શ્રીં રામ યુગ એ સર્વશ્રેષ્ઠ યુગ ગણાય છેઃ હજુ પણ રામ રાજ્ય ના વખાણ આપણે હજુ પણ કરીયે છ્યે અને એવુ જ રાજ્ય ઈછયે ઈછ્યે . પણ જ્યાં સારુ તત્વ હોય ત્યાં એના વિરોધ નું તત્વ પણ હોય જ શ્રીં રામ હતા તો એમની સામે રાવણ હતા હું એવુ માનું છું કે રાવણ સારો અને, ખરાબ બન્ને પ્રકાર ના ગુણો ધરાવતો વ્યક્તિ હતો. એક રાજા તરીકે જેની સોનાની લંકા હોય ઈ રાજવી જેવો તેવો તો ના જ હોય ,બીજું એની વ્યૂહ રચનાઓ એક રાજ્ય ના વિકાસ, અને વિસ્તાર વધારવા માટે ની ઘણી ઉમદા હતી, પરિવાર પ્રત્યે ની લાગણી પણ ખરી મન્દોદરી માટે નો પ્રેમ આપણા થી છુપાયો નથી.
ત્રિકળ જ્ઞાની,બ્રાહ્મણ, સ્તોત્ર શ્લોક કઠસ્થ્ય રાખનાર રાવણ બુદ્ધિ માની,બ્લશાળી હતો. પણ કેવાય છેઃ ને દસ માથાડો રવાબણ અતિજ્ઞાન, અતિબલ ધરાવનાર એકલો હોવાથી અભિમાની પણ એટલોજ બન્યો.
એની એક ભૂલ ના કારણે આજ સુધી એનું દહન કરીયે છ્યે પણ મારાં મન માં એકાદ પ્રશ્ન ઉપજે છેઃ કે
1 શું આપણે પોતાની જાત ને રામ smjiye છ્યે કે?
2 શું એક પત્નીવરતા વર્ત ખરેખર પાળિયે છ્યે?
3 શું રામ જેવા જ આદર્ષો આપણા પણ છેઃ?
4 શું રામ જેવાજ યોગ્ય પુત્ર, યોગ્ય પતિ, યોગ્ય ભાઈ, યોગ્ય રાજા છ્યે?
આના વાબો આપણી પાસે હશે તોયે નહીં અપાશે તો પણ રામ બની ને રાવણ દહન કરીયે છ્યે અરે રાવણે સીતા જી ની આજ્ઞા વગર એમને શોર્ષ્યા નહોતા લગ્ન કરવાની જબરજસ્તી કરી હશે પણ લગ્ન જબરજસ્તી કરી નોતા લીધા ઈ રાવણ પણ એની એક મોટી ભૂલ કે બીજી સ્ત્રી ને જોઈ અપહરણ કર્યું અને અંતે સર્વનાશ નોતર્યો
રાવણ એ હતો જેણે પોતાની કમીઓ, ખામીઓ ખબર તો હતી પણ આજ ના સમય નો રાવણ એ આવો નથી
રામ રાજ વખતે શ્રીં રામ સામે તો ફક્ત એક જ રાવણ હતો પણ આજ ના યુગ માં ઠેર ઠેર રાવણ છેઃ કેટલા ને ક્યારે ક્યારે કેવી રીતે મારવો એ જ મોટો પ્રશ્ન છેઃ
રોજ ન્યુઝ ચેન, ન્યુઝ પેપર માં બાળકી કે, સ્ત્રી જોડે બળાત્કાર કરનાર રાવણ કોઈ ક વાર નાની ઉંમરનો છેઃ ,ગરીબ છેઃ, ધનવાન છેઃ આમ હજાર કારણો થી છૂટી જાય છેઃ એસિડ એટેક કરનાર રાવણ એને ક્યારેય એના માબાપ આ ખરાબ કૃત્ય બાદ એના ઉપ્પર એસિડ નાખીને સજા આપી એવુ તમને સાંભળવા નહીં મળે, જોબ માં પ્રમોશન મેળવવા માટે મહિલા કર્મચારીઓને શારીરિક માનસિક ત્રાસ આપનાર ને કોઈ નહીં બોલે, દહેજ માટ્ટે દીકરીઓને સળગાવી દેં અથવા પિયર મોકલી દેં માનસિક ત્રાસ આપે , દીકરા દીકરી માં ભેદભાવ કરનાર પિતા ને કોઈ નહીં સમજાવે , શિક્ષણ માં કરપશન કરતા શાળા માં કોલેજો માં ટીચર્સ દ્વારા અને કોલેજો માં રેગિંગ કરતા રાવનો ને કોઈ નહીં પકડે, આજે લોકો ડોક્ટર અને પોલીસ થી પણ બીવે છેઃ શા માટે?, આમ આપણી આસપાસ અને રાવણૉ ફ્રી છેઃ બસ ફર્ક એટલો છેઃ ક આ રાવણૉ હેવાન બનતા જાય છેઃ કારણકે આ બધાને એમના માબાપ પરિવાર સમાજ રોક્યો નથી પોતાની ભૂલ સ્વીકારતા નથી સાચું કહું તો મને આજ ના યુગ નો જે રાવણ છેઃ એના થી વધુ ભય લાગે છેઃ.
તમને સર્વે ને મારાં વિચારો કેવા લાગ્યા એ જણાવવા નમ્ર વિનંતી ગમેતો શેર કરજો કમેન્ટ કરી તમારા મત જણાવજો
~ માનસી દેસાઈ



















































