. આ માત્ર કોલેજની એક્ટિવિટી નહોતી, તે યુનિવર્સિટી લેવલની એવી તક હતી જ્યાં ક્લાસ અને બુકથી બહાર શીખવાનું હતું. માઉન્ટ આબુ પહોંચતાં જ લીલાછમ, પહાડો અને તાજી હવાએ ઘેરી લીધું. મને ઉત્સાહ સાથે થોડી ઘબરાટ પણ થઈ. અંદરથી મને લાગ્યું કે આ પાંચ દિવસ શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે મને પડકારશે. અને એવું જ થયું પણ. કેમ્પ પાંચ દિવસનો, પ્રત્યેક દિવસ તાલીમ, સાહસ અને શિસ્તથી ભરપૂર હતો. દરેક દિવસની શરૂઆત સવારે જલ્દી ઉઠીને વ્યાયામ, દોડ અને વોર્મ-અપથી થતી. શરૂઆતમાં અઘરું લાગ્યું, પણ ધીમે ધીમે...

Read moreDetails
Load More
Next Post
મહિલા – સમાજનું આભૂષણ

મહિલા - સમાજનું આભૂષણ

ડ્રેગન પોટેટો

ડ્રેગન પોટેટો

Please login to join discussion

Horoscope

Advertisement Banner
ADVERTISEMENT
  • Trending
  • Comments
  • Latest
શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

ચિંતા મુક્ત રહેવા માટે જીવનના કેટલાક સરળ ઉપાય, જે માનસિક તણાવથી તમને કેવી રીતે બચાવશે?

ચિંતા મુક્ત રહેવા માટે જીવનના કેટલાક સરળ ઉપાય, જે માનસિક તણાવથી તમને કેવી રીતે બચાવશે?

જાણો પ્રેગ્રેન્સીમાં કેમ થાય છે સ્ટ્રેચ માર્ક્સ ?

જાણો પ્રેગ્રેન્સીમાં કેમ થાય છે સ્ટ્રેચ માર્ક્સ ?

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

0
ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

0
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

0
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

0
હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

0
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

Popular

  • ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    132 shares
    Share 53 Tweet 33
  • ખુશી ક્યાં મળે છે?

    69 shares
    Share 28 Tweet 17
  • વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    16 shares
    Share 6 Tweet 4
  • Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    17 shares
    Share 7 Tweet 4
  • હવે તારે જે કરવું હોય તે કર

    21 shares
    Share 8 Tweet 5
ADVERTISEMENT

We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.

Visit our Poem Blog

Follow Us :

Follow Us :
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2023 MediaHives - All Right Reserved by iGujju.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: iGujju Content is protected !!
  • Login
No Result
View All Result
  • i – Gujju
    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
  • મસ્તી કાર્ડ

© 2023 MediaHives - All Right Reserved by iGujju.