• About
  • Privacy Policy
  • Advertisement
  • Corona
  • Contact Us
Wednesday, September 16, 2026
  • Login
Submit Your Article
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    મચ્છર

    મચ્છર

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    કુંભના મેળા ને કાકી …

    કુંભના મેળા ને કાકી …

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    રસોડામાં રંધાયેલું

    રસોડામાં રંધાયેલું

    લહેર પડી ગઈ, યાર!

    લહેર પડી ગઈ, યાર!

    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    ઊંઘ કેમ જરૂરી?

    ઊંઘ કેમ જરૂરી?

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result

ADVERTISEMENT

પોતાના સ્વભાવને એડજસ્ટ કરો અને દરેક બાબતમાં સાચી સમજણ કેળવતા શીખો.

ઉર્વશી બ્રહ્મભટ્ટ

iGujju by iGujju
in i - ગુજ્જુ, કલા-સાહિત્ય, પ્રૌઢ વિશેષ, મહિલા વિશેષ, યુવા વિશેષ, વાર્તા અને લેખ
Reading Time: 1 min read
34 1
A A
0
91
SHARES
145
VIEWS
Share on WhatsappShare on Facebook

સ્વભાવથી જ ‘ભાવ’ થાય અને,

સ્વભાવથી જ ‘અભાવ’ થાય.

સુખનું કારણ પણ સ્વભાવ છે અને

દુઃખનું કારણ પણ સ્વભાવ જ છે.

આ જાણ તો બધાને છે,તોય લોકો કેમ?

પોતાના સ્વભાવથી જ અજાણ છે!

મારાથી તો આવું થઈ જ ના શકે! હું આવી છું જ નહી! આ કઈ મારી ભૂલ નથી! આ છે, પોતાના દોષનો ટોપલો બીજા ઉપર ઢોળી દેવાનો સ્વભાવ.આપણો ભારત દેશ અનેક વિવિધતાઓથી ભરેલો છે,આ વિવિધતામાં પણ એકતા રહેલી છે.પરંતુ આપણા દેશમાં રહેતા માણસોની અંદર રહેલી એક વસ્તુ ઘણીવાર તેમને બીજા સાથે એક નથી થવા દેતી.તમને ખબર છે,કે એ શું છે? એ છે માણસનો પોતનો જ સ્વભાવ! “ એકબીજાની નજીક આવવાનું કારણ પણ સ્વભાવ છે અને એકબીજાથી દુર જવાનું કારણ પણ માનવીનો પોતાનો સ્વભાવ જ છે.” કોઈનો સ્વભાવ એટલો બધો શાંત હોય કે જાણે બરફની પાટ માથે મૂકી હોય, તો કોઈનો સ્વભાવ નાની-નાની વાતોમાં પણ ગુસ્સો કરવાનો હોય છે.કોઈનો સ્વભાવ ગમે તેટલા દુઃખમાં પણ ખુશ રેહવાનો હોય છે તો કોઈનો સ્વભાવ ભરપૂર સુખમાં પણ પેટ ચોળીને દુખ ઉભું કરવાનો હોય છે.કોઈનો સ્વભાવ બીજાની એક નાની સરખી વસ્તુ જોઇને પણ ઈર્ષ્યા કરવાનો હોય છે તો કોઈનો સ્વભાવ જીવનની દરેક પરિસ્થીતીઓમાં પણ સંતોષી રહેવાનો જ હોય છે.આ બધા સ્વભાવોમાં જ્યાં સાચી સમજણ નથી,તેવા વ્યક્તિઓ આખી જિંદગી દુખી જ રહેતા હોય છે.કોઈપણ વ્યક્તિના જીવનમાં સુખનું કે દુઃખનું કારણ એ માનવીનો પોતાનો સ્વભાવ જ છે.

