પતિદેવો માટે વિજ્ઞાનિક પત્નીસ્ટાઇન દ્વારા શોધાયેલી નવી દવાઓ અને તેનો ઉપીયોગ…
⚡ANIVERSIA (એનિવર્શિયા)
આ દવા પતિને બર્થ ડે અને એનિવર્સરી યાદ અપાવવામાં સચોટ પરિણામ આપશે…?
⚡SLIMOXIL (સ્લિમોક્સિલ)
દવા લેવાથી આંખનો કોર્નિયા નાનો થઈ જાય છે.પરિણામે, પત્ની પાતળી અને સુંદર લાગે…?
⚡SPORTONEWSOBLIND-X
સ્પોર્ટો ન્યૂઝીબ્લાઈન્ડ-એક્સ
દવા નર્વ સિસ્ટમને અસર કરતી હોઈ, પતિ ટી,વી.માં “સ્પોર્ટ્સ” કે ન્યુઝ શબ્દ વાળી ચેનલ જોઈ કે વાંચી શકતો નથી…?
⚡WORKOCETAMOL
વર્કોસિટામોલ
ટેબલેટ લેવાથી પતિને રસોઈ બનાવવી, વાસણ માંઝવાં, ઝાડૂ-પોતા કરવા જેવાં ઘરકામો કરવાની તિવ્ર ઈચ્છા અને થનગનાટ થાય…?
⚡SHOPHOFOBEX
આ શોપહોફોબેક્ષ ટેબલેટ લેવાથી પતિ જાતે પત્નીને શોપિંગ કરાવવાની જીદ લે અને પરાણે શોપિંગ કરવા લઈ જાય…?
⚡FLIRTONATE-N
ફ્લિર્ટોનેઈટ-એન
આઈ ડ્રોપ દિવસમાં ત્રણ વખત નાખવાથી કોઈ સુંદર સ્ત્રી પાસેથી પસાર થાય ત્યારે તરત પતિની આંખની દ્રષ્ટિ ધુંધળી થઈ જાય..?
⚡VERYTASTYMYCIN
વેરીટેસ્ટીમાયસિન
સિરપ લેવાથી પતિ હંમેશા પત્નીની રસોઈ અને તેની પાક-કલાની નિપૂણતાના વખાણ કરશે…?
જનહિતમાં જારી, order free by liking this post on iGujju 🙂


















































