• About
  • Privacy Policy
  • Advertisement
  • Corona
  • Contact Us
Wednesday, September 16, 2026
  • Login
Submit Your Article
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    મચ્છર

    મચ્છર

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    કુંભના મેળા ને કાકી …

    કુંભના મેળા ને કાકી …

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    રસોડામાં રંધાયેલું

    રસોડામાં રંધાયેલું

    લહેર પડી ગઈ, યાર!

    લહેર પડી ગઈ, યાર!

    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    ઊંઘ કેમ જરૂરી?

    ઊંઘ કેમ જરૂરી?

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result

ADVERTISEMENT

સ્ત્રી એક ને, પાત્રો અનેક

ઉર્વશી મનીષ બ્રહ્મભટ્ટ

iGujju by iGujju
in i - ગુજ્જુ, કલા-સાહિત્ય, મહિલા વિશેષ, રક્ષાબંધન, વાર્તા અને લેખ
Reading Time: 1 min read
37 1
A A
0
Group of strong women vector

Group of strong women vector

103
SHARES
157
VIEWS
Share on WhatsappShare on Facebook

એક દીકરી છું,અને એક બહેન પણ છું,

એક માતા છું,અને એક અર્ધાંગીની પણ છું,

મારા દરેક સંબંધોને પ્રેમથી નિભાવી જાણું છું,

ને, પારકાને પણ પોતાના કરી જાણું છું,

હા,મને ગર્વ છે કે એક સ્ત્રી છું,હું.

સમાજમાં દરેક વ્યક્તિને માન-સમ્માન તેના સામાજિક status દ્વારા અથવા તો તેની પદવીને લઈને મળતું હોય છે.ઘણી વ્યક્તિઓ પોતાના દ્વારા કરેલા મહાન કાર્યો દ્વારા પણ સમાજમાં માન મેળવવા લાયક બનતા હોય છે.ટૂંકમાં,જે વ્યક્તિઓ પોતાના જીવનમાં કઈક સાબિત કરે છે તે જ વ્યક્તિઓ આ સમાજમાં માનના યોગ્ય હકદાર બનતા હોય છે.કોને માન આપવું અને કોને માન ન આપવું?એ નક્કી કરવા આપણે આ દરેક બાબતોને ધ્યાનમાં લઈએ છીએ.પરંતુ આપણા જ આ સમાજમાં એવું પણ એક પાત્ર છે જેના દરેક કાર્યો માનના હકદાર છે,આપણે આવા એક પાત્ર વિષે ક્યારેય જાણવાની કોશિષ કરી છે?શું તમે જાણો છો કે હું કોની વાત કરી રહી છું?જાણ તો આપણને બધાને છે,પરંતુ આ દરેક બાબતોને અવગણવાની આપણને બધાને આદત પડી ગઈ છે.હા!આજે હું વાત કરી રહી છું ,એક સ્ત્રીની! સમાજનું સૌથી માનદાયક પાત્ર,એટલે કે એક સ્ત્રી. “જે સ્ત્રીએ લોકોને જીવન જીવવાની કળા શીખવી છે,એ સ્ત્રીને આજે હું અબળા નથી કહેવા માંગતી”આજે હું એક સ્ત્રી અને તેના દ્વારા જીવવામાં આવતા અલગ-અલગ પાત્રોની તમારી સમક્ષ એક તકેબધ્ધ રજૂઆત કરવા માંગું છું.સ્ત્રી આ સંસારનું સૌથી અદભૂત પાત્ર છે,એ વાતને સાબિત કરતા અમુક તાર્કિક વિચારો હું તમારી સમક્ષ મુકવા માંગું છું.