ચાલો આજે આપણે જાણીએ આપણા જ જીવનની અમુક સત્યતાઓ! ઘણીવાર કોઈ માણસને ભગવાને તેના જીવનમાં ગમે તેટલું આપ્યું હોય અને  છતાય તે માણસ જો બીજા કોઈની પાસે કઈક નવું જુએ તો પોતાના જીવનમાં કઈક ખૂટતું હોય એવું જ તે કેમ અનુભવે છે? આનું એક મુખ્ય કારણ એ છે કે એ માણસ પોતાના સ્વભાવમાં સંતોષી બનવાની એક સાચી સમજણ કેળવી શક્યો જ નથી.આપણી આ સુંદર દુનિયામાં અમુક એવા પણ માણસો છે જે પોતાના જીવનની દરેક પરિસ્થીતીઓમાં સંતોષી સ્વભાવ રાખવાનું જ શીખ્યા છે.આવા સ્વભાવનું જ એક સચોટ ઉદાહરણ છે,સુરતમાં કામ કરતા એક હીરાના કારીગરનું.એક વખત એ હીરાનો કારીગર પોતાના ગુરુના દર્શને જાય છે.ગુરુ તેને જોઇને પોતાની પાસે બોલાવે છે અને તેના જીવન વિષે અમુક સવાલ કરે છે.ગુરુજી તેને પૂછે છે કે “તારું જીવન કેવું ચાલે છે?તારૂ જીવનનિર્વાહ થઈ જાય એટલી તો તારી કમાણી છે ને? એ હીરાનો કારીગર એકદમ રાજી થતા જવાબ આપે છે કે” હું તો ખુબ સુખી-સુખી છું!” તેના ચેહરા ઉપર પોતાનું જીવન સુખી હોવાનો એક આનંદ છલકાતો હતો.પોતાની વાતને આગળ કહેતા એ ગુરુજીને જણાવે છે કે ગુરુજી! એકવખત તમારું એક પ્રવચન સાંભળ્યા પછી મને એક સાચી સમજણ હાથમાં આવી ગઈ છે.અને એ સમજણે કરીને તો હું સુખી-સુખી થઈ ગયો છું.રોજ સવારે ચાર કિલોમીટર ચાલીને હું કામ પર જાઉં છું,અને સાંજે ચાર કિલોમીટર ચાલીને પાછો આવું છું.ગુરુજી તેમને પુછે છે કે તમારી પાસે સાઇકલ કે સ્કૂટર નથી?ત્યારે એ ભાઈ જણાવે છે કે, ના! ગુરુજી મારી પાસે કોઈ વાહન નથી અને રીક્ષાના પૈસા પણ બચે એટલે હું ચાલીને જ જાઉં છું.ગુરુજી આગળ તેમને એક સવાલ કરે છે કે,બીજાને તેમના વાહનમાં જતા જોઇને તમને એમ નથી થતું કે કાશ!મારી પાસે પણ મારૂ પોતાનું વાહન હોત તો કેટલું સારું.ત્યારે એ ભાઈ તરત જ જવાબ આપે છે કે,કોઈ માણસ ગમે તેટલો રૂપિયાવાળો હોય ,તેના ઘરે ચાર કે પાંચ ગાડીઓ પડી હોય છતાય રોજ સવારે બે થી ત્રણ કિલોમીટર walk કરવા જતા હોય છે.હું પણ રોજ સવારે કામ પર જતી વખતે એવું જ વિચારું છું કે મારા ઘરે પણ ચાર-પાંચ ગાડીઓ પડી છે અને હું પણ walk કરવા નીકળ્યો છું.