• About
  • Privacy Policy
  • Advertisement
  • Corona
  • Contact Us
Wednesday, September 16, 2026
  • Login
Submit Your Article
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    મચ્છર

    મચ્છર

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    કુંભના મેળા ને કાકી …

    કુંભના મેળા ને કાકી …

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    રસોડામાં રંધાયેલું

    રસોડામાં રંધાયેલું

    લહેર પડી ગઈ, યાર!

    લહેર પડી ગઈ, યાર!

    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    ઊંઘ કેમ જરૂરી?

    ઊંઘ કેમ જરૂરી?

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result

ADVERTISEMENT

શુ લઈને આવી રહ્યું છે દેશ દુનિયા માટે 21.06.2020 ના રોજ આવનારું કંકણાકૃતિ સૂર્યગ્રહણ ???

આગામી તા. 21 મી જૂને સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે. આ દિવસે થનારું સૂર્યગ્રહણ મિથુન રાશિમાં થઈ રહ્યું છે. આ દિવસે બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ, કેતુ અને પ્લૂટો – એમ સાત ગ્રહો એકસાથે વક્રી ભ્રમણ કરવાના છે, જેને મહાચૂડામણિયોગ પણ કહે છે. આ યોગ સર્વત્ર પરેશાની અને વિનાશ નોતરનારું માનવામાં આવ્યું છે.આ ગ્રહણ દેશ દુનિયાના લોકો માટે શુભાશુભ ફળ લઈને આવી રહ્યું છે તો ચાલો જાણીએ રાશિવાર સૂર્યગ્રહણનું ફળ અને તેના ઉપાયો વિશે.

iGujju by iGujju
in i - ગુજ્જુ, કલા-સાહિત્ય, જ્ઞાન અને વિજ્ઞાન, જ્યોતિષશાસ્ત્ર, ધર્મ અને આધ્યાત્મિકતા
Reading Time: 1 min read
25 1
A A
0
29
SHARES
107
VIEWS
Share on WhatsappShare on Facebook

નમસ્કાર મિત્રો,

આગામી તા. 21 મી જૂને સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે. આ દિવસે થનારું સૂર્યગ્રહણ મિથુન રાશિમાં થઈ રહ્યું છે.  આ દિવસે બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ, કેતુ અને પ્લૂટો – એમ સાત ગ્રહો એકસાથે વક્રી ભ્રમણ કરવાના છે, જેને મહાચૂડામણિયોગ પણ કહે છે. આ યોગ સર્વત્ર પરેશાની અને વિનાશ નોતરનારું માનવામાં આવ્યું છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ જ્યારે ચાર, પાંચ, છ કે સાત ગ્રહો એક સાથે વક્રી ભ્રમણ કરે ત્યારે આંશિક માલિકાના યોગને પણ સર્જે છે. આ યોગ દરમિયાન ભગવાન પૃથ્વી પરનો પાપનો ભાર ઓછો કરે છે. ઘણા બધા મોટા બદલાવો અને ઉથલપાથલ સર્જાય છે. તમામ અતિશયોક્તિ કે જે દુનિયાનું સંતુલન બગાડી રહી છે, તેનો નાશ કરીને સંસારમાં સમતુલા જાળવે છે. સંહાર થકી નવસર્જનની શરૂઆત થાય છે. જૂન પછીના છ મહિના સમસ્ત દેશ દુનિયા માટે અતિ ભારે સાબિત થવા જઈ રહ્યા છે.

આપણે જોઈએ છીએ કે તાજેતરના વર્ષોમાં આપણે સહુ કોઈ કુદરતથી ઉપરવટ જઈને કાર્યો કરી રહ્યાં છીએ તથા અતિશયોક્તિમાંથીપણ બાકાત નથી રહ્યા ત્યારે હવે કુદરતે આપણને આપણા અસલ સ્થાન પર પાછા લાવવા માટેના યોગનું સર્જન કરી લીધું છે. તમામ મહાસત્તાઓ વિનાશકારી શસ્ત્રોનું ઉત્પાદન કરી રહી છે. કોઈ દેશ વાઈરસ બનાવી રહ્યું છે તો કોઈ દેશના નેતાઓ સવર્વોચ્ચ શિખરે બેસવા ખોટા નિર્ણયો લઈને ખોટા કાર્યો કરી રહ્યાં છે ત્યારે એ તમામને રસ્તે લાવવા કુદરતી રીતે આ યોગનું નિર્માણ થઈ રહ્યું છે.