એક સ્ત્રી અને તેના દ્વારા જીવવામાં આવતા અલગ-અલગ પાત્રો,દરેક પાત્રની પોતાની એક અલગ જ વિશિષ્ટતા છે.સ્ત્રી એક જ છે,પરંતુ તેના પાત્રો અનેક છે.સ્ત્રી એક દીકરી છે,ને એક બહેન પણ છે.એક માતા છે ને એક અર્ધાંગીની પણ છે.પોતાના જીવનના આ દરેક પાત્રોને એક સ્ત્રી ન્યાયપૂર્ણ રીતે નિભાવી જાણે છે.એક પરિવારની દીકરી છે,ને બીજાના ઘરની વહુ પણ છે.બંને પરિવારોના દરેક સંબંધોમાં સંતુલન જાળવવામાં એક સ્ત્રી બહુ મહત્વનો ભાગ ભજવી જાય છે.સ્ત્રીની સામે જો પુરુષની વાત કરીએ તો એક પુરુષ પણ એકસાથે ઘણા બધા પાત્રોને જીવે છે,પરંતુ જેટલા ન્યાયપૂર્ણ એ દરેક પાત્રોને એક સ્ત્રી જીવી જાણે છે એટલા જ, શું એક પુરુષ એ દરેક પાત્રોને ન્યાય આપી શકે છે?જવાબ આપણને બધાને ખબર છે,મારે આ વિષે વધુ કઈ કહેવાની જરૂર નથી.સત્યતાનું જ્ઞાન તો આપણને બધાને છે,પરંતુ અહી સવાલ એ છે કે એક સ્ત્રીના જીવનને આપણે કેમ ક્યારેય મહત્વ આપી જ નથી શકતા?એક પુરુષ ભલે લાખો કે કરોડોની કંપની ચલાવી જાણતો હોય અથવા કંપનીના એક મોટા પદને જવાબદાર પૂર્ણ નિભાવી જાણતો હોય,પરંતુ એ જ સફળ પુરુષને એકલા હાથે જયારે એક ઘર ચલાવવાનું આવે ત્યારે જ તેને ખબર પડે કે એક સ્ત્રી કેટલી સક્ષમ છે!

આ જ બાબત ઉપર થોડો તાર્કિક પ્રકાશ પાડવા હું તમારી સમક્ષ એક પ્રસંગનું વર્ણન કરવા માંગું છું.એક વખત અમુક પુરુષ મિત્રોએ મળીને એક નાનકડું get togetherનું આયોજન કર્યું.બધા જ મિત્રોએ પોત-પોતાની પત્ની સાથે હાજર રહેવાનું એવું નક્કી કરવામાં આવ્યું હતું.દરેક મિત્રો એકબીજાનો પરિચય આપી રહ્યા હતા અને સાથે-સાથે તેમની પત્નીઓનો પણ પરિચય કરાવી રહ્યા હતા.ત્યાં બેઠેલી દરેક સ્ત્રીઓ જોબ કરી રહી હતી,સિવાય એક.જયારે તે કપલનો પરિચય આપવાનો વારો આવ્યો,ત્યારે એ સ્ત્રીએ માથું નમાવીને જવાબ આપ્યો કે,હું ફક્ત ઘરકામ કરું છું.આ વાત સાંભળતાની સાથે જ તેની પત્નીને તરત જ અટકાવીને તેના પતિએ જવાબ આપ્યો કે,તું આટલો ટૂંકમાં કેમ તારો પરિચય આપી રહી છે?તારી જવાબદારીઓને જરા વિસ્તારીને તો બોલ કે,ખરેખર તું શું કરે છે?પત્ની આશ્ચર્ય સાથે પોતાના પતિની સામે જોઈ રહી.પતિ એ સમયે પોતાની પત્નીની મનોદશા સમજી ચુક્યો હતો.તેણે વાતને આગળ હંકારતા જણાવ્યું કે,”ચાલો આજે હું તમને મારી પત્નીનો સાચો પરિચય આપી દઉં.મારી પત્ની મારા ઘરની સંપૂર્ણ કર્તા-ધર્તા છે,મારા ઘરનું અસ્તિત્વ છે અને સાથે-સાથે તે મારા ઘરની ઈચ્છાપૂર્તિ દેવી પણ છે.મારી પત્ની દિવસના ચોવીસ કલાક અને અઠવાડિયાના સાતે-સાત દિવસ પોતાની દરેક જવાબદારીઓ ખુબ ચોકસાઈથી નિભાવે છે,અને એ પણ કંઈપણ મેળવવાની ઈચ્છા વગર.તેના કોઈપણ કામ બદલ ન તો તેના ખાતામાં કોઈ પૈસા જમા થાય છે કે,ન તો તેને આરામ કરવા માટે ક્યારેય એકપણ દિવસની રાજા મળે છે.અહી ન કોઈ નિશ્ચિત વેતન છે કે,ન કોઈ કામ કરવાનો નિશ્ચિત સમય.સૌથી મોટી આશ્ચર્યની વાત એ છે કે,ઘરમાં ગમે તેવી તંગ પરિસ્થિતિ હોય,તેની તબિયત પણ જો સારી ન હોય અને, છતાય તેણે આજ દિન સુધી કયારેય એવું નથી કીધું કે આજે મને કામ કરવાની કોઈ ઈચ્છા નથી.

