ચોપડા તથા સોનું ચાંદી ખરીદવા માટે :
આસો વદ સાતમ – ગુરુવાર – તા. 28.10.2021
સવારે 10.56 થી 12.22 – ચલ
બપોરે 12.22 થી 01.48 – લાભ
બપોરે 1.48 થી 3.14 – અમૃત
સાંજે 4.40 થી 6.06 – શુભ
સાંજે 6.00 થી 9.14 – ચલ
આ દિવસે 60 વર્ષ પછી એક અનોખો સંયોગ સર્જાઈ રહ્યો છે. આ દિવસે મકર રાશિમાં ગુરુ અને શનિ મહારાજની યુતિ રચાઈ રહી છે. આ દિવસે પુષ્ય નક્ષત્ર છે જેનો સ્વામી ગ્રહ શનિ અને અધિપતિ ગ્રહ ગુરુ મહારાજ છે. આથી આ દિવસના તમામ મુહૂર્તો પુષ્ય નક્ષત્રની શુભતાનું બળ મળશે.
ધનતેરસ (લક્ષ્મીપૂજન, ધનપૂજન, ધન્વન્તરિ પૂજા)
આસો વદ બારસ – તેરસ – મંગળવાર – તા. 02.11.2021 ( તા. 02.11.2021 ના રોજ સવારે 11.31 સુધી બારસ છે. ત્યાર પછી તેરસ શરૂ થાય છે.)
સવારે 10.57 થી 12.22 – લાભ
બપોરે 12.22 થી 01.47 – અમૃત
બપોરે 3.15 થી 4.38 – શુભ
સાંજે 7.38 થી 9.13 – લાભ
સાંજે 10.47 થી 01.22 – શુભ
કાળી ચૌદસ ( કાળી પૂજન, હનુમાન પૂજન, ભૈરવ પૂજન, ઘંટાકર્ણ વીર તથા તમામ ઉગ્રદેવ સાધના, યંત્ર પૂજન)
આસો વદ ચૌદસ – બુધવાર – તા. 03.11.2021
(સૂર્યોદયથી મધ્યરાત્રિ સુધી)
બપોરે 12.10 થી 01.57
બપોરે 03.30 થી 06.41
રાત્રે 08.41 થી 10.52
મધ્યરાત્રિએ 01.08 થી 03.20
દિવાળી ( ચોપડાપૂજન, સરસ્વતી પૂજન, લક્ષ્મીપૂજન)
આસો વદ અમાસ – ગુરુવાર – તા. 04.11.2021
સવારે 06.41 થી 08.06 – શુભ
સવારે 10.57 થી 12.22 – ચલ
બપોરે 12.22 થી 01.47 – લાભ
બપોરે 01.47 થી 03.12 – અમૃત
સાંજે 04.37 થી 06.02 – શુભ
સાંજે 06.02 થી 07.37 – અમૃત
રાત્રે 07.37 થી 09.12 – ચલ
નૂતન વર્ષ (પેઢી ખોલવાનું મુહૂર્ત)
કારતક સુદ એકમ – શુક્રવાર – તા. 05.11.2021
સવારે 06.42 થી 08.07 – ચલ
સવારે 08.07 થી 09.32 – લાભ
સવારે 09.32 થી 10.57 – અમૃત
લાભ પાંચમ (જ્ઞાનપંચમી)
કારતક સુદ પાંચમ – મંગળવાર – તા. 09.11.2021
સવારે 09.31 થી 10.57 – ચલ
સવારે 10.57 થી 12.22 – લાભ
– *આદિત શાહ*
Related