• About
  • Privacy Policy
  • Advertisement
  • Corona
  • Contact Us
Wednesday, September 16, 2026
  • Login
Submit Your Article
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    મચ્છર

    મચ્છર

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    કુંભના મેળા ને કાકી …

    કુંભના મેળા ને કાકી …

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    રસોડામાં રંધાયેલું

    રસોડામાં રંધાયેલું

    લહેર પડી ગઈ, યાર!

    લહેર પડી ગઈ, યાર!

    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    ઊંઘ કેમ જરૂરી?

    ઊંઘ કેમ જરૂરી?

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result

ADVERTISEMENT

સંસારનું કડવું સત્ય: કોઈ કોઈનું નથી રે…..

ઉર્વશી મનીષ બ્રહ્મભટ્ટ  

iGujju by iGujju
in i - ગુજ્જુ, કલા-સાહિત્ય, મહિલા વિશેષ, યુવા વિશેષ, સાહિત્ય અને કલા સમાચાર
Reading Time: 1 min read
37 0
A A
0
112
SHARES
154
VIEWS
Share on WhatsappShare on Facebook

શું લઈને આવ્યા હતા, ને શું લઈને જવાનું છે?

જેવા આવ્યા હતા ,એવા જ પાછા જવાનું છે.

સંસારનું આ સત્ય ક્યારેય બદલાવાનું નથી,

કે! દુનિયામાં તારું પોતાનું કયારેય કોઈ થવાનું નથી…

કુદરતના ગોળા ઉપર વસવાટ કરતા દરેક મનુષ્યો સંસારના ઘેરામાં રહે છે.દરેક વ્યક્તિઓના અલગ-અલગ સંબંધો હોય છે અને દરેક સંબંધોના અલગ-અલગ નામ પણ હોય છે.સંબંધો અનુસાર દરેકની પોતપોતાની લાગણીઓ હોય છે.લાગણીથી આગળની જો વાત કરીએ તો,સમય જતા આપણને દરેક સંબંધમાં કોઈને કોઈ આશા બંધાઈ જાય છે.આપણી આશા પ્રમાણે જો કોઈ સંબંધ ન નીકળે તો આપણને ઘણું બધું દુખ થાય છે,અને આ જ આપણા જીવનની મોટામાં મોટી ભૂલ છે.જીવનમાં જેમ કોઈપણ પરિસ્થિતિ આપણી ઈચ્છા મુજબની નથી હોતી,તેમ કોઈ વ્યક્તિઓ કે કોઈ સંબંધો પણ આપણી ઈચ્છા મુજબના કયારેય નથી હોતા,પછી ભલેને એ ગમે તે સંબંધ કેમ ન હોય! આ જ બાબતના સંદર્ભમાં મને એક પુસ્તકમાં લખેલ વાત યાદ આવે છે.અમેરિકાના ન્યુયોર્કમાં બ્રોક્સ ખાતે આવેલા પ્રાણી સંગ્રહાલયના અંતમાં મુલાકાતીઓ બહાર નીકળે તે જગ્યાએ એક ફૂલ સાઈઝનો અરીસો મુકવામાં આવ્યો હતો અને તેના ઉપર એક અંગ્રેજી વાક્ય લખ્યું હતું ,જેનું ગુજરાતી અનુવાદ કઈક આમ થતું હતું કે,”તમે દુનિયાના એવા ભયંકર પ્રાણી સામે જોઈ રહ્યા છો કે જે પૈસાને ખાતર પોતાની જાતિને મારે છે.” આપણી જ આજુબાજુમાં બનેલા ઘણા બધા કીસ્સાઓ આ વાક્યને યથાર્થ કરે છે.આ વાક્યમાં ઘણી ઊંડી સત્યતા રહેલી છે.મનુષ્ય પોતાના સ્વાર્થ માટે ગમે તે હદ સુધી જઈ શકે છે.મૂંગા એવા એક જાનવરનો તમે વિશ્વાસ કરી શકો પરંતુ એક મનુષ્યનો તમે ક્યારેય વિશ્વાસ ન કરી શકો.આનો મતલબ એ નથી કે તમે પણ કોઇપણ સંબંધમાં વિશ્વાસ મુકવાનું કે લાગણી રાખવાનું બંધ કરી દો. અહી ફક્ત એક જ બાબત અનુસરવાની જરૂર છે,દરેક સંબંધ ઉપર વધારે પડતી આશા રાખવાનું કે દરેક સંબંધો તમારી ઈચ્છા પ્રમાણેના જ હોય એવું વિચારવાનું બંધ કરી દો.ક્યારેક કોઈ સંબંધમાં કોઈ કડવો અનુભવ થાય તો જીવનમાં અટકવાની જરૂર નથી.એ વીતેલી દુ:ખની પળોને ભૂલીને આગળ વધતા રહો.સંસારનું આ કડવું સત્ય ક્યારેય બદલાવાનું નથી કે “કોઈ કોઈનું નથી રે…”

