• About
  • Privacy Policy
  • Advertisement
  • Corona
  • Contact Us
Wednesday, September 16, 2026
  • Login
Submit Your Article
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    મચ્છર

    મચ્છર

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    કુંભના મેળા ને કાકી …

    કુંભના મેળા ને કાકી …

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    રસોડામાં રંધાયેલું

    રસોડામાં રંધાયેલું

    લહેર પડી ગઈ, યાર!

    લહેર પડી ગઈ, યાર!

    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    ઊંઘ કેમ જરૂરી?

    ઊંઘ કેમ જરૂરી?

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result

ADVERTISEMENT

આ સમસ્યા છે શું? તેનું નિવારણ કેવી રીતે થાય?

શિલ્પા શાહ, ડિરેકટર ઇન્ચાર્જ, HKBBA કોલેજ

iGujju by iGujju
in ધર્મ અને આધ્યાત્મિકતા, i - ગુજ્જુ, કલા-સાહિત્ય, જ્ઞાન અને વિજ્ઞાન, પ્રૌઢ વિશેષ, યુવા વિશેષ, વાર્તા અને લેખ
Reading Time: 1 min read
69 1
A A
0
78
SHARES
290
VIEWS
Share on WhatsappShare on Facebook

શાસ્ત્રો અનુસાર, ૮૪ લાખ યોની, દરેક સમસ્યાથી ખીચોખીચ, પરંતુ સમસ્યાઓની અનુભૂતિ સૌથી વધુ અને પરાકાષ્ટાએ મનુષ્યયોનીમાં કેમ કે મનુષ્ય મન જ સૌથી વધુ વિકસિત, જેટલી વધારે સમજણ અને જાગૃતતા એટલી વધારે સમસ્યાની અનુભૂતિ, એ દ્રષ્ટિએ સૌથી પીડાદાયક મનુષ્યયોની કહેવાય, તેમ છતાં તેને અમૂલ્ય ગણવામાં આવી છે. કેમ કે માત્ર આ યોનીમાં જીવ તેની શ્રદ્ધા, સામર્થ્ય અને સમજણ વડે જીવનની તમામ સમસ્યાથી મુક્ત થઇ શકે છે.

સામાન્ય રીતે આપણું રોજીંદુ કાર્ય અટકી પડે, દુઃખ કે અભાવની સ્થિતિ આવી જાય, સુખ મળવામાં બાધા ઉત્પન્ન થાય, મન-બુદ્ધિ કામ કરતા બંધ થાય, (શું કરવું એ ખબર ન પડે- એક સાંધતા ચાર તૂટે એવી સ્થિતિ સર્જાય) ત્યારે આપણે તેને સમસ્યા તરીકે ઓળખીએ છીએ. આમ તો મનુષ્યજીવનના દરેક તબક્કે સમસ્યા અનુભવાય છે. માત્ર કારણ જુદા-જુદા હોય છે. જેમ કે બાલ્યાવસ્થામાં ઓછી સમજણથી સમસ્યા સર્જાય, યુવાનીમાં ક્રોધમાં સમસ્યા સર્જાય અને વૃદ્ધાવસ્થામાં જરાજીર્ણ શરીર સમસ્યા પેદા કરે. વિદ્યાર્થીઓને અઘરા પ્રશ્નો સતાવે, પરિવારોને કલહ અને કંકાસ પરેશાન કરે, સજ્જનને દુષ્ટ હેરાન કરે, ધનવાનને ચોર હેરાન કરે અને પ્રજા માટે તાનાશાહી સમસ્યા સર્જે. આમ સમસ્યા એટલે પ્રતિકૂળતા, અભાવ, વિરોધ, ઇચ્છાઓનું ફળીભૂત ન થવું, અકલ્પનીય ઘટનાઓનું ઘટવું, વિશ્વાસઘાત, છળકપટ, મિથ્યા-આરોપ, નિંદા વગેરેને આપણે સમસ્યા ગણીએ છીએ.

