NCB અને આર્યનની પૂછપરછ સામે આવી છે. જેમાં આર્યન #નાદાનવાણી વાંચતો હોવાના કારણે જે જવાબ આપ્યા તે આ મુજબ હતાં…
NCB: તારુ નામ શું છે?
આર્યનઃ માય નેમ ઈઝ ખાન…… આર્યન ખાન.
NCB: ડ્રગ્સ લેવાથી શું થાય છે?
આર્યનઃ ‘કુછ કુછ હોતા હૈ’
NCB: ડ્રગ્સ લેવાનું કોણે કહ્યું?
આર્યનઃ દિલે.. કારણકે ‘દિલ તો પાગલ હૈ’
NCB: ડ્રગ્સ કેસમાં સંડોવાયા પછી શું લાગે છે?
આર્યનઃ ‘ડર’
NCB: તું પકડાયો પછી તારા ફેમિલીમાં કેવું વાતાવરણ છે?
આર્યનઃ ‘કભી ખુશી કભી ગમ’
NCB: તે ડ્રગ્સ લીધું તો આટલા રુપિયા આવ્યા ક્યાંથી? તું છે કોણ ભાઈ?
આર્યનઃ ‘રઈસ’
NCB: ડ્રગ્સ લેવાની આ કોઈ ઉંમર છે? આટલી જલદી શું હતી?
આર્યનઃ ક્યા પતા ‘કલ હો ના હો’
NCB: ડ્રગ્સ ક્યાંથી આવ્યું?
આર્યનઃ ‘પરદેશ’ -માંથી
NCB: ક્યારે છૂટીશ ખબર છે?
આર્યનઃ રામજાને!
NCB: જો તું છૂટી જઈશ તો શું થશે ખબર છે?
આર્યનઃ ચમત્કાર!
NCB: આમ ક્યાં સુધી તું ડ્રગ્સ લેતો રહીશ?
આર્યનઃ જબ તક હૈ જાન… જબ તક હૈ જાન… જબ તક હૈ જાન.
NCB: તને ખબર છે, તું પકડાયો એમાં તારા બાપાની આબરુ શું રહી?
આર્યનઃ ‘ઝીરો’
આર્યન (SRKને ફોન લગાડીને): હવે મારુ શું થશે, અબ્બા?
શાહરુખઃ ‘મૈં હૂં ના’


















