આ ગ્રહણ તથા બેનો યોગનો મિલાપ આ તમામ બદીઓ દૂર કરીને નવસર્જનનો નવો માર્ગ રચવા જઈ રહ્યું છે. ગ્રહણનો સ્પર્શ સમય સવારે 10 ક. 03 મિ. 29 સે. નો છે. 11 ક. 41 મિ. 47. સે. ગ્રહણ મધ્યભાગમાં સ્પર્શશે. બપોરે 13 ક. 32 મિ. 28 સે. ગ્રહણ મોક્ષ પામશે. આ ગ્રહણ દેશ દુનિયાના લોકો માટે શુભાશુભ ફળ લઈને આવી રહ્યું છે તો ચાલો જાણીએ રાશિવાર સૂર્યગ્રહણનું ફળ અને તેના ઉપાયો વિશે.

સૂર્યગ્રહણના શુભાશુભ ફળો

આફ્રિકા અને એશિયા – આ બે ખંડોમાં જળને સ્થાને સ્થળ અને સ્થળને સ્થાને જળ થાય તેવી શક્યતાઓ છે. સમુદ્રતળે ભકંપના આંચકા, કે જેને આપણે ત્સુનામી કહીએ છીએ તે પણ આવવાની તૈયારીઓ વર્તાઈ રહી છે. જ્યાં નાના ટાપુઓ છે, તે જળમગ્ન થઈ જાય અને બીજી તરફ નવા ટાપુઓનું સર્જન થઈ શકે છે.

સૂર્યગ્રહણના રાશિવાર શુભાશુભ ફળો

મેષ – આ રાશિના લોકો માટે ગ્રહણ અમુક અંશે શુભ છે. જે લોકોની કુંડળીમાં ગ્રહણ યોગ, શનિ કે સૂર્યની નીચ સ્થિતિ છે તેવા અપવાદ જાતકોને બાદ કરતા એકંદરે આ રાશિ માટે ગ્રહણ સારું છે. અટકેલા કાર્યો પૂરા થાય. ધન લાભ થાય. નવા કાર્યોની શરૂઆત થાય.

મિથુન – આ ગ્રહણ મિથુન રાશિમાં થઈ રહ્યું છે. આ રાશિના જાતકોને મોટી ઘાત આવી રહી છે. કુટુંબમાં મતભેદ, મનભેદ થઈ શકે છે. પતિ પત્નીના સંબંધોમાં કડવાશ આવી શકે છે. જો આ કડવાશ લાંબા સમયથી ચાલી રહી હશે તો છૂટા પડવાના સંજોગો પણ ઊભા થઈ શકે છે. પેટની તકલીફો ઊભી થઈ શકે. શસ્ત્રક્રિયા કરાવવી પડે આવા પણ સંજોગો આવી શકે છે. વાણી પર કાબૂ રાખવો. શત્રુઓ વધે તેવી શક્યતાઓ છે.

સિંહ – આ રાશિના જાતકોને ધનલાભ થઈ શકે છે. અચાનક કોઈ ધન મળે અથવા અટકેલા કાર્યોથી ધન લાભ થઈ શકે છે. 36 થી 39 વર્ષની આયુ ધરાવતા લોકોનો પ્રોપર્ટી સંબંધિત પ્રોબ્લેમ દૂર થશે. આવા જાતકોની કુંડળીમાં જો શનિ સારા સ્થાનમાં હશે તો તેઓ નવી પ્રોપર્ટી વસાવી પણ શકે છે. સ્થળાંતર થઈ શકે છે.