આવી સમસ્યાઓ સામાન્ય રીતે આપણા પોતાના દ્વારા કે અન્ય દ્વારા તેમજ પ્રકૃતિ દ્વારા ઉદભવતી હોય છે. જેના આધારે સમગ્ર સમસ્યાને ત્રણ વિભાગમાં વહેંચી શકાય. ૧) આધિદૈવિક – જે સમસ્યા પ્રકૃતિના તત્વો જેવા કે પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશ દ્વારા ઉત્પન્ન થતી હોય, એટલે કે દૈવીપ્રકોપ આપણી સમસ્યાનું કારણ હોય, જેમ કે ખૂબ ઠંડી, ખૂબ ગરમી, વાવાઝોડું, પૂર, ધરતીકંપ, કોરોના જેવા વાઇરસ, આગ (ગ્લોબલ વોર્મિંગ) વગેરે. ૨) આધિભૌતિક – એટલે અન્ય દ્વારા ઉભી થતી હોય તેવી સમસ્યા, જેમ કે સંબંધો દ્વારા ઊભી થતી પીડાઓ (જેમાં તમામ પ્રકારના કલહ-કંકાશ, અપેક્ષા- ફરિયાદોનું વિષચક્ર સમાવિષ્ટ છે) મિત્ર, પડોશી, સંબંધી, ગામ, દેશ વગેરે દ્વારા ઊભી થતી સમસ્યાઓ. વળી અન્ય પશુ-પક્ષી, મચ્છર-માખી દ્વારા ઉદભવતી બીમારી, અન્ય દ્વારા થતી ચોરી, સંબંધો કે જવાબદારીઓને કારણે થતું દેવું કે ગરીબી વગેરે આધિભૌતિક સમસ્યાઓ છે. ૩) આધ્યાત્મિક સમસ્યા – જે વ્યક્તિની પોતાની સ્વયંની એટલે કે પોતાના કાર્યો દ્વારા ઊભી કરેલી સમસ્યાઓ છે. જેની પાછળ વ્યક્તિનો પોતાનો સ્વભાવ જવાબદાર હોઇ શકે, વળી કામ, ક્રોધ, મોહ, લોભ, અહંકાર, ઈર્ષા જેવા દુર્ગુણો જવાબદાર હોઈ શકે. આમ તો માણસની પ્રકૃતિ, સ્વભાવ કે કષાયો તેનાં પૂર્વજન્મનાં કર્મોને આધીન હોય છે. ઘણી સમસ્યાઓ મનુષ્ય પોતાની અજ્ઞાનતા, આળસ, પ્રમાદ, લાપરવાહી, વધુ પડતી ઉતાવળ, દૂરદર્શિતાના અભાવ દ્વારા સર્જતો હોય છે.

પ્રશ્ન એ છે કે, આ તમામ સમસ્યાનું નિવારણ કેવી રીતે થાય? સામાન્ય રીતે સમસ્યા નિવારણના ત્રણ ઉપાયો છે. ૧) સમસ્યાનું સમાધાન શોધો અથવા સમસ્યા સાથે સમાધાન સાધી લો ૨) સમસ્યાને સહન કરી લો ૩) સમસ્યાની ઉપેક્ષા કરો એટલે તેને ટાળી દો. મોટેભાગે વ્યક્તિઓ સમસ્યાને ટાળવાનો પ્રયત્ન કરતા હોય છે. કેમ કે સમસ્યાના સમાધાન માટે ખૂબ ઊંડી સમજણ, ગુઢ જ્ઞાન અને કૌશલ્ય (skill) જોઈએ, જે બધા માટે શક્ય નથી. બીજો રસ્તો છે સહન કરવાનો, પરંતુ કળયુગના માનવીની સહનશક્તિ ખૂબ ઓછી હોય છે. તે થોડી ઠંડી કે ગરમી પણ જો સહન ન કરી શકતો હોય કે કોઇના દ્વારા થતી નાની-મોટી ટીકા, નિંદા કે અવગણનાની પ્રતિક્રિયા જો સહન ના કરી શકતો હોય તો મોટી સમસ્યાને કેવી રીતે સહન કરવાનો? હવે જો તે સમાધાન શોધવા સમર્થ ન હોય, સહન કરી શકતો ન હોય, તો સ્વાભાવિક છે કે તે દરેક સમસ્યાને ટાળવાનો પ્રયત્ન કરશે. પરંતુ મને અહીં પેલા રણના પક્ષીની વાર્તા યાદ આવે છે કે સામેથી આવતા વાવાઝોડા સામે બચવા જો તે પોતાની આંખો બંધ કરી દે તો શું વાવાઝોડાથી બચી જશે? કેમ કે સમસ્યાઓને ટાળવાથી કે તેને ઈગ્નોર કરવાથી તેનાથી બચી શકાતું નથી. કદાચ એવું બને કે નાની-નાની સમસ્યાઓ ભેગી થઈ મોટો વિસ્ફોટ સર્જે કે જે વ્યક્તિના સમગ્ર અસ્તિત્વને નષ્ટ કરી નાખે.