સવાર અને સાંજ બંને સમય ચાર-ચાર કિલોમીટર walk કરું છું.આનાથી મારું શરીર પણ સારું રહે છે અને જીવનમાં આનંદ-આનંદ વર્તાય છે.ગુરુજી તેમની આવી સાચી સમજણ વિષે સાંભળીને તેમના ઉપર ખુબ રાજી થાય છે.રૂપિયાવાળા દરેક માણસો સુખી જ હોય છે એવું નથી હોતું.મનથી સુખી થવું એ માણસના પોતાના સ્વભાવ ઉપર નિર્ભર છે.ઘણા માણસોને ભગવાને ગમે તેટલું આપ્યું હોય છતાય પણ જે મળેલ છે તેના કરતા પણ પણ વધુ ને વધુ મેળવવાની ઝંખનાંમાં તેઓ રાત- દિવસ દુખી જ થતા હોય છે.પોતાના આવા અસંતોષી સ્વભાવને લીધે જીવનમાં ખરેખર જે મળ્યું છે તેનો આનંદ તો તેઓ ક્યારેય અનુભવી શક્તા જ નથી.આવો જ એક પ્રસંગ છે, રાજા ભોજનો.રાજા ભોજ પોતે આટલા મોટા રાજા હોવા છતાં પણ તેમને હમેશા એક વાતનું દુખ રેહતું કે હજી હું ચક્રવર્તી રાજા નથી બન્યો.એકદિવસ રાજા ભોજ પોતે વેશ બદલીને પોતાના નગરમાં વિહાર કરવા  નીકળે છે.એક કઠિયારો ત્યાં લાકડા કાપતો હોય છે.રાજા ભોજ એ કઠિયારા સાથે વાત કરવા જાય છે.કઠિયારા ને પૂછે છે કે,એક દિવસમાં તું કેટલી કમાણી કરે છે? કઠિયારો કહે છે,ચાર આના! રાજા ભોજ કઠિયારાનો જવાબ સાંભળી તેને પૂછે છે કે,ચાર આનામાં શું થાય? શું તારું ગુજરાન થઇ જાય છે?પેલો કઠિયારો હરખાતા-હરખાતા જવાબ આપે છે કે હું તો સુખી-સુખી માણસ છું,અને પોતાના આનંદને આગળ વર્ણવતા જણાવે છે કે “હું તો રાજા ભોજ જેટલો સુખી છું.”કઠિયારાનો આવો જવાબ સાંભળીને રાજા ભોજને ખુબ આશ્ચર્ય થાય છે અને મનમાં એવું વિચારે છે કે હું પોતે આટલો મોટો રાજા હોવા છતાં પણ એટલો સુખી નથી, જેટલો આ કઠિયારો આટલું ઓછું કમાઈને પણ પોતાની જાતને રાજા ભોજ જેટલો સુખી સમજે છે.આ વાર્તામાં ફર્ક બંન્નેના સ્વભાવમાં છે.જીવનમાં સંતોષી ન હોવાનો રાજા ભોજનો સ્વભાવ,તેમને આટલા મોટા રાજા હોવા છતાય દુખી-દુખી જ કરતો હતો અને પેલા કઠિયારાનો સંતોષી સ્વભાવ,પોતાની પાસે કઈ પણ ન હોવા છતાય તેને અખંડ આનંદ જ વર્તાવતો હતો.જીવનમાં વર્તાતો અસંતોષ જ આપણા સૌના દુઃખનું એક મોટામાં મોટું કારણ છે.

