સરે ક્લાસમાં સાર મૌખિક પરીક્ષા લઇ રહ્યા હતા.
તેઓએ એક બાળકને ઉભો કર્યો અને પુછ્યુ – એ મહાન વૈજ્ઞાનિકનુ નામ બતાવો જેને શૂન્યની શોધ કરી.
એ છોકરો થોડું વિચારવા લાગ્યો અને અચાનકજ ઉત્તર યાદ આવી ગયો તેવી રીતે ઝટપટ બોલ્યો
– સર… એ…. આલિયા ભટ્ટ
સર – (ગુસ્સામાં ધુંવા પુવા થતા ) .. તુ અહી આ જ શીખ્યો છે નાલાયક, આખો દિવસ ફિલમજ જોયા કરતો લાગે છે…
સરને ગુસ્સે થતા જોઈને ક્લાસમાં રહેલો મોનિટર તરતજ ઉભો થઇ ગયો અને કહ્યું
ઓ સર… એ તો તોતડો છે. તે આર્યભટ્ટ જ બોલી રહ્યો છે… !!

















