સમસ્યાઓને ટાળવી કોઈ રીતે યોગ્ય નથી. તેનું કાયમી નિવારણ જ શોધવું જોઈએ. સમસ્યાઓના ત્રણ પ્રકાર અનુસાર સમાધાન શોધવું પડે. જેમ કે આધિદૈવિક સમસ્યાઓ સામે ઝૂક્યા સિવાય વિશેષ રસ્તો નથી. તેમ છતાં પ્રકૃતિજન્ય સમસ્યાઓને વૈજ્ઞાનિક કે સામાજિક વિકાસ દ્વારા ઘણા અંશે હળવી કરી શકાય. જેમ કે મજબૂત ઘર ઉભા કરી ભૂકંપ, પૂર, વાવાઝોડું,ગરમી, ઠંડીથી બચી શકાય. એ જ રીતે મચ્છરો કે વાયરસ દ્વારા ઉભા થતા રોગો સામે દવા કે રસી શોધી બચી શકાય. એસિ-હીટર જેવા સાધનોની મદદથી સિઝનની તકલીફથી બચી શકાય. પરંતુ જો જીવનનું સૂક્ષ્મ અવલોકન કરવામાં આવે તો સમજાશે કે જીવનમાં દસથી વીસ ટકા જ આધિદૈવિક કે આધિભૌતિક સમસ્યા હોય છે. મુખ્યત્વે તો આપણને આધ્યાત્મિક સમસ્યા વધુ સતાવે છે. જેની પાછળ આપણો પોતાનો સ્વભાવ, સંસ્કાર, ટેવો અને કષાયો જવાબદાર છે. વળી આપણા દ્વારા ઉભી થયેલી સમસ્યા માટે જવાબદાર આપણે જ છીએ અને તેનું સમાધાન પણ આપણે જ કરી શકીએ. પરંતુ આપણે વ્યર્થ આજીવન અન્ય લોકોની સલાહ અને માર્ગદર્શન ઈચ્છીએ છીએ જેમકે જ્યોતિષની મદદ, ટીલા-ટુચકા, મનોવૈજ્ઞાનિકોનું કાઉન્સિલિંગ, અન્ય કહેવાતા પોતાનાઓની સલાહ વગેરે કદી વિશેષ પરિણામ આપી શકતા નથી. કેમ કે આપણું પોતાનું અજ્ઞાન, સમજણનો અભાવ, આળસ, સ્વાર્થ, પાગલપન વગેરે આપણી નબળાઈઓ છે, એને જ્યાં સુધી દૂર ન કરીએ ત્યાં સુધી જીવનમાં સુખની સવાર ઊગી શકે નહીં. જેમ આધિદૈવિક સમસ્યાઓનું નિવારણ ચોક્કસ પ્રકારના વિકાસ, સગવડોની પ્રાપ્તિ કે સંશોધન દ્વારા શક્ય છે તેવી જ રીતે આધિભૌતિક સમસ્યાઓને (એટલે કે અન્ય દ્વારા થતા અન્યાય અને અયોગ્ય વ્યવહારને) હકારાત્મક અભિગમ દ્વારા તેમ જ યથાર્થ સહનશક્તિ કેળવી દૂર કરી શકાય અને આધ્યાત્મિક સમસ્યાઓને સ્વભાવ, ટેવો, પ્રકૃતિ બદલી કષાયોમુક્તિ દ્વારા દૂર કરી શકાય. જેના માટે યથાર્થ જ્ઞાનપ્રાપ્તિની તપશ્ચર્યા કરવી પડે કેમકે જ્યાં સુધી સમજણ કેળવાય નહીં ત્યાં સુધી સમસ્યા નિવારણ શક્ય બની શકે નહીં.