જીવનમાં જો ખરેખર સુખી થવું હોય તો આપણા સ્વભાવને દરેકની સાથે એડજસ્ટ કરતા શીખવું જોઈએ.એક જ ઘરમાં એક જ છત નીચે રહેતા માણસોના સ્વભાવ પણ અલગ-અલગ હોય છે.ઘરના દરેક વ્યક્તિએ સુખ અને શાંતિથી રહેવા માટે એક મનના થઈને રહેવું જ પડે છે, તો જ ઘરનું પૈડું સુખેથી ચાલી શકે છે.એક પ્રેક્ટીકલ ઉદાહરણ જોઈએ તો,જેમ કે ગાડીના ચાર પૈડા હોય અને ચારેય પૈડાને જો અલગ-અલગ દિશામાં જવું હોય તો શું ગાડી ક્યારેય એક નિશ્ચિત દિશા તરફ આગળ વધી શકશે? ના! એમ ઘરમાં પણ જો બધાના અલગ-અલગ સ્વભાવ મળીને જો એકબીજા સાથે સેટ નહી થાય તો એ ઘર હંમેશાં દિશાહીન જ રહેશે.ઘરના કોઇપણ વ્યક્તિએ પોતાના સ્વભાવને બદલવાની જરૂર નથી,પરંતુ જરૂર છે ફક્ત એકબીજા સાથે એડજસ્ટ થવાની.જીવનમાં સાચું શું? અને ખોટું શું? એ સમજતા શીખીએ અને પોતાના સ્વભાવમાં એક સાચી સમજણ કેળવતા શીખીએ.ઘરમાં જો આપણે એકબીજાની સાથે એડજસ્ટ નહી થઈએ તો ઘરના કોઇપણ સભ્યો ક્યારેય એકબીજાની નજીક નહી આવે અને એકબીજા માટે ક્યારેય પ્રેમ કે લાગણી પણ ઉદભવશે નહી.આ જ બાબતને લાગે વળગતું એક ઉદાહરણ મને અહી યાદ આવે છે.એક ઘરમાં એક પતિ અને પત્ની બે જ માણસ.પરંતુ પત્નીનો સ્વભાવ એટલો બધો અડીયલ કે પતિ જે પણ કઈ કહે તેનાથી હમેશા વિરુધ્ધ જ કરે.પતિ જે વસ્તુની ના પડે એ કામ તો તે પહેલા કરે.પતિ પોતાની પત્નીના સ્વભાવથી એટલો બધો કંટાળી ગયો હતો કે રોજ મનોમન એવો જ વિચાર કરે કે મને આનાથી છુટકારો ક્યારે મળે? એક દિવસ પત્ની તેના પતિને જણાવે છે કે મારે મારા પિયર જવું છે.આ વાત સાંભળીને પતિને એવો વિચાર આવે છે કે જો હું તેને પિયર જવાની હા પડીશ તો એ ક્યારેય પોતાના પિયર નહી જાય એટલે પતિ ધીમે રહીને તેની પત્નીને કહે છે કે જો તું હમણાં થોડા દિવસ તારા પિયર ના જાય તો સારું! પત્ની એ જ સમયે નક્કી કરી લે છે કે હું હવે આજે જ મારા પિયર જઈશ.પોતાની સાથે તેમની જે દુજાણી ભેસ છે તેને પણ સાથે લઇ જવાનું કહે છે.એ જમાનામાં એક ગામથી બીજે ગામ જવા કોઈ વાહનો ના હતા જેથી પતિ પોતાની પત્ની અને ભેસ સાથે ત્યાંથી ચાલતા નીકળે છે.એ વખતે વરસાદના દિવસો હતા જેથી રસ્તામાં ગામનો ડેમ તૂટી જવાથી ભારે પુર આવે છે.પૂરમાં પતિ,પત્ની અને તેમની ભેસ તણાવા લાગે છે.પતિને તો તરતા આવડતું હતું એટલે તે તો તરતા-તરતા કાંઠા તરફ જવા લાગે છે.પતિ મનોમન એવો વિચાર કરે છે કે ,હાશ!મારી પત્નીને તો તરતા આવડતું નથી એટલે આજે મને તેનાથી છુટકારો મળી જશે.પતિ થોડો આગળ જાય ત્યાં તો જુએ છે તેની પત્ની ભેસનું પૂછડું પકડીને નદીમાંથી બહાર નીકળતી હોય છે.પતિ પોતાની પત્નીના સ્વભાવને બહુ સારી રીતે ઓળખતો હોય છે એટલે તે પોતાની પત્નીને કહે છે કે ભેસનું પૂછડું એકદમ મજબુત પકડજે એટલે પૂછડું છૂટી ના જાય.આટલું સાંભળતા વેત જ પત્ની એકદમ ઉગ્ર બની કહે છે કે,શું કીધું?ભેસનું પૂછડું મજબુત પકડું,હવે તો હું નહીં જ પકડું અને આવું કહેતા વેત પૂછડું હાથમાંથી છોડી દે છે અને થોડીવારમાં તો તેનું રામ-રામ થઈ જાય છે.આવી વ્યક્તિને મુર્ખ ના કહીએ તો શું કહીએ? પોતાનો જીવ જોખમમાં હતો છતાય એ વખતે પણ પોતાનો સ્વભાવ તે છોડી ના શકી અને પોતાનો જીવ ખોઈ નાખ્યો.ઘણીવાર માણસ પોતાના સ્વભાવમાં જ એટલો બધો આંધળો થઈ જાય છે કે મારો આ સ્વભાવ મારા જીવનમાં કેટલો નુકશાનકારક છે એવું તે જોઈ શકતો જ નથી.”હું જે કરું તે જ સાચું” આવું વિચારવાની મનોવૃત્તિ અને પોતાની જાતને એડજસ્ટ ન જ કરવાની પોતાની નકારાત્મકવૃત્તિ એમના જ જીવન માટે ઘણીવાર જીવલેણ સાબિત થતી હોય છે.

