આ ઉનાળામાં જાણો મેંગો મિલ્કશેકની રેસિપી !
સામગ્રી:-
1) કેરી.
2) દૂધ.
3) ખાંડ.
4) આઈસ્ક્રીમ.
5) ગુલાબનો શરબત.
બનાવવાની રીત:-
1) કેરીને કાપી તેમાં દૂધ અને ખાંડ ઉમેરી તેને બ્લેન્ડ કરો.
2) એક ગ્લાસમાં કાઢો. તેની ઉપર આઈસ્ક્રીમ નાખો.
3) ગુલાબના શરબતથી તેને ગાર્નિશ કરો.
તમારી સ્વાદિષ્ટ રેસિપી તૈયાર છે.
VR Niti Sejpal

















