વહેલી સવાર પડે ને એક સૈનિકની જેમ તેને સજ્જ થઇ જવું પડે છે.સવાર પડતાની સાથે જ ઘરના દરેક સભ્યોની એક પછી એક માંગણી શરુ થઇ જતી હોય છે.છતાય હંમેશા હસતા મોઢે જ દરેકની જરૂરિયાતોને સમયસર પૂર્ણ કરે છે.મહિનાની શરૂઆતમાં જેટલા પણ પૈંસા મળે તેમાં તેણે પોતાની રીતે મેનેજ કરીને આખો મહિનો ચલાવવાનો હોય છે.ટૂંકમાં કહું તો મારા ઘરની finance manager છે.ઘરના દરેક બીલોથી માંડીને બાળકોની સ્કૂલ ફી ભરવા સુધીની જવાબદારી તે એકલા હાથે જ નિભાવે છે.ઘરના કરિયાણાથી માંડીને ઘરની દરેક નાની વસ્તુઓની ખરીદી કરવાની જવાબદારી પણ તે એકલી જ ઉપાડે છે.મારે મારી જોબના લીધે મોટા ભાગનો સમય ઘરથી બહાર જ રહેવું પડે છે,જેથી હું લગભગ તેને કોઇપણ કામમાં કયારેય મદદરૂપ નથી થઇ શકતો.કારીયાણું ખરીદીને તે બધા સામાનને ઘર સુધી ઉપાડી લઇ જવાનું કામ પણ તે એકલા હાથે જ કરે છે,અને એટલે જ તો મારા ઘરની તે purchase manager પણ છે.એવી manager કે જેના હાથ નીચે કામ કરવાવાળું એકપણ કર્મચારી ન હોય,એટલે કે દરેક કામ તેને કોઈની પણ મદદ વગર જ કરવાના હોય છે.આખા ઘરની સાફસૂફીની જવાબદારી પણ તેની એકલીની જ છે,એટલે જ તો મારા ઘરની તે housekeeping manager પણ છે.

ચોવીસ કલાકમાં ગમે ત્યારે ગમે તે સમયે ચાલુ થઇ જતું એ કિચન કમ રેસ્ટોરેન્ટ ચલાવવાનો શ્રેય પણ તેને એકલીને જ જાય છે.મારા બાળકોની ટ્યુશન ટીચર તથા  તેમની માર્ગદર્શિકા પણ છે.રવિવાર હોય કે કોઈ મોટો તહેવાર પણ મારા ઘરનો વ્યવહાર તો હંમેશા ચાલતો જ હોય છે.આટલું બોલતા-બોલતા પણ મારો શ્વાસ અધ્ધર થઇ જાય છે ,તો વિચારો કે આ દરેક જવાબદારીઓ તે એકલા હાથે કેવી રીતે નિભાવતી હશે? અને એ પણ કોઈ આશા વગર.મારા માતા-પિતાની પણ ખુબ કાળજીથી તે સેવા કરે છે.કયારેક મારા માતા-પિતા જો તેને કઈક બોલી જાય તો પણ તે હસતા મોઢે તેમને સાંભળી લેતી હોય છે.આ છે મારી પત્નીનું કાર્યક્ષેત્ર! હવે બોલો તમારામાંથી કેટલા જણ આ કાર્ય કરવા માટે સક્ષમ છે?તમારામાંથી કોઇપણ આ જવાબદારીઓથી ભરેલી અને વગર રૂપિયાની તથા વગર રજાની જોબ કોઈ કરવા તૈયાર છે?અને એ પણ હસતા મોઢે!(અમુક શરતો લાગુ) પતિ દ્વારા રજુ થયેલ એ બાબતોને સાંભળીને તો જાણે એક ક્ષણ માટે બધા સ્તબ્ધ થઇ ગયા.અને પછી તાળીઓના ગડગડાટ સાથે ત્યાં બેઠેલા દરેક વ્યક્તિએ તેની પત્નીનું બધાની વચ્ચે સમ્માન કર્યું.અહી એક બાબતનું જરૂર ગર્વ થાય છે કે એક પતિએ કેટલી સરસ રીતે એક સ્ત્રીની જવાબદારીઓનું સૌની સમક્ષ વર્ણન કર્યું! ઘરમાં કામ કરતી દરેક સ્ત્રીને ગર્વ થાય એવી દરેક બાબતો કેટલી સહજતાથી એક પતિએ સૌની સમક્ષ રજુ કરી! આ ક્ષણ તેની પત્નીના જીવનની ખરેખર એક અદભૂત ક્ષણ બની ગઈ હશે.