કોઇપણ વ્યક્તિએ પોતાના જીવનમાં આગળ વધવા માટે ફક્ત પોતાના ઘરમાં જ નહી પરંતુ ઘરની બહાર પણ દરેક જગ્યાએ પોતાના સ્વભાવને એડજસ્ટ કરવો જ પડે છે.જીવનમાં એકબીજાને અનુરૂપ થનારું માણસ જ શાંતિથી જીવન વિતાવી શકે છે.જીવનની દરેક પરીસ્થીતીમાં સુખી રહેવાની અને એકબીજાને સુખી રાખવાની તૈયારી,એકબીજાથી તદ્દન અલગ જ સ્વભાવોના વહેણમાં ન વહીને તથા એકબીજાને અનુકુળ અને અનુરૂપ બનવાનો સ્વભાવ હશે તો જ પોતાના આવનાર ભવિષ્યને ઉજ્જવળતા તરફ લઇ જઈ શકાશે.

~ ઉર્વશી બ્રહ્મભટ્ટ

Related

Tags: igujjuઉર્વશી બ્રહ્મભટ્ટ
SendShare68Tweet10Scan
ADVERTISEMENT
Previous Post

ભીંજાવું ક્યાં ગમે છે મને વરસાદમાં..

Next Post

આવજે કયારેક…

Related Posts

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

by iGujju
0
488
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર
કવિતા

કીટલી ને કાફેમાં છે ફેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર બંનેની પોતાની લ્હેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર અસલની કીટલી પર પ્યાલા રકાબી અને બેસવાને મૂડા ને પાટલી પાણી પીવાને કાજ મુકી હો બાજુમાં હોય નાનકડી ઢોચકી કે માટલી આખી ને અડધી હવે એની પણ અડધી તોય એવી મજા ન આવે ઘેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર કીટલી પર politics discuss થતું પણ ચૂસકીમાં પૂરો થાય ખેલ ચર્ચા પછી હાથ ખંખેરી ઊભા મુકી issue ને એના ઉકેલ કોઇ ગાંઠે ન બાંધે વેરઝેર , ઓ Bro મારા કીટલી ને...

Read moreDetails

ખુશી ક્યાં મળે છે?

by iGujju
0
255
ખુશી ક્યાં મળે છે?
કલા-સાહિત્ય

ઘણા લોકો માને છે કે ખુશ રહેવા માટે પૈસા,આલિશાન મકાન,મોટી ગાડી, મોંઘો ફોન કે નામ,પદ -પ્રતિષ્ઠા જરૂરી છે. પરંતુ હકીકતમાં સાચી ખુશી બહારની વસ્તુઓમાં નહીં, પરંતુ આપણા મનની અંદર વસેલી હોય છે. ખુશ રહેવા માટે સૌથી પહેલાં માણસે પોતાની જાતને સ્વીકારવી જોઈએ. દરેક વખતે પોતાની તુલના બીજાઓ સાથે કરવાથી માણસ ક્યારેય સાચી ખુશી મેળવી શકતો નથી, કારણ કે દુનિયામાં હંમેશા કોઈ ને કોઈ આપણાથી આગળ કે પાછળ હશે જ. તેથી બીજાઓ સાથેની તુલના કરતાં પોતાના જીવનની પ્રગતિ પર ધ્યાન આપવું વધુ જરૂરી છે. નાની નાની બાબતોમાં આનંદ શોધવો એ પણ જીવનની મોટી કળા છે—પરિવાર સાથે પ્રેમથી બેસવું, મનપસંદ કામ કરવું,...