ટૂંકમાં સમસ્યાને ટાળવા, સહન કરવા કે સમાધાન સાધવા કરતા તેનું નિવારણ વધુ જરૂરી છે. કેમકે જ્યારે સમાધાન(compromise) કરવામાં આવે છે ત્યારે અંદરથી કંઈક મરતું જાય છે, વળી પ્રકૃતિ કે સ્વભાવ વિરુદ્ધ વર્તવાથી સહજતાનું સુખ આપણે ગુમાવી બેસીએ છીએ. તે જ રીતે સમાધાન ટૂંકા ગાળા માટે કદાચ શક્ય બની શકે પરંતુ જીવનપર્યંત સમાધાન કરવું શક્ય નથી. જેમ કે કોઈ અસભ્ય, અસંસ્કારી, દુષ્ટ, લાલચી કે સ્વાર્થી સંબંધીને મહેમાન તરીકે થોડો સમય સહન કરી શકાય પરંતુ જીવનપર્યંત તેને સહન કરવું અઘરું છે. એ જ રીતે કોઇ રોગ થાય તો તેને ટાળી પણ ન શકાય, જરૂરથી વધારે સહન પણ ન કરી શકાય અને તેની સાથે જીવનપર્યંત સમાધાન પણ ન થઇ શકે. રોગનું તો નિવારણ જ કરવું પડે. જીવનની કોઈપણ સમસ્યા હોય તેને ટાળવા, સહન કરવા કે સમાધાન સાધવા કરતા તેના નિવારણ માટેના પ્રયત્નો વધુ તાર્કિક કહેવાય એવું મારું અંગત મંતવ્ય છે. પરંતુ આપણે સંસારની તમામ સમસ્યાઓને કાં તો ટાળવાનો અથવા સહન કરવાનો કે તેની સાથે સમાધાન સાધવાનો પ્રયત્ન કરીએ છીએ, જે આપણું સૌથી મોટું અજ્ઞાન છે. કદાચ એટલે જ આપણું જીવન અકલ્પનીય સમસ્યાઓથી ખીચોખીચ છે. સમસ્યામુક્ત જીવન માટે યથાર્થ જ્ઞાન (ઉંડી તાર્કિક સમજણ) અતિ આવશ્યક છે. દરેક સમસ્યાઓને શરૂઆતથી જ સમજી તેનું નિવારણ શોધી લેવું જોઈએ જેથી બહુ મોડું ન થઈ જાય. કેમકે વધુ વિલંબને કારણે ક્યારેક બાજી હાથમાંથી જતી રહેતી હોય છે. આપણે જાણીએ છીએ કે કેન્સર જેવી અનેક બીમારી જો પ્રથમ સ્ટેજમાં પકડાઈ જાય તો તેનું નિવારણ શક્ય છે, પરંતુ બીમારી (સમસ્યા) પકડમાં આવતા વાર લાગે તો પસ્તાવા સિવાય કોઇ વિકલ્પ રહેતો નથી

~ શિલ્પા શાહ, ડિરેકટર ઇન્ચાર્જ, HKBBA કોલેજ

Related

Tags: shilpa shah
SendShare31Tweet20Scan
ADVERTISEMENT
Previous Post

સલામ મારા દેશને

Next Post

તમે નાગરિક ધર્મ નિભાવોને

Related Posts

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

by iGujju
0
488
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર
કવિતા

કીટલી ને કાફેમાં છે ફેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર બંનેની પોતાની લ્હેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર અસલની કીટલી પર પ્યાલા રકાબી અને બેસવાને મૂડા ને પાટલી પાણી પીવાને કાજ મુકી હો બાજુમાં હોય નાનકડી ઢોચકી કે માટલી આખી ને અડધી હવે એની પણ અડધી તોય એવી મજા ન આવે ઘેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર કીટલી પર politics discuss થતું પણ ચૂસકીમાં પૂરો થાય ખેલ ચર્ચા પછી હાથ ખંખેરી ઊભા મુકી issue ને એના ઉકેલ કોઇ ગાંઠે ન બાંધે વેરઝેર , ઓ Bro મારા કીટલી ને...

Read moreDetails

ખુશી ક્યાં મળે છે?

