બ્રેડ વડા બનાવતાં શીખો. જાણો રેસિપી!
સામગ્રી:-
1) બ્રેડ.
2) ચણાનો લોટ.
3) બેકિંગ સોડા.
4) મીઠું.
5) ડુંગળી.
6) મરચાં
7) આદું.
બનાવવાની રીત:-
1) બ્રેડના કટકા કરી ચણાના લોટમાં નાખો. તેમાં ઉપર બતાવેલ સામગ્રી ઉમેરો.
2) પાણી પણ નાખો. મસાલા ઉમેરો.
3) તેના વડા વાળી તેલમાં તળો.
તમારી સ્વાદિષ્ટ રેસિપી તૈયાર છે.
VR Niti Sejpal


















