ઘરમાં એક પત્ની,એક માતા તથા એક વહુ તરીકેના પાત્રોને એક સ્ત્રી કેટલી સરળતાથી જીવી જાય છે! પોતાના બંને પરિવારની વચ્ચે ખુબ સરળતાથી સંતુલન જાળવી જાણે છે. “અત્યારના જમાનામાં તો પોતાના હોય અને તેમને પોતાના કરીને રાખવા પણ અઘરા છે,ત્યાં એક સ્ત્રી તો પારકાને પણ પોતાના કરીને રહેતી હોય છે.”પોતાનું બધું જ ભૂલીને એક નવી જ જગ્યાએ બીજાને ગમે એવી રીતે પોતાના જીવનને adjust કરી દેતી હોય છે.પિયરમાં બનતી એ રસોઈનો સ્વાદ પણ તે ભૂલી જાય છે અને સાથે-સાથે આટલા બધા વર્ષો તેણે જ્યાં વિતાવ્યા એ દરેક ક્ષણોને વિસારીને,બીજી નવી જ ક્ષણો બનાવવા પોતાની જાતને મજબુત કરી દેતી હોય છે.કેટલી સહજતાથી તે બીજાના ઢાળમાં ઢળવા તૈયાર થઇ જતી હોય છે! સામે જો એક પુરુષની વાત કરીએ તો, જો એક દિવસ પણ સાસરે જવાનું હોય,અને એમાય એક જમાઈ તરીકે દીકરીના ઘરના બધા તેમેને હાથમાં ને હાથમાં જ રાખતા હોય ને છતાય જો કોઈ નાની વસ્તુમાંય ભૂલ દેખાય તો તરત જ આડો ફાટે! જ્યાં પોતે આટલી સગવડોમાં પણ પોતાની જાતને એક દિવસ પણ પોતાના સાસરે adjust નથી કરી શકતો,ત્યાં પોતાની પત્નીને બધું જ સહન કરીને પણ મૂંગા મોઢે પોતાના સાસરીમાં adjust થઈને રહેવાનું એવી આશા તે કેવી રીતે રાખી શકે?”એક પુરુષ માટે પોતાના ઘરના સિવાય બીજાને પોતાના કરવા કેટલું અઘરું બની જાય છે,નહી!અહી એવું નથી કે હું ફક્ત એક સ્ત્રીનો જ પક્ષ લઇ રહી છું,પણ આ દરેક વાત આપણા આ સમાજની જ એક સત્યતા છે.આપણી જ આજુબાજુમાં થયેલા અનુભવોની જ વાત હું કરી રહી છું.હું અહી એવી કોઈ વાત નથી કરી રહી કે જે તમારા બધાના જાણકારીની બહારની વાત હોય,ખરું ને!