એક કીર્તનના રૂપમાં સુંદર રીતે વર્ણવાયેલી સંસારની વાતો કે જેને મેં મારા આ લેખના શીર્ષકના રૂપમાં લીધું છે કે,કોઈ કોઈનું નથી રે…સંસારની દરેક કડવી સત્યતાઓ ખુબ સુંદર રીતે આ કીર્તનમાં રજુ કરવામાં આવી છે.આ વાત એકદમ સચોટ છે કે આ સંસારમાં કોઈ કોઈનું નથી.બધા સ્વાર્થના જ સગા છે, ને છતાય જગતના જીવો  એકબીજા માટે મહેનત કરી- કરીને થાકી જાય છે.એકવખત મોબાઈલમાં આવેલ મેસેજમાં મેં એક પ્રસંગ વાંચ્યો હતો, જેમાં વાત હતી ચાઈનાના એક દંપતિની.ઘરમાં પતિ-પત્ની અને સાથે ઘરનું બધું જ કામ કરવા ચોવીસ કલાક માટે એક નોકર રાખ્યો હતો.નોકર પોતે ઘરના જ એક servant રૂમમાં એ દંપતી સાથે જ રહેતો હતો.ઘરનો માલિક આખો દિવસ ખુબ મહેનત કરીને ઢગલો રૂપિયા કમાતો.એક દિવસ અચાનક જ ઘરના માલિકનું મૃત્યુ થઇ ગયુ.માલિક તેની પાછળ પોતાની પત્ની માટે અબજોની સંપતી મુકીને ગયો હતો.પતિના મૃત્યુના થોડા જ સમય પછી તેની પત્ની ઘરમાં કામ કરતા એ નોકર સાથે લગ્ન કરી લે છે.નોકર પોતે રાતોરાત અબજોપતિ બનતા એક વાક્ય બોલે છે કે “હું મારા માલિક માટે કામ કરતો હતો કે મારા માલિક મારા માટે કામ કરતા હતા?” પતિએ આખી જિંદગી મહેનત કરી-કરીને પોતાની પત્ની માટે ધન ભેગું કર્યું અને તેની જ પત્નીએ પોતાના સંબંધની કોઇપણ કદર કર્યા વિના તેના ઘરના નોકર સાથે લગ્ન કરી લીધા. આવા કિસ્સાઓ ફક્ત વિદેશમાં જ બને છે એવું નથી.આપણો ભારત દેશ પણ કઈ આ બાબતમાં વંચિત નથી.આપણા દેશમાં પણ આવા કેટલાય બનાવો બન્યા છે કે જેમાં માનવીએ પોતાના જ અંગત સંબંધોની સીમા ઓળંગવામાં કોઈ હદ નથી રાખી.એક માનવી જયારે પોતાના જ સંબંધની ગરીમા ઓળખી શકતો નથી ત્યારે એ સંબંધ સાથે સંકળાયેલ વ્યક્તિને દુઃખ થાય એ સ્વાભાવિક બાબત છે.જીવનની આ કડવી સત્યતા જેટલી જલ્દી સ્વીકારીશું એટલું જ આપણા જીવન માટે યોગ્ય રહેશે.સંબંધોની સીમા ઓળંગતો એક હૃદયદ્રાવક પ્રસંગ મને અહી યાદ આવે છે.આ કિસ્સો છે એક પરિવારનો,કે જેંમાં માતા-પિતા અને સાથે તેમના બે બાળકો રહેતા.એક દિવસ આ પરિવારનો નાનો બાળક તેના ગુરુના દર્શને જાય છે.દર્શન કરતી વેળાએ તે બાળક પોતાના ગુરુને વિનંતી છે કે મારે તમારી સાથે એકાંતમાં એક વાત કરવી છે ,જો તમે મને થોડો સમય આપો તો! ગુરુજી એ બાળકનું દ્વીધાથી ભરેલું મુખ જોઈ તે બાળકને શાંતિથી બેસાડે છે અને પછી બાળકને તેની સમસ્યા વિષે પૂછે છે.બાળક એ જ ક્ષણે ગુરુજીના ખોળામાં માથું મુકીને ધ્રુસકેને ધ્રુસકે રડી પડે છે.ગુરુજી બાળકને શાંત કરીને તેની સમસ્યા જણાવા કહે છે.બાળક વિગતસર આખી વાત વર્ણવે છે.એક રાત્રે હું,મારો ભાઈ અને મારા પિતા ત્રણેય જણા સુતા હતા.હું આડો પડેલો પણ મને હજુ ઊંઘ નહોતી આવતી.મારા પિતા અને મારો ભાઈ એકદમ ઊંડી નિંદ્રામાં હતા.અંધારામાં મારી માતા જ્યાં મારા પિતા બારી પાસે સુતા હતા ત્યાં મને જતા દેખાઈ.અચાનક જ અંધારામાં અમારી બારી પાસે એક માણસ મને ઉભેલો દેખાયો. બારીની બહાર ઉભેલા એ માણસે બારીમાંથી અંદર અમારા ઘરમાં એક દોરડું નાખ્યું અને મારી માએ એ દોરડું લઇ મારા પિતા જ્યાં બારી પાસે સુતા હતા,તેમના ગળામાં વીંટાળી દીધું.