Read moreDetails

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

by iGujju
0
60
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર
સ્વાસ્થ્ય અને ફિટનેસ

વરસાદી મોસમમાં ભેજ, તાપમાનમાં ફેરફાર અને વાયરસનો ફેલાવો વધે છે, તેથી ઠંડી–સર્દી, ખાંસી તેમજ ગળાનું ઇન્ફેક્શન સામાન્ય બની જાય છે. થોડા સરળ દૈનિક પગલાં લઈને આપણે આ જોખમને ઘણી હદે ઘટાડીને સ્વસ્થ રહી શકીએ છીએ. શરીર સુકું અને ગરમ રાખવું: વરસાદમાં ભીંજાયા પછી તરત જ સુકા કપડાં પહેરો, વાળ સારી રીતે સૂકવો અને ગરમ પાણીથી સ્નાન કરો. લાંબા સમય સુધી ભીંજાયેલા કપડાં, શૂઝ અથવા મોજાંથી દૂર રહો. સ્વચ્છતા અને હેલ્થ હેજીન: હાથને વારંવાર સાબુ અને પાણીથી ધુઓ, ખાસ કરીને ખાંસી–છીંક પછી, બહારથી આવીને, ખાવા પહેલાં અને ટોયલેટ પછી. મુખ, નાક અને આંખને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો. ખોરાક અને પાણીનું ધ્યાન:...

Read moreDetails

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

by iGujju
0
64
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો
ધર્મ અને આધ્યાત્મિકતા

અમદાવાદ, ૨ મે ૨૦૨૬: Manas,  iGujju.com માનવ સેવા સંગ દ્વારા સંચાલિત "આનંદ નિકેતન, ભાડજ કેમ્પસે" પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં તેનો વાર્ષિક કાર્યક્રમ ભારે ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવ્યો. આ વર્ષની થીમ “સારથી – જીવનના પાઠ, માધવના સાથ” રહી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવન અને તેમની શિક્ષાઓની આજના સમયમાં પ્રાસંગિકતા રજૂ કરવામાં આવી. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતાએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને જીવંત અને યાદગાર બનાવી દીધો. કાર્યક્રમમાં નૃત્ય, નાટ્ય અને સંગીતમય પ્રસ્તુતિઓની મનમોહક શ્રેણી રજૂ કરવામાં આવી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવનના મહત્વપૂર્ણ પ્રસંગોને સુંદર રીતે દર્શાવવામાં આવ્યા. દરેક પ્રસ્તુતિએ કર્તવ્ય, ધર્મ, ધૈર્ય અને આંતરિક શક્તિ જેવા જીવન મૂલ્યોનો સંદેશ આપ્યો....

Read moreDetails

હવે તારે જે કરવું હોય તે કર

by iGujju
0
78
હવે તારે જે કરવું હોય તે કર
વાર્તા અને લેખ

"હવે તારે જે કરવું હોય તે કર." મને તને પસંદ કરવાની કોઈ ઈચ્છા નહોતી. ખરેખર, હું તો કોઈ પ્રયત્ન પણ ન્હતો કરી રહ્યો. આ કોઈ યોજના નો ભાગ નહોતો—એવું ન્હોતું કે હું સવારે ઉઠીને વિચારું કે હા, આજે તો લાગણીઓ વિકસાવવાનો દિવસ છે અને મારી જિંદગીને થોડી વધુ જટિલ બનાવવાની તક. નહીં, આ તો પતંગિયાં જેમ આવ્યું. એટલું શાંતિથી કે મને શરૂઆતમાં ધ્યાન પણ આવ્યું નહીં—જેમ કોઈ ધીમો ગુંજારવ હોય—પણ પછી જાણે એ જ એક અવાજ બની ગયો, જે સતત સંભળાતો રહે... મને લાગે છે કે આ નાની નાની બાબતોથી શરૂ થયું હશે. આવી લાગણીઓ એકદમ પૂરતી તૈયાર થઈને નથી...

