ચાણક્ય કહે છે કે જ્યાં સુધી મનુષ્ય જીવિત છે ત્યાં સુધીમાં તેને બધાં સારા કાર્ય કરી લેવા જોઈએ. કારણકે મૃત્યુ ક્યારે આવે છે એ કોઈને ખબર નથી હોતી. મૃત્યુ પછી કંઈ નથી હોતું.
ચાણક્યનું કહેવું છે કે સારા કર્મ કરવા માટે વાટ નથી જોવી પડતી. તે તો બસ કરી લેવા જોઈએ. જ્યાં સુધી તમે નિરોગી છો ત્યાં સુધીમાં કર્મ કરી લો. પછીની કોઈને નથી ખબર. મૃત્યુ પછી કંઈ નથી થઈ શકવાનું.
તેથી ચાલો જ્યાં સુધી નિરોગી જીવન છે ત્યાં સુધી સારા કર્મ કરતાં રહીએ અને એક સુખી જીવન વિતાવીએ.
VR Niti Sejpal


















































