ᴡʀɪᴛᴇʀ’ꜱ શબ્દમેળ
Present
Surat Open Mic
Session 4.0
ɪᴛꜱ ɴᴏᴛ ᴏɴʟy ᴏᴩᴇɴ ᴍɪᴄ, ɪᴛꜱ ᴄᴇʟᴇʙʀᴀᴛɪᴏɴ ᴅɴ ꜰᴇꜱᴛɪᴠᴀʟ ᴛᴏ ɢᴜᴊᴀʀᴀᴛɪ ʟɪᴛᴇʀᴀᴛᴜʀᴇ, ᴀɴᴅ ᴄᴏɴɴᴇᴄᴛɪɴɢ ꜰᴀᴍɪʟy.
ᴡᴇ ʜᴀᴠᴇ ꜱᴩᴏɴꜱᴇʀꜱ
1) ᴏᴜʀ ʀᴇꜱᴩᴇᴄᴛᴇᴅ ᴍᴇᴅɪᴀ ᴩᴀʀᴛɴᴇʀ
•ɪ ɢᴜᴊᴊᴜ
ᴋᴀᴠɪ ᴊᴀɢᴀᴛ
2) ᴏᴜʀ ʀᴇꜱᴩᴇᴄᴛᴇᴅ ᴇᴠᴇɴᴛ ꜱᴜᴩᴩᴏʀᴛᴇʀ
ꜱᴄʀɪʙʙʟᴇʀꜱ ᴩᴇɴ
3)
ᴏᴜʀ ʀᴇꜱᴩᴇᴄᴛᴇᴅ ᴠᴇɴᴜᴇ ᴩᴀʀᴛɴᴇʀ
ᴍʜ 12 ᴩᴀᴠ ʙʜᴀᴊɪ
ᴀɴᴅ ꜰɪɴᴀʟʟy
4) ᴏᴜʀ ꜱᴛᴜᴅɪᴏ ᴩᴀʀᴛɴᴇʀ
ᴩᴏꜱᴇ ꜱᴛᴜᴅɪᴏ
writer’s શબ્દમેળ છેલ્લ દોઢ વર્ષ થી આખા ગુજરાત ભર માં open mic Event ઓર્ગેનાઇઝઝ કરે છે અને નવા નવા લેખક, કલાકાર દરેક નવા ટેલેન્ટ ને ટેલેન્ટ ને એક સમ્માન સાથે સ્ટેજ આપે છે… જેમાં દરેક કલાકાર પોતાની કલાક્રુતિ મુક્ત પણે અહિ પ્રકટ કરી સકે છે… અને writer’s શબ્દમેળ નો ફક્ત એક જ હેતુ છે કે દરેક વ્યક્તિ મુક્ત મને કંઈક લખતા શીખે, દરેક વ્યક્તિ મુક્ત પણે પોતાના વિચારો બધા સાથે સેર કરતા શીખે,દરેક વ્યક્તિ કંઈક ની કંઈક કલક્રુતિ કરતા સિખે… Writer’s શબ્દમેળ ના સભ્યો છેલ્લા દોઢ વર્ષ થી આમ ગુજરાતી સાહિત્ય ને આગળ વધારવાનુ કાર્ય કરી રહ્યા છે…
Event organized by
writersshabdmel
Organizer :
Umesh charan and
Aanal vaghela


















