અચાનક જ મારી નજર સામે આવું બનતા જોઈ હું એકદમ બેબાકળો થઇ ગયો.મારી મા અને એ અજાણ્યો માણસ બંને મળી મારા પિતાનો જીવ લઇ રહ્યા હતા.હું ખુબ ગભરાઈ ગયો અને ગભરાતા-ગભરાતા મેં મારી બાજુમાં સુતેલા મારા ભાઈને જગાડવા માંડ્યો.અમારી પથારી બારીથી થોડી દુર હતી,એટલે મારી મને ખ્યાલ ન આવ્યો કે હું આ બધું જોઈ રહ્યો છું.મેં મારા ભાઈને કહ્યુ કે ભાઈ જો! આપણી માં કોઈની સાથે મળીને આપણા પિતાનો જીવ લઇ રહી છે.મારો ભાઈ મારાથી સહેજ મોટો છે,તેણે અચાનક જ મારું મોઢું દબાવી મને આખો બંધ કરીને પડ્યા રહેવાનું કહયુ.મારો ભાઈ મને ધીમે રહીને જણાવે છે કે આપણી માતાના આ અનૈતિક સંબંધોની જાણ મને પહેલેથી જ હતી,પરંતુ આપણી માં આ હદ સુધી જશે તેનો મને સપનેય ખ્યાલ ન હતો.અત્યારે જો આપણે કઈ પણ બોલીશું તો તેઓ આપણી હાલત પણ આપણા પિતા જેવી જ કરશે.હું અને મારો ભાઈ એ સમયે ઉભા થવાની કે મારા પિતાને બચાવવાની  હિંમત કરી જ ન શક્યા.એ રાતે બધું એટલું અચાનક થયું ,અને મારી ઉમર પણ નાની, હું એ વખતે કઈ સમજી જ ના શક્યો.મારી નજરની સામે જ મારી જ માતાએ મારા પિતાની જિંદગી ખતમ કરી નાખી.એ રાત્રે મને ખુબ જ આઘાત લાગ્યો.બીજા દિવસે વહેલી સવારે મારી માએ રોકકળ શરુ કરી દીધી અને બધાને ભેગા કરી,પોતે ભાંગી પડી હોય એમ છાતી કુટી અને ખોટું નાટક કરવા લાગી.અચાનક મારા પતિને શું થઇ ગયું એમ મોટે-મોટેથી બોલીને બધાની સામે ખોટો કલ્પાંત કરવા લાગી.મારી નજરની સામે તો મારી માતાનું એ ઘાતકી રૂપ જ મને દેખાઈ રહ્યું હતું.મારા પિતાની મૃત્યુંને કુદરતી મોત જાહેર કરી તેણે હમેશા માટે મારા પિતાને આ દુનિયામાંથી મોકલી દીધા.પોતાના અનૈતિક સંબંધો માટે થઈને તે મારા પિતાનો જીવ કેવી રીતે લઇ શકે?ગુરુજી એ બાળકની મનોસ્થિતિ બરાબર સમજી ચુક્યા હતા,બાળકની ઉમર પણ એટલી નાની હતી કે અત્યારે તેને બીજું કઈ જ સમજાવાય એમ ન હતું.ગુરુજી એ બાળકને શાંત કરીને જણાવે છે કે,મનુષ્ય ગમે તેટલો પ્રયત્ન કરે પણ પોતાના કરેલા ગુનાઓને ક્યારેય છુપાવી શકતો નથી.આજ નહી તો કાલ તેને પોતાના કર્મોનો બદલો ચૂકવવો જ પડશે.તારા પિતા સાથે જે થયું તે ખુબ ખોટું થયું પરંતુ જે થઇ ગયું તેને તો બદલાઈ એમ નથી,પરંતુ તારી માતાને એના કર્મોની સજા જરૂર મળશે.ગુરુજીના આ શાંતિ ભર્યા જવાબે એ ક્ષણે બાળકને બિલકુલ શાંત કરી દીધો,પરંતુ એના મનની અંદર એ સવાલ જરૂર ઉદભવતો હશે કે દુનિયામાં કોનો વિશ્વાસ કરવો અને કોનો ન કરવો? આ નાનકડા બાળક પાસે તો એવા વિશ્વાસપાત્ર ગુરુ હતા કે જ્યાં જઈને તે પોતાના મનની મુજવણ કહી શક્યો.બીજા જે બાળકોની સાથે આવું કઈક બન્યું હશે તેઓ તો મનમાં જ મુંજાયા કરતા હશે ને!દરેક સંબંધો ઉપરથી તેમનો વિશ્વાસ ઉઠી જ ગયો હશે ને! જીવનમાં કોઈ બીજાના પ્રસંગો સાંભળીને ઘણીવાર આપણને પણ એવો ડર રહ્યા કરે છે કે,કદાચ મારી સાથે તો આવું કઈક નહી બને ને! આપણા પોતાના ડરને લીધે કોઈ સંબંધને ત્યજી પણ નહી શકાય કે સંબંધો બાંધવાનું બંધ પણ નહી કરી શકાય.અકસ્માતના ડરે આપણે રોડ ઉપર ગાડી ચલાવવાનું તો બંધ નથી જ કરી દેતા ને! આપણે ફક્ત સાવચેત થઈને આપણું વાહન ચલાવીએ છીએ કે જેથી આપણને કોઈ અકસ્માત ન નડે.