એક સ્ત્રીમાં જેટલી સહનશીલતા અને ધીરજ છે,તેટલી આ સંસારના કોઈપણ પાત્રમાં નથી.આપણે એવા ઘણા કિસ્સાઓ જોયા હશે અને સાંભળ્યા પણ હશે કે જ્યાં એક પતિ પોતાની બે પત્નીઓની સાથે એક જ ઘરમાં રહેતો હશે.બીજું સ્ત્રીનું તો સમજીએ કે જે પોતે બધું જ જાણીને પોતાની ઇચ્છાથી ઘરમાં આવી હતી,પરંતુ ધન્ય છે તેની પહેલી પત્નીને કે પોતાની સાથે આટલુ બધું થયું છતાય હસતા મોઢે ફક્ત પોતાનું ઘર જ નહિ,પોતાના પતિનો પ્રેમ પણ વહેચી શકે છે.આવા કિસ્સાઓમાં એક પુરુષ તો પોતાની સ્ત્રીને સમજી ન શક્યો,પરંતુ અહી દુખની વાત એ છે કે એક સ્ત્રી જ બીજી સ્ત્રીની ભાવનાઓને નથી સમજી શકતી.અહી સહન કરનાર પણ એક સ્ત્રી છે અને સહન કરાવનાર પણ એક સ્ત્રી જ છે.પણ મને ગર્વ એ સ્ત્રી ઉપર છે કે જેણે આવી પરિસ્થિતિમાં પણ પોતાની ધીરજ જાળવી રાખી છે.સામે પુરુષની જો વાત કરીએ તો તમેં ક્યારેય એવો કિસ્સો સાંભળ્યો છે કે જેમાં એક પત્ની પોતાના બે પતિઓ સાથે એક જ ઘરમાં રહેતી હોય,ના! આપણી ભારતીય સંસ્કૃતિમાં તો નહી જ સાંભળ્યો હોય.આવું ક્યારેય બન્યું પણ નથી અને બની શકે એમ પણ નથી.એક સ્ત્રીમાં આટલી ધીરજ હોવા છતાં પણ એક સ્ત્રીની ગરિમા આપણે હજી સુધી કેમ નથી સમજી શક્યાં?જો આપણે ખરેખર એક સ્ત્રીની અસ્મિતા સમજ્યા હોત તો એક દીકરીના જન્મથી આપણે ક્યારેય દુઃખી ન થયા હોત, કે પોતાના ઘરમાં જ રહેતી પોતાની સ્ત્રીને ક્યારેય કોઈ અપમાનજનક શબ્દો ન બોલ્યા હોત.ગમે તેટલા દીકરા હોવા છતાય ઘણીવાર એક ઘરડા માં-બાપનો આધાર એક દીકરી જ બની છે.એક બાપના હદયમાં સાંત્વના થાય એવા પ્રેમ ભર્યા શબ્દો બોલવાની અને પોતાના પિતાને શાંતિથી સાંભળવાની  આદત એક દીકરીની જ હોય છે.એક સ્ત્રી વગર આ સંસારનું કોઈ અસ્તિત્વ જ નથી.એક સ્ત્રી પોતાના દરેક પાત્રો દ્વારા આપણા બધાનું જતન કરી શકે છે,તો આપણે બધા મળીને શું એક સ્ત્રીની ગરિમા કે તેના અસ્તિત્વનું જતન પણ ન કરી શકીએ?

– ઉર્વશી મનીષ બ્રહ્મભટ્ટ

Related

Tags: ઉર્વશી મનીષ બ્રહ્મભટ્ટરક્ષાબંધન
SendShare78Tweet11Scan
ADVERTISEMENT
Previous Post

થ‌‌ઈ ગ‌ઈ છે મહેફિલ વિરાન ને…

Next Post

પ્રભુ તું મને બનાવજે ને ખિસકોલી…

Related Posts

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

by iGujju
0
488
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર
કવિતા

કીટલી ને કાફેમાં છે ફેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર બંનેની પોતાની લ્હેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર અસલની કીટલી પર પ્યાલા રકાબી અને બેસવાને મૂડા ને પાટલી પાણી પીવાને કાજ મુકી હો બાજુમાં હોય નાનકડી ઢોચકી કે માટલી આખી ને અડધી હવે એની પણ અડધી તોય એવી મજા ન આવે ઘેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર કીટલી પર politics discuss થતું પણ ચૂસકીમાં પૂરો થાય ખેલ ચર્ચા પછી હાથ ખંખેરી ઊભા મુકી issue ને એના ઉકેલ કોઇ ગાંઠે ન બાંધે વેરઝેર , ઓ Bro મારા કીટલી ને...

Read moreDetails

ખુશી ક્યાં મળે છે?

by iGujju
0
255
ખુશી ક્યાં મળે છે?
કલા-સાહિત્ય

ઘણા લોકો માને છે કે ખુશ રહેવા માટે પૈસા,આલિશાન મકાન,મોટી ગાડી, મોંઘો ફોન કે નામ,પદ -પ્રતિષ્ઠા જરૂરી છે. પરંતુ હકીકતમાં સાચી ખુશી બહારની વસ્તુઓમાં નહીં, પરંતુ આપણા મનની અંદર વસેલી હોય છે. ખુશ રહેવા માટે સૌથી પહેલાં માણસે પોતાની જાતને સ્વીકારવી જોઈએ. દરેક વખતે પોતાની તુલના બીજાઓ સાથે કરવાથી માણસ ક્યારેય સાચી ખુશી મેળવી શકતો નથી, કારણ કે દુનિયામાં હંમેશા કોઈ ને કોઈ આપણાથી આગળ કે પાછળ હશે જ. તેથી બીજાઓ સાથેની તુલના કરતાં પોતાના જીવનની પ્રગતિ પર ધ્યાન આપવું વધુ જરૂરી છે. નાની નાની બાબતોમાં આનંદ શોધવો એ પણ જીવનની મોટી કળા છે—પરિવાર સાથે પ્રેમથી બેસવું, મનપસંદ કામ કરવું,...