by iGujju
0
255
ખુશી ક્યાં મળે છે?
કલા-સાહિત્ય

ઘણા લોકો માને છે કે ખુશ રહેવા માટે પૈસા,આલિશાન મકાન,મોટી ગાડી, મોંઘો ફોન કે નામ,પદ -પ્રતિષ્ઠા જરૂરી છે. પરંતુ હકીકતમાં સાચી ખુશી બહારની વસ્તુઓમાં નહીં, પરંતુ આપણા મનની અંદર વસેલી હોય છે. ખુશ રહેવા માટે સૌથી પહેલાં માણસે પોતાની જાતને સ્વીકારવી જોઈએ. દરેક વખતે પોતાની તુલના બીજાઓ સાથે કરવાથી માણસ ક્યારેય સાચી ખુશી મેળવી શકતો નથી, કારણ કે દુનિયામાં હંમેશા કોઈ ને કોઈ આપણાથી આગળ કે પાછળ હશે જ. તેથી બીજાઓ સાથેની તુલના કરતાં પોતાના જીવનની પ્રગતિ પર ધ્યાન આપવું વધુ જરૂરી છે. નાની નાની બાબતોમાં આનંદ શોધવો એ પણ જીવનની મોટી કળા છે—પરિવાર સાથે પ્રેમથી બેસવું, મનપસંદ કામ કરવું,...

Read moreDetails

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

by iGujju
0
60
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર
સ્વાસ્થ્ય અને ફિટનેસ

વરસાદી મોસમમાં ભેજ, તાપમાનમાં ફેરફાર અને વાયરસનો ફેલાવો વધે છે, તેથી ઠંડી–સર્દી, ખાંસી તેમજ ગળાનું ઇન્ફેક્શન સામાન્ય બની જાય છે. થોડા સરળ દૈનિક પગલાં લઈને આપણે આ જોખમને ઘણી હદે ઘટાડીને સ્વસ્થ રહી શકીએ છીએ. શરીર સુકું અને ગરમ રાખવું: વરસાદમાં ભીંજાયા પછી તરત જ સુકા કપડાં પહેરો, વાળ સારી રીતે સૂકવો અને ગરમ પાણીથી સ્નાન કરો. લાંબા સમય સુધી ભીંજાયેલા કપડાં, શૂઝ અથવા મોજાંથી દૂર રહો. સ્વચ્છતા અને હેલ્થ હેજીન: હાથને વારંવાર સાબુ અને પાણીથી ધુઓ, ખાસ કરીને ખાંસી–છીંક પછી, બહારથી આવીને, ખાવા પહેલાં અને ટોયલેટ પછી. મુખ, નાક અને આંખને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો. ખોરાક અને પાણીનું ધ્યાન:...

Read moreDetails

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

by iGujju
0
64
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો
ધર્મ અને આધ્યાત્મિકતા

અમદાવાદ, ૨ મે ૨૦૨૬: Manas,  iGujju.com માનવ સેવા સંગ દ્વારા સંચાલિત "આનંદ નિકેતન, ભાડજ કેમ્પસે" પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં તેનો વાર્ષિક કાર્યક્રમ ભારે ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવ્યો. આ વર્ષની થીમ “સારથી – જીવનના પાઠ, માધવના સાથ” રહી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવન અને તેમની શિક્ષાઓની આજના સમયમાં પ્રાસંગિકતા રજૂ કરવામાં આવી. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતાએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને જીવંત અને યાદગાર બનાવી દીધો. કાર્યક્રમમાં નૃત્ય, નાટ્ય અને સંગીતમય પ્રસ્તુતિઓની મનમોહક શ્રેણી રજૂ કરવામાં આવી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવનના મહત્વપૂર્ણ પ્રસંગોને સુંદર રીતે દર્શાવવામાં આવ્યા. દરેક પ્રસ્તુતિએ કર્તવ્ય, ધર્મ, ધૈર્ય અને આંતરિક શક્તિ જેવા જીવન મૂલ્યોનો સંદેશ આપ્યો....

Read moreDetails

હવે તારે જે કરવું હોય તે કર

by iGujju
0
78
હવે તારે જે કરવું હોય તે કર
વાર્તા અને લેખ

"હવે તારે જે કરવું હોય તે કર." મને તને પસંદ કરવાની કોઈ ઈચ્છા નહોતી. ખરેખર, હું તો કોઈ પ્રયત્ન પણ ન્હતો કરી રહ્યો. આ કોઈ યોજના નો ભાગ નહોતો—એવું ન્હોતું કે હું સવારે ઉઠીને વિચારું કે હા, આજે તો લાગણીઓ વિકસાવવાનો દિવસ છે અને મારી જિંદગીને થોડી વધુ જટિલ બનાવવાની તક. નહીં, આ તો પતંગિયાં જેમ આવ્યું. એટલું શાંતિથી કે મને શરૂઆતમાં ધ્યાન પણ આવ્યું નહીં—જેમ કોઈ ધીમો ગુંજારવ હોય—પણ પછી જાણે એ જ એક અવાજ બની ગયો, જે સતત સંભળાતો રહે... મને લાગે છે કે આ નાની નાની બાબતોથી શરૂ થયું હશે. આવી લાગણીઓ એકદમ પૂરતી તૈયાર થઈને નથી...

