ઉનાળામાં હવે ઘરે આઈસ્ક્રિમ બનાવતાં શીખો. જાણો રેસિપી !
સામગ્રી:-
1) ખાંડ.
2) દૂધ.
3) ક્રીમ.
4) વેનીલા એક્સટ્રેક્ટ.
બનાવવાની રીત:-
1) એક વાસણમાં દૂધ, ખાંડ અને ક્રીમ નાખી ગરમ કરો.
2) થોડી વાર પછી તેમાં વેનીલા એક્સટ્રેક્ટ ઉમેરો અને ઠંડુ થવા ફ્રિજમાં મૂકી દો.
3) આખી રાત ઠંડી થવા મુકો.
તમારી આઈસ્ક્રિમ તૈયાર છે.
VR Niti Sejpal


















