તુલા – હાલ તુલા રાશિ પર અઢી વર્ષની પનોતી ચાલી રહી છે. 23 સપ્ટેમ્બર 2020 થી રાહુ આ જાતકોની કુંડળીમાં આઠમા સ્થાને આવે છે, જે અકસ્માત થઈ શકે તેવા યોગનું સર્જન કરે છે. આંધળા પગલા ભરવા નહિ. આપના આખા પરિવાર પણ આ અસરો વર્તાઈ શકે છે.

વૃશ્ચિક – આ રાશિના એ જાતકો જે પહેલાથી માંદગીમાં પીડાઈ રહ્યા છે, તેઓની બીમારીમાં વધારો થાય. અલ્સર, લોહીની બીમારી, મધુપ્રમેહ જેવા રોગોમાં વધારો થઈ શકે છે. સ્ત્રીઓને ગર્ભાશય સંબંધી ચેપ અને માસિકધર્મ સંબંધી પીડા થઈ શકે છે. ધંધાદારી માણસોને તેમના પાર્ટનર દગો આપી શકે તેવી ઘટના બનવાની તકો સર્જાય છે.

ધન – જેની રાશિમાં ગ્રહણયોગ છે, તેવા જાતકોએ ખાસ સંભાળવું. હરસ-મસા-ભગંદરની બીમારી હોય તો વકરી શકે છે. નોકરીમાં બેધ્યાન લોકોની નોકરી જવાના સંજોગો સર્જાય છે. કાયદાકીય ગૂંચમાં પડવું નહી અન્યથા જેલયોગ પણ સર્જાય છે. પત્ની સાથે અણબનાવ થઈ શકે છે. ભાગીદારો સાથે મનમોટાવ થઈ શકે છે. ધંધામાં આર્થિક નુકસાની વેઠવી પડે તેવા યોગ છે. સમાજમાં બદનામી થઈ શકે છે. અંગત વ્યક્તિ તરફથી દગો થઈ શકે છે.

મકર – અટકેલા કાર્યો તો થશે એ સિવાયના રોજિંદા કાર્યોમાં ઝડપી પરિણામો આવે. પનોતી ચાલતી હોવાને લીધે તમામ પગલા સાચવીને લેવા. શનિની આરાધના સંપૂર્ણ રીતે શુભ ફળદાયી રહેશે.

વૃષભ, કર્ક, કન્યા, કુંભ અને મીન રાશિના જાતકો માટે આ ગ્રહણ સરેરાશ ફળદાયી રહેશે. જેમની કુંડળીમાં શનિ-સૂર્ય, સૂર્ય-રાહુ, સૂર્ય-કેતુ જેવી યુતિ છે અથવા સૂર્ય કે શનિ અશુભ સ્થાનોમાં બિરાજેલા છે તેમણે ચોક્કસ પોતાની રાશિ મુજબના ઉપાયો કરવા.