સંબંધોમાં કોઈ શંકા કે કુશંકાઓ કરવાની જરૂર નથી, સંબંધ બાંધતા પહેલા કે પછી કોઈ એવી બાબત જો તમારી નજરે ચડે તો ફક્ત સચેત થવાની જરૂર છે.ક્યારેક અચાનક આંખે ચડતી કોઈ ગંભીર બાબતને ક્યારેય અવગણશો નહી.તમારી પોતાની નજરે ચડેલી વાતની ખાતરી કરવામાં પણ કઈ ખોટું નથી.પરંતુ એક વાત હંમેશા યાદ રાખો કે,તમારા મનની ઉપજ કે મનના વહેમ ક્યારેય ઉભા કરશો નહી.દરેક સંબંધમાં સારા અને ખોટા દરેક પ્રકારના અનુભવો રહેલા જ છે.સંબંધોમાં ખોટી મોટી-મોટી આશાઓ રાખવાનું બંધ કરી દો.તમે તમાર સંબંધમાં ખુબ વફાદાર છો અને સામેવાળું પાત્ર પણ એવું જ હશે,એવો મનને ખોટો દિલાસો આપવાનું બંધ કરી દો.જીવન એક સુખ-દુઃખનો દરિયો છે,તેમાં જેને તરતા આવડતું હશે એ જ પાર નીકળી જશે.અને જો તરતા નહી આવડે તો આ દરિયો તમને ડુબાડીને ક્યાય બહાર ફેકી દેશે.દુનિયામાં આપણે ઘણીવાર એવું બનતા જોયું છે કે,એક માં આખી જિંદગી પોતાના બાળક માટે અર્પી દે છે અને છતાય એ જ બાળક જયારે મોટું થાય છે ત્યારે પોતાના જીવનની એક ક્ષણ પણ પોતાની માતા માટે આપવી તેને નથી ગમતી.હું એમ નથી કહેતી કે બધા બાળકો આવા જ હોય છે.પરંતુ એ પણ સત્યતા છે કે ઘણા બાળકોને મોટા થઈને પોતાના જ માતા-પિતા સામું જોવું પણ નથી ગમતું.જો આપણું બાળક આવું નીકળે તો આ કડવું સત્ય સ્વીકારવા વગર કોઈ છૂટકો જ નથી.પોતાનું બાળક આવું કેમ થયું એવું વિચારીને કયાં સુધી દુખી થઈને બેસી રહેશો.સંબંધોમાં સ્વાર્થની કોઈ જ સીમા નથી,આખરે એ જ એક પરમ સત્ય છે.

