ચાણક્ય પોતાના ગ્રંથ “ચાણક્ય નીતિ”માં જીવનની ઘણી માહિતી આપે છે. તેમાંથી આપણને ઘણી શીખ મળે છે. તો તેમાંથી જ આપણને આ વસ્તુ પણ જાણવા મળશે. આ સવાલનો જવાબ પણ મળશે. ચાલો જાણીએ.
ચાણક્ય નદીનું ઉદાહરણ આપતા કહે છે કે જેમ જે નદી તટ વિનાની હોય તે નદી પાસે ન જવાય કારણ કે તે નદી ગમે ત્યારે પોતાનો મોડ બદલી શકે છે એવી જ રીતે ચંચળ વ્યક્તિઓ પર વિશ્વાસ ન કરાય. તે લોકો હાનિકારક હોય છે. ચંચળ વ્યક્તિ પોતાની ચતુરાઈથી ગમે ત્યારે આપણને દગો આપી શકે છે. તેથી તેવા લોકો થી દુર જ રહેવાય. તેવા લોકો પોતાના ચંચળ સ્વભાવને લીધે ગમે તેને નુકસાન ફૂચડી શકે છે.
હવે આપણે સમજી ગયા છીએ કે કેવા લોકો સાથે રહેવાય અને કેવા લોકો સાથે ન રહેવાય.


















