સૂર્યગ્રહણના રાશિવાર ઉપાયો

  • જેમની કુંડળીમાં નીચેની યુતિ છે તેમણે તે મુજબના ઉપાયો કરવા.
  • શનિ-સૂર્ય – એક શ્રીફળ અને સાત બદામ સાત વાર માથા પરથી ઓવારીને વહેતા પાણીમાં પધરાવવી અથવા મહાદેવને અર્પણ કરવી.
  • સૂર્ય-રાહુ – એક શ્રીફળ અને સાત બદામ સાત વાર માથા પરથી ઓવારીને વહેતા પાણીમાં પધરાવવી અથવા મહાદેવને અર્પણ કરવી.
  • સૂર્ય-કેતુ – એક શ્રીફળ, સાત બદામ, ત્રણ લીંબુ અને ત્રણ કેળા સાત વાર માથા પરથી ઓવારીને વહેતા પાણીમાં પધરાવવી અથવા મહાદેવને અર્પણ કરવી.
  • દરેક લોકોએ પોતાના આરાધ્ય દેવ કે કુળદેવીના જાપ કરવા.
  • ગાયત્રી મંત્ર તથા મહામૃત્યુંજય મંત્રના જાપ કરવા કે સાંભળવા.
  • ગ્રહણના મોક્ષ પછી ઘઉં, ગોળ, તાંબુ, લાલ વસ્ત્રનું દાન કરવું.
  • જે લોકોને પનોતી ચાલે છે તેઓએ આઠ બદામનું મંદિરમાં દાન કરવું. આમ ત્રણેક મહિના સુધી શક્યતા મુજબ કરતા રહેવું.
  • મેષ રાશિના જાતકોએ કુંવારિકા કે ભૂખ્યાને કોઈ પણ મીઠૂ વસ્તુ ખવડાવવી. હનુમાન ચાલીસાનો પાઠ કરવો તથા એક શ્રીફળ અને સાત બદામ સાત વાર માથા પરથી ઓવારીને વહેતા પાણીમાં પધરાવવી અથવા મહાદેવને અર્પણ કરવી.
  • વૃષભ રાશિના જાતકોએ ગાયની સેવા કરવી, ઘાસ નીરવું, જુવાર, કપૂર અને સફેદ સુતરાઉ વસ્ત્રનું દાન કરવું. એક શ્રીફળ અને સાત બદામ સાત વાર માથા પરથી ઓવારીને વહેતા પાણીમાં પધરાવવી અથવા મહાદેવને અર્પણ કરવી.
  • મિથુન રાશિના જાતકોએ સાત અનાજ ભેગા કરીને તેનું દાન કરવું. રાત્રે મગ પલાળીને સવારે પક્ષીઓને ખવડાવવા. એક શ્રીફળ અને સાત બદામ સાત વાર માથા પરથી ઓવારીને વહેતા પાણીમાં પધરાવવી અથવા મહાદેવને અર્પણ કરવી.
  • કર્ક રાશિના જાતકોએ ચોખા, દૂધનું દાન કરવું. કૂતરાને દૂધ પાવવું. એક શ્રીફળ અને સાત બદામ સાત વાર માથા પરથી ઓવારીને વહેતા પાણીમાં પધરાવવી અથવા મહાદેવને અર્પણ કરવી.
  • સિંહ રાશિના જાતકોએ ઘઉં, ગોળ, તાંબાનું વાસણ, લાલ વસ્ત્રનું દાન કરવું. એક શ્રીફળ અને સાત બદામ સાત વાર માથા પરથી ઓવારીને વહેતા પાણીમાં પધરાવવી અથવા મહાદેવને અર્પણ કરવી.
  • કન્યા રાશિના જાતકોએ મગનું દાન કરવું. કુંવારિકાઓને મીઠું દૂધ પીવડાવવું. એક શ્રીફળ અને સાત બદામ સાત વાર માથા પરથી ઓવારીને વહેતા પાણીમાં પધરાવવી અથવા મહાદેવને અર્પણ કરવી.
  • તુલા રાશિના જાતકોએ ખીરનું દાન કરવું. સારી જાતના ચોખા, કોટન કપડું, કપૂરનું દાન કરવું. એક શ્રીફળ અને સાત બદામ સાત વાર માથા પરથી ઓવારીને વહેતા પાણીમાં પધરાવવી અથવા મહાદેવને અર્પણ કરવી.
  • વૃશ્ચિક રાશિના જાતકોએ મસૂર, ખાંડનું દાન કરવું. એક મુટ્ઠી રેવડી કે ખાંડ પોતાને માથેથી સાત વાર ઓવારીને નદીમાં વહેતી કરવી કે મહાદેવના મંદિરે ચડાવવી. એક શ્રીફળ અને સાત બદામ સાત વાર માથા પરથી ઓવારીને વહેતા પાણીમાં પધરાવવી અથવા મહાદેવને અર્પણ કરવી.
  • ધન રાશિના જાતકોએ કાળા ચણા, ચણાની દાળ, કેસર, હળદરનું દાન કરવું. એક શ્રીફળ અને સાત બદામ સાત વાર માથા પરથી ઓવારીને વહેતા પાણીમાં પધરાવવી અથવા મહાદેવને અર્પણ કરવી.
  • મકર રાશિના જાતકોએ કાળા અડદ, કાળા તલ, કાળું વસ્ત્ર, લોખંડનું વાસણ દાન કરવું. લોખંડના પાત્રમાં સરસવનું તેલ ભરીને તેમાંથી છાયાપાત્ર કાઢવું. એક શ્રીફળ અને સાત બદામ સાત વાર માથા પરથી ઓવારીને વહેતા પાણીમાં પધરાવવી અથવા મહાદેવને અર્પણ કરવી.
  • કુંભ રાશિના જાતકોએ કાળા અડદ, કાળા મરી તથા લોખંડના કાળા વાસણમાં કાળા તલ ભરીને તેનું દાન કરવું. એક શ્રીફળ અને સાત બદામ સાત વાર માથા પરથી ઓવારીને વહેતા પાણીમાં પધરાવવી અથવા મહાદેવને અર્પણ કરવી.
  • મીન રાશિના જાતકોએ ચણાની દાળ, કેસર, હળદરનું દાન કરવું તથા ચણાના લોટની કોઈ પણ એક વાનગી મજૂરોને ખવડાવવી જોઈએ. એક શ્રીફળ અને સાત બદામ સાત વાર માથા પરથી ઓવારીને વહેતા પાણીમાં પધરાવવી અથવા મહાદેવને અર્પણ કરવી.

