રાશિ અનુસાર તમે ક્યાં રંગથી રમશો હોળી, આવો ફટાફટ જાણી લો..
મેષ
તમારા શુભ રંગ લાલ અને નારંગી છે, આ રંગ તમારો ઉત્સાહ વધારશે.
વૃષભ
તમારો લકી કલર ગુલાબી છે, તે તમારા પ્રેમ સંબંધને મજબૂત કરશે.
મિથુન
તમારો શુભ રંગ લીલો છે, આ રંગનો ઉપયોગ કરવાથી તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ આવશે.
કર્ક
તમારો શુભ રંગ ક્રીમ છે, આ રંગનો ઉપયોગ કરવાથી તમારી માનસિક શક્તિમાં વધારો થશે.
સિંહ
તમારો શુભ રંગ નારંગી છે, આ રંગના ઉપયોગથી તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે.
કન્યા
તમારો શુભ રંગ ઘેરો લીલો છે, આ રંગનો ઉપયોગ કરવાથી તમારો તણાવ ઓછો થશે.
તુલા
તમારો શુભ રંગ ગુલાબી છે, ગુલાબી રંગ તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે.
વૃશ્ચિક
તમારા શુભ રંગ લાલ અને કેસરી છે, આ રંગ તમને દિવસભર ઉર્જાવાન રાખશે.
ધન
તમારો શુભ રંગ પીળો છે, આ રંગનો ઉપયોગ કરવાથી તમારી સફળતા અને કીર્તિમાં વધારો થશે.
મકર
તમારો શુભ રંગ વાદળી છે, આ રંગનો ઉપયોગ તમારા માટે શુભ છે.
કુંભ
તમારો શુભ રંગ વાદળી છે, આ રંગનો ઉપયોગ કરવાથી તમારો આત્મવિશ્વાસ વધશે.
મીન
તમારો શુભ રંગ પીળો છે, આ રંગનો ઉપયોગ કરવાથી તમારા આધ્યાત્મિક વિચારોમાં વૃદ્ધિ થશે.


















































