3 મેં સુધી લોકડાઉં લંબાવી અને ઝોન પ્રમાણે 20 તારીખ થી શરતીય મુક્તિ વિષે વાત કરતા PM મોદીએ આ 7 વાતો પર લોકોનો સાથ માંગ્યો..
- ઘરના વૃદ્ધોનું ધ્યાન રાખો, જેમને જૂની બીમારી હોય, તેમની ખાસ કેર કરવી, તેમને કોરોનાથી ખાસ બચાવીને રાખવાના છે
- લોકડાઉન અને સોશિયલ ડિસ્ટેસિંગનું સંપૂર્ણપણે પાલન કરો. ઘરમાં બનેલા ફેસ કવર કે માસ્કનો ચોક્કસ ઉપયોગ કરો
- તમારી હ્યુમિનિટી વધારવા માટે આયુષ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા નિર્દેશોનું પાલન કરો. ગરમ પાણી વગેરેનું પાલન કરો
- કોરોના સંક્રમણને ફેલાવતું રોકવા માટે આરોગ્ય સેતુ મોબાઇલ એપ ચોક્કસ ડાઉનલોડ કરો, બીજાને પણ 30 લોકોને ડાઉનલોડ કરવા પ્રેરિત કરો
- જેટલું બની શકે એટલું ગરીબ પરિવારની દેખરેખ કરો, તેમના ભોજનની આવશ્યકતા પૂરીકરો
- તમે તમારા વ્યવસાય ઉદ્યોગ તમારી સાથે કામ કરતાં લોકો માટે સંવેદના રાખો. કોઇને નોકરીમાંથી ના નીકાળો
- દેશના કોરોના યોદ્ધાઓને ડૉકટર્સ, નર્સીસ , સફાઇ કર્મી બધાનું સમ્માન , ગૌરવ કરો.


















