મિત્રો, દુનિયામાં એવી કોઈ જ સમસ્યા નથી જેનું સમાધાન  ન હોય. આપ સૌ વિશ્વાસ રાખીને ઉપાયો કરો. ઈશ્વર પર શ્રદ્ધા રાખો અને સત્કર્મ કર્યે જાઓ. સાચા માણસોને ઈશ્વર કદી દંડ આપતો નથી.

આપ સૌને આદિત શાહના જય અંબે…

વધુ માર્ગદર્શન કે જાણકારી માટે આપ પર 8306411527 સંપર્ક કરી શકો છો.

Related

Tags: આદિત શાહ “અંજામ”
SendShare12Tweet7Scan
ADVERTISEMENT
Previous Post

કોઈને આગ લાગું છું

Next Post

જે હતું જેવું હતું એવું નગર બસ જોઇએ….

Related Posts

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

by iGujju
0
488
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર
કવિતા

કીટલી ને કાફેમાં છે ફેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર બંનેની પોતાની લ્હેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર અસલની કીટલી પર પ્યાલા રકાબી અને બેસવાને મૂડા ને પાટલી પાણી પીવાને કાજ મુકી હો બાજુમાં હોય નાનકડી ઢોચકી કે માટલી આખી ને અડધી હવે એની પણ અડધી તોય એવી મજા ન આવે ઘેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર કીટલી પર politics discuss થતું પણ ચૂસકીમાં પૂરો થાય ખેલ ચર્ચા પછી હાથ ખંખેરી ઊભા મુકી issue ને એના ઉકેલ કોઇ ગાંઠે ન બાંધે વેરઝેર , ઓ Bro મારા કીટલી ને...

Read moreDetails

ખુશી ક્યાં મળે છે?

by iGujju
0
255
ખુશી ક્યાં મળે છે?
કલા-સાહિત્ય

ઘણા લોકો માને છે કે ખુશ રહેવા માટે પૈસા,આલિશાન મકાન,મોટી ગાડી, મોંઘો ફોન કે નામ,પદ -પ્રતિષ્ઠા જરૂરી છે. પરંતુ હકીકતમાં સાચી ખુશી બહારની વસ્તુઓમાં નહીં, પરંતુ આપણા મનની અંદર વસેલી હોય છે. ખુશ રહેવા માટે સૌથી પહેલાં માણસે પોતાની જાતને સ્વીકારવી જોઈએ. દરેક વખતે પોતાની તુલના બીજાઓ સાથે કરવાથી માણસ ક્યારેય સાચી ખુશી મેળવી શકતો નથી, કારણ કે દુનિયામાં હંમેશા કોઈ ને કોઈ આપણાથી આગળ કે પાછળ હશે જ. તેથી બીજાઓ સાથેની તુલના કરતાં પોતાના જીવનની પ્રગતિ પર ધ્યાન આપવું વધુ જરૂરી છે. નાની નાની બાબતોમાં આનંદ શોધવો એ પણ જીવનની મોટી કળા છે—પરિવાર સાથે પ્રેમથી બેસવું, મનપસંદ કામ કરવું,...

