છોકરાના ઘરવાળા બધાય છોકરી જોવા ગયા.
છોકરી પસંદ કરી પંડિતને બોલાવ્યો. મહારાજે કીધું
“અભિનંદન વડીલ , આ બંનેના 36 એ 36 ગુણ મળતા આવે છે.”
આ સાંભળીને છોકરાનો બાપ ઊભો થઈ ચાલવા લાગ્યો.
એ જોઈને મહારાજે કીધું “કાં વડીલ શું થયું..?”
છોકરા ના બાપે કીધું કે,
“છોકરો તો નાલાયક છે હવે શું વહુ પણ એવી જ લાવવાની…!! ?”


















