આજે મેં આપની સમક્ષ આ સંસારમાં રહેલી મુસીબતોનું વર્ણન કર્યું,પણ આજે તેની સાથે મારા આ લેખ દ્વારા હું તમને આ સંસારના દુઃખોથી બચવા એક સચોટ ઉપાય આપવા માંગું છું. આ સંસારમાં વસનાર કોઈ વ્યક્તિ ઉપર કદાચ ભરોસો નહી થાય,પરંતુ આ સંસારનો જે સર્જનહાર છે તેના ઉપર તો આપણે સંપૂર્ણ ભરોસો મૂકી શકીએ એમ છીએ.સંસારના સર્જનહાર એટલે પ્રભુ.આપણા દરેકના જીવનની એક મોટામાં મોટી ખામી છે કે જેમના લીધે આપણને આ મોંઘો મનુષ્ય જન્મ મળ્યો એમને જ આપણે આ દુનિયામાં આવીને ભૂલી જઈએ છીએ .સંસારના દરેક કાર્યો માટે આપણી પાસે સમય છે,પરંતુ જેમને લઈને આપણું જીવન છે એમના માટે જ આપણી પાસે સમય નથી.પ્રભુએ જ સર્જેલો મનુષ્ય પોતાના જ સર્જનહારને ભૂલી જાય છે.આપણે જેવું પ્રભુ સાથે કરીએ છીએ એવું જ આપણે આ સંસારમાં પામીએ છીએ.ભગવાન જો આપણા જીવનનાં કર્તા બનશે તો દરેક દુઃખથી આપણી રક્ષા જરૂર થશે.સ્વાર્થના એ સગા માટે આપણે આખી જિંદગી વેડફી શકીએ છીએ તો શું પ્રભુ માટે આપણા જીવનની અમુક ક્ષણો પણ અર્પણ ન કરી શકીએ?