Read moreDetails

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

by iGujju
0
60
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર
સ્વાસ્થ્ય અને ફિટનેસ

વરસાદી મોસમમાં ભેજ, તાપમાનમાં ફેરફાર અને વાયરસનો ફેલાવો વધે છે, તેથી ઠંડી–સર્દી, ખાંસી તેમજ ગળાનું ઇન્ફેક્શન સામાન્ય બની જાય છે. થોડા સરળ દૈનિક પગલાં લઈને આપણે આ જોખમને ઘણી હદે ઘટાડીને સ્વસ્થ રહી શકીએ છીએ. શરીર સુકું અને ગરમ રાખવું: વરસાદમાં ભીંજાયા પછી તરત જ સુકા કપડાં પહેરો, વાળ સારી રીતે સૂકવો અને ગરમ પાણીથી સ્નાન કરો. લાંબા સમય સુધી ભીંજાયેલા કપડાં, શૂઝ અથવા મોજાંથી દૂર રહો. સ્વચ્છતા અને હેલ્થ હેજીન: હાથને વારંવાર સાબુ અને પાણીથી ધુઓ, ખાસ કરીને ખાંસી–છીંક પછી, બહારથી આવીને, ખાવા પહેલાં અને ટોયલેટ પછી. મુખ, નાક અને આંખને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો. ખોરાક અને પાણીનું ધ્યાન:...

Read moreDetails

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

by iGujju
0
64
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો
ધર્મ અને આધ્યાત્મિકતા

અમદાવાદ, ૨ મે ૨૦૨૬: Manas,  iGujju.com માનવ સેવા સંગ દ્વારા સંચાલિત "આનંદ નિકેતન, ભાડજ કેમ્પસે" પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં તેનો વાર્ષિક કાર્યક્રમ ભારે ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવ્યો. આ વર્ષની થીમ “સારથી – જીવનના પાઠ, માધવના સાથ” રહી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવન અને તેમની શિક્ષાઓની આજના સમયમાં પ્રાસંગિકતા રજૂ કરવામાં આવી. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતાએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને જીવંત અને યાદગાર બનાવી દીધો. કાર્યક્રમમાં નૃત્ય, નાટ્ય અને સંગીતમય પ્રસ્તુતિઓની મનમોહક શ્રેણી રજૂ કરવામાં આવી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવનના મહત્વપૂર્ણ પ્રસંગોને સુંદર રીતે દર્શાવવામાં આવ્યા. દરેક પ્રસ્તુતિએ કર્તવ્ય, ધર્મ, ધૈર્ય અને આંતરિક શક્તિ જેવા જીવન મૂલ્યોનો સંદેશ આપ્યો....

Read moreDetails

હવે તારે જે કરવું હોય તે કર

by iGujju
0
78
હવે તારે જે કરવું હોય તે કર
વાર્તા અને લેખ

"હવે તારે જે કરવું હોય તે કર." મને તને પસંદ કરવાની કોઈ ઈચ્છા નહોતી. ખરેખર, હું તો કોઈ પ્રયત્ન પણ ન્હતો કરી રહ્યો. આ કોઈ યોજના નો ભાગ નહોતો—એવું ન્હોતું કે હું સવારે ઉઠીને વિચારું કે હા, આજે તો લાગણીઓ વિકસાવવાનો દિવસ છે અને મારી જિંદગીને થોડી વધુ જટિલ બનાવવાની તક. નહીં, આ તો પતંગિયાં જેમ આવ્યું. એટલું શાંતિથી કે મને શરૂઆતમાં ધ્યાન પણ આવ્યું નહીં—જેમ કોઈ ધીમો ગુંજારવ હોય—પણ પછી જાણે એ જ એક અવાજ બની ગયો, જે સતત સંભળાતો રહે... મને લાગે છે કે આ નાની નાની બાબતોથી શરૂ થયું હશે. આવી લાગણીઓ એકદમ પૂરતી તૈયાર થઈને નથી...