Read moreDetails

મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

by iGujju
0
80
મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?
ધર્મ અને આધ્યાત્મિકતા

મનુષ્ય માત્રને જીવનમાં અનેક પ્રશ્નો સતાવતા હોય છે જેમ કે એક જેવા મનુષ્યોમાં કોઈ અમીર તો કોઈ ગરીબ કેમ? કોઈ જ્ઞાની તો કોઈ મૂર્ખ કેમ? કોઈ તંદુરસ્ત તો કોઈ રોગી કેમ? કોઈ સુંદર તો કોઈ કદરૂપું કેમ? કોઈ ગોરું તો કોઈ કાળું કેમ? કોઈ સફળ તો કોઈ અસફળ કેમ? જેનો જવાબ માત્ર કર્મ અને તેના સિધ્ધાંતને સમજવાથી જ મેળવી શકાય છે. લગભગ બધા જ ધર્મોએ કર્મની મહત્તાને સ્વીકારી છે કારણ કે સંસારમાં પ્રવર્તતી અસમાનતાને સમજવા કર્મને સ્વીકાર્યા વગર છૂટકો જ નથી. કર્મ એ ધર્મની જેમ શ્રદ્ધાનો વિષય નથી. કર્મનુ તો પદ્ધતિસરનું વિજ્ઞાન છે તર્કબદ્ધ અને ક્રમબદ્ધ, જેમ વિજ્ઞાનને પોતાના સિદ્ધાંતો...

Read moreDetails

એ અફવાહ છે…

by iGujju
0
119
એ અફવાહ છે…
ગઝલ

રીતસરની કોઈ એ અફવાહ છે, આંખ એની રોઈ એ અફવાહ છે, એણે લીધા છે હવે તો રિસામણા, રાહ જોતાં જોઈ એ અફવાહ છે, એ વિચારીને ભરે છે ડગલાં બધા, સૂઝ એણે ખોઈ એ અફવાહ છે, આંખમાં બેશરમી તો દેખાય છે, આંસુથી એ ધોઈ એ અફવાહ છે, ને વિરહમાં જાગરણ આખી રાતનું, આંખ સુખમાં સોઈ એ અફવાહ છે. હિંમતસિંહ ઝાલા

Read moreDetails

સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

by iGujju
0
84
સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા
મહિલા વિશેષ

By - Urvisha Vadodariya હું જ્યારે મારા શૈક્ષણિક જીવન તરફ પાછું નજર કરું છું, ત્યારે મને લાગે છે કે દરેક વિદ્યાર્થીની જેમ મારી પણ એક એવી સફર છે, જે માત્ર ડિગ્રી મેળવવા પૂરતી નથી, પરંતુ જીવનને સમજવા, સમાજને નજીકથી જોવાની અને પોતાની જવાબદારી ઓળખવાની પ્રક્રિયા છે. મારી આ સફરનું સૌથી મહત્વપૂર્ણ અને નિર્ણાયક અધ્યાય છે Gujarat University સાથે સંકળાયેલી MDC College (Mass Media and Communication). અહીં મેં માત્ર જર્નાલિઝમનો અભ્યાસ કર્યો નથી, પરંતુ વિચારવાની દિશા, પ્રશ્ન પૂછવાની હિંમત અને સમાજ માટે કંઈક કરવાનું સ્વપ્ન પણ વિકસાવ્યું છે. માસ મીડિયા અને જર્નાલિઝમ પસંદ કરવાની પ્રેરણા નાનપણથી જ મને આસપાસના સમાજને જોવાની,...

Read moreDetails

દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

by iGujju
0
106
દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ
સામાજિક કર્યો