–  ઉર્વશી મનીષ બ્રહ્મભટ્ટ

Related

Tags: exclusivestoryઉર્વશી મનીષ બ્રહ્મભટ્ટ
SendShare87Tweet11Scan
ADVERTISEMENT
Previous Post

જોઈને માળીને, ઉલ્ઝનમાં હતા…

Next Post

ભારતની પ્રજાને ડોમીનેટ થવું ગમે છે…

Related Posts

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

by iGujju
0
488
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર
કવિતા

કીટલી ને કાફેમાં છે ફેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર બંનેની પોતાની લ્હેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર અસલની કીટલી પર પ્યાલા રકાબી અને બેસવાને મૂડા ને પાટલી પાણી પીવાને કાજ મુકી હો બાજુમાં હોય નાનકડી ઢોચકી કે માટલી આખી ને અડધી હવે એની પણ અડધી તોય એવી મજા ન આવે ઘેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર કીટલી પર politics discuss થતું પણ ચૂસકીમાં પૂરો થાય ખેલ ચર્ચા પછી હાથ ખંખેરી ઊભા મુકી issue ને એના ઉકેલ કોઇ ગાંઠે ન બાંધે વેરઝેર , ઓ Bro મારા કીટલી ને...

Read moreDetails

ખુશી ક્યાં મળે છે?

by iGujju
0
255
ખુશી ક્યાં મળે છે?
કલા-સાહિત્ય

ઘણા લોકો માને છે કે ખુશ રહેવા માટે પૈસા,આલિશાન મકાન,મોટી ગાડી, મોંઘો ફોન કે નામ,પદ -પ્રતિષ્ઠા જરૂરી છે. પરંતુ હકીકતમાં સાચી ખુશી બહારની વસ્તુઓમાં નહીં, પરંતુ આપણા મનની અંદર વસેલી હોય છે. ખુશ રહેવા માટે સૌથી પહેલાં માણસે પોતાની જાતને સ્વીકારવી જોઈએ. દરેક વખતે પોતાની તુલના બીજાઓ સાથે કરવાથી માણસ ક્યારેય સાચી ખુશી મેળવી શકતો નથી, કારણ કે દુનિયામાં હંમેશા કોઈ ને કોઈ આપણાથી આગળ કે પાછળ હશે જ. તેથી બીજાઓ સાથેની તુલના કરતાં પોતાના જીવનની પ્રગતિ પર ધ્યાન આપવું વધુ જરૂરી છે. નાની નાની બાબતોમાં આનંદ શોધવો એ પણ જીવનની મોટી કળા છે—પરિવાર સાથે પ્રેમથી બેસવું, મનપસંદ કામ કરવું,...

Read moreDetails

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

by iGujju
0
60
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર
સ્વાસ્થ્ય અને ફિટનેસ

વરસાદી મોસમમાં ભેજ, તાપમાનમાં ફેરફાર અને વાયરસનો ફેલાવો વધે છે, તેથી ઠંડી–સર્દી, ખાંસી તેમજ ગળાનું ઇન્ફેક્શન સામાન્ય બની જાય છે. થોડા સરળ દૈનિક પગલાં લઈને આપણે આ જોખમને ઘણી હદે ઘટાડીને સ્વસ્થ રહી શકીએ છીએ. શરીર સુકું અને ગરમ રાખવું: વરસાદમાં ભીંજાયા પછી તરત જ સુકા કપડાં પહેરો, વાળ સારી રીતે સૂકવો અને ગરમ પાણીથી સ્નાન કરો. લાંબા સમય સુધી ભીંજાયેલા કપડાં, શૂઝ અથવા મોજાંથી દૂર રહો. સ્વચ્છતા અને હેલ્થ હેજીન: હાથને વારંવાર સાબુ અને પાણીથી ધુઓ, ખાસ કરીને ખાંસી–છીંક પછી, બહારથી આવીને, ખાવા પહેલાં અને ટોયલેટ પછી. મુખ, નાક અને આંખને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો. ખોરાક અને પાણીનું ધ્યાન:...

Read moreDetails

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

by iGujju
0
64
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો
ધર્મ અને આધ્યાત્મિકતા

અમદાવાદ, ૨ મે ૨૦૨૬: Manas,  iGujju.com માનવ સેવા સંગ દ્વારા સંચાલિત "આનંદ નિકેતન, ભાડજ કેમ્પસે" પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં તેનો વાર્ષિક કાર્યક્રમ ભારે ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવ્યો. આ વર્ષની થીમ “સારથી – જીવનના પાઠ, માધવના સાથ” રહી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવન અને તેમની શિક્ષાઓની આજના સમયમાં પ્રાસંગિકતા રજૂ કરવામાં આવી. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતાએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને જીવંત અને યાદગાર બનાવી દીધો. કાર્યક્રમમાં નૃત્ય, નાટ્ય અને સંગીતમય પ્રસ્તુતિઓની મનમોહક શ્રેણી રજૂ કરવામાં આવી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવનના મહત્વપૂર્ણ પ્રસંગોને સુંદર રીતે દર્શાવવામાં આવ્યા. દરેક પ્રસ્તુતિએ કર્તવ્ય, ધર્મ, ધૈર્ય અને આંતરિક શક્તિ જેવા જીવન મૂલ્યોનો સંદેશ આપ્યો....

Read moreDetails

હવે તારે જે કરવું હોય તે કર

by iGujju
0
78
હવે તારે જે કરવું હોય તે કર
વાર્તા અને લેખ

"હવે તારે જે કરવું હોય તે કર." મને તને પસંદ કરવાની કોઈ ઈચ્છા નહોતી. ખરેખર, હું તો કોઈ પ્રયત્ન પણ ન્હતો કરી રહ્યો. આ કોઈ યોજના નો ભાગ નહોતો—એવું ન્હોતું કે હું સવારે ઉઠીને વિચારું કે હા, આજે તો લાગણીઓ વિકસાવવાનો દિવસ છે અને મારી જિંદગીને થોડી વધુ જટિલ બનાવવાની તક. નહીં, આ તો પતંગિયાં જેમ આવ્યું. એટલું શાંતિથી કે મને શરૂઆતમાં ધ્યાન પણ આવ્યું નહીં—જેમ કોઈ ધીમો ગુંજારવ હોય—પણ પછી જાણે એ જ એક અવાજ બની ગયો, જે સતત સંભળાતો રહે... મને લાગે છે કે આ નાની નાની બાબતોથી શરૂ થયું હશે. આવી લાગણીઓ એકદમ પૂરતી તૈયાર થઈને નથી...