Read moreDetails

મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

by iGujju
0
80
મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?
ધર્મ અને આધ્યાત્મિકતા

મનુષ્ય માત્રને જીવનમાં અનેક પ્રશ્નો સતાવતા હોય છે જેમ કે એક જેવા મનુષ્યોમાં કોઈ અમીર તો કોઈ ગરીબ કેમ? કોઈ જ્ઞાની તો કોઈ મૂર્ખ કેમ? કોઈ તંદુરસ્ત તો કોઈ રોગી કેમ? કોઈ સુંદર તો કોઈ કદરૂપું કેમ? કોઈ ગોરું તો કોઈ કાળું કેમ? કોઈ સફળ તો કોઈ અસફળ કેમ? જેનો જવાબ માત્ર કર્મ અને તેના સિધ્ધાંતને સમજવાથી જ મેળવી શકાય છે. લગભગ બધા જ ધર્મોએ કર્મની મહત્તાને સ્વીકારી છે કારણ કે સંસારમાં પ્રવર્તતી અસમાનતાને સમજવા કર્મને સ્વીકાર્યા વગર છૂટકો જ નથી. કર્મ એ ધર્મની જેમ શ્રદ્ધાનો વિષય નથી. કર્મનુ તો પદ્ધતિસરનું વિજ્ઞાન છે તર્કબદ્ધ અને ક્રમબદ્ધ, જેમ વિજ્ઞાનને પોતાના સિદ્ધાંતો...

Read moreDetails

એ અફવાહ છે…

by iGujju
0
119
એ અફવાહ છે…
ગઝલ

રીતસરની કોઈ એ અફવાહ છે, આંખ એની રોઈ એ અફવાહ છે, એણે લીધા છે હવે તો રિસામણા, રાહ જોતાં જોઈ એ અફવાહ છે, એ વિચારીને ભરે છે ડગલાં બધા, સૂઝ એણે ખોઈ એ અફવાહ છે, આંખમાં બેશરમી તો દેખાય છે, આંસુથી એ ધોઈ એ અફવાહ છે, ને વિરહમાં જાગરણ આખી રાતનું, આંખ સુખમાં સોઈ એ અફવાહ છે. હિંમતસિંહ ઝાલા

Read moreDetails

સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

by iGujju
0
84
સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા
મહિલા વિશેષ

By - Urvisha Vadodariya હું જ્યારે મારા શૈક્ષણિક જીવન તરફ પાછું નજર કરું છું, ત્યારે મને લાગે છે કે દરેક વિદ્યાર્થીની જેમ મારી પણ એક એવી સફર છે, જે માત્ર ડિગ્રી મેળવવા પૂરતી નથી, પરંતુ જીવનને સમજવા, સમાજને નજીકથી જોવાની અને પોતાની જવાબદારી ઓળખવાની પ્રક્રિયા છે. મારી આ સફરનું સૌથી મહત્વપૂર્ણ અને નિર્ણાયક અધ્યાય છે Gujarat University સાથે સંકળાયેલી MDC College (Mass Media and Communication). અહીં મેં માત્ર જર્નાલિઝમનો અભ્યાસ કર્યો નથી, પરંતુ વિચારવાની દિશા, પ્રશ્ન પૂછવાની હિંમત અને સમાજ માટે કંઈક કરવાનું સ્વપ્ન પણ વિકસાવ્યું છે. માસ મીડિયા અને જર્નાલિઝમ પસંદ કરવાની પ્રેરણા નાનપણથી જ મને આસપાસના સમાજને જોવાની,...