પત્રકારત્વના અભ્યાસના ભાગરૂપે અમારા વિભાગમાંથી (ગુજરાત યુનિવર્સિટી) સેમેસ્ટર-3ના વિદ્યાર્થીઓને 7 દિવસની ફરજીયાત ઇન્ટર્નશિપ માટે મોકલવામાં આવે છે. આ અંતર્ગત અમને દાંતા તાલુકાના કેટલાક અંતરિયાળ ગામોમાં મોકલવામાં આવ્યા હતા. અમારા વિભાગના કુલ 25 વિદ્યાર્થીઓ માંથી 12 વિદ્યાર્થીઓ દાંતા તાલુકામાં ઇન્ટર્નશિપ માટે ગયા હતા. ત્યાં ‘જનપથ’ સંસ્થા સ્થાનિક ગરીબ લોકો માટે કાર્ય કરે છે. અમને આપવામાં આવેલ કામ મુજબ ત્યાં રહેતા લોકોના બાળકો કેટલા પ્રમાણમાં કુપોષણનો શિકાર છે તેની માહિતી એકત્ર કરવાની હતી અને ત્યારબાદ ઘરે-ઘરે જઈ તપાસ કરવાની હતી. કે હાલમાં તેઓ કેટલા પ્રમાણમાં કુપોષણમાં છે અને જો કુપોષણમાં છે તો તેના પાછળના કારણો શું છે. દાંતા (ગુજરાત):- ભારતમાં બાળકમાં કુપોષણ...

Read moreDetails

મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

by iGujju
0
98
મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”
મહિલા વિશેષ

ગુજરાત યુનિવર્સિટીની તરફથી માઉન્ટ આબુ ખાતે આયોજિત ફોરેસ્ટ કેમ્પમાં જવાની પસંદગી થઈ ત્યારે મને અપાર ખુશી થઈ. આ માત્ર કોલેજની એક્ટિવિટી નહોતી, તે યુનિવર્સિટી લેવલની એવી તક હતી જ્યાં ક્લાસ અને બુકથી બહાર શીખવાનું હતું. માઉન્ટ આબુ પહોંચતાં જ લીલાછમ, પહાડો અને તાજી હવાએ ઘેરી લીધું. મને ઉત્સાહ સાથે થોડી ઘબરાટ પણ થઈ. અંદરથી મને લાગ્યું કે આ પાંચ દિવસ શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે મને પડકારશે. અને એવું જ થયું પણ. કેમ્પ પાંચ દિવસનો, પ્રત્યેક દિવસ તાલીમ, સાહસ અને શિસ્તથી ભરપૂર હતો. દરેક દિવસની શરૂઆત સવારે જલ્દી ઉઠીને વ્યાયામ, દોડ અને વોર્મ-અપથી થતી. શરૂઆતમાં અઘરું લાગ્યું, પણ ધીમે ધીમે...

Read moreDetails
Load More
Next Post
આવજે કયારેક…

આવજે કયારેક...

લાવરીની શિખામણ

લાવરીની શિખામણ

Please login to join discussion

Horoscope

Advertisement Banner
ADVERTISEMENT
  • Trending
  • Comments
  • Latest
શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

ચિંતા મુક્ત રહેવા માટે જીવનના કેટલાક સરળ ઉપાય, જે માનસિક તણાવથી તમને કેવી રીતે બચાવશે?

ચિંતા મુક્ત રહેવા માટે જીવનના કેટલાક સરળ ઉપાય, જે માનસિક તણાવથી તમને કેવી રીતે બચાવશે?

જાણો પ્રેગ્રેન્સીમાં કેમ થાય છે સ્ટ્રેચ માર્ક્સ ?

જાણો પ્રેગ્રેન્સીમાં કેમ થાય છે સ્ટ્રેચ માર્ક્સ ?

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

0
ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

0
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

0
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

0
હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

0
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

Popular

  • ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    132 shares
    Share 53 Tweet 33
  • ખુશી ક્યાં મળે છે?

    69 shares
    Share 28 Tweet 17
  • વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    16 shares
    Share 6 Tweet 4
  • Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    17 shares
    Share 7 Tweet 4
  • હવે તારે જે કરવું હોય તે કર

    21 shares
    Share 8 Tweet 5
ADVERTISEMENT

We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.

Visit our Poem Blog

Follow Us :

Follow Us :
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2023 MediaHives - All Right Reserved by iGujju.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: iGujju Content is protected !!
  • Login
No Result
View All Result
  • i – Gujju
    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
  • મસ્તી કાર્ડ

© 2023 MediaHives - All Right Reserved by iGujju.