Read moreDetails

મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

by iGujju
0
80
મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?
ધર્મ અને આધ્યાત્મિકતા

મનુષ્ય માત્રને જીવનમાં અનેક પ્રશ્નો સતાવતા હોય છે જેમ કે એક જેવા મનુષ્યોમાં કોઈ અમીર તો કોઈ ગરીબ કેમ? કોઈ જ્ઞાની તો કોઈ મૂર્ખ કેમ? કોઈ તંદુરસ્ત તો કોઈ રોગી કેમ? કોઈ સુંદર તો કોઈ કદરૂપું કેમ? કોઈ ગોરું તો કોઈ કાળું કેમ? કોઈ સફળ તો કોઈ અસફળ કેમ? જેનો જવાબ માત્ર કર્મ અને તેના સિધ્ધાંતને સમજવાથી જ મેળવી શકાય છે. લગભગ બધા જ ધર્મોએ કર્મની મહત્તાને સ્વીકારી છે કારણ કે સંસારમાં પ્રવર્તતી અસમાનતાને સમજવા કર્મને સ્વીકાર્યા વગર છૂટકો જ નથી. કર્મ એ ધર્મની જેમ શ્રદ્ધાનો વિષય નથી. કર્મનુ તો પદ્ધતિસરનું વિજ્ઞાન છે તર્કબદ્ધ અને ક્રમબદ્ધ, જેમ વિજ્ઞાનને પોતાના સિદ્ધાંતો...

Read moreDetails

એ અફવાહ છે…

by iGujju
0
119
એ અફવાહ છે…
ગઝલ

રીતસરની કોઈ એ અફવાહ છે, આંખ એની રોઈ એ અફવાહ છે, એણે લીધા છે હવે તો રિસામણા, રાહ જોતાં જોઈ એ અફવાહ છે, એ વિચારીને ભરે છે ડગલાં બધા, સૂઝ એણે ખોઈ એ અફવાહ છે, આંખમાં બેશરમી તો દેખાય છે, આંસુથી એ ધોઈ એ અફવાહ છે, ને વિરહમાં જાગરણ આખી રાતનું, આંખ સુખમાં સોઈ એ અફવાહ છે. હિંમતસિંહ ઝાલા

Read moreDetails

સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

by iGujju
0
84
સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા
મહિલા વિશેષ

By - Urvisha Vadodariya હું જ્યારે મારા શૈક્ષણિક જીવન તરફ પાછું નજર કરું છું, ત્યારે મને લાગે છે કે દરેક વિદ્યાર્થીની જેમ મારી પણ એક એવી સફર છે, જે માત્ર ડિગ્રી મેળવવા પૂરતી નથી, પરંતુ જીવનને સમજવા, સમાજને નજીકથી જોવાની અને પોતાની જવાબદારી ઓળખવાની પ્રક્રિયા છે. મારી આ સફરનું સૌથી મહત્વપૂર્ણ અને નિર્ણાયક અધ્યાય છે Gujarat University સાથે સંકળાયેલી MDC College (Mass Media and Communication). અહીં મેં માત્ર જર્નાલિઝમનો અભ્યાસ કર્યો નથી, પરંતુ વિચારવાની દિશા, પ્રશ્ન પૂછવાની હિંમત અને સમાજ માટે કંઈક કરવાનું સ્વપ્ન પણ વિકસાવ્યું છે. માસ મીડિયા અને જર્નાલિઝમ પસંદ કરવાની પ્રેરણા નાનપણથી જ મને આસપાસના સમાજને જોવાની,...

