- ગઝલ ની જરૂર મહેફિલ માં પડે છે, પ્રેમ ની જરૂર દીલ માં પડે છે ,
મિત્રોની વગર અધુરી છે જીંદગી, કેમ કે મિત્રો ની જરૂર દરેક પળ માં પડે છે… - આપનો ખરો મિત્ર તો એ છે, જે એલાર્મ ની જેમ ખરા સમયે રણકીને આપણને ચેતવી દે……
- મિત્રો ને ક્યારેય દોલત ની નાઝારથી ના જોતા, કેમ કે આ દુનિયા માં વફા કરવા વાળા મિત્રો ગરીબ જ હોય છે…..
- લાગણીઓ ના વ્યવહાર માં ખેલ ના કરાય વાલા, કારણ કે સાચા મિત્રોના ક્યાંય સેલ ના ભરાય……
- દોસ્ત તારી દોસ્તી માટે દુનિયા છોડી દઈશ, તારી તરફ આવશે આંધી તો તેની દિશા બદલાઈ દઈશ,
પણ જો તે છોડ્યો મારો સાથ તો તારા હાડકાં તોડી દઈશ…. - એક ગુલાબ નું ફૂલ મારો બગીચો હોઈ શકે, પરંતુ મારો એક એકલો મિત્ર તો મારી દુનિયા છે….
- અમારી ભૂલો ને માફ કરતા રહેજો, જીંદગી માં દોસ્તો ની કમી પૂરી કરતા રહેજો,
કદાચ હું ના ચાલી શકું તમારી સાથે, તો તમે ડગલે ને પગલે સાથ આપતા રહેજો.. - સબંધ ક્યારેય મીઠા અવાજ અને રૂપાળા ચહેરા થી ટકતો નથી, એ તો તકે છે સુંદર હૃદય અને ક્યારેય ના તૂટે એવા વિસ્વાસ થી…
- દોસ્તી કોઈ ખાસ લોકો જોડે થતી નથી, પણ જેમની સાથે થાય છે એ લોકો જીવનમાં ખાસ બની જાય છે….
- જીવન માં મિત્રો રાખવા જરૂરી છે, નહિ તો દીલ ની વાત D.P અને સ્ટેટસ બદલાવી બદલાવીને કહેવી પડે…
- પ્રેમ એટલે….જયારે મારો દોસ્ત આવીને મને ભેટી ને કહે…
- પૈસા તો છે, મોજ મસ્તી પણ છે, ઈજ્જત પણ છે
પણ યાર તારા વગર મઝા જ નથી આવતી…. - એક સાચો મિત્ર, લાખો રિશ્તેદારો થી પણ સારો હોઈ છે….
- ખુશી શોધું તો દુઃખ જ મળે છે, આ દુઃખ જીવન માં બધે જ મળે છે,
જે જીવનના બધા દુઃખ વહેચી લે, એવા મિત્રો ખુબ જ ઓછા મળે છે…..
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર
કીટલી ને કાફેમાં છે ફેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર બંનેની પોતાની લ્હેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર અસલની કીટલી પર પ્યાલા રકાબી અને બેસવાને મૂડા ને પાટલી પાણી પીવાને કાજ મુકી હો બાજુમાં હોય નાનકડી ઢોચકી કે માટલી આખી ને અડધી હવે એની પણ અડધી તોય એવી મજા ન આવે ઘેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર કીટલી પર politics discuss થતું પણ ચૂસકીમાં પૂરો થાય ખેલ ચર્ચા પછી હાથ ખંખેરી ઊભા મુકી issue ને એના ઉકેલ કોઇ ગાંઠે ન બાંધે વેરઝેર , ઓ Bro મારા કીટલી ને...


















