Read moreDetails

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

by iGujju
0
60
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર
સ્વાસ્થ્ય અને ફિટનેસ

વરસાદી મોસમમાં ભેજ, તાપમાનમાં ફેરફાર અને વાયરસનો ફેલાવો વધે છે, તેથી ઠંડી–સર્દી, ખાંસી તેમજ ગળાનું ઇન્ફેક્શન સામાન્ય બની જાય છે. થોડા સરળ દૈનિક પગલાં લઈને આપણે આ જોખમને ઘણી હદે ઘટાડીને સ્વસ્થ રહી શકીએ છીએ. શરીર સુકું અને ગરમ રાખવું: વરસાદમાં ભીંજાયા પછી તરત જ સુકા કપડાં પહેરો, વાળ સારી રીતે સૂકવો અને ગરમ પાણીથી સ્નાન કરો. લાંબા સમય સુધી ભીંજાયેલા કપડાં, શૂઝ અથવા મોજાંથી દૂર રહો. સ્વચ્છતા અને હેલ્થ હેજીન: હાથને વારંવાર સાબુ અને પાણીથી ધુઓ, ખાસ કરીને ખાંસી–છીંક પછી, બહારથી આવીને, ખાવા પહેલાં અને ટોયલેટ પછી. મુખ, નાક અને આંખને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો. ખોરાક અને પાણીનું ધ્યાન:...

Read moreDetails

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

by iGujju
0
64
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો
ધર્મ અને આધ્યાત્મિકતા

અમદાવાદ, ૨ મે ૨૦૨૬: Manas,  iGujju.com માનવ સેવા સંગ દ્વારા સંચાલિત "આનંદ નિકેતન, ભાડજ કેમ્પસે" પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં તેનો વાર્ષિક કાર્યક્રમ ભારે ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવ્યો. આ વર્ષની થીમ “સારથી – જીવનના પાઠ, માધવના સાથ” રહી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવન અને તેમની શિક્ષાઓની આજના સમયમાં પ્રાસંગિકતા રજૂ કરવામાં આવી. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતાએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને જીવંત અને યાદગાર બનાવી દીધો. કાર્યક્રમમાં નૃત્ય, નાટ્ય અને સંગીતમય પ્રસ્તુતિઓની મનમોહક શ્રેણી રજૂ કરવામાં આવી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવનના મહત્વપૂર્ણ પ્રસંગોને સુંદર રીતે દર્શાવવામાં આવ્યા. દરેક પ્રસ્તુતિએ કર્તવ્ય, ધર્મ, ધૈર્ય અને આંતરિક શક્તિ જેવા જીવન મૂલ્યોનો સંદેશ આપ્યો....

Read moreDetails

હવે તારે જે કરવું હોય તે કર

by iGujju
0
78
હવે તારે જે કરવું હોય તે કર
વાર્તા અને લેખ

"હવે તારે જે કરવું હોય તે કર." મને તને પસંદ કરવાની કોઈ ઈચ્છા નહોતી. ખરેખર, હું તો કોઈ પ્રયત્ન પણ ન્હતો કરી રહ્યો. આ કોઈ યોજના નો ભાગ નહોતો—એવું ન્હોતું કે હું સવારે ઉઠીને વિચારું કે હા, આજે તો લાગણીઓ વિકસાવવાનો દિવસ છે અને મારી જિંદગીને થોડી વધુ જટિલ બનાવવાની તક. નહીં, આ તો પતંગિયાં જેમ આવ્યું. એટલું શાંતિથી કે મને શરૂઆતમાં ધ્યાન પણ આવ્યું નહીં—જેમ કોઈ ધીમો ગુંજારવ હોય—પણ પછી જાણે એ જ એક અવાજ બની ગયો, જે સતત સંભળાતો રહે... મને લાગે છે કે આ નાની નાની બાબતોથી શરૂ થયું હશે. આવી લાગણીઓ એકદમ પૂરતી તૈયાર થઈને નથી...