Read moreDetails

દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

by iGujju
0
106
દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ
સામાજિક કર્યો

પત્રકારત્વના અભ્યાસના ભાગરૂપે અમારા વિભાગમાંથી (ગુજરાત યુનિવર્સિટી) સેમેસ્ટર-3ના વિદ્યાર્થીઓને 7 દિવસની ફરજીયાત ઇન્ટર્નશિપ માટે મોકલવામાં આવે છે. આ અંતર્ગત અમને દાંતા તાલુકાના કેટલાક અંતરિયાળ ગામોમાં મોકલવામાં આવ્યા હતા. અમારા વિભાગના કુલ 25 વિદ્યાર્થીઓ માંથી 12 વિદ્યાર્થીઓ દાંતા તાલુકામાં ઇન્ટર્નશિપ માટે ગયા હતા. ત્યાં ‘જનપથ’ સંસ્થા સ્થાનિક ગરીબ લોકો માટે કાર્ય કરે છે. અમને આપવામાં આવેલ કામ મુજબ ત્યાં રહેતા લોકોના બાળકો કેટલા પ્રમાણમાં કુપોષણનો શિકાર છે તેની માહિતી એકત્ર કરવાની હતી અને ત્યારબાદ ઘરે-ઘરે જઈ તપાસ કરવાની હતી. કે હાલમાં તેઓ કેટલા પ્રમાણમાં કુપોષણમાં છે અને જો કુપોષણમાં છે તો તેના પાછળના કારણો શું છે. દાંતા (ગુજરાત):- ભારતમાં બાળકમાં કુપોષણ...

Read moreDetails

મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

by iGujju
0
98
મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”
મહિલા વિશેષ

ગુજરાત યુનિવર્સિટીની તરફથી માઉન્ટ આબુ ખાતે આયોજિત ફોરેસ્ટ કેમ્પમાં જવાની પસંદગી થઈ ત્યારે મને અપાર ખુશી થઈ. આ માત્ર કોલેજની એક્ટિવિટી નહોતી, તે યુનિવર્સિટી લેવલની એવી તક હતી જ્યાં ક્લાસ અને બુકથી બહાર શીખવાનું હતું. માઉન્ટ આબુ પહોંચતાં જ લીલાછમ, પહાડો અને તાજી હવાએ ઘેરી લીધું. મને ઉત્સાહ સાથે થોડી ઘબરાટ પણ થઈ. અંદરથી મને લાગ્યું કે આ પાંચ દિવસ શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે મને પડકારશે. અને એવું જ થયું પણ. કેમ્પ પાંચ દિવસનો, પ્રત્યેક દિવસ તાલીમ, સાહસ અને શિસ્તથી ભરપૂર હતો. દરેક દિવસની શરૂઆત સવારે જલ્દી ઉઠીને વ્યાયામ, દોડ અને વોર્મ-અપથી થતી. શરૂઆતમાં અઘરું લાગ્યું, પણ ધીમે ધીમે...

Read moreDetails
Load More
Next Post
ભારતની પ્રજાને ડોમીનેટ થવું ગમે છે…

ભારતની પ્રજાને ડોમીનેટ થવું ગમે છે...

જે ન’તા લખતા,એ લખતા થઇ ગયા….

જે ન'તા લખતા,એ લખતા થઇ ગયા....

Please login to join discussion

Horoscope

Advertisement Banner
ADVERTISEMENT
  • Trending
  • Comments
  • Latest
શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

ચિંતા મુક્ત રહેવા માટે જીવનના કેટલાક સરળ ઉપાય, જે માનસિક તણાવથી તમને કેવી રીતે બચાવશે?

ચિંતા મુક્ત રહેવા માટે જીવનના કેટલાક સરળ ઉપાય, જે માનસિક તણાવથી તમને કેવી રીતે બચાવશે?

જાણો પ્રેગ્રેન્સીમાં કેમ થાય છે સ્ટ્રેચ માર્ક્સ ?

જાણો પ્રેગ્રેન્સીમાં કેમ થાય છે સ્ટ્રેચ માર્ક્સ ?

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

0
ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

0
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

0
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

0
હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

0
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

Popular

  • ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    132 shares
    Share 53 Tweet 33
  • ખુશી ક્યાં મળે છે?

    69 shares
    Share 28 Tweet 17
  • વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    16 shares
    Share 6 Tweet 4
  • Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    17 shares
    Share 7 Tweet 4
  • હવે તારે જે કરવું હોય તે કર

    21 shares
    Share 8 Tweet 5
ADVERTISEMENT

We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.

Visit our Poem Blog

Follow Us :

Follow Us :
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2023 MediaHives - All Right Reserved by iGujju.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: iGujju Content is protected !!
  • Login
No Result
View All Result
  • i – Gujju
    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
  • મસ્તી કાર્ડ

© 2023 MediaHives - All Right Reserved by iGujju.