Read moreDetails

મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

by iGujju
0
80
મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?
ધર્મ અને આધ્યાત્મિકતા

મનુષ્ય માત્રને જીવનમાં અનેક પ્રશ્નો સતાવતા હોય છે જેમ કે એક જેવા મનુષ્યોમાં કોઈ અમીર તો કોઈ ગરીબ કેમ? કોઈ જ્ઞાની તો કોઈ મૂર્ખ કેમ? કોઈ તંદુરસ્ત તો કોઈ રોગી કેમ? કોઈ સુંદર તો કોઈ કદરૂપું કેમ? કોઈ ગોરું તો કોઈ કાળું કેમ? કોઈ સફળ તો કોઈ અસફળ કેમ? જેનો જવાબ માત્ર કર્મ અને તેના સિધ્ધાંતને સમજવાથી જ મેળવી શકાય છે. લગભગ બધા જ ધર્મોએ કર્મની મહત્તાને સ્વીકારી છે કારણ કે સંસારમાં પ્રવર્તતી અસમાનતાને સમજવા કર્મને સ્વીકાર્યા વગર છૂટકો જ નથી. કર્મ એ ધર્મની જેમ શ્રદ્ધાનો વિષય નથી. કર્મનુ તો પદ્ધતિસરનું વિજ્ઞાન છે તર્કબદ્ધ અને ક્રમબદ્ધ, જેમ વિજ્ઞાનને પોતાના સિદ્ધાંતો...

Read moreDetails

એ અફવાહ છે…

by iGujju
0
119
એ અફવાહ છે…
ગઝલ

રીતસરની કોઈ એ અફવાહ છે, આંખ એની રોઈ એ અફવાહ છે, એણે લીધા છે હવે તો રિસામણા, રાહ જોતાં જોઈ એ અફવાહ છે, એ વિચારીને ભરે છે ડગલાં બધા, સૂઝ એણે ખોઈ એ અફવાહ છે, આંખમાં બેશરમી તો દેખાય છે, આંસુથી એ ધોઈ એ અફવાહ છે, ને વિરહમાં જાગરણ આખી રાતનું, આંખ સુખમાં સોઈ એ અફવાહ છે. હિંમતસિંહ ઝાલા

Read moreDetails

સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

by iGujju
0
84
સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા
મહિલા વિશેષ

By - Urvisha Vadodariya હું જ્યારે મારા શૈક્ષણિક જીવન તરફ પાછું નજર કરું છું, ત્યારે મને લાગે છે કે દરેક વિદ્યાર્થીની જેમ મારી પણ એક એવી સફર છે, જે માત્ર ડિગ્રી મેળવવા પૂરતી નથી, પરંતુ જીવનને સમજવા, સમાજને નજીકથી જોવાની અને પોતાની જવાબદારી ઓળખવાની પ્રક્રિયા છે. મારી આ સફરનું સૌથી મહત્વપૂર્ણ અને નિર્ણાયક અધ્યાય છે Gujarat University સાથે સંકળાયેલી MDC College (Mass Media and Communication). અહીં મેં માત્ર જર્નાલિઝમનો અભ્યાસ કર્યો નથી, પરંતુ વિચારવાની દિશા, પ્રશ્ન પૂછવાની હિંમત અને સમાજ માટે કંઈક કરવાનું સ્વપ્ન પણ વિકસાવ્યું છે. માસ મીડિયા અને જર્નાલિઝમ પસંદ કરવાની પ્રેરણા નાનપણથી જ મને આસપાસના સમાજને જોવાની,...

Read moreDetails

દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

by iGujju
0
106
દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ
સામાજિક કર્યો