Read moreDetails

મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

by iGujju
0
80
મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?
ધર્મ અને આધ્યાત્મિકતા

મનુષ્ય માત્રને જીવનમાં અનેક પ્રશ્નો સતાવતા હોય છે જેમ કે એક જેવા મનુષ્યોમાં કોઈ અમીર તો કોઈ ગરીબ કેમ? કોઈ જ્ઞાની તો કોઈ મૂર્ખ કેમ? કોઈ તંદુરસ્ત તો કોઈ રોગી કેમ? કોઈ સુંદર તો કોઈ કદરૂપું કેમ? કોઈ ગોરું તો કોઈ કાળું કેમ? કોઈ સફળ તો કોઈ અસફળ કેમ? જેનો જવાબ માત્ર કર્મ અને તેના સિધ્ધાંતને સમજવાથી જ મેળવી શકાય છે. લગભગ બધા જ ધર્મોએ કર્મની મહત્તાને સ્વીકારી છે કારણ કે સંસારમાં પ્રવર્તતી અસમાનતાને સમજવા કર્મને સ્વીકાર્યા વગર છૂટકો જ નથી. કર્મ એ ધર્મની જેમ શ્રદ્ધાનો વિષય નથી. કર્મનુ તો પદ્ધતિસરનું વિજ્ઞાન છે તર્કબદ્ધ અને ક્રમબદ્ધ, જેમ વિજ્ઞાનને પોતાના સિદ્ધાંતો...

Read moreDetails

એ અફવાહ છે…

by iGujju
0
119
એ અફવાહ છે…
ગઝલ

રીતસરની કોઈ એ અફવાહ છે, આંખ એની રોઈ એ અફવાહ છે, એણે લીધા છે હવે તો રિસામણા, રાહ જોતાં જોઈ એ અફવાહ છે, એ વિચારીને ભરે છે ડગલાં બધા, સૂઝ એણે ખોઈ એ અફવાહ છે, આંખમાં બેશરમી તો દેખાય છે, આંસુથી એ ધોઈ એ અફવાહ છે, ને વિરહમાં જાગરણ આખી રાતનું, આંખ સુખમાં સોઈ એ અફવાહ છે. હિંમતસિંહ ઝાલા

Read moreDetails

સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

by iGujju
0
84
સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા
મહિલા વિશેષ

By - Urvisha Vadodariya હું જ્યારે મારા શૈક્ષણિક જીવન તરફ પાછું નજર કરું છું, ત્યારે મને લાગે છે કે દરેક વિદ્યાર્થીની જેમ મારી પણ એક એવી સફર છે, જે માત્ર ડિગ્રી મેળવવા પૂરતી નથી, પરંતુ જીવનને સમજવા, સમાજને નજીકથી જોવાની અને પોતાની જવાબદારી ઓળખવાની પ્રક્રિયા છે. મારી આ સફરનું સૌથી મહત્વપૂર્ણ અને નિર્ણાયક અધ્યાય છે Gujarat University સાથે સંકળાયેલી MDC College (Mass Media and Communication). અહીં મેં માત્ર જર્નાલિઝમનો અભ્યાસ કર્યો નથી, પરંતુ વિચારવાની દિશા, પ્રશ્ન પૂછવાની હિંમત અને સમાજ માટે કંઈક કરવાનું સ્વપ્ન પણ વિકસાવ્યું છે. માસ મીડિયા અને જર્નાલિઝમ પસંદ કરવાની પ્રેરણા નાનપણથી જ મને આસપાસના સમાજને જોવાની,...

