કાલ રાત્રે કનુ પાસે…
સંતાક્લોઝ આવ્યો અને બોલ્યો : “માંગ માંગ બેટા… તને જે જોઈએ એ માંગ.”
કનુ કહે : “મારી બૈરી ?? બહુ કજિયખોર છે…
બીજી કોઈ સારી બૈરી ??? આપો ને…”
પછી શું સંતાક્લોઝ એ કનુને ફટકાર્યો જે ફટકાર્યો છે.
કનુએ પૂછ્યું : ” આવો કેમ ફટકાર્યો મને…?
ત્યારે ખબર પડી…
એની બૈરી જ સંતાક્લોઝ બનીને આવી હતી.


















