Read moreDetails

દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

by iGujju
0
106
દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ
સામાજિક કર્યો

પત્રકારત્વના અભ્યાસના ભાગરૂપે અમારા વિભાગમાંથી (ગુજરાત યુનિવર્સિટી) સેમેસ્ટર-3ના વિદ્યાર્થીઓને 7 દિવસની ફરજીયાત ઇન્ટર્નશિપ માટે મોકલવામાં આવે છે. આ અંતર્ગત અમને દાંતા તાલુકાના કેટલાક અંતરિયાળ ગામોમાં મોકલવામાં આવ્યા હતા. અમારા વિભાગના કુલ 25 વિદ્યાર્થીઓ માંથી 12 વિદ્યાર્થીઓ દાંતા તાલુકામાં ઇન્ટર્નશિપ માટે ગયા હતા. ત્યાં ‘જનપથ’ સંસ્થા સ્થાનિક ગરીબ લોકો માટે કાર્ય કરે છે. અમને આપવામાં આવેલ કામ મુજબ ત્યાં રહેતા લોકોના બાળકો કેટલા પ્રમાણમાં કુપોષણનો શિકાર છે તેની માહિતી એકત્ર કરવાની હતી અને ત્યારબાદ ઘરે-ઘરે જઈ તપાસ કરવાની હતી. કે હાલમાં તેઓ કેટલા પ્રમાણમાં કુપોષણમાં છે અને જો કુપોષણમાં છે તો તેના પાછળના કારણો શું છે. દાંતા (ગુજરાત):- ભારતમાં બાળકમાં કુપોષણ...

Read moreDetails

મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

by iGujju
0
98
મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”
મહિલા વિશેષ

ગુજરાત યુનિવર્સિટીની તરફથી માઉન્ટ આબુ ખાતે આયોજિત ફોરેસ્ટ કેમ્પમાં જવાની પસંદગી થઈ ત્યારે મને અપાર ખુશી થઈ. આ માત્ર કોલેજની એક્ટિવિટી નહોતી, તે યુનિવર્સિટી લેવલની એવી તક હતી જ્યાં ક્લાસ અને બુકથી બહાર શીખવાનું હતું. માઉન્ટ આબુ પહોંચતાં જ લીલાછમ, પહાડો અને તાજી હવાએ ઘેરી લીધું. મને ઉત્સાહ સાથે થોડી ઘબરાટ પણ થઈ. અંદરથી મને લાગ્યું કે આ પાંચ દિવસ શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે મને પડકારશે. અને એવું જ થયું પણ. કેમ્પ પાંચ દિવસનો, પ્રત્યેક દિવસ તાલીમ, સાહસ અને શિસ્તથી ભરપૂર હતો. દરેક દિવસની શરૂઆત સવારે જલ્દી ઉઠીને વ્યાયામ, દોડ અને વોર્મ-અપથી થતી. શરૂઆતમાં અઘરું લાગ્યું, પણ ધીમે ધીમે...

Read moreDetails
Load More
Next Post
તમે નાગરિક ધર્મ નિભાવોને

તમે નાગરિક ધર્મ નિભાવોને

જુના વિડીયોનો લેટેસ્ટ વાઇરલ અવતાર

જુના વિડીયોનો લેટેસ્ટ વાઇરલ અવતાર

Please login to join discussion

Horoscope

Advertisement Banner
ADVERTISEMENT
  • Trending
  • Comments
  • Latest
શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

ચિંતા મુક્ત રહેવા માટે જીવનના કેટલાક સરળ ઉપાય, જે માનસિક તણાવથી તમને કેવી રીતે બચાવશે?

ચિંતા મુક્ત રહેવા માટે જીવનના કેટલાક સરળ ઉપાય, જે માનસિક તણાવથી તમને કેવી રીતે બચાવશે?

જાણો પ્રેગ્રેન્સીમાં કેમ થાય છે સ્ટ્રેચ માર્ક્સ ?

જાણો પ્રેગ્રેન્સીમાં કેમ થાય છે સ્ટ્રેચ માર્ક્સ ?

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

0
ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

0
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

0
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

0
હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

0
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

Popular

  • ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    132 shares
    Share 53 Tweet 33
  • ખુશી ક્યાં મળે છે?

    69 shares
    Share 28 Tweet 17
  • વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    16 shares
    Share 6 Tweet 4
  • Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    17 shares
    Share 7 Tweet 4
  • હવે તારે જે કરવું હોય તે કર

    21 shares
    Share 8 Tweet 5
ADVERTISEMENT

We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.

Visit our Poem Blog

Follow Us :

Follow Us :
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2023 MediaHives - All Right Reserved by iGujju.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: iGujju Content is protected !!
  • Login
No Result
View All Result
  • i – Gujju
    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
  • મસ્તી કાર્ડ

© 2023 MediaHives - All Right Reserved by iGujju.