Read moreDetails

દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

by iGujju
0
106
દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ
સામાજિક કર્યો

પત્રકારત્વના અભ્યાસના ભાગરૂપે અમારા વિભાગમાંથી (ગુજરાત યુનિવર્સિટી) સેમેસ્ટર-3ના વિદ્યાર્થીઓને 7 દિવસની ફરજીયાત ઇન્ટર્નશિપ માટે મોકલવામાં આવે છે. આ અંતર્ગત અમને દાંતા તાલુકાના કેટલાક અંતરિયાળ ગામોમાં મોકલવામાં આવ્યા હતા. અમારા વિભાગના કુલ 25 વિદ્યાર્થીઓ માંથી 12 વિદ્યાર્થીઓ દાંતા તાલુકામાં ઇન્ટર્નશિપ માટે ગયા હતા. ત્યાં ‘જનપથ’ સંસ્થા સ્થાનિક ગરીબ લોકો માટે કાર્ય કરે છે. અમને આપવામાં આવેલ કામ મુજબ ત્યાં રહેતા લોકોના બાળકો કેટલા પ્રમાણમાં કુપોષણનો શિકાર છે તેની માહિતી એકત્ર કરવાની હતી અને ત્યારબાદ ઘરે-ઘરે જઈ તપાસ કરવાની હતી. કે હાલમાં તેઓ કેટલા પ્રમાણમાં કુપોષણમાં છે અને જો કુપોષણમાં છે તો તેના પાછળના કારણો શું છે. દાંતા (ગુજરાત):- ભારતમાં બાળકમાં કુપોષણ...

Read moreDetails

મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

by iGujju
0
98
મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”
મહિલા વિશેષ

ગુજરાત યુનિવર્સિટીની તરફથી માઉન્ટ આબુ ખાતે આયોજિત ફોરેસ્ટ કેમ્પમાં જવાની પસંદગી થઈ ત્યારે મને અપાર ખુશી થઈ. આ માત્ર કોલેજની એક્ટિવિટી નહોતી, તે યુનિવર્સિટી લેવલની એવી તક હતી જ્યાં ક્લાસ અને બુકથી બહાર શીખવાનું હતું. માઉન્ટ આબુ પહોંચતાં જ લીલાછમ, પહાડો અને તાજી હવાએ ઘેરી લીધું. મને ઉત્સાહ સાથે થોડી ઘબરાટ પણ થઈ. અંદરથી મને લાગ્યું કે આ પાંચ દિવસ શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે મને પડકારશે. અને એવું જ થયું પણ. કેમ્પ પાંચ દિવસનો, પ્રત્યેક દિવસ તાલીમ, સાહસ અને શિસ્તથી ભરપૂર હતો. દરેક દિવસની શરૂઆત સવારે જલ્દી ઉઠીને વ્યાયામ, દોડ અને વોર્મ-અપથી થતી. શરૂઆતમાં અઘરું લાગ્યું, પણ ધીમે ધીમે...

Read moreDetails
Load More
Next Post
પ્રભુ તું મને બનાવજે ને ખિસકોલી…

પ્રભુ તું મને બનાવજે ને ખિસકોલી...

મીંચેલી આંખે મળ્યો જ્યારે જાગરણનો અર્થ

મીંચેલી આંખે મળ્યો જ્યારે જાગરણનો અર્થ

Please login to join discussion

Horoscope

Advertisement Banner
ADVERTISEMENT
  • Trending
  • Comments
  • Latest
શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

ચિંતા મુક્ત રહેવા માટે જીવનના કેટલાક સરળ ઉપાય, જે માનસિક તણાવથી તમને કેવી રીતે બચાવશે?

ચિંતા મુક્ત રહેવા માટે જીવનના કેટલાક સરળ ઉપાય, જે માનસિક તણાવથી તમને કેવી રીતે બચાવશે?

જાણો પ્રેગ્રેન્સીમાં કેમ થાય છે સ્ટ્રેચ માર્ક્સ ?

જાણો પ્રેગ્રેન્સીમાં કેમ થાય છે સ્ટ્રેચ માર્ક્સ ?

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

0
ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

0
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

0
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

0
હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

0
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

Popular

  • ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    132 shares
    Share 53 Tweet 33
  • ખુશી ક્યાં મળે છે?

    69 shares
    Share 28 Tweet 17
  • વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    16 shares
    Share 6 Tweet 4
  • Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    17 shares
    Share 7 Tweet 4
  • હવે તારે જે કરવું હોય તે કર

    21 shares
    Share 8 Tweet 5
ADVERTISEMENT

We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.

Visit our Poem Blog

Follow Us :

Follow Us :
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2023 MediaHives - All Right Reserved by iGujju.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: iGujju Content is protected !!
  • Login
No Result
View All Result
  • i – Gujju
    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
  • મસ્તી કાર્ડ

© 2023 MediaHives - All Right Reserved by iGujju.