શું હવે ઘરે જ કટલેસ બનાવી છે? જાણો રેસિપી!
સામગ્રી:-
1) બાફેલા બટાટા.
2) વટાણા.
3) ગાજર.
4) મરચાં.
5) આદું.
6) બ્રેડ ક્રમ્બર્સ
7) મેંદો.
8) ડુંગળી.
9) મસાલા.
10) લીંબુનો રસ.
11) તેલ.
બનાવવાની રીત:-
1) મેંદાના લોટનું ખીરું બનાવો. તેમાં આદુ-મરચાં ઉમેરો.
2) વટાણા અને ગાજરને બાફવા મુકો.
3) એક પેનમાં ડુંગળી શેકો. તેમાં ગાજર,વટાણા, મસાલા ઉમેરો.
4) બાફેલા બટાટા સાથે મિક્સ કરો.
5) બ્રેડ ક્રમ્બર્સ અને લીંબુનો રસ ઉમેરો.
6) તૈયાર ખીરુંમાં તેને ગોળા વાળી નાખો.
7) તેને ફ્રાય કરો.
તમારી સ્વાદિષ્ટ રેસિપી તૈયાર છે.
VR Niti Sejpal


















