પત્રકારત્વના અભ્યાસના ભાગરૂપે અમારા વિભાગમાંથી (ગુજરાત યુનિવર્સિટી) સેમેસ્ટર-3ના વિદ્યાર્થીઓને 7 દિવસની ફરજીયાત ઇન્ટર્નશિપ માટે મોકલવામાં આવે છે. આ અંતર્ગત અમને દાંતા તાલુકાના કેટલાક અંતરિયાળ ગામોમાં મોકલવામાં આવ્યા હતા. અમારા વિભાગના કુલ 25 વિદ્યાર્થીઓ માંથી 12 વિદ્યાર્થીઓ દાંતા તાલુકામાં ઇન્ટર્નશિપ માટે ગયા હતા. ત્યાં ‘જનપથ’ સંસ્થા સ્થાનિક ગરીબ લોકો માટે કાર્ય કરે છે. અમને આપવામાં આવેલ કામ મુજબ ત્યાં રહેતા લોકોના બાળકો કેટલા પ્રમાણમાં કુપોષણનો શિકાર છે તેની માહિતી એકત્ર કરવાની હતી અને ત્યારબાદ ઘરે-ઘરે જઈ તપાસ કરવાની હતી. કે હાલમાં તેઓ કેટલા પ્રમાણમાં કુપોષણમાં છે અને જો કુપોષણમાં છે તો તેના પાછળના કારણો શું છે. દાંતા (ગુજરાત):- ભારતમાં બાળકમાં કુપોષણ...

Read moreDetails

મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

by iGujju
0
98
મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”
મહિલા વિશેષ

ગુજરાત યુનિવર્સિટીની તરફથી માઉન્ટ આબુ ખાતે આયોજિત ફોરેસ્ટ કેમ્પમાં જવાની પસંદગી થઈ ત્યારે મને અપાર ખુશી થઈ. આ માત્ર કોલેજની એક્ટિવિટી નહોતી, તે યુનિવર્સિટી લેવલની એવી તક હતી જ્યાં ક્લાસ અને બુકથી બહાર શીખવાનું હતું. માઉન્ટ આબુ પહોંચતાં જ લીલાછમ, પહાડો અને તાજી હવાએ ઘેરી લીધું. મને ઉત્સાહ સાથે થોડી ઘબરાટ પણ થઈ. અંદરથી મને લાગ્યું કે આ પાંચ દિવસ શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે મને પડકારશે. અને એવું જ થયું પણ. કેમ્પ પાંચ દિવસનો, પ્રત્યેક દિવસ તાલીમ, સાહસ અને શિસ્તથી ભરપૂર હતો. દરેક દિવસની શરૂઆત સવારે જલ્દી ઉઠીને વ્યાયામ, દોડ અને વોર્મ-અપથી થતી. શરૂઆતમાં અઘરું લાગ્યું, પણ ધીમે ધીમે...

Read moreDetails
Load More
Next Post
જે હતું જેવું હતું એવું નગર બસ જોઇએ….

જે હતું જેવું હતું એવું નગર બસ જોઇએ....

કવિને પૂછવું નહીં… (Joke)

કવિને પૂછવું નહીં... (Joke)

Please login to join discussion

Horoscope

Advertisement Banner
ADVERTISEMENT
  • Trending
  • Comments
  • Latest
શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

ચિંતા મુક્ત રહેવા માટે જીવનના કેટલાક સરળ ઉપાય, જે માનસિક તણાવથી તમને કેવી રીતે બચાવશે?

ચિંતા મુક્ત રહેવા માટે જીવનના કેટલાક સરળ ઉપાય, જે માનસિક તણાવથી તમને કેવી રીતે બચાવશે?

જાણો પ્રેગ્રેન્સીમાં કેમ થાય છે સ્ટ્રેચ માર્ક્સ ?

જાણો પ્રેગ્રેન્સીમાં કેમ થાય છે સ્ટ્રેચ માર્ક્સ ?

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

0
ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

0
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

0
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

0
હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

0
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

Popular

  • ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    132 shares
    Share 53 Tweet 33
  • ખુશી ક્યાં મળે છે?

    69 shares
    Share 28 Tweet 17
  • વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    16 shares
    Share 6 Tweet 4
  • Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    17 shares
    Share 7 Tweet 4
  • હવે તારે જે કરવું હોય તે કર

    21 shares
    Share 8 Tweet 5
ADVERTISEMENT

We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.

Visit our Poem Blog

Follow Us :

Follow Us :
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2023 MediaHives - All Right Reserved by iGujju.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: iGujju Content is protected !!
  • Login
No Result
View All Result
  • i – Gujju
    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
  • મસ્તી કાર્ડ

© 2023 MediaHives - All Right Reserved by iGujju.