પોલિસની ભરતીમાં મંત્રીજીની સાળી એ ભાગ લીધો.
1600 મીટરની રેસ સાડા છ મિનિટ માં પુરી કરી તો નિરીક્ષણ વાળા એ ધીમે રહી ને આમ છ મિનિટ કરી આપ્યુ..
કેમ કે મંત્રીજીની સાળી હતી. પછી તે કાગળ.DSP.SP.DIG. છેલ્લે IG પાસે ગયુ ત્યાં સુધી દોઢ મિનિટ નુ થઈ ગયું
I.G ગોથે ચડ્યા બોલ્યા આ કોણ છે જે દોઢ મિનિટ માં દોડી ગઈ???
કોઈએ કીધુ સાહેબ આ મંત્રીજીની સાળી છે…
અલ્યા એ બધું તો ઠીક પણ વર્લ્ડ રેકોર્ડ નુ તો ધ્યાન રાખવું તુ.. વર્લ્ડ રેકોર્ડ ચાર મિનિટનો જ છે.


















































